• શુક્રવાર, 03 મે, 2024

અવસાન નોંધ

ભુજ : મૂળ પલીવાડના પુરબાઇ વેરશી મહેશ્વરી (ફુલિયા) (ઉ.વ. 76) તે વેરશીભાઇ ફુલિયાના પત્ની, શામજીભાઇ (ગેટકો), નરણભાઇ (ગેટકો), મોહનભાઇ, સોનાબેન ભાણજીભાઇ ધેડા, કાંતાબેન મનોજભાઇ ભરાડિયાના માતા, નીતિન, યશ, ધર્મિષ્ઠા, ખુશી, રિદ્ધિ, ધ્રીતિના દાદી, દેવકાબેન, વર્ષાબેન, દર્શનાબેનના સાસુ, ગંગાબેનના દાદી સાસુ, મણશીભાઇ પાતારિયા (નિવૃત્ત મામલતદાર), નાનજીભાઇ પાતારિયા, સ્વ. હાંસબાઇ ચુંઇયા, માનબાઇ આયડીના મોટા બહેન તા. 20-4-2024ના અવસાન પામ્યા છે. આગરી તા. 21-4-2024ના રવિવારે અને તા. 22-4-2024ના સોમવારે પાણીયારો વાવ ફળિયું નાગનાથ મંદિરની બાજુમાં, બેસણું તા. 23-4-2024ના સાંજે 5થી 6 ત્ર્યંબકેશ્વર મંદિર રાજગોર સમાજવાડી ખાતે.

ભુજ : સરલાબેન બાલકૃષ્ણભાઇ ઠક્કર (થોભરાણી) (ઉ.વ.76) તે સ્વ. બાલકૃષ્ણભાઇ ચત્રભુજ ઠક્કર (થોભરાણી)ના પત્ની, ભાવના વિજયભાઇ ગોર, વિપલ (જેએસવી ઇન્ફોકોમ), સ્વ. ચિંતનના માતા, સ્વ. ડો. વિજયભાઇ, ઉર્વશી વિપલ ઠક્કરના સાસુ, ચત્રભુજ જેઠાલાલ ઠક્કરના પુત્રવધૂ,  સ્વ. માણેકલાલભાઇના નાના ભાઇના પત્ની, ધીરજભાઇ, મહેન્દ્રભાઇ, વિનેશભાઇ, અનસૂયાબેન લક્ષ્મીદાસ ઉદવાણી, ભારતીબેન કનકભાઇ કોઠારી, સ્વ. પ્રભાબેન ધીરજભાઇ ચોથાણીના ભાભી, સ્વ. સુરજી કુંવરજી ઠક્કર (જોબનપુત્રા)ના પુત્રી, સ્વ. જેન્તીભાઇ, અશોકભાઇ, જિતેન્દ્રભાઇના બહેન, રાજુ (પાણી પુરવઠા), સંદિપ (રાજુ ઇલેકટ્રીક), સ્મિત, અમોલ (રવિ સ્ટુડિયો અંજાર), વિષ્ણુના કાકી, અવનીશ (એડવોકેટ), દિપેશ (કલા કૃતિ એન્જિનીયર), કેયુર, સુશીલ (બનારસી પાન-માધાપર), જીગરના ફઇ, ધ્રુવ, સુઝેન, મનશ્રી, નૃત્યાના દાદી, હિલેરી, ઋષિના નાની તા. 19-4-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 21-4-2024ના રવિવારે સાંજે 5થી 6 કલાકે શેઠ શ્રી કાકુભાઇ ચત્રભુજ થોભરાણી (રંગવાળા) લોહાણા મહાજનવાડી, છછ ફળિયા ભુજ મધ્યે.

ભુજ : કાંતિલાલ કેશરભાઇ ડુડિયા (ઉ.વ.85) (નિવૃત્ત સિ. ક્લાર્ક આર. એન્ડ બી.-ભુજ) તે સ્વ. વાલીબેન કેશરભાઇ ડુડિયાના પુત્ર, સુશીલાબેન રમેશભાઇ શાહ (વર્ધમાનનગર)ના ભાઇ, દક્ષાબેન, ઉષાબેન, શીલાબેનના મામા, જટુભાઇ એન. ડુડિયાના ભત્રીજા, સ્વ. નીમુબેન વી. રાઠોડ, આશાબેન જી. સોલંકી (માંડવી), વર્ષાબેન બી. દૈયા, પૂર્ણિમાબેન પાટીલ, કિરણભાઇ ડુડિયા, ધર્મેન્દ્રભાઇ ડુડિયાના કાકાઇ ભાઇ, દેવલબેન (ભચાઉ), સોનલબેન (ભુજ)ના ફુઆ તા. 20-4-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 22-4-2024ના સોમવારે સાંજે 4.30થી 5.30 બિલેશ્વર મંદિર, માતાજી ચાગબાઇ સુંદરજી સેજપાલ સત્સંગ હોલ, વી. ડી. હાઇસ્કૂલ પાસે ભુજ ખાતે. 

માંડવી : સોમાભાઇ (ઉ.વ. 75) તે સ્વ. જશોદાબેન રામજી જેઠવાના પુત્ર, રસિલાબેનના પતિ, હર્ષિદા, દક્ષા, સંગીતાના પિતા, સ્વ. ભાનુબેન હીરાલાલ કષ્ટાના જમાઇ, હરેશભાઇ, અશ્વિન, કમલેશભાઇના સસરા, રવિલાલ, સુરેશ, વસુબેન, સ્વ. દમયંતીબેન, સ્વ. હંસરાજ, સ્વ. મોહનભાઇના ભાઇ, કિંજલ, ક્રિષ્ના, જિન્શી, આર્ચી, જનય, રીયાંક્ષના નાના, કમલેશ, પરેશ, અજય, ભાગ્યના કાકા તા. 20-4-2024ના અવસાન પામ્યા છે. ઉઠમણું તા. 21-4-2024ના 4થી 5 ભાઇઓ તથા બહેનોનું સાથે સારસ્વતવાડી મધ્યે, આશાપુરા મંદિરની બાજુમાં માંડવી ખાતે.

નખત્રાણા : નાનજીભાઇ દવે (ઉ.વ.72) તે અમૃતબેનના પતિ, ભરતભાઇ, નયનાબેન (અંજાર), મધુબેન (થરાવડા)ના પિતા, મહેશ નાનજી ગેડિયા (અંજાર), દિનેશ માવજી શેખા (થરાવડા), વનિતાબેન ભરત (નખત્રાણા)ના સસરા,  સ્વ. પાલાભાઇ પૂંજાભાઇ ગેડિયા (ધરમપર)ના જમાઇ, સ્વ. હીરાભાઇ ચૂનીલાલભાઇ પુરાણિયા પૂજારીના ભાણેજ,  સ્વ. ખીમીબેન વલુભાઇ ગેડિયા (જવાહરનગર), રાજીબેન કરમણભાઇ ગરવા (ઢોરી), માનબાઇ જીવણભાઇ (આધોઇ)ના ભાણેજ,  મીત, મનીષા, જેનીના દાદા, હેતલ, ઇશા, મિનાક્ષી, ગૌતમ, ભૂમિ, રૂદ્રના નાના તા. 19-4-2024ના અવસાન પામ્યા છે. ધાર્મિક વિધિ તા. 24-4-2024ના બુધવારે સાંજે સત્સંગ તેમજ તા. 25-4-2024ના ગુરુવારે સવારે 10 વાગ્યે ઘડાઢોળ (પાણી) નિવાસસ્થાને રામાપીર મંદિરની બાજુમાં નવાનગર ખાતે. 

સામખિયાળી : મૂળ ભચાઉના વિપુલપુરી બેચરપુરી ગોસ્વામી (ઉ.વ.35) તે ગં.સ્વ. પ્રીતિબેનના પતિ, નિશાબેન, સ્વ. કાવ્યા, સ્વ. વિદ્યા, આર્યનના પિતા, મયુરપુરી, આશાબેન ભીખુનાથ, સ્વ. સુમીતાબેન પ્રકાશનાથ, હરેશપુરી, હિતેશપુરી, હરેશપુરી, રાજેશપુરી, જયદિપપુરીના નાના ભાઇ, સ્વ. રઘુપુરી આણંદપુરી, સામપુરી આણંદપુરી, લીલાવંતીબેન રતનગર, સ્વ. રણછોડપુરી, સ્વ. શિવપુરી, ધીરજપુરી ભગવાનપુરીના ભત્રીજા, ગં.સ્વ. રાજેશ્વરીબેન સુરેન્દ્રગિરિ  (મોરબી)વાળાના જમાઇ,  સ્વ. માનગર, સ્વ. મનસુખગર, સ્વ. નવીનગર, સ્વ. હસમુખગર, મુકેશગર, રાજેશગર, ભૈરવગરના ભાણેજ તા. 20-4-2024ના અવસાન પામ્યા છે. લૌકિક વ્યવહાર તા. 22-4-2024ના સોમવારે સામખિયાળી  મધ્યે નિવાસસ્થાને. 

મોટી રાયણ (તા. માંડવી) : નાથબાવા લક્ષ્મીબેન રવજીનાથ (ઉ.વ.93) તે સ્વ. મમ્મીબેન પ્રેમજીનાથના પુત્રી, સ્વ. નાનબાઇ કાનનાથના પુત્રવધૂ, સ્વ. નાનજીનાથ (ભુજ), સ્વ. શામજીનાથ (નેત્રા), સ્વ. નરસિંહનાથ (નેત્રા), માધવનાથ (નેત્રા), સ્વ. જમનાબેન (ભુજ), સ્વ. પાનબાઇબેન (આદિપુર), સ્વ. વસંતબેન (લાયજા)ના બહેન, સ્વ. ગુણવંતીબેન (આધોઇ), સ્વ. સાવિત્રી માતાજી (જુકતા-મુકતા માતાજી મોટી રાયણ), સ્વ. અમૃતબેન (ભુજ)ના માતા, સ્વ. વાલનાથ (આધોઇ), લક્ષ્મણનાથ (ભુજ)ના સાસુ, સ્વ. વાઘનાથ, સ્વ. રાયમલનાથ, સ્વ. મૂળજીનાથ, સ્વ. પ્રેમનાથ, સ્વ. નારાણનાથ (રાજકોટ)ના કાકી, ગોપાલનાથ (ભુજ), વિષ્ણુનાથ (લાયજા)ના માસી, સ્વ. સોમનાથ, હીરાનાથ, રામનાથ (રાયણ), સ્વ. મહેશનાથ તેમજ નીલેશનાથ (રાજકોટ)ના દાદી, સ્વ. રઘુનાથ (ભુજ), સ્વ. ભરતનાથ, મહેન્દ્રનાથ (આધોઇ), સરસ્વતીબેન (નેત્રા), નીતાબેન (અંજાર), હરેશનાથ (ભુજ)ના નાની ભારતીબેન રઘુનાથના  નાની સાસુ તા. 19-4-2024ના અવસાન પામ્યા છે. સદ્ગતનું બેસણું (પ્રાર્થનાસભા) તા. 22-4-2024ના સોમવારે સાંજે 5થી 6 તેમજ તેમની ધાર્મિક ક્રિયા તા. 30-4-2024ના મંગળવારે નિવાસસ્થાન (મોટી રાયણ) ખાતે. 

કોડાય (તા. માંડવી) : અરવિંદ વિશ્રામ ગાજપરિયા (ઉ.વ.48) તે ધનબાઇ વિશ્રામના પુત્ર, નારાણભાઇ, શિવજીભાઇના ભાઇ, સવિતાબેનના પતિ, પ્રથમ, મિતેશ, ક્રિષ્નાબેનના પિતા, કલ્પેશ, જીતુ, દિપક, વર્ષાના કાકા તા. 20-4-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 22-4-2024ના સોમવારે સવારે 7થી 8 સુધી ભાઇઓ માટે સ્વામિનારાયણ ગુરુકુળ અને બહેનો માટે નિવાસસ્થાને ગુરુકુળની બાજુમાં માંડવી ભુજ હાઇવેની બાજુમાં પેટ્રોલપંપની બાજુમાં. 

નિરોણા (તા. નખત્રાણા) : આહીર લખીબેન રામજીભાઇ ગાગલ (ઉ.વ.92) તે સ્વ. રામજીભાઇ વેલજીભાઇના પત્ની, દાનાભાઇ, નારણભાઇ, હમીરભાઇ, ઉમરશીભાઇના માતા, શિવજી રવજી (થરાવડા), કાનજી કરશન, વેરશી રવજીના સાસુ, શિવજી, હીરજી, ઉમેશ, ગોપાલ, કિશોરના દાદી, વિજય, અરવિંદ, સામજી, રમેશ, નીતિનના માતા તા. 19-4-2024ના અવસાન પામ્યા છે સાદડી નિવાસસ્થાન આહીરવાસ મધ્યે. 

 

ગઢશીશા (તા. માંડવી) : વિશનજીભાઇ?લધાભાઇ રૂડાણી (ઉ.વ.62) (શ્રીરામ મારબલવાળા ગઢશીશા) તે લક્ષ્મીબેન લધાભાઇના પુત્ર, સાવિત્રીબેનના પતિ, શૈલેષ, જગદીશ, નીતિનના પિતા, ચંદુલાલ, દામજી તેમજ સ્વ. મણીબેન (પદમપુર)ના ભાઇ, જય,?ધ્યાન, કાર્તિક, જૈમી તેમજ ખનકના દાદા, હંસાબેન, જાગૃતિબેનના જેઠ, રૂચિત, દીક્ષિત, સંકેત, પાર્થ, મીતના મોટા બાપુ,  પૂનમ, પ્રિયા, દિપ્તીના સસરા, કોમલ, પુજા, મોનીકાના મોટા સસરા, લક્ષ્મીબેન (દહાણુ), દેવકાબેન (ભેરૈયા)ના ભત્રીજા,  કાંતિલાલ, સ્વ. હરિલાલ, શાંતિલાલના કાકાઇ ભાઇ, સ્વ. કરશન શામજી દિવાણી (નાની વિરાણી)ના જમાઇ, નીતિન (અવસર ફેમિલી શોપ), જવેરબેન (શિરવા), કસ્તુરબેન (ગાંધીધામ), શાંતાબેન (વિભાપર), ધનવંતીબેન (ગાંધીધામ)ના કાકાઇ ભાઇની સ્મશાનયાત્રા તા. 21-4-2024ના સવારે 9.30 વાગ્યે નિવાસસ્થાન આંબાવાડીથી, સાદડી તા. 22-4-2024ના સોમવારે સવારે 8થી 12 અને બપોર પછી 3થી 5 વાગ્યા સુધી નિવાસસ્થાન આંબાવાડી ખાતે. 

છસરા (તા. મુંદરા) : મમણ અમીનાબેન હુસેન (ઉ.વ.45) તે રજાક, અનવર, ફિરોઝના માતા, મુબારકના ભાભી, અકબર, રમજુ, ઇશાક (વાડા)ના બહેન, રજાક  રોહા (ગુંદાલા)ના સાસુ તા. 20-4-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 22-4-2024ના સોમવારે સવારે 10થી 11 મુસ્લિમ જમાતખાના છસરા ખાતે.

ડાભુંડા (તા. રાપર) : સ્વ. વિરાબેન નથુભાઇ વાળંદ (ઉ.વ.70) તે ચૌહાણ નથુભાઇ ભુરાભાઇના પત્ની, સ્વ. સોમીબેન ભુરાભાઇના પુત્રવધૂ, યોગેશ, રાજેશ, નીલેશ, હેમુબેન, ગીતાબેન, નીમુબેનના માતા, સ્વ. મોતીભાઇ, સ્વ. વજુભાઇ, ગં.સ્વ. દમયંતીબેન નારણભાઇ, સ્વ. ગવરીબેન દાનાભાઇ, હીરાભાઇ ભુરાભાઇ, કાનજીભાઇ, મુરજીભાઇ, ...રમીલાબેન દાનાભાઇ ભાટિયાના ભાભી, મહેશ, રાહુલભાઇ, કિરણભાઇ, ધવલભાઇ, રમીલાબેન, દક્ષાબેન, ભાવનાબેન, વસંતભાઇ, વિશાલભાઇ, છાયાબેનના મોટી બા, મનિષા, દિપાલી, પ્રેમ, ગૌતમ, દર્શન, હર્ષ, વૈભવ, આયુષ, મિતલ, હેતલ, અરુણ, યશ, મોહિત, ગૌરવના દાદી, જાટાવાડાના ગોહીલ સ્વ. માવજીભાઇ, સ્વ. દુદાભાઇ, સ્વ. રતિલાલ, સ્વ. પાંચાભાઇ, ગં.સ્વ. કુંવરબેન જેમલભાઇ પરમારના બહેન, કુંભાભાઇ, અશોકભાઇ, અનિલભાઇ, રાજભાઇ, રતનબેન, મિનાબેન, ભાગુબેન, અર્ચના (સોનલ)બેન, ભગવતીબેનના સાસુ, ભીખાભાઇ, રામજીભાઇ, પ્રભુભાઇ, રમેશભાઇ, ચંદુભાઇ, દિલીપભાઇ, ગોમતીબેન, રંભીબેન, કુંવરબેન, ગવરીબેન, મંજુબેનના કાકી, મનુભાઇ, હિરાભાઇ, મોહનભાઇ, નાગજીભાઇ, શંભુભાઇના ફઇ, ગં.સ્વ. અમરતબેન મોતીભાઇ, ગવરીબેન, હીરાભાઇ, ગં.સ્વ. દિવાળીબેન વજુભાઇ, વાલીબેન કાનજીભાઇ, ગં.સ્વ. શારદાબેન કેશુભાઇના જેઠાણી તા. 15-4-2024ના અવસાન પામ્યા છે. લોકાઇ મોરિયા વ્યવહાર તા. 25-4-2024ના ગુરુવારે ડાભુંડા ખાતે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang