• શનિવાર, 05 ઑક્ટોબર, 2024

આદિપુરમાં ધાણીપાસાનો જુગાર રમતા ચાર ખેલીની ધરપકડ

ગાંધીધામ, તા. 30 : આદિપુરમાં ધાણીપાસાનો જુગાર રમતા ચાર ખેલીની પોલીસે ધરપકડ કરી હતી. શહેરની ક્રિષ્ના હોસ્પિટલ પાસે જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે  દરોડો પાડયો હતો. આ કાર્યવાહીમાં આરોપી સંજય સુનીલભાઈ ઠકકર, દિનેશભાઈ વિશનચંદ આસવાણી, સલીમ અલીમામદ જામ અને ધનજીભાઈ નારણભાઈ મ્યાત્રાની ધરપકડ થઈ હતી. પકડાયેલા ખેલીઓ પાસેથી રોકડા રૂા.7530નો મુદામાલ કબ્જે લેવાયો હતો.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang