• ગુરુવાર, 06 ઑગસ્ટ, 2026

અવસાન નોંધ

ભુજ : મનજી વેલજી મહેશ્વરી (ઉ.વ. 75) (સંતોષી મા તથા ખેતરપાળ દાદાના પૂજારી) તે અર્જન, પરબત, વાલજી, ખીમજી નામોરીના કાકા, મહેશ, રમેશ, ગોવિંદના દાદા, મણિબાઇના પતિ, તા. 29-7-2026ના અવસાન પામ્યા છે.

ભુજ : મૂળ વિંઝાણના જિતેન્દ્રભાઇ (જીતુ) પ્રકાશભા શંભુભા સિંધલ (ઉ.વ. 27) તે હેમલતાબેન પ્રકાશભાના પુત્ર, મણિબાઇ શંભુભાના પૌત્ર, ઉષાબેન નવીનભાના ભત્રીજા, પલ્લવી, સંગીતા, લીના, દીપકના ભાઇ, નિરલ, હર્ષ, હેતના સાળા તા. 5-8-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 7-8-2026ના સાંજે 4થી 5 શક્તિધામ, મિરજાપર રોડ, ભુજ ખાતે.

માંડવી : હાલે નાગપુર દક્ષાબેન ઠક્કર (રૂપારેલ) (ઉ.વ. 69) તે નવીનભાઈ જેરામ ઠક્કર (રૂપારેલ)ના પત્ની, સ્વ. સેનતારાબેન શામજી ઠક્કર (માણેક) (માંડવી)ના પુત્રી, કેતલ, અંકિત, કોમલના માતા, ગં.સ્વ. માલતીબેન શાંતિલાલ પુજારા (મુંદરા), ગં.સ્વ. હસુમતીબેન હિંમતલાલ કોટક (ભુજ), નીતિનભાઈ (માંડવી), પરેશભાઈ (નાગપુર), કવિતાબેન કિશોરભાઈ ચોથાણી (માંડવી)ના બહેન તા. 4-8-2026ના અવસાન પામ્યા છે. માવિત્ર પક્ષ તરફથી પ્રાર્થનાસભા ભાઈઓ-બહેનો માટે તા. 6-8-2026ના સાંજે 4થી 5 સારસ્વત વાડી, આશાપુરા મંદિરની બાજુમાં, માંડવી ખાતે.

મુંદરા : સાવિત્રીબેન પરમાર (ઉ.વ. 71) તે સ્વ. વિરજીભાઇ નથુભાઇ પરમાર (બટુકભાઈ ગુબીતવાળા)ના પત્ની, ધર્મેશના માતા, સ્વ. દેવજીભાઈ, ભાનુબેન, કલ્પનાબેનના ભાભી, સ્વ. પ્રાગજીભાઇ ડુડિયા, સ્વ. રતનબેન (ભુજ)ના પુત્રી, વાલજીભાઇ, હરજીવનભાઇ, સ્વ. રસિકભાઇ, મહેન્દ્રભાઇ, રાજેશભાઇ, સ્વ. વિમળાબા ચનુભા જાડેજા (ભુજ), સ્વ. રંજનબેન પ્રેમજીભાઇ સિંધલ (મુંબઇ)ના બહેન તા. 4-8-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 6-8-2026ના ગુરુવારે સાંજે 4થી 5 ગિરનારા બ્રહ્મપુરી વાડી, ખારવા ચોક, મુંદરા ખાતે.

ભચાઉ : ઠક્કર કિશોર લીલાધરભાઈ પૂજારા (ઉ.વ. 56) તે ટોકરશીભાઈ નરશીભાઈ પૂજારાના પૌત્ર, સ્વ. પ્રેમુબેન તથા સ્વ. લીલાધરભાઈ ટોકરશીભાઈ પૂજારાના પુત્ર, મંજુબેનના પતિ, દીપ, ઓમ, હિરલના પિતા, સ્વ. છગનલાલ, સ્વ. ત્રિભોવનભાઈ પૂજારાના ભત્રીજા, સ્વ. ધીરજલાલ, શંભુલાલ, હસમુખભાઈ, સ્વ. હંસાબેન ભરતકુમાર પૂજારા (મૂળ સાંથલી હાલે ભચાઉ), ગં.સ્વ. શારદાબેન બળવંતકુમાર સોમેશ્વર (મૂળ ભચાઉ હાલે ગાંધીધામ)ના ભાઈ, પુષ્પાબેન, રસીલાબેનના દિયર, સ્વ. દીપચંદભાઈ રામજીભાઈ રાણા (લલિયાણા)ના દોહિત્ર, ખીમજીભાઈ, સ્વ. સોમચંદભાઈના ભાણેજ, ચિરાગ, યોગેશ, પીયૂષ, વિનય, રાહુલ, ભાવિકાના કાકા, રોહિત, નરેશ, નેહા, રાજેશ, મનીષ, મનોજના મામા તા. 2-8-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 7-8-2026ના શુક્રવારે સાંજે 5થી 6 લોહાણા મહાજનવાડી, ફૂલવાડી વિસ્તાર, ભચાઉ ખાતે.

રાપર : મૂળ પલાંસવાના વાઘેલા રેખાબા (ઉ.વ. 60) તે જુવાનસિંહ બનેસંગના પત્ની, અજિતસિંહ, ભૂપતસિંહ, સ્વ. કિરીટસિંહના ભાભી, અનિરુદ્ધસિંહ, જયદીપસિંહ, મહાવીરસિંહના માતા, આદિત્યસિંહ, વિશ્વરાજસિંહ, મુનિરાજસિંહ, શનિરાજસિંહના ભાભુ તા. 4-8-2026ના અવસાન પામ્યા છે. બેસણું તા. 7-8-2026ના શુક્રવારે દરજી સમાજવાડી, અયોધ્યાપુરી, રાપર ખાતે.

જાંબુડી (તા. ભુજ) : ખરેટ હિતેષ લાલજી (ઉ.વ. 30) તે ધનબાઇ લાલજી નારાણ ખરેટના પુત્ર, સવિતાબેનના પતિ, હર્ષદના પિતા, સ્વ. વિરબાઇ નારાણ ખરેટ, સ્વ. લખમાબાઇ પેથાભાઇના પૌત્ર, સ્વ. ખેતા નારાણ ખરેટ, ગં.સ્વ. હીરાબેન, પાલીબેન, પાનુબેન, સ્વ. પાલીબેન ડાયાભાઇ સંજોટ, પચાણ પેથા, દામજીભાઇ, મણિલાલ, રમેશના ભત્રીજા, દિનેશ, નવીન, ભરત, હસમુખ, ભાવેશ, હિતેષ, સંજય, શાંતાબેન લક્ષ્મણ, પ્રેમિલા ખેંગાર, હંસાબેન નીલેશ, રમીલા પ્રેમજી, સ્વ. રસીલાબેન શંકર, વનિતા હરેશ, દક્ષાબેન પ્રેમજી, નીકિતાના ભાઇ, સ્વ. જશા ભીમા ખોખર (ખંભરા)ના દોહિત્ર, નારાણ જશા, સુરેશ જશાના ભાણેજ, પ્રેમજી ડાયા લોંચા (વરનોરા)ના જમાઇ તા. 5-8-2026ના અવસાન પામ્યા છે. તા. 7-8-2026ના આગરી, તા. 8-8-2026ના ઘડાઢોળ નિવાસસ્થાન જાંબુડી ખાતે.

તલવાણા (તા. માંડવી) : મૂળ મોટી ભાડઇના અરવિંદપુરી ઉમેદપુરી ગુંસાઇ (ઉ.વ. 39) તે હેમલતાબેનના પુત્ર, સ્વ. અરજણપુરી મીઠુપરી, સ્વ. કરશનપુરી, સ્વ. શંકરપુરી, મેઘપુરીના ભત્રીજા, ગિરીશપુરી, જ્યોતિબેન બિપીનગિરિ (દહીંસરા), શોભનાબેન મેહુલગિરિ (મેઘપર-ભુજ)ના નાના ભાઇ, જયેન્દ્રપુરી, રમેશપુરી, જેન્તીપુરી, શૈલેષપુરી, સંજયપુરીના કાકાઇ ભાઇ, અરૂણાબેન ગિરીશપુરીના દિયર, સ્વ. હરખાબેન શંભુગિરિ (મૂળ તેરા હાલે ગળપાદર)ના દોહિત્ર, હરપ્રીતપુરી, સ્નેહા, વેદપુરીના કાકા, ટ્વિંકલ રાહુલપુરી (માંડવી), શિવાંગ, તાનીયા, યામિની, જાનવી, નિધિ, ધૈર્યના મામા તા. 5-8-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 7-8-2026ના શુક્રવારે સાંજે 4થી 5 નિવાસસ્થાને ઇશ્વરેશ્વર મહાદેવ મંદિર, તલવાણા ખાતે. ધાર્મિકક્રિયા (પાણી) તા. 15-8-2026ના.

દુજાપર (તા. માંડવી) : રાઠોડ વિશ્રામભાઇ હીરજી (ઉ.વ. 82) તે સ્વ. પુંજીબેનના પતિ, મહેન્દ્રભાઇ, ગોવિંદભાઇ રાઠોડ, ધનીબેન નવીનભાઇ ચાવડા (નખત્રાણા)ના પિતા, વિશાલ મહેન્દ્રભાઇ, કૈલાશ ગોવિંદભાઇ, સુમનબેન હિતેષ વાઘેલા (ઉગેડી), નીકિતા હિતેષ લોંચા (અંગિયા નાના), રિંકલબેન મિલન ચાવડા (નખત્રાણા), હેતલ નીલેશ ચાવડા (ફોટડી)ના દાદા, રાઠોડ નથુ હીરજીભાઇના નાના ભાઇ, સ્વ. મોહનભાઇ, શાંતિલાલ, મોંઘાબેન ગોવિંદ યાદવ (રવાપર), નર્મદાબેન શંકરલાલ લોંચા (દેવપર યક્ષ)ના કાકા, જેઠાભાઇ વેલાભાઇ લોંચા, રમુભાઇ, રામજીભાઇ, ડાયાભાઇ (ધાવડા મોટા)ના બનેવી, બુદ્ધિબેન મેઘજી પરમાર (આણંદસર)ના જમાઇ તા. 4-8-2026ના અવસાન પામ્યા છે. બેસણું તા. 5, 6, 7 (ત્રણ દિવસ) નિવાસસ્થાન દુજાપર (તા. માંડવી) ખાતે.

દુર્ગાપુર (તા. માંડવી) : ભીમજી નાગશી કન્નર (ઉ.વ. 72) તે સ્વ. નાગશી કન્નરના પુત્ર, સ્વ. રાણબાઈના પતિ, રવિલાલના પિતા, હીનાબેનના સસરા, હંસાબેન, હિરબાઈ, ગાંગબાઈ, દેવલબાઈ, ચાગબાઈના પિતા તા. 4-8-2026ના અવસાન પામ્યા છે. લૌકિકક્રિયા તા. 5-8-2026ના બુધવારે સવારે 10 વાગ્યે નિવાસસ્થાન ઉગમણો મહેશ્વરીવાસ, દુર્ગાપુર ખાતે પૂર્ણ થયેલી છે.

ગુંદાલા (તા. મુંદરા) : ભાગવંત રામજી ભાણજી (ઉ.વ. 60) તે રાજબાઇ જશાભાઇ ધેડાના પતિ, સ્વ. ખીમજી, કાનજી, સ્વ. હીરબાઇ ભાણજી નંજાર (જામનગર), પુરબાઇ કેશા ડોરૂ (અમદાવાદ)ના ભત્રીજા, લાલજી, મેઘજી, પ્રેમજી, મગન, લક્ષ્મીબેન, હીરબાઇના ભાઇ, કેતન, જયદીપ, પ્રીતિ, જ્યોતિ, મનીષાના પિતા, આરવના દાદા, એન્જલના નાના, સ્વ. પૂંજા કારા ધેડા (નાગલપર)ના દોહિત્ર, સ્વ. જશા ગાંગજી ધેડા (કેરા), વિજય ખેંગાર આયડી (સુંદરપુરી), રામજી દેવજી ધેડા (ગણેશનગર)ના વેવાઇ તા. 3-8-2026ના અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાન હનુમાન ફળિયું, ગુંદાલા (તા. મુંદરા) ખાતે.

જિયાપર (તા. નખત્રાણા) : શિવજીભાઈ કરશનભાઈ પોકાર (પૂર્વ સરપંચ જિયાપર ગ્રામ પંચાયત) (ઉ.વ. 73) તે સ્વ. ઝવેરબેન અને કરશનભાઇ દેવજીભાઈ પોકારના પુત્ર, ધનવંતીબેનના પતિ, અંબાલાલભાઈ પોકાર (ઉપપ્રમુખ કચ્છ કડવા પાટીદાર સમાજ ગાંધીધામ, સહલાકાર કેન્દ્રીય યુવાસંઘ, મંત્રી સમસ્ત પાટીદાર સમાજ ગાંધીધામ, પૂર્વ મંત્રી ગાંધીધામ શહેર ભાજપ), રાજેશભાઇ (પૂર્વ પ્રમુખ લક્ષ્મીનારાયણ સનાતન યુવક મંડળ જિયાપર), વનીતાબેન ચેતન નાકરાણી (અંજાર)ના પિતા, ઉર્મિલાબેન, શોભનાબેનના સસરા, રવજીભાઈ (પૂર્વ મહામંત્રી કિસાન સંઘ કચ્છ), મણિલાલભાઈ (માધાપર), મોહનભાઈ (ગાંધીધામ), સ્વ. કુવરબેન હીરજી ધોળુ (પ્રતાપગઢ), સીતાબેન વિશનજી ભગત (ભુજ)ના ભાઈ, દૃષ્ટિ આનંદ નાકરાણી (અમદાવાદ), ગૌરવ, નીર, વૈદેહીના દાદા, નિધિ, પવનના નાના, નવીન રવજી (પૂર્વ પ્રમુખ નારાયણ ડિવિઝન, કચ્છ રિજિયન), ચંદુલાલ મણિલાલ (પૂર્વ પ્રમુખ માધાપર કેકેપી યુવક મંડળ), નિલેશ મોહનલાલ (સીસીએમ, યુવાસંઘ), દીપક મોહનલાલ (ખજાનચી, કેકેપી યુવક મંડળ-ગાંધીધામ)ના મોટાબાપુ, સ્વ. કરશન વીરજી લીંબાણી (નખત્રાણા)ના જમાઈ તા. 4-8-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 6-8-2026ના સવારે 8થી 11 લક્ષ્મીનારાયણ સમાજવાડી, જિયાપર ખાતે અને તા. 7-8-2026ના સાંજે 5થી 6 અંબાજી મંદિર હોલ, સેક્ટર-4, ગાંધીધામ ખાતે.

ઘાટકોપર (મુંબઇ) : મૂળ મોટી વિરાણીના ઠક્કર ભરતકુમાર મથરાદાસ કોઠારી (ઉ.વ. 64) તે ગં.સ્વ. પ્રભાવંતીબેન તથા સ્વ. મથરાદાસ લક્ષ્મીદાસ કોઠારીના મોટા પુત્ર, સ્વ. લક્ષ્મીદાસ કલ્યાણજીના પૌત્ર, સ્વ. ઠા. લીલાધર હીરજી સોતા (ઝરુ)ના મોટા જમાઇ, દક્ષાબેનના પતિ, જ્યોતિબેન પ્રતાપભાઇ જોબનપુત્રા, દક્ષાબેન મહેશભાઇ રૂપારેલ, સરોજબેન રાજેશભાઇ કારિયા (ત્રણેય ભુજ), શીતલબેન અનિલભાઇ ચંદન (નખત્રાણા), રાજેશભાઇના ભાઇ, જાગૃતિબેનના જેઠ, સ્વાતિબેન, સચિનભાઇ, સ્વ. સુમિતના પિતા, હેતવી, વેદિકા, પરાગના મોટાબાપા તા. 5-8-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 7-8-2026ના શુક્રવારે સાંજે 4થી 6 `બીટા હોલ', જંગલેશ્વર મહાદેવ મંદિર માર્ગ, સુભાષ નગર, અસલફા વિલેજ, ઘાટકોપર-મુંબઇ ખાતે.

Panchang

dd