ભુજ : કચ્છી પરજિયા પટ્ટણી સોની જમનાદાસ કલ્યાણજી કાગતડા (ઉ.વ.
84) તે સ્વ. શાન્તાબેન કલ્યાણજી
હરિરામના પુત્ર, સ્વ. કલ્યાણજી ગોપાલજી
જખિયાના જમાઈ, શારદાબેનના પતિ, સ્વ. વિનોદભાઈ,
સ્વ. તરલાબેન, સ્વ. જ્યોતિબેન સુરેશભાઈ ધકાણ,
યસવંતીબેન ઠાકરશીભાઈ ચલ્લાના મોટા ભાઈ, સ્વ. રમેશભાઈ જખિયા (આર.કે.)ના બનેવી, નિતાબેનના જેઠ, પૂર્ણેન્દુ, પુનિત,
બિંદા દીપકભાઈ ધાણક, પ્રતિમા હિતેષ ધકાણના પિતા,
ભાર્ગવના મોટાબાપા, ચેતના, શૈલજા અને ટેમીના સસરા, અયાન, કીયાનના
દાદા, અદિતિ, ઊર્મિ, શિવમના નાના, દિયાનના પરનાના તા. 25-8-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 27-8- 2026ના ગુરુવારે સાંજે 4થી 5 બિલેશ્વર
મહાદેવ મંદિર, માતાજી ચાગબાઈ સુંદરજી
સેજપાલ સત્સંગ હોલ, ભુજ ખાતે.
ભુજ : સમેજા હાજીઅગન ઇસ્માઇલ (ઉ.વ. 79) તે મૌલાના આલમ, મૌલાના ગુલામહુશેન, જાફર,
ઇસ્માઇલના પિતા, સમેજા હાજી રમજાનના ભાઇ, મૌલાના હાફિઝ અનવર, મૌલાના હાફિઝ અબ્દુલગફુરના સસરા,
મૌલાના અલીફ નકશબંધી, હાફિઝ સફીમોહમદના મામા તા.
25-8-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 29-8-2026ના શનિવારે સવારે 10થી 11 મુસ્તફા જમાતખાના, મુસ્તફાનગર, સંજોગનગર, ભુજ ખાતે.
ભુજ : કુશલ (ઉ.વ. 18) તે મયુરી કુલીન મહેતાના પુત્ર, વિનીતના ભાઈ, મહેતા ધનવંતીબેન
વાડીલાલ દેવચંદ (મૂળ નખત્રાણા હાલે ભુજ)ના પૌત્ર, મૃદુલાબેન મહેન્દ્રભાઈ
મહેતા (જામનગર)ના દોહિત્ર, કેતન, જિજ્ઞા
ભાવિન સંઘવી (સિંગાપુર), આરતી લિનેશ શાહના ભત્રીજા, શાલિન, માહી, મુક્તિ, ધીર, ધરાના ભાઈ તા. 26-8-2026ના અવસાન પામ્યા છે. લૌકિક
વ્યવહાર રાખેલ નથી. સંપર્ક : કુલિન-94094 96661, કેતન- 94262 15216.
અંજાર : થેબા રોમતબાઈ (ઉ.વ. 88) તે મ. થેબા અલીમામદ નૂરમામદના પત્ની, થેબા આદમ નૂરમામદ (ભુજ)ના ભાભી, મ. મો.હનિફ, તૈયબ, અકબર,
હુશેનના માતા, મ. થેબા હુશેન, મ. અલીમામદ, મ. ઇસ્માઇલ, આદમ દારૂનના
બહેન, થેબા ઈરફાન, શીયાફ, ફેજ, ઈમરાનના દાદી તા. 26-8-2026ના અવસાન પામ્યા છે. તાજિયત
તા. 26, 27, 28 બુધ, ગુરુ અને શુક (ત્રણ દિવસ) આલાવાલા શાઈ મસ્જિદ
ખાતે.
અંજાર : નારણભાઈ જખુભાઇ હડિયા (ઉ.વ. 75) તે સ્વ. રાજીબેન જખુભાઇ હડિયાના
પુત્ર, મણિબેનના પતિ, સ્વ. પુરીબેન
કાનજીભાઈ બાંભણીયાના જમાઈ, કાનજીભાઇ, મનજીભાઇ,
લાલજીભાઈના ભાઇ, સ્વ. વલુબેન, સ્વ. નબુબેનના દિયર, જીવતીબેનના જેઠ, નાનજીભાઈ, સ્વ. નવીનભાઈ, સુરેશભાઈ,
સંજયભાઈ, અન્નપૂર્ણાબેન રમેશભાઈ પેડવાના પિતા,
વનિતાબેન, ગં.સ્વ. હંસાબેન, જ્યોતિબેન, સંગીતાબેનના સસરા, દર્શનભાઈ,
સ્વ. પારસભાઈ, અજયભાઈ, ચિરાગ,
યશ, ગૌતમ, ઓમ, પાર્થ, ધર્મ, ગીતા, અંજલિ, ભૂમિના દાદા, રાહિત્યા,
પરમના પરદાદા, કાજલબેન દર્શનભાઈ, કાજલબેન અજયભાઈના દાદા સસરા, માધવ, અવનીના નાના તા. 25-8-2026ના
અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 27-8-2026ના ગુરુવારે સાંજે 4થી 5 યદુવંશી સોરઠિયા
સમાજવાડી (કૃષ્ણવાડી), વોરાસર સોસાયટી
પાસે, અંજાર ખાતે.
ગાંધીધામ : રાજેન્દ્રભાઈ (રાજુ) મનુભાઈ ખારવા (ઉ.વ. 62) તે સ્વ. વસંતબેન મનુભાઈ ખારવાના
પુત્ર, અનસૂયાબેનના પતિ, સ્વ.
રંજનબેન, ધર્મેન્દ્રભાઈ, પ્રીતિબેન,
અનસુમનભાઈના ભાઈ, ગં.સ્વ. વિજયાબેન જમનભાઇ તાવડીના
જમાઈ, અનિલભાઈ, રવિલાલભાઈના સાળા,
ક્રિષ્નાબેન, જ્યોતિબેનના જેઠ, અમિત, સુમીત, સંજય, વૈશાલીના પિતા, પ્રિયા, શિવાની,
આવીશાના સસરા, રિપેશ, વિનય,
ક્રિષ્ન, દેવાંગીના મોટાબાપા, લહેર, તાશ્વીના દાદા તા. 26-8-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 27-8-2026ના સાંજે 5થી 6 બી-639, એનયુ-4, સપનાનગર, અંબે માતાના મંદિર, ગાંધીધામ
ખાતે.
માંડવી : મણિબેન દામજી બંદરીમાલમ (ઉ.વ. 70) તે સ્વ. દામજી રામજી બંદરીમાલમના
પત્ની, સ્વ. વિરમતી પિતાંબર ફોફીંડીના પુત્રી,
ભાવનાબેન, જય (ભરત), રમેશ,
રીતિકાબેનના માતા, કાનબાઇ રામજી બંદરીમાલમના પુત્રવધૂ,
પરસોત્તમભાઇ ફોફીંડી, સ્વ. નવીનભાઇ ફોફીંડી,
ભાનુબેન, પાર્વતીબેન (મીઠાપુર), શારદાબેન, કમલાબેનના બહેન, લક્ષ્મણભાઇ,
વિશ્રામભાઇ, વલ્લભજીભાઇ, મહેશભાઇ, કલ્પનાબેન નીતિનભાઇ જેઠવાના ભાભી, ભારતીબેન, સ્વ. રક્ષાબેનના નણંદ, નીતિનભાઇ મનુભાઇ ચાવડા, સંગીતાબેન, પ્રિયાબેન, રોનિક હરેશ કષ્ટાના સાસુ, દર્શ, ભાગ્ય, ભવ્યાના દાદી,
રિદ્ધિ, ઇશા, ગાયત્રી,
આધ્યના નાની, સવિતાબેન, નિતાબેન,
પ્રભાબેન, ચેતનાબેનના જેઠાણી તા. 25-8-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 27-8-2026ના ગુરુવારે ભાઇઓ-બહેનોની સાથે
સાંજે 4થી 5 રામેશ્વર વાડી ખાતે.
નખત્રાણા : મૂળ નેત્રા (માતાજીના) બાબુલાલ ગોપાલ જબુવાણી (ઉ.વ.
61) તે ધર્મિષ્ઠાબેનના પતિ, નીતિન, જયેશ, દર્શનાબેનના પિતા, જીવરાજભાઇ, લીલાબેન,
નીતાબેનના ભાઇ તા. 25-8-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 29-8-2026ના શનિવારે બપોરે 3થી 5 લુહાર સમાજ, ગાયત્રી મંદિરની બાજુમાં, નખત્રાણા ખાતે.
મોટા રેહા (તા. ભુજ) : આંબુબા વાઘુભા જાડેજા (ઉ.વ. 81) તે સ્વ. વાઘુભા રામસંગજી જાડેજાના
પત્ની, વીરુભાના માતા, ભચુભા,
લાલુભાના ભાભી, સ્વ. ભીખુભા વેલુભા, મહેશાજી, જશુભા, ડોલુભાના મોટાબા,
સિદ્ધરાજાસિંહ, હેતુભા, રોહિતાસિંહ,
મહાવીરાસિંહના દાદી, સ્વ. રાસાજી ઈજ્જતાજી સોઢા
(મુલાણા-રાજસ્થાન)ના બહેન તા. 22-8-2026ના અવસાન પામ્યા છે. સાદડી ગામના ચોરે, મોટા રેહા ખાતે.
લાખોંદ (તા. ભુજ) : મૂળ સિયોત (તા. લખપત)ના કાંતિભાઈ વેલજીભાઈ
જબુવાણી (ઉ.વ. 62) તે નીતાબેનના પતિ, અમરતભાઈ (કોલ્હાપુર), ગંગારામભાઈ, તુલસીદાસભાઈ, જશોદાબેન
(કોલ્હાપુર)ના મોટા ભાઈ, જગદીશભાઈ, સંધ્યાબેન
(રાજકોટ)ના પિતા તા. 26-8-2026ના
અવસાન પામ્યા છે. બેસણું તા. 27-8-2026ના
ગુરુવારે સવારે 8:30થી 11 તેમજ બપોરે 3થી 5 તોરલ ડેરી (ભુજ-ભચાઉ હાઇવે),
લાખોંદ ચોકડી ખાતે અને તા. 29-8-2026ના શનિવારે સવારે 8.30થી 10 ઉમા ભવન, સિયોત ખાતે.
મોટા ભાડિયા (તા. માંડવી) : નારાણભાઇ ગઢવી (રાગ) (ઉ.વ. 74) તે સ્વ. ગોરબાઈ અને સ્વ. નાગાજણ
જીવરાજ રાગના પુત્ર, સ્વ. લખમીબાઈના
પતિ, સ્વ. સુમારભાઈ, ભોજરાજભાઇ,
ભીમશીભાઈ, ખેરાજભાઈ (સદસ્ય, માંડવી તાલુકા પંચાયત), ભાણબાઈ, માકબાઈ, રાજબાઈના ભાઈ, સવરાજ,
કાનજી, અરજણ, સ્વ. રતનના
પિતા, દેવાંધ, લખમણ, કમશ્રી, કામઈ, જેતબાઇ, સોનબાઇના કાકા, શ્યામ, નાગાજણના
મોટાબાપા, સ્વ. વાલજી માણશી મુંધુડા (કોડાય)ના જમાઈ તા. 26-8-2026ના અવસાન પામ્યા છે.
સાદડી નિવાસસ્થાન હીરાકુંડ વાડી વિસ્તાર ખાતે તેમજ ઉત્તરક્રિયા (પાણી) તા. 5-9-2026ના શનિવારે.
દુજાપર (તા. માંડવી) : શાંતાબેન અરજણ ધોળુ (ઉ.વ. 94) તે સ્વ. અરજણ શિવજી ધોળુના
પત્ની, સવિતાબેન (જામથડા), મંજુલાબેન (નાની વિરાણી ),
મણિબેન (મમાયમોરા), બાબુલાલભાઈ (નાસિક),
મણિલાલભાઈ (શિક્ષક ગઢશીશા), મુકેશભાઈ (ઘાટકોપર)ના
માતા, સ્વ. મેઘજી લધા ચૌધરી (રત્નાપર)ના પુત્રી તા. 23-8-2026ના અવસાન પામ્યા છે. સાદડી
તા. 27-8-2026ના સવારે 8થી 11.30 અને બપોરે 3થી 5 પાટીદાર સમાજવાડી, દુજાપર ખાતે.
કોકલિયા (તા. માંડવી) : જાડેજા નંદકુંવરબા ભીખુભા (ઉ.વ. 97) તે ગંભીરસિંહ, ભોજુભા, પ્રવીણસિંહ,
દશરથસિંહના માતા, હરદેવસિંહ, દિલીપસિંહ, જયેન્દ્રસિંહ, રવિરાજસિંહ,
જયપાલસિંહના દાદી તા. 26-8-2026ના અવસાન પામ્યા છે. બેસણું તા. 31-8-2026ના સોમવારે નિવાસસ્થાન કોકલિયા
ખાતે. ઉત્તરક્રિયા તા. 6-9-2026ના
રવિવારે નિવાસસ્થાને.
મોટા ભાડિયા (તા. માંડવી) : સોનબાઈબેન મહેશ્વરી (ડગરા) (ઉ.વ.
81) તે સ્વ. ભીમાભાઇ કારાભાઈના
પુત્રી, સ્વ. નાનજી, સ્વ. લાલજી,
સ્વ. સુમાર, સ્વ. રામઈબાઈ પૂંજા આયડી (બેરાજા),
વાલબાઈ ખમુભાઈ કોચરા (કપાયા)ના બહેન, લક્ષ્મણ,
નારાણ, સ્વ. રામજી, હરિ,
નાગશી, વસંત, દામજી,
છગન, સ્વ. ભાવનાના ફઈ તા. 26-6-2026ના અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા
તા. 1-9-2026ના મંગળવારે કોઠ અને તા. 2-9-2026ના પાણી નિવાસસ્થાન મોટા ભાડિયા
ખાતે.
મંજલ (તા. નખત્રાણા) : ચાકી હવાબાઈ હાજી (ઉ.વ. 65) તે મ. હાજી મીઠુના પત્ની, જુસબ, કાસમ, ઈશાક, સુલતાનના માતા, આદમ મીઠુ,
મ. ઉમર મીઠુ, અબ્દુલા સાલેમામદના ભાભી,
આદમ, ઓસ્માણ (મથલ)ના બહેન, ઈબ્રાહિમ ઈસ્માઈલ (મથલ)ના પુત્રી, કરીમ જુસબ (આમારા),
સમીર ઈબ્રાહિમ (કોટડા)ના સાસુ તા. 26-8-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 28-8-2026ના શુક્રવારે સવારે 10થી 11 જમાતખાના, મસ્જિદ
ચોક, મંજલ ખાતે.
ભુજપુરના દેવચંદ દેઢિયા (ઉં. 78) તે કેશરબેન વીજપારના પુત્ર. સ્વ. નયના (હેમા)ના પતિ. રશ્મી સ્વ.કોરશી
(પપ્પુ), ડિંપલના પિતા. રતનબેન પોપટલાલ ચન્ના સાવલાના
જમાઈ અવસાન પામ્યા છે. (ચક્ષુદાન, દેહદાન કર્યું છે.)
શેરડીના હાંસબાઈ દેઢિયા (ઉં. 93) તે રતનશીના પત્ની. ભાણબાઈ વેરશીના
પુત્રવધુ. કિશોર, ખુશાલના માતા.
જેતબાઈ દેવજી લાલજી નાગડાના પુત્રી. જેઠાલાલ, રતનબેન પોપટલાલ
દેવજી, હમલા મંજલ, પ્રભાવતી ખીમજી હરશીના
બેન અવસાન પામ્યા છે.
લુણીના આકાશ ધરોડ (ઉં. 35) તે જવેરબેન
નેમજી ઉમરશીના પૌત્ર. જયવંતી નિતીન નેમજીના પુત્ર. શિવાનીના પતિ. રિયાનના પિતા. મોનીશના
ભાઈ. વર્ષાબેન સુનીલભાઈ શાહના જમાઈ અવસાન પામ્યા છે.
(સૌ. : કવીઓ જૈન ખબરપત્રિકા)