• બુધવાર, 18 નવેમ્બર, 2026

ગુરનુર બરારને આઇસીસીની ફટકાર : એક ડિમેરિટ પોઈન્ટ

નવી દિલ્હી તા.17: ભારતીય ઝડપી બોલર ગુરનુર બરારને આઇસીસી તરફથી ફટકાર મળી છે. ન્યુઝીલેન્ડ વિરુદ્ધની ચોથી વન ડે દરમિયાન બરાડે ટિમ સિફર્ટને આઉટ કર્યાં બાદ આક્રમક અંદાજમાં જશ્ન મનાવ્યો હતો. આથી તેના ખાતામાં એક ડિમેરિટ પોઇન્ટ જોડવામાં આવ્યો છે. 24 મહિનામાં ગુરનુર બરારની આ બીજી ભુલ છે. આથી તેના ખાતામાં કુલ બે ડિમેરિટ પોઇન્ટ થયા છે. જો તેના ખાતામાં વધુ બે ડિમેરિટ પોઇન્ટ જોડાશે તો તેના પર આઇસીસી મેચ પ્રતિબંધ મૂકશે.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd