• મંગળવાર, 22 ઑક્ટોબર, 2024

અવસાન નોંધ

ભુજ : શંભુલાલ જીવરાજ દાવડા (ઉ.વ. 75) (ભોલે ગૃહ ઉદ્યોગવાળા) તે સાવિત્રીબેનના પતિ, ક્રિષ્ના જયેશભાઇ શેઠિયા, ડિમ્પલ સૈવાલ રૂપારેલ, પલ્લવી ભાવેશભાઇ રાજદે અને કૃપાલી જીગર દૈયાના પિતા તા. 21-10-24ના અવસાન પામ્યા છે. સ્મશાન યાત્રા તા. 22-10-24 મંગળવારે સવારે 8 કલાકે નિવાસસ્થાન મકાન નં. 914, કૈલાસનગરથી લોહાણા સ્મશાનગૃહે જશે.

ભુજ/અંજાર : વિજયાબેન (ઉ.વ. 96) તે સ્વ. વૃજલાલ નાનાલાલ મહેતાના પત્ની, વિમલ (એસ્ટેટ એજન્ટ), સુનીલ (પોસ્ટ), ગીતાબેન અરવિંદભાઇ (બોબી), નંદિનીબેન કિરણભાઇ (સતના), રેખાબેન મહાબલભાઇ (માંડવી), સ્વ. કલુબેન કિરીટભાઇ, સ્વ. કામિનીબેન ભરતભાઇ, નીશાબેન ભરતભાઇના માતા, લતાબેન, સ્વ. બીનાબેનના સાસુ, નેહલ, કૃપલના દાદી, મનાલી તથા જીત ઘેલાણીના દાદીસાસુ, સ્વ. ભાગ્યવતીબેન, સ્વ. સુભદ્રાબેન, સ્વ. ભાનુબેન, સ્વ. નટવરલાલ મહેતા (એસ્ટેટ બ્રોકર), સ્વ. ખુશાલભાઇના ભાભી, હેમલતાબેનના જેઠાણી, સ્વ. જવેરલાલ ડોસાભાઇ ઝવેરીના પુત્રી, સ્વ. સૌભાગ્યચંદ, સ્વ. પ્રવીણભાઇ, સ્વ. નટવરલાલ, સ્વ. તારાબેન, સ્વ. ધનવંતીબેનના મોટા બહેન, પદમીલ, નિરાલી, મોહિત, મોનિલ, કુંજલ, સાગરના નાની તા. 21-10-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 22-10-2024ના મંગળવારે સાંજે 4.30થી 5.30 પોસ્ટ ઓફિસ સામે, ડોસાભાઇ ધર્મશાળા, પ્રથમ માળે હોલમાં, ભુજ ખાતે.

ભુજ : દમયંતીબેન ચત્રભુજભાઇ ગણાત્રા (ઉ.વ. 85) તે સ્વ. પાર્વતીબેન મેઘજીભાઇ પવાણી (કેરા)ના પુત્રી, મહેશભાઇ, સ્વ. કીર્તિભાઇ, ગં.સ્વ. બીનાબેનના માતા, સ્વ. પરેશભાઇ કરમશીભાઇ દાવડા (અંજાર), ભદ્રિકાબેન, સ્વ. હર્ષાબેનના સાસુ, ગં.સ્વ. અનસૂયાબેન જગજીવન ગણાત્રાના જેઠાણી, ભાવિન, ઉર્વીબેન, ધૈર્યના દાદી, વિજયકુમાર, પ્રાચીબેન, અંજલિબેનના દાદીસાસુ, ખુશાલકુમાર, જિંકલબેનના નાનીસાસુ, હેનીલ, દિત્યા, મુક્તના પરદાદી, મેઘનાબેન, પ્રિયાબેન, યશના નાની, વેદના પરનાની, ગં.સ્વ. વેલબાઇ (મુંબઇ), ગં.સ્વ. પુષ્પાબેન (મઉં), વિમળાબેન (મુંબઇ)ના બહેન તા. 20-10-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 22-10-2024ના સાંજે 4થી 5 બિલેશ્વર મહાદેવ મંદિર, માતાજી ચાગબાઇ સુંદરજી સેજપાલ સત્સંગ હોલ, ભુજ ખાતે.

