• રવિવાર, 30 ઑગસ્ટ, 2026

અવસાન નોંધ

ભુજ : મૂળ મીઠીરોહરના બ્રહ્મક્ષત્રિય પ્રેમકુંવરબેન ટાટારિયા (ઉ.વ. 77) તે સ્વ. રમણીકલાલ આણંદજીના પત્ની, હેતલ પરેશ મચ્છર (બારોઇ), ધર્મેશ, રીટાના માતાજયંતીલાલ (માધાપર), સ્વ. રાધાબેન દામજી મચ્છર (માંડવી)ના ભાભી, સ્વ. પોપટલાલ ગિરધર છાટબાર (માંડવી)ના પુત્રી, સ્વ. જયંતીલાલ, નારણભાઇ, સ્વ. શંકરભાઇ, જયસિંહભાઇ, મહેન્દ્રભાઇ, જેઠાભાઇ, પ્રેમિલા કાંતિલાલ લિયા (મુંબઇ)ના બહેન, હર્ષિલ, વ્યોમના નાની તા. 28-8-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા (બંને પક્ષની સાથે) તા. 31-8-2026ના સોમવારે સાંજે 4થી 5, માતાજી ચાગબાઇ સુંદરજી સત્સંગ હોલ, બિલેશ્વર મંદિર ખાતે.

ભુજ : પઠાણ અબ્દુલગફારખાન જુસબખાન (નિવૃત્ત એસ.ટી. ડ્રાઇવર) (ઉ.વ.83) તે નજીરખાન (કીઆ શોરૂમ) અને લિયાકતખાન (પેટ્રોલપંપવાળા), ફીરોજાબેન (એડવોકેટ)ના પિતાજુણેજા જુસબભાઇ (ઉમેદ ભવન), સલીમખાન (પા.પુ.), જુણેજા સતારભાઇ અને મ. જીએજા હાજીબાવાના સસરા, ડો. શાહબાઝખાન, શાકીરખાન અને રિઝવાનખાનના દાદા, ઓસમાણગની, જાવેદ, કૌશરખાન, વસીમ, મહંમદઓનના નાના, ઇર્શાદના મોટા બાપા તા. 28-8-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 30-8-2026ના રવિવારે સવારે 10થી 11 વાગ્યે સિદ્દી જમાતખાના, સેજવાલા માતામ, ભુજ ખાતે. 

અંજાર : જગદીશભાઇ હમીપરા (પ્રજાપતિ) (ઉ.વ.53) તે સ્વ. તેજાભાઇ વસ્તાભાઇ હમીપરા અને સ્વ. નાવીબેનના પુત્રભગવતીબેનના પતિ, સ્વ. શિવજીભાઇ, સ્વ. પ્રવીણભાઈ, સ્વ. શામજીભાઈ, ગં.સ્વ. ગીતાબેનના ભાઇ, સ્વ. હીરાબેન, ગં.સ્વ. રસીલાબેન, ગં.સ્વ. લીલાબેનના દિયર, મિતેશ, સુમિતના પિતા, સાંચી મિતેશભાઇના સસરા, પ્રકાશ, નરેશ, રાજેશ, સચિન, હિતેશ તથા ધર્મિષ્ઠા, દક્ષા, પ્રીતિ, કંચનના કાકા, સ્વ. ધરમશીભાઇ વારૈયા, ગં.સ્વ. જમનાબેનના જમાઇ, સંદીપભાઇ, હર્ષાબેન, સવિતાબેન, રેખાબેન, શિલ્પાબેન, કલ્પનાબેનના બનેવી, જ્યોતિ, મનીષ, પ્રફુલના મામા તા. 28-8-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 31-8-2026ના સોમવારે સાંજે 5થી 6 પ્રજાપતિ સમાજ ભવન, અંજાર ખાતે. (લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.)

ગાંધીધામ : સૈયદ ઉમરશા  (ઉ.વ. 30) તે સૈયદ હબીબશા અલીશાના પુત્ર, સૈયદ અહમદઅલી, સૈયદ રહીમશાના મોટા ભાઇ, આરબશા અલીશા, ગુલાબશા અલીશા, મામદશા અલીશા, હુસેનશા અલીશાના ભત્રીજા તા. 28-8-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 31-8-2026ના સોમવારે સવારે 10 વાગ્યે નિવાસસ્થાન ગાંધીધામ ખાતે.

માધાપર (તા.ભુજ) : મૂળ રેહાના ક.ગુ.ક્ષ. સોમનભાઇ ભવાનજી ચૌહાણ (રિટાયર્ડ શિક્ષક ઓફ્રેડ હાઇસ્કૂલ-ભુજ) (ઉ.વ. 66) તે સ્વ. ભાગેરતીબેન ભવાનજી ચૌહાણના પુત્રજૈનીબેનના પતિ, સ્નેહા (હૈદરાબાદ), જિનેશ (બીઓબી દહીંસરા)ના પિતા, શશાંક, સિદ્ધિના સસરા, ગં.સ્વ. વસંતબેન, સ્વ. નિમુબેન, જ્યોતિબેન, ભાવિનીબેન અમિત (રિ. શિક્ષક એમએસવી હાઈ. માધાપર), પ્રકાશ (પીજીવીસીએલ-ભુજ)ના ભાઇ, સ્વ. દિનેશભાઇ અમરશી ચૌહાણ (ઉજ્જૈન), નરેન્દ્ર કેશવજી ચૌહાણ (કચ્છમિત્ર, પત્રકાર દહીંસરા), ભારતીબેન જેન્તીભાઇ પરમાર (બળદિયા), કમલકિશોર, છોટુલાલ, નરેશ રણછોડભાઇ ચૌહાણ (કામારેડી)ના ભાઇ, વરૂણ, કાવ્યા, ધૈર્યના મોટા બાપા, વ્રિશાંકના નાના, મનીષા તથા પ્રજ્ઞાબેનના જેઠ, મુકતાબેન હરિહરભાઇ રાઠોડ (ભાગા-ધનબાદ)ના જમાઇ, લીનાબેન ગૌતમભાઇ રાઠોડના બનેવી, મંજુબેન રાજભાઇ સોલંકી (હૈદરાબાદ), સંગીતાબેન રાજેન્દ્રભાઇ દેઢિયા (મુંદરા)ના વેવાઇ, વર્ષા, વંદના, દેવેશ, હર્ષિલ, પાર્થ, આરતીના મોટા બાપા, અનિતા, સ્વ. રાજેશ, ભાવેશ, રચના, પરેશ, અરવિંદ, જિજ્ઞેશ, અમિત, હીના, ઝરના, કપિલના મામા તા. 29-8-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 31-8-2026ના સોમવારે સાંજે 5થી 6 કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજવાડી, જૂનાવાસ, બસસ્ટેશન પાસે, માધાપર ખાતે. 

રતનાલ (તા. અંજાર) : શામજીભાઇ જીવાભાઇ માતા (વેપારી) (ઉ.વ. 72) તે સ્વ. જીવાભાઈ વસ્તાભાઈના પુત્ર, સ્વ. હીરાભાઈ કરશનભાઈ પટેલ (વરચંદ)ના જમાઈ, રૂપાભાઈ, હીરાભાઈ, સ્વ. રણછોડભાઈના ભાઈ, માવજીભાઈ, નંદલાલભાઈ, નવઘણભાઈ, દીપકભાઈ, ભગવતીબેન વેલજીભાઈ છાંગા, રસિલાબેન રસિકભાઈ વરચંદ (પટેલ)ના પિતા, અરજણ, ભગુભાઈ, રણછોડભાઈ, માવજીભાઈના કાકા, માદેવાભાઈ, માવજીભાઈ હીરાભાઇ, માવજીભાઈ રણછોડભાઈના મોટા બાપા, સ્વ. ચેતન, માધવ, વિરમદેવ, દીક્ષિત, દિવ્ય, રામદેવ, પ્રિયાંશ, નેવિકના દાદા, પંકજ વેલજીભાઈ છાંગા, વિશાલ વેલજીભાઈ છાંગા, કાર્તિક રસિકભાઈ વરચંદના નાના  તા. 29-8-2026ના અવસાન પામ્યા છે. બેસણું  નિવાસસ્થાને આદેશ નગર, રતનાલ -મોડસર રોડ, રતનાલ ખાતે.

ખંભરા (તા. અંજાર) : લક્ષ્મીબેન કાનજીભાઇ આહીર (ચાવડા) (ઉ.વ.45) તે કાનજીભાઇ રવજીના પત્ની, ગં.સ્વ. સરિયાબેનના પુત્રવધૂ, શિવમ, નીલમના માતા, કૃપાલી, મહાવીરના સાસુ, ભરતભાઇ, ગોપાલભાઇ, સ્વ. બાબુભાઇના ભાભી, રાધિકા, વંદના, ગીતાના જેઠાણી, કેયૂર, કરણના મોટી મા તા. 29-8-2026ના અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાન ખંભરા ખાતે.

કોડાય (તા. માંડવી) : ગં.સ્વ. લીલાવંતીબેન (ઉ.વ. 99) તે સ્વ. લક્ષ્મીશંકર હરિરામ વેદાંતના પત્ની તા. 29-8-2026ના અવસાન પામ્યા છે. અંતિમયાત્રા તા. 30-8-2026ના રવિવારે સવારે 10 વાગ્યે નિવાસસ્થાન પટેલ ફળિયું, દેરાસર ચોક, કોડાય, તા. માંડવી કચ્છ ખાતેથી નીકળશે. 

દેવપર (યક્ષ) (તા. નખત્રાણા) : વાલજી લધા ગરવા (મૂછડિયા) (ઉ.વ.85) તે નાનબાઇના પતિ, મોહનભાઇ, ગોપાલભાઇના પિતાગંગાબેન કરશન જોગેલ (માધાપર), નાથીબેન મનજી રુપિયા (દયાપર)ના ભાઇ, સ્વ. સુમાર માલા મૂછડિયા (ઘડુલી)ના બનેવી, વિમળાબેન કાનજી શેખા (દેવપર), વિશાલના દાદા, આશાભાઇ, જેઠાલાલભાઇ, સ્વ. ગોવિંદભાઇ, વેલજીભાઇ (વરાડિયા), સામાબેન શામજી (ભુજ), માનબાઇ નારણ (ભુજ), ઉમરા કેશા (દેવપર)ના કાકાઇ ભાઇ, વનિતાબેન હિતેશભાઇ (નેત્રા), સવિતાબેન મુકેશ (ભુજ)ના મોટા બાપુ તા. 29-8-2026ના અવસાન પામ્યા છે. ધાર્મિક ક્રિયાવિધિ તા. 1-9-2026ના સાંજે આગરી (કોઠ) અને તા. 2-9-2026ના સવારે ઘડાઢોળ (પાણી). 

નેત્રા (તા. નખત્રાણા) : ગોવિંદ ગંઢેર (ઉ.વ. 68) તે સ્વ. ડેમાબાઇ તથા સ્વ. પબાભાઇ ગંઢેરના પુત્ર, સ્વ. વાલબાઇબેનના પતિ, ધનજીભાઇ, સ્વ. હીરજીભાઇ, ગંગાબેન નારાણ જેપાર (સાંગનારા)ના ભાઇ, પ્રેમજી, હરેશ, ગંગાબેન રમેશભાઈ સીજુ (નખત્રાણા), હંસાબેન ગોપાલ સીજુ (ખટિયા)ના પિતા, લાલજી, ભીમજી, દિનેશ, ગાંગજીના મોટાબાપા, રોહિત, જિગર, લક્ષ્મી, તનિશ, દર્શિત, ભવ્યા, અશોક, જયેશ, આરતી, ખુશાલ, રીંકલ, મહેકના દાદા, જખુ જુમા ભદ્રુ (મથલ)ના જમાઇ, ધનજી જખુ ભદ્રુ, જેઠા જખુ ભદ્રુના બનેવી તા. 29-8-2026ના  અવસાન પામ્યા છે.  ધાર્મિકક્રિયા તા. 31-8-2026ના સાંજે બારસ અને ઘડાઢોળ તા. 1-09-2026ના ઘડાઢોળ નિવાસસ્થાન મફતનગર ખાતે.  

લક્ષ્મીપુર (તરા) (તા. નખત્રાણા) : પટેલ હિતેશભાઇ ભગત (સુરાણી) (ઉ.વ.42) તે વનિતાબેન જસરાજભાઇ મનજીભાઇ ભગતના પુત્ર, મનીષાબેનના પતિ, નવીનભાઇ (ઘૂંઘટ પંચમુખા હનુમાન શેરી ભુજ), અરુણાબેન સુરેશભાઇ મેપાણી (દેશલપર વાંઢાય-નાસિક)ના ભાઇ, મહેક તથા તન્વીના પિતા, જ્યોત્સનાબેનના દિયર, વંશી, મીતના કાકા, મુકેશભાઇ (રત્નાગીરી), યોગેશભાઇ, દિનેશભાઇના કાકાઇ ભાઇ, પટેલ રમેશભાઇ મેઘજીભાઇ લીંબાણી (દરશડી)ના જમાઇ તા. 29-8-2026ના અવસાન પામ્યા છે. સ્મશાનયાત્રા તા. 30-8-2026ના રવિવારે સવારે 9 વાગ્યે નિવાસસ્થાન લક્ષ્મીપુર (તરા) ખાતેથી નીકળશે. પ્રાર્થનાસભા તા. 31-8-2026ના સોમવારે સમય સવારે 8થી 11.30 અને સાંજે 3થી 5 લક્ષ્મીનારાયણ પાટીદાર સનાતન સમાજવાડી, લક્ષ્મીપુર (તરા) ખાતે. 

ભારાસર : મૂળ ગેલડાના લાખુભા ભાણજી જાડેજા (ઉ.વ. 70) તે સ્વ. ભોજુભા, સ્વ. હઠુભાના નાના ભાઈસ્વ. બનુભા, અભેસંગ, રામસંગજીના મોટાભાઈ, દિલીપાસિંહ, ઈન્દ્રજિતાસિંહ તથા જયશ્રીબાના પિતાક્રિસવરાજાસિંહમાનવિકાબાના દાદા, જોરુભા ખુમાનાસિંહ પરમાર   (સુરેન્દ્રનગર)ના જમાઈ તા. 28-8-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 31-8-2026ના સોમવારે સાંજે 4થી 6 નિવાસસ્થાન ભારાસર તળાવ રોડ મધ્યે તેમજ ઉત્તરક્રિયા ગુરુવાર તા. 3-9-2026ના. 

ભુજપુર (તા. મુંદરા) : મૂળ લુણીના ગં.સ્વ. બચુબેન નરશીગિરિ ગોસ્વામી (ઉ.વ. 75) તે નયના મેહુલગિરિ, જાગૃતિ શિવમગિરિ, પાયલ શુભમગિરિના નાની સાસુ તા. 28-8-2026ના અવસાન પામ્યા છે. સાદડી તા. 31-8-2026ના ચારણ સમાજવાડી, બસસ્ટેશનની બાજુમાં, ભુજપુર ખાતે. 

રામાણિયા (તા. મુંદરા) : મહેશ્વરી ચાંપશીભાઇ જખુભાઇ દનિચા (ઉ.વ.72) (જખ્ખદાદાના ભૂવા) તે દામજીભાઇ, રાયશીંભાઇ, ઝવેરબેન વેરશીંભાઇ શિરોખા (દુર્ગાપુર નવાવાસ), નેણબાઇ અરજણભાઇ શિરોખા (દુર્ગાપુર નવાવાસ), દેવલબેન દામજીભાઇ આયડી (ગોયરસમા), રમીલાબેન નરેશભાઇ મહેશ્વરી (માનકૂવા)ના પિતા તા. 28-8-2026ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ (દિયાડો) તા. 1-9-2026ના મંગળવારના રાત્રે આગરી અને તા. 2-9-2026ના બુધવારના સવારે ઘડાઢોળ (પાણી)  નિવાસસ્થાન મહેશ્વરી વાસ, રામાણિયા ખાતે. 

ફતેહગઢ (તા. રાપર) : ગં.સ્વ. લક્ષ્મીબેન (ઉ.વ. 70) તે સ્વ. સાધુ ચંદ્રકાંત જાનકીદાસના પત્ની, સ્વ. મોહનદાસ ભૂરાદાસના પુત્રી, સ્વ. દેવીદાસ (ભીમાસર)ના બહેન, અરવિંદભાઈ, વિપુલભાઈ, અનસોયાબેન, દયાબેનના માતા, ધીરજલાલ, ઈશ્વરલાલના ભાભી, મંજુબેન (દેશલપર), પુષ્પાબેન (મુંબઈ)ના જેઠાણી, હીરાબેન કેશવદાસ (ભુજ)ના દેરાણી, પ્રેમદાસ, રમેશભાઈ, અરવિંદ (ભુજ), રામપ્રસાદ (ભચાઉ)ના કાકી, મેહુલભાઈ (દેશલપર)ના મોટી મા, દેવીદાસ (મુંબઈ), રેખાબેન, અંબાબેન, સવિત્રીબેન, હીરાબેન, ભારતીબેન, સુમિતાબેનના સાસુ, નરેન્દ્ર, સુરેન્દ્ર, સુશીલા (ભુજ), દિવ્ય, રુદ્રિકા, બંશ્રી, હિરેન, ઉત્તમ, કપિલ, નિરંજનના દાદી, દશરથ, કૃષ્ણા, શીતલ, મિલોની, રક્ષાના નાની તા. 29-08-2026ના અવસાન પામ્યા છે. લૌકિકક્રિયા (કાણ) તા. 31-08-2026ના સોમવારે નિવાસસ્થાન, ફતેહગઢ ખાતે.

શેરડીના અ.સૌ. અનિતાબેન મારૂ (ઉં. 58) તે સ્વ. આસબાઇ નાનજી વેરશી મારૂનાં પુત્રવધૂ. હીંમતકુમારનાં પત્ની. શૈલેષ, સોનલનાં માતા. સ્વ. પુષ્પાલતાબેન ઉત્તમચંદનાં દીકરી. આશાબેન કનક શાહનાં બહેન અવસાન પામ્યાં છે. 

ગોધરાના ઝવેરચંદ છેડા (ઉં. 82)  તે તેજબાઇ કુંવરજીના પુત્ર. હેમલતા (દમયંતી)ના પતિ. સંસાર પક્ષે પ.પૂ.સા.શ્રી આગમ કિરણાશ્રીજી મ.સા., ચંદન, કુંજન, અશોકના પિતા. કાંતીલાલ, મણીબેન રામજી, ખેતબાઇ દેવજી, તારાબાઇ લાલજીના ભાઈ. તેજબાઇ ભવાનજીના જમાઈ અવસાન પામ્યાં છે. 

નાના આસંબીયાના કાંતિલાલ છેડા (ઉં. 92) તે મીઠાબાઈ વસનજી ખીમજી છેડાના પુત્ર. જયાબેનના પતિ. સિદ્ધાર્થના પિતા. ચાંપશીભાઈ, મણીબેન મણીલાલ, સવિતાબેન મોહનભાઈ દેસાઈ, શાંતિલાલભાઈ, ખુશ્બનબેન પ્રવીણચંદ્ર (તેજુ કાયા)ના ભાઈ અવસાન પામ્યાં છે. 

પ્રાગપરના કુ. નીરવી (1 દિવસ). તે અંજના તેજસ દેઢિયાનાં પુત્રી તે પ્રવિણા પ્રવિણ દેઢિયાનાં પૌત્રી. માયરા, નંદીનીનાં બહેન. સુનીતા મોનીલ કુમાર જૈનનાં દોહિત્રી અવસાન પામ્યાં છે. 

નાના આસંબીયાના પ્રેમજી ગાલા (ઉં. 96) તે રતનબેન-કંકુબેન જેસંગ ટોકરશીના પુત્ર. પાનબાઇના પતિ. ગુણવંતી, લાજવંતી, પ્રીતી, દીના, મીના, દિનેશના પિતા. નાગજી, કાંતીલાલ, મણીલાલ, વિનોદ, વિપુલ, કસ્તુરબેન નરપત, લક્ષ્મીબેન ગાવિંદજી, પ્રતિભા હીતેદ્ર, પુષ્પા તલકશીના ભાઈ. કુંવરજી પાંચારીયાના જમાઈ અવસાન પામ્યાં છે.

Panchang

dd