• મંગળવાર, 23 જુલાઈ, 2024

અવસાન નોંધ

ભુજ : બ્રહ્મક્ષત્રિય મૂલરાજ ઘેલા (ઘેલાભાઇ ખત્રી) (.. 80) તે ગં.સ્વ. પંકજબેનના પતિ, ગં.સ્વ. લક્ષ્મીબેન જેરામ ઘેલાના પુત્ર, લાલજી વિશનજી સોનેજીના જમાઇ, ઉદય (બી.એમ.ડબલ્યુ.-મિરજાપર), અરૂન (આશાપુરા ટાયર્સ-મુંદરા)ના પિતા, રીમા, સંગીતાના સસરા, શ્રદ્ધા, જલ, આદિત્યના દાદા, હરિલાલ (એડવોકેટ), ડાહ્યાલાલ, ભાવનાબેન સત્યદેવ વલેરા (જામનગર), સુરેશ, જેષ્ઠારામ, પ્રદીપના ભાઇ, મનોજ (એડવોકેટ), બંકીમ, દર્શના, પરેશ (કચ્છ પેથોલોજી લેબ), પ્રકાશ (પ્રકાશ રેફ્રિજરેશન), દક્ષા, ધર્મેશ (લક્ષ્મી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ), ચૈતાલી, હેતલ, પ્રીતિ, જ્યોતિના મોટા કાકા, હર્ષ (એડવોકેટ), ધ્વની, દુર્વા, બંસરી, પાર્થ, ખુશી, વિહા, જીહાનના મોટા દાદા તા. 21-6-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 24-6-2024ના સોમવારે સાંજે 5થી 6 દશનામ ગોસ્વામી સમાજવાડી, રામધૂન પાસે, ભુજ ખાતે.

ભુજ : મારૂ કંસારા સોની લક્ષ્મીબેન (.. 73) તે સ્વ. વાલજી પરસોત્તમ કોટડિયાના પત્ની, સ્વ. લીલાધર માધવજી બારમેડા (કલ્યાણપર)ના પુત્રી, સ્વ. મનીષ પોમલ, કીર્તિકુમાર ગોપાલજી (લંડન)ના સાસુ, નયના મનીષ, પારૂલ કીર્તિકુમારના માતા, સ્વ. ભગવતીબેન ઝવેરલાલ બગ્ગા, સ્વ. ભાનુબેન વિનોદ કટ્ટા, ગં.સ્વ. નિરુપાબેન ઝવેરીલાલ બગ્ગા, સ્વ. મગનલાલ લીલાધર બારમેડાના મોટા બહેન, સ્વ. લક્ષ્મીબેન રતિલાલ બારમેડા (રવાપર)ના ભાભી, સંદીપ, હિમા, જેમિની, મયૂરના માસી, આશા, અનિલ, કીર્તિના ફઇ, વંશિકા, રીવિકા, હેતના નાની તા. 20-6-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 22-6-2024ના સાંજે 4થી 5 પાર્વતીબા સત્સંગ હોલ, રામેશ્વર મહાદેવ પરિસર, ઓધવપાર્ક-3, પ્રમુખ સ્વામીનગર, ભુજ ખાતે.

ગાંધીધામ : મૂળ મંજલના ગઢવી ગોપાલભા આણંદભા વેરવ (.. 61) તે સ્વ. આણંદભા મુળુભાના પુત્ર, ગં.સ્વ. દિનાબેનના પતિ, લક્ષ્મણભા (રિટાયર્ડ કે.પી.ટી.), સ્વ. વિશ્રામભા (રિટાયર્ડ કે.પી.ટી), સ્વ. પ્રભુભા, ગં.સ્વ. ભગવતીબેનના નાના ભાઈ, દેવીદાનભા મ્યાજરભા, ગં.સ્વ. બધીબેનના કાકાઈ ભાઈ, ભૂમિ, રાજદીપ (કાનો), શ્રુતિના પિતા, સંજયભા વશરામભાના સસરા, કપિલ, રવિ, હાર્દિક, હર્ષદ, કિશન, તુષાર, વિશાલના કાકા તા. 19-6-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 22-6-2024ના શનિવારે સાંજે 5.30થી 6.30 (ભાઈઓ તથા બહેનોની સાથે) સોનલધામ, ડીસી-2, રામબાગ રોડ, ગાંધીધામ ખાતે.

અંજાર : મારૂ કંસારા સોની મનીષ બુદ્ધભટ્ટી (.. 48) તે સ્વ. મંગળાબેન હરિલાલ નારાણજી બુદ્ધભટ્ટીના પુત્ર, સ્વ. કાંતાબેન (ઈન્દુબેન) કાંતિલાલ બુદ્ધભટ્ટીના ભત્રીજા, દક્ષાબેનના પતિ, અમિત, અલ્પાબેન, મહેશ, નરેશ, મિતેશ, શારદા, રેખા, હર્ષના ભાઈ, સ્વ. ગોદાવરીબેન ધનજી શામજી બારમેડા (ભુજ)ના દોહિત્ર, જેનિલ, ધૈર્યના પિતા, ગીતાબેન અમિતભાઈ, હેતલબેન મિતેશભાઈના જેઠ, પ્રીતિ મહેશભાઈ, ફાલ્ગુની નરેશભાઈના દિયર, ઉર્મિલાબેન હરીશ જેઠાલાલ સોલંકી (ભુજ)ના જમાઈ, પ્રકાશભાઈ, સુનીલભાઈ, હિતેશભાઈ, ભાવિનભાઈના સાળા, મણિબેન જેન્તીભાઈ (મુંબઈ), ત્રિવેણીબેન  કીર્તિભાઈ (ભુજ), સ્વ. પ્રાણલાલ, સ્વ. કાંતિલાલ, સ્વ. પ્રકાશ, કિશોર ધનજી બારમેડાના ભાણેજ, નીપા, સુષ્મા, ચાંદનીના બનેવી, ભાવેશ, મિતુલ, સંકેતના સાઢુભાઈ તા. 19-6-2024ના અવસાન પામ્યા છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. 22-6-2024ના સાંજે 5થી 6 મારૂ કંસારા સોની સમાજવાડી, ગંગા નાકા, અંજાર ખાતે.

માંડવી : મૂળ બાંભડાઇના જાડેજા અજિતસિંહ (.. 65) તે સ્વ. વેલુભા ભીમજીના પુત્ર, જયદીપસિંહના પિતા, સ્વ. કાનજીભા, સ્વ. માલાજી, સ્વ. નાનુભા (જામનગર)ના ભત્રીજા, ભીખુભા, રાજેન્દ્રસિંહ, સતુભા, સ્વ. દીપસંગજી, પ્રવીણસિંહ, ભીખુભા ચાંદુભા, મહિપતસિંહ સંગ્રામજીના ભાઇ, જીતુભા, મોહનસિંહ, ભરતસિંહ, યુવરાજસિંહ, સુરેન્દ્રસિંહના મોટાબાપુ, સ્વ. હનુભા માનજી ચૂડાસમા (જામનગર)ના જમાઇ, ખેડ સતુભા પથુભા (ગેલડા), દેશુભા રતનજી પલ (ખુડા)ના સસરા તા. 21-6-2024ના અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થાને દીવાદાંડી સામે, મફતનગર, માંડવી ખાતે.

માંડવી : ખલીફા ઇસ્માઇલ અબુભખર (ફકલો) (.. 47) તે કાદર અને અનવર (ભુજ)ના મોટા ભાઇ, . ખલીફા જુસબ કાસમ (ટેક્સીવાળા)ના જમાઇ, કાસમ, મોહમ્મદ હુશેન, જુસબ, અબ્દુલ, અનવરના સાળા, અબ્બાસ, અસ્ફાક, ઈમરાનના બનેવી તા. 21-6-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 24-6-2024ના સોમવારે સવારે 10થી 11 લાકડા બજાર, ફિરદોસ મસ્જિદ ખાતે.

માંડવી : મૂળ ડગાળા (તા. ભુજ)ના દીપ શાહ (.. 9) તે દિનેશભાઈ શાહ (પૂર્વ આચાર્ય જૈન નૂતન પ્રાથમિક શાળા) અને સ્વ. રંજનબેન (પૂર્વ શિક્ષિકા)ના પુત્ર, સ્વ. મણિલાલ પાનાચંદ મહેતા (ડગાળા-માંડવી) અને સ્વ. માનવંતીબેનના પૌત્ર, સ્વ. વસંતબેન મણિલાલ શાહના દોહિત્ર, સ્વ. પ્રાણલાલ મણિલાલ મહેતા (ડગાળા-બોરીવલી), રમેશભાઈ (માંડવી), ધીરજ (ભુજ), વર્ધમાન, ગં.સ્વ. મંજુલાબેન (ભાયંદર), સુનીતાબેન (ભુજ), અર્ચનાબેન(માંડવી), ભાનુબેન રમણીકલાલ દોશી (રાપર-અમદાવાદ), લાભુબેન દિનેશકુમાર દોશી (પાલીતાણા-ભાયંદર), વસંતબેન દેવેન્દ્ર શાહ (અંજાર), વીણાબેન દેવાંગ શાહ (માંડવી-મુલુન્ડ)ના ભત્રીજા, દિલીપ પ્રાણલાલ મહેતા (ડગાળા-ભાયંદર), .પૂ. અનંતસિદ્ધવિજયજી .સા. (ડગાળા-ગાંધીધામ), મનીષા મુકેશકુમાર ગાંધી (ભાંડુપ-ભાયંદર), સ્મિત રમેશભાઈ મહેતા (ડગાળા-મુલુન્ડ), ધવલ અને મિહિર (ડગાળા-ભુજ), તૃષા, શ્રેયા, રિશી વર્ધમાન મહેતા (ડગાળા-માંડવી), જાગૃત રમણીકલાલ દોશી (અમદાવાદ), ખ્યાતિ સંદીપ (ભુજ-મુંદરા), નૈનેશ દિનેશકુમાર દોશી, મેહા રાહુલ ગાંધી (ભાયંદર), ભવ્ય દેવેન્દ્ર શાહ, ધ્વનિ કાર્તિક (મુલુન્ડ)ના ભાઈ તા. 0-6-04ના દીવ ખાતે અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. રર-6-2024ના શનિવારે સાંજે 4.30થી .30 જૈનપુરીના .સી. હોલ, માંડવી ખાતે.

માધાપર (તા. ભુજ) : મૂળ પરજાઉ (તા. અબડાસા)ના રમેશભાઇ લખમીદાસ ગજરા (.. 64) તે સ્વ. લખમીદાસ નાનજી ગજરાના પુત્ર, ભરતભાઇ, મોહનભાઇ, નિર્મળાબેનના ભાઇ, કેતન (કિશોર), જયશ્રીબેન, મધુરીબેન, ડિમ્પલબેનના પિતા, જ્યોતિબેન ભરતભાઇ, વિપુલભાઇ, રઘુરાજભાઇના સસરા, સ્વ. દેવજી ખીમજી, સ્વ. ગોપાલજી નાનજી, હરિરામ નાનજીના ભત્રીજા, જાન્હવી, યશ્વીના દાદા તા. 20-6-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 22-6-2024ના શનિવારે સાંજે 5થી 6 વાગડ બે ચોવીસી સમાજવાડી, આર.ટી.. રિલોકેશન સાઇટ, ભુજ ખાતે.

માધાપર (તા. ભુજ) : પરમાર વેજીબેન શિવજી (ઉર્ફે શવાભાઇ) સુથાર (.. 86) તે મૂરજીભાઇ, ગોવિંદભાઇ, દેવશીભાઇના માતા, જશોદાબેન, મીઠીબેન, કાન્તાબેનના સાસુ, કુંવરબેન કરશનભાઇ પરમાર (નંદગામ)ના જેઠાણી, મૂરજીભાઇ, ગોવિંદભાઇ, શાંતુબેનના મોટામા, સ્વ. વિશ્રામભાઇ, સ્વ. પમીબેન, જખુભાઇ, પારૂબેનના મોટા બહેન, રસીલા, પ્રભા, નીતા, દિનેશ, મુક્તા, નીલમ, તૃપ્તિ, હસમુખ, દિલીપ, ચાંદનીના દાદી, કલ્પા દિનેશ, આરતી દિલીપના દાદીસાસુ, તિષ્ય, જીયાનના પરદાદી તા. 20-6-2024ના અવસાન પામ્યા છે. લૌકિક વ્યવહાર નિવાસસ્થાન હનુમાન મંદિર પાસે, મલવાડી, નવાવાસ ખાતે.

નાગોર (તા. ભુજ) : વાઘમશી ધીરજલાલ લાલજીભાઇ (.. 65) તે સ્વ. કંકુબેન લાલજીભાઇના પુત્ર, ગં.સ્વ. હરીકુંવરબેનના પતિ, જયાબેન પ્રેમજીભાઇ કાતરિયા, મણિબેન નારણભાઇ હડિયા, હંસાબેન જેન્તીભાઇ ચોટારા, ગં.સ્વ. વસંતાબેન લાલજીભાઇ બાંભણિયા, રસીલાબેન રતિલાલ હડિયા, શાંતિલાલ, લાલજીભાઇના ભાઇ, બિપિન, નીતાબેન જયેશભાઇ હડિયા, નૈનાબેન ભરતભાઇ બલદાણિયાના પિતા, વીર અને હર્ષિતના દાદા, સ્વ. જેઠીબેન ત્રિકમ નથુભાઇ હડિયાના જમાઇ તા. 21-6-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 24-6-2024ના સોમવારે સવારે 10થી 11 સોરઠિયા સમાજવાડી, માધાપર ખાતે.

તલવાણા (તા. માંડવી) : જાડેજા બેચુભા ભુરૂભા (.. 83) તે સ્વ. મહાવીરાસિંહ ભુરૂભાના મોટાભાઈ, વાઘુભા, કનુભા (સરપંચ તલવાણા, પ્રમુખ માંડવી તાલુકા સરપંચ સંગઠન), દિલુભાના પિતા, કિરીટાસિંહ, રઘુવીરાસિંહ (એડવોકેટ માંડવી), પ્રદીપાસિંહના મોટાબાપુ, ઈન્દ્રજિતાસિંહ, કુલદીપાસિંહ (પોલીસ હેડ કોન્સ્ટેબલ ગઢશીશા પોલીસ સ્ટેશન), યુવરાજાસિંહ (ઈન્ડિયન આર્મી), દિગ્વિજયાસિંહ, મહિપાલાસિંહ, કરણાસિંહ, હર્ષદીપાસિંહ, પૂર્વજિતાસિંહના દાદા, ઋષિરાજાસિંહ, હેતરાજાસિંહ, મનદીપાસિંહ, ધ્રુવદત્તસિંહ, રાજવંશાસિંહના મોટાદાદા તા. 21-6-2024ના અવસાન પામ્યા છે. બેસણું તથા પ્રાર્થનાસભા તા. 27-6-2024ના ગુરુવારે સવારે 9થી 1 તેમજ ઉત્તરક્રિયા તા. 2-7-2024ના મંગળવારે સાદડી અજાણી દરબારગઢ, રાધાકૃષ્ણ મંદિર, તલવાણા ખાતે.

બિદડા (તા. માંડવી) : કમલેશ (.. 58) તે સ્વ. સંઘાર બેબીબેન જખુભાઇ વેલજીભાઇ સુઇયાના પુત્ર, સોનબાઇના પતિ, કરશનભાઇ, ગીતાબેનના ભાઇ, કાનજીભાઇના પિતા, કિશોર, જિજ્ઞાબેન, હીરાલાલ, લક્ષ્મીબેન, કંકુબેન, ગીતાબેન, કમાબેન, શીલાબેનના બનેવી, સ્વ. રવજીભાઇ લાખાભાઇ કડોલિયાના દોહિત્ર, મામુભાઇના ભાણેજ, હરિભાઇ મગાભાઇ ધિંધાના સાળા, કશ્યપ, નિશા, કૃપા, તૃષા, નંદની, ભૂમિના દાદા તા. 21-6-2024ના અવસાન પામ્યા છે. સાદડી તા. 24-6-2024 સુધી નિવાસસ્થાન મફતનગર, બિદડા ખાતે.

કિશાનપુર (તા. માંડવી) : મેમણ હાજિયાણી ખતીજાબાઇ હાજી (.. 59) તે આમદ અબુબખરના પુત્રી, હાજી ઉમર ઇબ્રાહિમના પત્ની, .રઝાક, મો.રફીક (મેમણ મોબાઇલ પોઇન્ટ)ના માતા, હાજી ગની (ફ્રૂટવાળા), આમદભાઇના ભાભી, મામદભાઇ, આધમભાઇ (માંડવી)ના બહેન, જાવેદભાઇ (ભારાપર), રમઝાન, અલ્તાફ (ભારાપર)ના સાસુ તા. 21-6-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 23-6-2024ના રવિવારે સાંજે 4.30થી 5.30 કિશાનપુરા મદરેસા ખાતે અને બહેનો માટે નિવાસસ્થાને.

લાખાપર (તા. મુંદરા) : મહેશ્વરી ધેડા પચાણ (.. 80) તે સ્વ. રાણબાઇ નાંગશી દેવાના પુત્ર, ગં.સ્વ. માનબાઇના પતિ, સ્વ. ભચીબાઇ નથુ ડુંગડિયા, સ્વ. ડાયાલાલ, મેઘજી, વિરજીના ભાઇ, નાનબાઇ રાણાભાઇ ડુંગડિયા, ગં.સ્વ. રાણબાઇ, માવજી, લાખાના પિતા, રિધિકા, હેતના દાદા, રવિ, સંજુ, ચેતના, નિર્મલા, ખુશીના નાના તા. 21-6-2024ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ આગરી તા. 23-6-2024ના રવિવારે, પાણીઆરો બારસ તા. 24-6-2024ના સોમવારે નિવાસસ્થાન લાખાપર ખાતે.

હરિપુરા-નિરોણા (તા. નખત્રાણા) : પટેલ મરઘાબેન હરજી સુરાણી (ભગત) (.. 104) તે સ્વ. હરજી દાનાના પત્ની, કાનજીભાઇ, રવજીભાઇ, રતનશીંભાઇ, નરશીંભાઇ, ભાઇલાલભાઇ, કુંવરબેનના માતા, સ્વ. શાન્તાબેન, પાર્વતીબેન, ગંગાબેન, મણિબેન, લીલાબેનના સાસુ, હસમુખભાઇ, ભરત, દિનેશ, વસંત, તુલસી, શૈલેશ, ભોગીલાલ, પ્રજેશ, દમયંતીબેન, ભારતીબેન, પુષ્પાબેન, નયનાબેન, કામિનીબેન, કુસુમબેન, દક્ષાબેન, દિવ્યાબેનના દાદી તા. 21-6-2024ના અવસાન પામ્યા છે. સાદડી તા. 23-6-2024ના રવિવારે સવારે 8થી 11, બપોરે 3.30થી 5.30 ભાઇલાલભાઇ પટેલના નિવાસસ્થાન હરિપુરા-નિરોણા?ખાતે.

મંજલ-તરા (તા. નખત્રાણા) : સુમરા હાજી સુલેમાન (.. 68) તે હુશેન, રમજાન, સલીમ, જાકબના પિતા, ફકીરમામદ સિધિક (તરા), . મામદ ઓસમાણ (મુંદરા)ના સાળા, શેનક, નોમાન, હસનૈનના દાદા, રફીક એભલા, રજાક એભલા (નાગલપર), રસીદ, મજીદ, મુસ્તાક મુબારકના કાકા, રફીક આમદ (ખોંભડી), સલેમાન હુશેન (ફુલરા), મજીદ આમદ (સાંધાણ)ના સસરા, મામદ ફકીરમામદના મામા, આચાર જુમા, ખમીશા જુમા, ઇસ્માલ જુમા (રામપર-અબડા)ના બનેવી, સિધિક મામદ (નેત્રા)ના સાઢુભાઇ તા. 20-6-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 23-6-2024ના રવિવારે સવારે 10.30થી 11.30 મુસ્લિમ જમાતખાના ખાતે.

ખીરસરા-કોઠારા (તા. અબડાસા) : સુમરા આધમ હાજી ઉમર (.. 35) તે અયાન અને આમીરના પિતા, જાફર અને અભુભખરના ભાઇ તા. 21-6-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 23-6-2024ના રવિવારે સવારે 10 કલાકે મુસ્લિમ જમાતખાના, ખીરસરા (કોઠારા) ખાતે.

આડેસર (તા. રાપર) : કલાવંતીબેન (.. 65) તે ગૌસ્વામી ઇશ્વરપુરી પોપટપુરીના પત્ની, વાલવન મલુવન (બેલા)ના પુત્રી, બાબુવન, પ્રવીણવનના બહેન, અશ્વિનપુરી, દક્ષાબેન, ભાવનાબેન, મમતાબેન, દીપિકાબેનના માતા, અમરતગર, મહેન્દ્રગિરિ, તનસુખપુરી, ભરતગિરિના સાસુ, સ્વ. શિવપુરી પોપટપુરી, સ્વ. વિદિયાબેન, મુક્તાબેનના ભાભી, અલ્પેશપુરી, પ્રજ્ઞાબેન, કાજલબેન, જિજ્ઞાબેનના મોટીમા, સ્વ. નવીનપુરી, વિનોદપુરી, ઘનશ્યામપુરી, અરવિંદપુરી, ભરતપુરીના કાકી, દક્ષપુરી, આરાધ્યાબેન, ત્રિશાબેનના દાદી તા. 20-6-2024ના અવસાન પામ્યા છે. લોકાઇ તા. 24-6-2024ના સોમવારે તેમજ શક્તિ પૂજન તા. 28-6-2024ના શુક્રવારે કણબીવાસ, આડેસર ખાતે.

નારાણપર (તા. અબડાસા) : ગુસાઈ નેનગર મોહનગર (.. 70) તે ગુસાઈ રુક્ષ્મણિબેનના પતિ, સ્વ. ગુસાઈ લક્ષ્મીબેન મોહનગરના પુત્ર, સ્વ. વલ્લભગર મોહનગર, છગનગર વિશ્રામગર, ખીમગર મોહનગર, જેરામગર વિશ્રામગર, સ્વ. મોંઘીબેન શંકરગર (રતડિયા), સ્વ. ઝવેરબેન જીવણગર (ધુણઇ), ગં.સ્વ. ઉમરબેન શિવપુરી (આરિખાણા)ના ભાઈ, ગં.સ્વ. કેસરભાઈ મંગલગર (ભાડા)ના જમાઈ, લક્ષ્મણગર, પરસોત્તમગરના બનેવી, કરસનગરઅમૃતાબેન, વનિતાબેનના પિતા, કાંતિગર, ભાવેશગર (બાયઠ), સવિતાબેન કરસનગરના સસરા, મુકેશગર, ભાવેશગરસુરેશગર, રેવાગર, દમયંતીબેન નરશીગર (કોટડા), ભગવતીબેન ભવાનગર (રતડિયા મોટા)ના કાકા, ગાયત્રી, સુમિત, વિનીતના દાદા તા. 21-6-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 24-6- 2024ના સોમવારે સવારે 9થી સાંજે 5 સુધી નિવાસસ્થાને નારાણપર ખાતે. ઉત્તરક્રિયા તા. 2-7-2024ના મંગળવારે. ક્ષત્રિય સમાજવાડી નારાણપર ખાતે અને તા. 3-7-2024ના બુધવારે રાત્રે (પૂજન) શંખઢોળ.

નલિયા (તા. અબડાસા) : રામ સુભગ પાંડે (.. 68) (એસ.બી.આઇ. બેંક નિવૃત્ત-નલિયા) તે તોસી પાંડેના પતિ, રાજેશ પાંડે, ઇન્દુ તિવારીના પિતા, અર્ચના પાંડે, કનૈયા તિવારીના સસરા, વિવેકના દાદા તા. 20-6-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 22-6- 2024ના શનિવારે સાંજે 5થી 6 દરજી સમાજવાડી, નલિયા ખાતે

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang