ગાંધીધામ, તા. 8 : કંડલા મરીન પોલીસ મથકે તુણા
ગામના અસગર અયુબ જુણેજા નામના શખ્સ વિરુદ્ધ હત્યાની કોશિશનો ગુનો નોંધાયો હતો. આ શખ્સ
સ્થાનિક પોલીસના હાથમાં આવતો ન હતો. દરમ્યાન પૂર્વ કચ્છ એલસીબીએ આ શખ્સને પકડી પાડી
કંડલા મરીનને સોંપી દીધો હતો.