ભુજ : શેખ હાજિયાણી અમીનાબાઇ (ઉ.વ. 73) તે હાજી જુસબના પત્ની, શેખ રફીક, શેખ જાવેદના માતા, સાહિલ, સમીર, સહેજાનના દાદી, શેખ દાઉદ અને શેખ સુલેમાનના ભાભી, શેખ મોહમદ હુશેનના સાસુ, શેખ રજાકના કાકી તા. 21-10-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 23-10-2024ના બુધવારે સવારે 10થી 11 નિવાસસ્થાન સુરલભિટ્ટ રોડ, ચાંદ ચોક, ભીડ નાકા બહાર, ભુજ ખાતે.

ભુજ : બાયડ ઈસ્માઈલ લધાભાઈ (ઉ.વ. 72) તે લધા હસન (રેલવેવાળા)ના પુત્ર, રમજુ (એસ.ટી.), અબુ (એસ.ટી.), મ. સિધિક (એસ.ટી.)ના ભાઈ, સરફરાઝ, સિકંદર અને શાહિદના પિતા, મ. જાનમામદ આભા (એન.જે. ટ્રાવેલ્સ-અંજાર)ના જમાઈ, મ. હાજીઆદમ (ભાભા ઓટો), મ. હાજી હુસેન (બાબુકાકા) (મોહસીન ઓટો-અંજાર), મ. જાનમામદ (એન.જે.) (અંજાર)ના ભાણેજ, કસમ, મ. ઇકાબલ સમેજા, યાશીર (એન.જે.) (અંજાર)ના સસરા, સાદિક, અબ્બાસ (અબ્બાસ ઓટો બ્રોકર) હનીફના કાકા, શબ્બીર, ફૈઝલના મામા, સાહેબાઝ, સેહજાદ, હમીદ, અહીમના દાદા તા. 21-10-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 23-10-2024ના બુધવારે સવારે 10થી 11 અલીફ મસ્જિદ, જૂની બકાલી કોલોની, ભુજ ખાતે.

અંજાર : મૂળ રતનાલના જેઠવા રઘુભા ટપુભા (ઉ.વ. 75) તે જેઠવા દિલુભા ટપુભાના મોટા ભાઇ, હેતુભા, મહેન્દ્રાસિંહ, શૈલેન્દ્રાસિંહના પિતા, ક્રિષ્નરાજાસિંહ, હરદીપાસિંહ, ભવ્યરાજાસિંહના દાદા, હર્ષરાજાસિંહના મોટા દાદા તા. 21-10-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 24-10-2024ના ગુરુવારે સાંજે 5થી 6 ભાટિયા સમાજવાડી, ટાઉનહોલ સામે, અંજાર ખાતે તેમજ બહેનો માટે પ્રાર્થનાસભા નિવાસસ્થાન પ્લોટ નં. 10/11, મહાપ્રભુજી નગર, અંજાર ખાતે. તેમજ ઉત્તરક્રિયા તા. 28-10-2024ના સોમવારે.

અંજાર : મૂળ ભીમાસર ભુટકિયાના શ્રીમાળી સોની ત્રિવેણીબેન અરવિંદભાઇ મોવાડિયા (ઉ.વ. 57) તે એ. સી. સોની (નિવૃત્ત આચાર્ય, કે.કે.એમ.એસ. ગર્લ્સ હાઇસ્કૂલ)ના પત્ની, હિતેન અને મયૂરીના માતા, ભરતભાઇ, લવજીભાઇ, કિશોરભાઇ, દેવેન્દ્રભાઇ, તારાચંદભાઇ, સ્વ. જિજ્ઞેશભાઇ, હંસાબેન, કંચનબેન, ભાનુબેન, નેહલબેનના ભાભી, ઉન્નતિ અને જિગરકુમાર (ભુજ)ના સાસુ, કોરડિયા પ્રાગજીભાઇ?નાનજીભાઇ?(આધોઇ)ના પુત્રી, દલસુખભાઇ (ભચાઉ) હિંમતલાલ (મોખાસણ)ના બહેન, ઉમંગ, નયન, અભિષેક, હિના, ભાવિક, સ્મિત, દેવ, હેત, હેમના મોટીમા, રેખાબેનના જેઠાણી તા. 21-10-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 24-10-2024ના ગુરુવારે સાંજે 4થી 5 વાગડ સમાજ વીશા શ્રીમાળી સોનીની સમાજવાડી, માનવ હોટલની બાજુમાં, અંજાર ખાતે. (લૌકિક વ્યવહાર બંધ છે.)

માંડવી : કુમારી પ્રિયાબેન ભોજક તે સ્વ. ધનપતિભાઇ તથા સ્વ. લીલાવંતીબેનના પુત્રી, કામિની તથા કિરણના બહેન, સુભાષ ભોજક (સુથરી), ઝવેરચંદભાઇ (ભુજ)ના ભાણેજી, કનકસેન ભોજક (માધાપર)ના ભત્રીજી તા. 21-10-2024ના અવસાન પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ છે. ટેલિફોનિક બેસણું તા. 23-10-2024ના બુધવારે સાંજે 4થી 6 સંપર્ક : કામિની ભોજક-95864 27200.

માંડવી : ગાંગજી મગા જેપાર (ઉ.વ. 61) તે સ્વ. નાંગશી માતંગના જમાઇ, હીરબાઇના પતિ, સ્વ. મેઘબાઇ મગા જેપારના પુત્ર, કેશવજી મગા, અમીબાઇ કાનજી બારા, મંજુ લધુ ધેડા, પરમાબાઇ દામજી દનિચાના ભાઇ, પ્રેમિલાબેનના જેઠ, પ્રેમજી, મનીષ, લક્ષ્મી મૂરજી બારાના પિતા, દીપક, ચારની, ભૂમિના મોટાબાપુ તા. 20-10-2024ના અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા પૂર્ણ થઇ ગઇ છે.

માંડવી : મૂળ રાજકોટ નિવાસી પારસાબેન દાઉદભાઈ મીર (ઉ.વ. 88) તે રફીકભાઈ તથા ઈકબાલભાઈના માતા તા. 21-10-2024ના અવસાન પામ્યા છે. વાયઝ-જિયારત ચાલીસમું તા. 23-10-2024ના બુધવારે સવારે 11થી 12 ઈટારા પીરની દરગાહ, માંડવી ખાતે.

ઢોરી (તા. ભુજ) : જોગેલ પાંચાભાઇ ભચુભાઇ (ઉ.વ. 75) તે જમણાબેનના પતિ, મોહનભાઇ, લખુભાઇ, ખીમજીભાઇ, હીરુબેન શામજી ગેડિયા (લોડાઇ), રાધાબેન મોતીલાલ ગેડિયા (ચપરેડી)ના પિતા, રૂપાભાઇ, ફુલાબેન દેવજીભાઇ ગંડેર (ડગારા), બાબુલાલ ભીખાભાઇના ભાઇ, વેલાભાઇ વિસા ગેડિયા, કાનજીભાઇ?ભગવાનજીભાઇ જેસાભાઇ (લોડાઇ), રાણીબેન ભગવાનજી ધોરિયા (માનકૂવા)ના બનેવી, ભરતભાઇ, નારણભાઇ, ધર્મેન્દ્ર, હિતેષ, અંકિત, હંસાબેન, મનીષાબેનના દાદા તા. 21-10-2024ના અવસાન પામ્યા છે. સત્સંગ તા. 26-10-2024ના રાત્રે તથા 27-10-2024ના સવારે પાણીયારો નિવાસસ્થાને.

રતનાલ (તા. અંજાર) : લખીબેન જખરાભાઈ છાંગા (નાથાણી) (ઉ.વ. 77) તે સ્વ. કારાભાઈ નથુભાઈ છાંગાના પુત્રવધૂ, સ્વ. જખરાભાઈ કારાભાઈ છાંગાના પત્ની, સ્વ. રવાભાઈ તેજાભાઈ જગાણીના પુત્રી, રૂપાભાઈ કારાભાઈના ભાભી, સમીબેન નારણભાઇ માતા, જગદીશ, રણછોડ, રાધાબેન મકનજીભાઈ માતાના માતા, રણછોડ રૂપાભાઈ, વેલજી રૂપાભાઈના મોટીમા, મહેશ રણછોડ, મયૂર જગદીશ, મધુસૂદન રણછોડના દાદી તા. 21-10-2024ના અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાને ધાણેટી રોડ, રતનાલ ખાતે.

ગોધરા (તા. માંડવી) : નિતેશ્રી બુચિયા (ઉ.વ. 2) તે મયૂર નારાણ બુચિયા, જયાબેનના પુત્રી, નારાણ માલશી બુચિયા, નાનબાઇ માલશી બુચિયા, શિવજી માલશી, સ્વ. ખીમજી માલશી, સવિતા શિવજી, રમીલાબેન ખીમજીના પૌત્રી, હરિલાલ કાંયા ચંદે (ડુમરા)ના દોહિત્રી, દીપક, નવીન, કરણ, પારૂલ, ચેતન ડગરા (મુંદરા), અલ્પા, ખ્યાતિ, ચેતના, હંસા, નરેશના ભત્રીજી તા. 21-10-2024ના અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા નિવાસસ્થાને પૂરી થઇ ગઇ છે.

ગોયરસમા (તા. મુંદરા) : સમા સંગ્રામસિંહ સામતજી સોઢા (ઉ.વ. 39) તે સમા સામતજી સુજાજીના પુત્ર, ભુરૂભા સુજાજી સમાના ભત્રીજા, ધર્મેન્દ્રસિંહ, બળવંતસિંહના પિતા, ભીમજી, ભરતસિંહ, વિસાજી, કારૂભા, ચંદ્રસિંહ, વિજયસિંહ, નવલસિંહના ભાઇ, પઢિયાર દાદુભા લાખિયારજીના જમાઇ તા. 19-10-2024ના અવસાન પામ્યા છે. (બારસ) ઘડાઢોળ તા. 30-10-2024ના બુધવારે ગોયરસમા ખાતે.

જિયાપર (તા. નખત્રાણા) : પ્રેમિલાબેન કરમશી લિંબાણી (ઉ.વ.68) તે કરમશી કાનજી લિંબાણીના પત્ની, અશોકભાઈ (માજી સરપંચ), અલ્પેશભાઈ, કપીલાબેન, ધર્મિષ્ઠાબેનના માતા, અમૃતબેન રવિલાલ, શાન્તાબેન નંદલાલના જેઠાણી, ગંગાબેન કરમશી, નર્મદાબેન મોહનલાલના ભાભી, દૃષ્ટિ, તીર્થના દાદી, દેવજી કરમશી ભાવાણી (કુરબઈ), રતનશી નાનજી ભગત (દેવપર-યક્ષ)ના પુત્રી તા. 20-10-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 22-10-2024ના મંગળવારે સવારે 8થી 11 સતપંથ સનાતન સમાજવાડી, જિયાપર ખાતે.

જંગડિયા (તા. અબડાસા) : સોની માધવજી દેવજી (કટ્ટા) (ઉ.વ. 63) તે ગં.સ્વ. લક્ષ્મીબેન દેવજી સોનીના પુત્ર, ગં.સ્વ. લક્ષ્મીબેન કાનજી પરમારના ભત્રીજા, સોની મણિબેન મૂળજીના ભત્રીજા, નરભેરામના ભાઈ, યોગેશના કાકા, ગીતાબેનના દિયર, લીલાવંતીબેન દયારામ (રાજકોટ), મણિબેન શંભુભાઈ (મુંબઈ), મંગળાબેન કિરણભાઈ (ઢોરી)ના ભાઈ, હીરજી મુલજી બુધભટ્ટી (માધાપર)ના  ભાણેજ, હિતેષ, રાજુ, કિશન, ભાવિક, કમલેશ, વિનોદ, પુષ્પા, રીટા, નીતા, મિત્તલના મામા તા. 21-10-2024ના અવસાન પામ્યા છે. બેસણું તા. 23-10-2024ના સાંજે 4થી 5 ભાનુશાલી સમાજવાડી, જંગડિયા ખાતે.

ભાડરા (તા. લખપત) : જાડેજા ગોવિંદજી સતાજી (ઉ.વ. 95) તે સ્વ. હરભમજી, સ્વ. ભગુભા, સ્વ. ઉમરસંગના ભાઇ, હેમભા, ખાનુભા, દીપભા, સ્વ. શિવુભાના પિતા, બાવુભા, કેસુભા, પ્રતાપસિંહ, સ્વ. ભૂપતસિંહ, દિલીપસિંહ, કિશોરસિંહના કાકા, ભરતસિંહ, રણજિતસિંહના મોટાબાપુ, રઘુવીરસિંહ, નરેન્દ્રસિંહ, માવિરસિંહ, વનરાજસિંહ, ઓમદેવસિંહ, યોગીરાજસિંહ, મયૂરસિંહ, ધ્રુવરાજસિંહ, ધર્મેન્દ્રસિંહ, પૃથ્વીરાજસિંહ, દશરથસિંહ, જયપાલસિંહ, ક્રિપાલસિંહ, આદિત્યસિંહના દાદા, સોઢા રાણાજી સૂરસિંહ (કનકાવતી)ના જમાઇ તા. 21-10-2024ના અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા તા. 1-11-2024ના, બેસણું ક્ષત્રિય સમાજવાડી, ભાડરા મોટા ખાતે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang