• રવિવાર, 13 સપ્ટેમ્બર, 2026

અમે કોઈની વિરુદ્ધ નથી : મોદીનો અમેરિકાને ઈશારો

નવી દિલ્હી, તા. 12 : બ્રિક્સ શિખર સંમેલન શરૂ થવાની સત્તાવાર ઘોષણા કરવાની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાને સીધા સંદેશ રૂપે જણાવ્યું હતું કે, અમે કોઈની વિરુદ્ધ નથી. બ્રિક્સ શિખર બેઠકમાં આપનું સ્વાગત અને અભિનંદન કરતાં અત્યંત ખુશી થઈ રહી છે, તેવું વડાપ્રધાને સૌ વિદેશી અતિથિ નેતાઓને આવકારતાં કહ્યું હતું. અમે કોઈના વિરોધમાં નથી, પરંતુ સૌને સાથે લઈને ચાલવાનો પ્રયાસ કરતા રહીએ છીએ, તેવું અમેરિકાને સંદેશમાં મોદી બોલ્યા હતા. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd