• રવિવાર, 02 ઑગસ્ટ, 2026

પલાંસવામાં જાહેરમાં જુગટુ રમતા ચાર ખેલીની ધરપકડ

ગાંધીધામ, તા. 1 : રાપર તાલુકાનાં પલાંસવામાં જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમતા  ચાર ખેલી ઝડપાયા હતા. પોલીસે ચાવડાવાસમાં રાજબાઈ માતાજીનાં મંદિરની સામે ખુલ્લી જગ્યામાં ગંજીપાના વડે જુગાર રમતા આરોપી ભીખુભા જટુભા વાઘેલા, અરવિંદ વેલાભાઈ ગોયલ, રાજેશ ઉર્ફે રાજુ બબાભાઈ દશાણી, કૃણાલભાઈ રવજીભાઈ ચૌહાણને પકડી પાડયા હતા. આ કાર્યવાહી દરમ્યાન રોકડા રૂા. 1870 કબજે કરાયા હતા. 

Panchang

dd