• શુક્રવાર, 17 મે, 2024

સેલોર વાવને પુન:જીવિત કરાય તો ઉપયોગી બને

કોટડા (), તા. 2 : કચ્છમાં ગરમીનો પારો વધી રહ્યો છે, જેના લીધે વનવગડામાં આવેલા ડેમ-તળાવો તળિયાઝાટક થતા પશુ-પક્ષીઓ મુશ્કેલીમાં મુકાઇ રહ્યા છે. વનવગડામાં તળાવ, નદી કિનારા પર આવેલ સેલોરવાવ એક સમયે વટેમાર્ગુઓ, પશુ-પક્ષીઓ માટે આશિર્વાદરૂપ બનતી હતી. વર્તમાન સમયે અનેક વાવો આજે ખંડેર બની છે, ત્યારે આવી વાવોને પશુપ્રેમીઓ, દાતાઓ, તંત્ર દ્વારા જો પુન:જીવિત કરવામાં આવે તો સીમમાં ફરતા લોકો, પશુપક્ષીઓ માટે આશિર્વાદરૂપ સાબિત થઇ શકે છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang