• બુધવાર, 22 જાન્યુઆરી, 2025

વાયરચોરી ગેંગનો નાસતો આરોપી ઝડપાયો

ભુજ, તા. 4 : પવનચક્કીના ઉદ્યોગનો ધમધમાટ કચ્છમાં વધતાં તેનો ગેરફાયદો ઉઠાવી વાયરચોરીના બનાવોમાં પણ વ્યાપક ઉછાળો આવતાં આવી ચોરીને અંજામ આપતી ટોળકીઓ અનેક વખત ઝડપાઇ ગઇ હોવાથી એલસીબીએ આવી એક ટોળકી વિરુદ્ધ ગેંગ સંબંધિત કલમો તળે ખાવડા પોલીસમાં ગુનો દાખલ કરાવ્યો હતો. આ વાયરચોરી ગેંગનો નાસતો-ફરતો આરોપી અભુભખર જુસબ ગગડા (રહે. નાના વરનોરા, તા. ભુજ)ને ભુજના દાદુપીર રોડ પરથી એલસીબીએ સચોટ બાતમીના આધારે અટક કરી બી-ડિવિઝન પોલીસને સોંપ્યો હતો. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd