• મંગળવાર, 23 જુલાઈ, 2024

અવસાન નોંધ

ભુજ : મોહિનીબેન હિંમતલાલ લોકવાણી (.. 65) તે હિંમતલાલના પત્ની, પૂરણ, ભાવેશ (મીરા સાડી), જ્યોતિના માતા, સ્વ. હરિભાઇ (શ્રી શક્તિ સ્ટોર), કિશોરભાઇ (લોકપ્રિય), સ્વ. નવીનભાઇના ભાભી, ખુશ્બૂ, ડોલી, જય, સમરના દાદી, દીપક, ધીરેન, કરન, જયના મોટા મા તા. 18-6-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 20-6-2024ના ગુરુવારે સાંજે 5થી 6 બીએપીએસ સ્વામિ. મંદિર, ભાનુશાલી નગર ખાતે ભાઇઓ તથા બહેનોની સાથે.

ભુજ : ગં.સ્વ. ઉર્મિલાબેન (ઉષાબેન) કાંતિલાલ પંડયા (.. 79) નાશિક (અંજાર) તે સ્વ. કાંતિલાલ કેશવલાલ પંડયાના પત્ની, આશાબેન આચાર્યના માતા, હસ્તિન આચાર્ય (ટેક્સ એડવોકેટ)ના સાસુ, ચિરાગ તથા રોશનીના નાની, મનાલીના નાનીસાસુ, વિવાનના પરનાની, હર્ષદભાઇ લાભશંકર આચાર્ય (ભુજ), ચંદ્રકાન્ત આચાર્ય (આદિપુર)ના મોટા બહેન, હિતેષ નાનાલાલ પંડયા (અંજાર)ના કાકી તા. 19-6-2024ના અવસાન પામ્યા છે. સ્મશાનયાત્રા તા. 20-6-2024ના બપોરે 2 વાગ્યે નિવાસસ્થાન હસ્તિન જે. આચાર્ય, નવી રાવલવાડી, સહજાનંદ બંગલો, સ્વામિનારાયણ નગર-2, શેરી નં. 2, ભુજ મધ્યેથી લોહાણા સ્મશાનગૃહ જશે.

ભુજ : .સૌ. મીનાબેન દિનેશભાઇ તન્ના (.. 63) તે દિનેશભાઇ તન્ના (દિનેશ રોડલાઇન્સ)ના પત્ની, તા. 18-6-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 20-6-2024ના ગુરુવારે સાંજે 5થી 6 વાગડ બે ચોવીસી સમાજવાડી, આર.ટી.. સર્કલ પાસે, ભુજ ખાતે.

ભુજ : લીલાધરભાઇ હીરજીભાઇ દામા (ભાનુશાલી) (.. 85) (પ્રમુખ, ભુજ ભાનુશાલી મહાજન, ભવનાથ મંદિર સમિતિ) તે ગં.સ્વ. લીલાવંતીબેનના પતિ, શંકરલાલ દામા, મોહનલાલ દામા, મંજુલાબેન કાનજીભાઇ ગજરા (ધુણઇ), મણિબેન હરિભાઇ ગોરી (શિરવા)ના ભાઇ, ગં.સ્વ. રાધાબેન, હેમલતાબેનના દિયર, હિંમતભાઇ, સ્વ. મનીષભાઇ, કૌશિકભાઇ, રંજનબેન રમેશભાઇ ગજરાના પિતા, કૌશલ્યાબેન, હિનાબેનના સસરા, કીર્તિભાઇ, હિતેનભાઇ, જનકભાઇના કાકા, મૂરજી કરશનદાસ ભદ્રા (પટેલ) (ચિયાસર), રવજી મેઘજી ચાંદ્રા (ધુણઇ), રવજી માવજી ગજરા (ધુણઇ)ના વેવાઇ, ઉર્વિબેન મયૂરભાઇ ચાંદ્રા (ધુણઇ), અવની રોનકભાઇ ભદ્રા (ચિયાસર), કિંજલબેન હિંમતભાઇ દામા, શ્રદ્ધા કૌશિકભાઇ દામા, દેવ કૌશિકભાઇ દામાના દાદા, મેહુલભાઇ, વિરેનના નાના, અથર્વ મયૂરભાઇ ચાંદ્રાના પરદાદા, હરિદાસ પ્રધાન જોઇસર (શિરવા)ના જમાઇ, સ્વ. આણંદજી મેઘજી મંગે (ડોણ)ના ભાણેજ તા. 19-6-2024ના અવસાન પામ્યા છે. સ્મશાનયાત્રા તા. 20-6-2024ના સવારે 9.30 કલાકે નિવાસસ્થાન ભાનુશાલી નગર, રિલાયન્સ મોલની બાજુમાં, ભુજથી લોહાણા સ્મશાનગૃહ જશે. પ્રાર્થનાસભા તા. 21-6-2024ના શુક્રવારે સાંજે 5થી 6 વાગડ બે ચોવીસી, આર.ટી.. રિલોકેશન સાઇટ, ભુજ ખાતે.

ભુજ : જત ઉમર સિધિક (.. 62) તે ઇબ્રાહિમ સિધિક, મામદ સિધિક, . કાસમ સિધિકના ભાઇ, જત સલીમ તથા અબ્દુલ કરીમ (અધા)ના પિતા તા. 19-6-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 21-6-2024ના શુક્રવારે સવારે 10થી 11 ભીલાલ મસ્જિદ, આશાપુર નગર, ભુજ ખાતે.

ગાંધીધામ : મૂળ ગેડીના ...સુ. મહેન્દ્રભાઇ પરમાર (દરજી) (.. 37) તે રતનબેન રાઘવજીભાઇના પુત્ર, પૂજાબેનના પતિ, વીરુના પિતા, ભરતભાઇ, લવજીભાઇ, રમેશભાઇ, પ્રકાશભાઇના ભાઇ, કાન્તાબેન, જયશ્રીબેન, ઉષાબેન, વૈશાલીબેનના દિયર, સ્વ. ભલાલભાઇ (આધોઇ), કાનજીભાઇ (ગેડી)ના ભત્રીજા, સ્વ. વાઘેલા કરશનભાઇ ભીમાભાઇના ભાણેજ, કૌશલ, ભૂમિત, ફોરમ, ગુંજન, ધ્રુવ, પ્રેમ, શ્રેયા, ક્રિશા, વેદના કાકા, સુરેશ, નવીન, દિનેશ, ગિરીશના કાકાઇ ભાઇ તા. 19-6-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 21-6-2024ના સાંજે 4.30થી 5.30 કચ્છી ભાનુશાલી સમાજવાડી, ચામુંડાનગર પાસે.

ગાંધીધામ : મૂળ વીજપાસરના વિમળાબેન (.. 75) તે લોદરિયા વાડીલાલભાઇ લાલજીભાઇ (પંકજ પ્રોવિઝન સ્ટોર)ના પત્ની, હરેશભાઇ, હિતેશભાઇ, પંકજભાઇ, પરેશભાઇ, અનિલભાઇ, જશવંતી, મીનાક્ષી, વનિતા, નયના, ભાવનાના માતા, શાંતાબેન, લક્ષ્મીચંદભાઇ, લક્ષ્મીબેન દીપચંદભાઇ, સ્વ. જેતુબેન, સ્વ. અમૃતબેન, રતનબેન, તારાબેનના ભાભી, પુષ્પાબેન, મંજુલાબેન, તૃપ્તિબેન, પદ્મિનીબેન, ચાંદનીબેન, જયસુખલાલ કોરડિયા, લક્ષ્મીચંદભાઇ વોરા, અશોકકુમાર પટવા, વિનયકુમાર દોશી, રાજેશકુમાર મહેતાના સાસુ, અંકિતા, ખુશ્બૂ, હર્ષિત, અક્ષિતા, જાનવી, હેત, ધ્રુવી, હેન્સી, તસ્વી, કલ્પ, હાર્વી, અર્હમના દાદી, પ્રિયલના દાદીજી, હિંમતભાઇ, જયેશભાઇ, જિજ્ઞેશભાઇ, આનંદભાઇના મોટાબા, ગાંધી રાયચંદભાઇ દામજીભાઇ (શિકરા)ના પુત્રી તા. 19-6-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 20-6-2024ના ગુરુવારે સાંજે 5થી 6 વિવિધલક્ષી જૈન મહાજનવાડી, જૈન દેરાસરની બાજુમાં, ગાંધીધામ ખાતે.

ગાંધીધામ : શામજી વિરજી મંગરિયા (.. 73) તે સ્વ. ડાઇબાઇ વીરજી મંગરિયાના પુત્ર, સ્વ. હીરબાઇના પતિ, સ્વ. જેઠાલાલ વેલજી મંગરિયા, સ્વ. મમ્મુ વેલજી મંગરિયાના ભત્રીજા, સુમારભાઇ, લક્ષ્મણભાઇ, નારણભાઇ, ગોપાલભાઇના ભાઇ, લક્ષ્મણભાઇના પિતા, મિણાબાઇના સસરા, કાન્તાબાઇના જેઠ, સ્વ. ખેતાભાઇ બિજલ (કોટાય)ના જમાઇ, ભાણજી, સુમારના બનેવી, મેઘજી લખુ લોચાણી (અંજાર)ના વેવાઇ, તુષાર, હિતેન, તનીષાના દાદા તા. 18-6-2024ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ આગરી તા. 20-6- 2024ના ગુરુવારે તથા ઘડાઢોળ (પાણી) તા. 21-6-2024ના શુક્રવારે.

ગાંધીધામ/અમદાવાદ : .સૌ. ગીતાબેન જોષી (.. 75) તે જગદીશભાઇ લાભશંકર જોષીના પત્ની, સ્વ. મુક્તાબેન મકનજી યાજ્ઞિકના પુત્રી, પ્રવીણભાઇ મકનજી યાજ્ઞિકના નાના બહેન, ભાવનાબેન હસમુખભાઇ પટેલ (ગાંધીધામ), જલ્પાબેન ચેતનભાઇ દવે (માંડવી), ક્રિનલબેન વિશાલભાઇ સોની (સુરત)ના માતા, સંજયભાઇ, મિહિરભાઇ (અમદાવાદ), તુનાબેન કલ્પેશભાઇ ઠાકર (મઢી)ના ફઇ, જાનકીબેન ધવલકુમાર ત્રિવેદી, પ્રતીક્ષાબેન, દીતિબેન, પરમના નાની તા. 19-6-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા રાખી નથી. સંપર્ક : ભાવનાબેન-93139 53067, જલ્પાબેન-94285 67854, ક્રિનલબેન-99784 34791.

આદિપુર : મૂળ અંજારના કચ્છી ગુર્જર સુતાર શર્મિલાબેન (.. 49) તે દિનેશભાઇ જયંતીભાઇ ભારદિયા (પ્રમુખ, ગુર્જર સુતાર જ્ઞાતિ મંડળ)ના પત્ની, ગં.સ્વ. દમયંતીબેનના પુત્રવધૂ, પ્રવીણાબેન દીનકરરાય સંખલપુરા (આણંદ), દીપકભાઇ, હરેશભાઇના ભાઇના પત્ની, ભાવનાબેનના દેરાણી, નીતાબેનના જેઠાણી, ધ્રુવા, પ્રિયંકાના માતા, કુનાલ પીનારા (અમદાવાદ)ના સાસુ, દિવ્યા, આરતી, આનંદી, રાહુલ, મૌલિકના કાકી, હરિકૃષ્ણ (રાજકોટ)ના કાકીજી, મનસ્વી, ધુપેશના મામી, ગં.સ્વ. કાંતાબેન પ્રેમજીભાઇ સીતાપરા (માધાપર)ના પુત્રી, સુનીલ, સ્વ. રૂપેશ, અનિતાબેનના બહેન તા. 18-6-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા ભાઇઓ તથા બહેનોની તા. 20-6-2024ના ગુરુવારે સાંજે 5થી 6 લોહાણા મહાજનવાડી, સરકારી શાળાની પાછળ, વોર્ડ 1/, આદિપુર ખાતે.

અંજાર : કિશનભાઇ મનોજભાઇ ધોરિયા (.. 32) તે ગં.સ્વ. નિર્મળાબેન મનોજભાઇના પુત્ર, સ્વ. દેવલબેન ભોજરાજ મારાજના પૌત્ર, ગં.સ્વ. ખીમઇબેનના પતિ, હેમરાજભાઇ ભોજરાજભાઇના ભત્રીજા, હિતેષભાઇ, માનવભાઇના મોટા ભાઇ, લાલજીભાઇ માતંગ (ઝરપરા)ના જમાઇ, કેશવજીભાઇ, રાજદેવ, સુરેશ, સંતોષ, દીપકના ભાણેજ, આયુષ, શિવાન્સના પિતા, ઇશિતા, વંશિકાના મોટાબાપા તા. 17-6-2024ના અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાન જૂની કોર્ટની પાછળ, વિજયનગર, અંજાર ખાતે.

અંજાર : મૂળ દુધઇના ઠા. ભરતભાઇ માણેક (.. 65) તે સ્વ. કંકુબેન તુલસીદાસના પૌત્ર, સ્વ. ઉર્મિલાબેન હરિલાલના પુત્ર, ચેતનાબેન (ઇન્ચાર્જ સીડીપીઓ-અંજાર)ના પતિ, ગં.સ્વ. સીતાબેન નવીનચંદ્ર કાનજી ચોથાણી (કાળી તલાવડી)ના જમાઇ, નિર્મલાબેન રામજીભાઇના ભત્રીજા, સ્વ. પરસોત્તમ જુઠા કોટેચા (તુણા રામપર)ના દોહિત્ર, રાજેશભાઇ, કુસુમબેન કિશોરભાઇ પલણ, રીટાબેન નીતિનભાઇ ગંધા, પીયૂષના ભાઇ, પ્રવીણાબેન, ગીતાબેન દિલીપભાઇના જેઠ, સ્વ. કરશનદાસ ઉમરશી, સ્વ. કરમશી ઉમરશી, સ્વ. ગોવિંદજી રતનશી, સ્વ. વેલજી રતનશીના પૌત્ર, સ્વ. અમૃતબેન જેઠાલાલ (નડિયાદ), ગં.સ્વ. ધનગૌરીબેન જેન્તીલાલ (કુકમા), મંગળાબેન મોહનલાલ (મુંબઇ)ના ભત્રીજા, માયાબેન મોહનભાઇ મજેઠિયા, અલ્પાબેન વિશાલભાઇ ચંદન, હિતેષભાઇ, જિજ્ઞેશભાઇના બનેવી, ખુશાલી હેમન, માનસી મિલનના મોટા સસરા, આધ્યાના દાદા, રિદ્ધિબેન હેમભાઇ પલણના મામા, પાર્થ, વિધિના મોટાબાપા તા. 18-6-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 20-6-2024ના ગુરુવારે સાંજે 5.30થી 6.30 રાધા વલ્લભ પલણવાડી, અંજાર ખાતે.

માંડવી : પ્રભાબેન તે સ્વ. પરસોત્તમ પચાણ ઓડીચના પત્ની, સ્વ. દેશર ડાયા ભરાડાના પુત્રી, જીતુભાઇ, રામભાઇ, શાંતાબેન, પુષ્પાબેન, સ્વ. અમૃતબેન, ભાનુબેનના માતા, જાનવી, સાહિલના દાદી, સ્વ. દુર્ગાબેન, ચેતનાબેનના સાસુ તા. 19-6-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 21-6-2024ના સાંજે 5થી 6 રામ મારાજના નિવાસસ્થાને, સહજાનંદ નગર, માંડવી ખાતે.

માંડવી : ખલીફા ફાતમાબાઇ રફીક (.. 52) તે મામદના માતા, અબ્દુલા, ઉમર જાકબ (ઉનડોઠ)ના ભાભી, રજાક ઉમર (માંડવી), અહમદ જુમા (ભુજ)ના સાસુ, મૌલાના હસન ફકીરમામદ (નાના વરનોરા), હાજી સાલેમામદ, અયુબ (નિરોણા)ના બહેન, રજાક સુલેમાન (વિરાણી), જુમા (ડાડા), ઓસમાણ (લોરિયા)ના માસી, દાઉદ સુમાર, અદ્રેમાન (ભચુભા), સિધિક (મથલ), કાસમ ઇસ્માઇલ (ટપ્પર)ના સાળી તા. 19-6-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 21-6-2024ના શુક્રવારે સવારે 10થી 11 વલ્લભનગર જમાતખાના, માંડવી ખાતે.

માધાપર (તા. ભુજ) : મૂળ વરડિયાના સેવક બ્રાહ્મણ હરિરામ વિશનજી બાપટ (.. 81) તે હીરાવંતીબેનના પતિ, મોહનલાલ દયારામ આચાર્ય (રાજકોટ)ના જમાઇ, શંભુલાલભાઇ, પ્રેમજીભાઇ, તારાબેન કીર્તિભાઇ રાસ્તે, લક્ષ્મીબેન મહેશભાઇ જોશી, હર્ષાબેન કનૈયાલાલ પુરોહિતના મોટા ભાઇ, પ્રતિમાબેન, ભૂપેન્દ્રભાઇ, મધુરીબેન, પ્રજ્ઞાબેન, સંજયભાઇ, વિમલભાઇના પિતા, નરેશકુમાર આચાર્ય, જિગીશભાઇ રાસ્તે, વિનોદભાઇ છત્રે, નીલમબેન, પલ્લવીબેનના સસરા, કલ્પેશભાઇ, જયશ્રીબેન, સુમિતાબેન, શૈલેશભાઇ, ધવલભાઇના મોટાબાપુ, ભવ્ય, ખુશ્બૂ, પાર્થના દાદા, હર્ષિત, જય, અંશ, પ્રિતના નાના તા. 16-6-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 20-6-2024ના ગુરુવારે સાંજે 4થી 5 સેવક સમાજવાડી, માધાપર ખાતે.

માધાપર (તા. ભુજ) : મૂળ માંડવીના ...સુ. ગોવિંદભાઇ દયારામ પીઠડિયા (.. 55) તે નયનાબેનના પતિ, અભયના પિતા, સ્વ. લીલાવંતીબેન દયારામ પીઠડિયાના પુત્ર, સ્વ. મનુભાઇ, સ્વ. અમૃતભાઇ, અનિલભાઇ, હંસાબેનના ભાઇ, હરિભાઇના ભત્રીજા, કનકલાલ લવજી પરમારના જમાઇ તા. 19-6-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 20-6-2024ના ગુરુવારે સાંજે 5થી 6 ભુજ દરજી સમાજની વાડી, છઠ્ઠીબારી રિંગ રોડ ખાતે.

માનકૂવા (તા. ભુજ) : ડાયાલાલ દેવશી વેલાણી (.. 82) તે સ્વ. ડાહીબેનના પતિ, સ્વ. સોમજીભાઇ, સ્વ. દેવજીભાઇ, રમણભાઇ, નર્મદાબેન મણિલાલ છાભૈયાના ભાઇ, મંગળાબેન રતિલાલ પોકાર, લીલાબેન હીરાલાલ જબુઆણીના પિતા, મનસુખ, શાંતિલાલ, હરેશ, દીપકના મોટાબાપા તા. 18-6-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 20-6-2024ના ગુરુવારે સવારે 8થી 9.30 સતપંથ સમાજવાડી, જૂનાવાસ, માનકૂવા ખાતે.

કોડાય (તા. માંડવી) : સમા કાસમ ઉમર (.. 47) તે યુસુફ (ભલુભા), સલીમના ભાઈ, મોહમદ હનીફ, મોહમદ હુસેન, ઈમરાનના પિતા, મોહમદ રફિક, આબીદ હુસેન, રમઝાન, મોહમદ સકિલના કાકા, બાયડ નૂરમામદ (અંજાર)ના જમાઈ, બાયડ અબ્દુલ (અંજાર)ના બનેવી, સમા અબ્દુલા, ફકીર મોહમદ, અલી મોહમદ, આમદ (નવાવાસ)ના ભત્રીજા, નોતિયાર મોહમદ અલી ઈબ્રાહિમ, અનવરના ભાણેજ તા. 19-6-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 22-6-2024ના શનિવારે સવારે 11થી 12 સુન્ની સિંધી જમાતખાના, કોડાય ખાતે.

કોડાય (તા. માંડવી) : ખલીફા ઐયુબ ઈસ્માઈલ (.. 67) તે ખલીફા સાજીદના પિતા, ખલીફા રજાક (ભુજ)ના સસરા તા. 19-6-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 22-6-2024ના શનિવારે સવારે 10થી 11 ખત્રી જમાતખાના, કોડાય ખાતે.

મીંદિયાળા (તા. અંજાર) : મૂળ ખેંગારપરના કાનજીભાઇ કાપડી (.. 70) તે સ્વ. હીરારામ આણંદરામ કાપડીના પુત્ર, સ્વ. વલમજીભાઇ શામજીભાઇ કાપડી (મીંદિયાળા)ના જમાઇ, કાશીબેનના પતિ, રમેશભાઇ, દિનેશભાઇ, કુલદીપભાઇ, રસીલાબેનના પિતા, નાનજીભાઇ, રણછોડભાઇ, રાજેશભાઇ (ખેંગારપર), રુક્ષ્મણીબેન (કુનરિયા), રંજનબેન, ગીતાબેન (અંજાર)ના ભાઇ તા. 19-6-2024ના અવસાન પામ્યા છે. લૌકિક વ્યવહાર નિવાસસ્થાન મીંદિયાળા ખાતે. ધાર્મિકવિધિ-પૂજનવિધિ તા. 30-6-2024ના રવિવારે નિવાસસ્થાને.

કોડાય પુલ (તા. માંડવી) : રંજનબેન (.. 68) તે મૂળ રતાડિયા ગણેશવાલા હાલે નાલાસોપારાના પ્રાણશંકર દયારામ પેથાણીના પત્ની, ગં.સ્વ. જમનાબેન દયારામ ધનજી પેથાણીના પુત્રવધૂ, ગૌતમ તથા નયનના માતા, અશ્વિનીબેનના સાસુ, લક્ષ્મીશંકર (મસ્કા), રાજેશ (કોડાય પુલ), સ્વ. શારદાબેન જેન્તીલાલ મોતા (ભુજ), ગં.સ્વ. નર્મદાબેન પ્રભુલાલ જોષી (ડોણ), ગં.સ્વ. ગીતાબેન હિંમતભાઇ મોતા (ભુજ), સ્વ. મનીષાબેન કાન્તિલાલ મોતા (મુંબઇ)ના ભાભી, ઉર્મિલાબેન અને જયાબેનના જેઠાણી, અપૂર્વ અને નિરવીના દાદી, જગદીશ, કરણ, મિત્તલબેન પ્રિયેનભાઇ મોતા (મુંબઇ), પૂજાબેન પારસભાઇ મોતા (વલસાડ)ના કાકી, ભક્તિબેન તથા મોનાલીબેનના કાકીસાસુ, સ્વ. મોંઘીબાઇ બાબુલાલ જેશરેગોર (ભુજપુર)ના પુત્રી, જેન્તીલાલ, જિતેન્દ્ર, સુભાષ, હેમલતાબેન પોપટલાલ નાકર, ભદ્રાબેન રમેશભાઇ રાજગોર, નીનાબેન મહેન્દ્રભાઇ અજાણીના બહેન, નિર્મળાબેન, જયાબેન, અસ્મિતાબેનના નણંદ તા. 17-6-2024ના મુંબઇ ખાતે અવસાન પામ્યા છે. સાદડી તા. 20-6-2024ના ગુરુવારે સાંજે 4થી 6 પરજિયા રાજગોર સમાજવાડી, મહાવીર નગર, કોડાય પુલ ખાતે.

ગઢશીશા (તા. માંડવી) : નસીમ અબ્દુલઅઝીઝ અહેમદ (.. 54) (મોમ્બાસા-કેન્યાવાસી) તે . મેમણ આહમ્મદ ઇશાક (મોમ્બાસા)ના પુત્રવધૂ, . સાલેમામદ, આદમ અને જુસબના ભત્રીજાવહુ તા. 19-6-2024ના અવસાન પામ્યા છે. દફનવિધિ ગઢશીશા મધ્યે થઇ ગઇ છે. સંપર્ક : મેમણ ગની સાલેમામદ-મો. 99139 52286

ગુંદાલા (તા. મુંદરા) : લંઘા હાજિયાણી હલીમાબેન (.. 85) તે હાજી અલીમામદના પત્ની, ઓસમાણ અને ખાલકના માતા, વજાદ અને સાહિલના દાદી, અબ્દુલ મામદના મોટીમા, ઇમરાન ફકીરમામદના દાદી, લાડકા ગની લધા (ભુજ), ગની હુસેન (વિથોણ), લાડકા અઝીઝ હુસેન (અંજાર)ના સાસુ તા. 19-6-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 22-6-2024ના શનિવારે સવારે 10થી 11 મુસ્લિમ જમાતખાના, ગુંદાલા ખાતે.

ભુજપુર (તા. મુંદરા) : મૂળ રતાડિયાના રંજનબેન પ્રાણશંકર પેથાણી (.. 68) તે સ્વ. જેન્તીલાલ, જિતેન્દ્ર (જીતુ મારાજ), સુભાષ, હેમલતાબેન પોપટલાલ નાકર (ભુજ), સ્વ. ભદ્રાબેન રમેશભાઇ કેશવાણી (વાંકી), પ્રવીણાબેન મહેન્દ્ર અજાણી (ભુજ)ના બહેન, સ્વ. ભરતભાઇ, પ્રકાશ, સ્વ. શૈલેષભાઇના કાકાઇ બહેન, સ્વ. નિર્મળાબેન, જયાબેન, સ્વ. હસ્મિતાબેનના નણંદ, મહેન્દ્ર, અશ્વિન, ભરત, સ્વ. સવિતાબેન, દર્શન, નિરાલીબેન, કૌશિક, ભાવિનીના ફઇ તા. 17-6-2024ના નાલાસોપારા (મુંબઇ) ખાતે અવસાન પામ્યા છે. માવિત્ર પક્ષની પ્રાર્થનાસભા તા. 20-6-2024ના ગુરુવારે બપોરે 3થી 5 મંગલેશ્વર મહાદેવ મંદિર, (દક્ષિણ જાડેજા સમાજવાડી), ભુજપુર ખાતે.

કોટડા-. (તા. નખત્રાણા) : અરજણ રામજી રૂપાણી (.. 63) તે સ્વ. પુરબઈ રામજી રૂપાણીના પુત્ર, વીરબાઈના પતિ, કરશન, નારણ, સ્વ. ખીમજીના ભાઇ, વિનોદ, પ્રવીણ, નરપત, કાંતિ, અનિલ, રમેશ, સ્વ. નિલેશ, ગીતા, સુનીતા, જોસના, જયશ્રીના મોટાબાપા, મનજી માદણ મુચડિય, સ્વ. મુરજીભાઈ પચાણભાઈ (બળદિયા)ના જમાઈ, હીરાલાલ, છોટાલાલ, દેવજી, પપુના બનેવી, કેતન, પ્રિયા, હાર્દિક, આરાધના, નીશા, ચિરાગ, શ્વેતાના દાદા તા. 18-6-2024ના અવસાન પામ્યા છે. તા. 20-6-2024ના ગુરુવારે રાત્રે સત્સંગ, તા. 21-6-2024ના સવારે પાણીયારો કોટડા ખાતે.

વડવા કાંયા (તા. નખત્રાણા) : હાલે થાણા-મુંબઈ હરિલાલ રતનશીભાઈ ભગત (.. 81) તે સ્વ. જશુબેનના પતિ, ધનસુખભાઈ, અરાવિંદભાઈ, શારદાબેન (રાજપર)ના પિતા, ચંદ્રિકાબેન, પ્રભાબેન અને વિનોદકુમારના સસરા, હેન્સી અને પ્રશાંતના દાદા સસરા, નિરાલી, ધ્રુવ, સંકેત, જયના દાદા, તરલ, ધ્રુવના નાના, સ્વ. પ્રેમજીભાઈ, લખમશીભાઈ, સ્વ. ડાઈબેન (વડાલી કંપા), સ્વ. મણિબેન (જનકપુર), હીરાબેન (પદમપુર)ના ભાઈ, સ્વ. શિવગણ અરજણ પારસિયા (ભેરૈયા)ના જમાઈ તા. 18-6-2024ના અવસાન પામ્યા છે. સાદડી તા. 20-6-2024ના ગુરુવારે (એક દિવસ) સવારે 8થી 11 તથા બપોરે 3થી 5 નિવાસસ્થાને વડવા કાંયા ખાતે.

સંગમનેર (તા. ભચાઉ) : શાન્તાબેન મગનભાઇ પટેલ (.. 80) તે જશવંતભાઇના માતા તા. 17-6-2024ના અવસાન પામ્યા છે. બેસણું તા. 20-6-2024ના નિવાસસ્થાને.

જામગનર : જોગેન્દ્ર માર્કંડરાય માંકડ (ચકાલાલ) (.. 68) (નિવૃત્ત જેએમસી કરવેરા વિભાગ) તે માધવીબેનના પતિ, જયંત (ભાઈલાભાઈ), મુકેશભાઈ, સંધ્યાબેન, કિશોરીબેન, રક્ષાબેન, હેમાક્ષીબેન (ચીકીબેન)ના ભાઈ, વિરેન (ચકન), ભાવિન (ભોલું) અને હારિતના કાકા તા. 18-6-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 20-6-2024ના ગુરુવારે સાંજે 5.30થી 6 હાટકેશ્વર મહાદેવ મંદિર, હવાઈ ચોક ખાતે.

દોલતપર (તા. લખપત) : લુહાર ફારૂક હુસેન (.. 19) તે . ઇસ્માઇલ હસન, લુહાર હાજી નૂરમામદ હસનના પૌત્ર, અહેમદના મોટા ભાઈ, અબ્દુલ હાજી નૂરમામદ, ઉંમર ઇસ્માઇલના ભત્રીજા, સરાની ગની તથા અલી મામદ (કોઠારા)ના ભાણેજ તા. 18-6-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 21-6-2024ના શુક્રવારે સવારે 10થી 11 મુસ્લિમ જમાતખાના, દોલતપર ખાતે

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang