ભુજ : સમેજા આદમ (ઉ.વ. 59) તે મ. જુસબ સુમાર (બિસ્મિલ્લાહ હોટેલવાળા)ના પુત્ર, મહમદ હુશેન, મ. અબ્દુલ
અઝીઝ, સલીમ, અબ્દુલ સતાર, જમીલ, અહેમદના ભાઇ, વસીમના પિતા,
મ. સમેજા રશીદ મામદ (કચ્છમિત્રવાળા)ના જમાઇ, સમેજા
દાઉદ, તુર્ક અદ્રેમાન, વેણ જુસબના સાળા,
નોતિયાર અલીઅકબર (ભારાસર), અબડા ઇમ્તિયાઝના સસરા
તા. 2-8-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 4-8-2026ના મંગળવારે સવારે 9.30થી 10.30 માંજોઠી જમાતખાના, ભુજ ખાતે.
ભુજ : હવાબેન સલીમ ખાટકી (ઉ.વ. 60) તે મ. સલીમ અબ્દુલ્લાના પત્ની, સોકતઅલી
ખાટકીના માતા, મામદ ફકીરાભાઈ અબ્દુલ્લાના ભાભી તા. 31-7-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 3-8-2026ના સોમવારે સવારે 10થી 11 ખાટકી ફળિયા, ખાટકી મસ્જિદ, ભુજ ખાતે.
અંજાર : મૂળ ભદ્રેશ્વરના કચ્છી ભાટિયા દિલીપભાઈ ત્રિકમદાસ ભાટિયા
(ઉ.વ. 59) તે ત્રિકમદાસ લક્ષ્મીદાસ ભાટિયાના
પુત્ર, દક્ષાબેનના
પતિ, રાજ ભાટિયા, આદિત ભાટિયા (અચીજા રેસ્ટોરન્ટ)ના
પિતા, હર્ષિકા, ઉર્વીના સસરા, અમિત, મીનાબેન, કલ્પનાબેન,
સ્વ. સુનંદાબેન, લતાબેનના ભાઈ, સ્વ. આણંદજી ખીમજી આશર (ગોંડલ)ના જમાઈ, લક્ષ,
હેન્સીના દાદા તા. 1-8-2026ના અવસાન પામ્યા છે. ભાઈઓ-બહેનોની પ્રાર્થનાસભા તા. 3-8-2026ના સોમવારે સાંજે 4થી પ ભાટિયા મહાજન કોમ્યુનિટી હોલ, ટેલિફોન એકસચેન્જ પાછળ, અંજાર ખાતે.
સુખપર (તા. ભુજ) : મૂળ મંજલના ઉમંગ પ્રવીણભાઈ શાહ (ઉ.વ. 43) તે ગં.સ્વ. ધનવંતીબેન પ્રવીણભાઇ
શાહના પુત્ર, મોનિકાબેનના પતિ,
સ્વ. ઝવેરબેન મગનલાલ વિશનજી શાહ, સ્વ. કમળાબેન
હિંમતલાલ વિશનજી શાહના પૌત્ર, અર્હમના પિતા, પ્રિયાન, હિવાંશના કાકા, હસ્તા
નીરવ શાહ, નિક્ષિત, મૌલિક, ભવ્ય, ચિંતન, ચિરાગ, પૂજિત, હેતલ,
જિગર, પૂજન સમકિત, કેન્વી,
ધાર્મીના ભાઈ, પૂર્વી, પ્રિન્સી, રિદ્ધિ, અંજલિ, કાજલ, ફોરમ, જલ્પાના જેઠ, સ્વ. લહેરીભાઈ શાહ, હીનાબેન, ગં.સ્વ.
ભારતીબેન કીર્તિભાઇ શાહ, પ્રતિમાબેન સુરેશભાઈ શાહ, કોકિલાબેન દિલીપભાઈ શાહ, સ્વ. ચાંદનીબેન શૈલેશભાઈ શાહ,
શીતલબેન ગિરીશભાઈ શાહના ભત્રીજા, ગં.સ્વ. ગુણવંતીબેન શાંતિલાલ રાઘવજી
શાહ (મોટા અંગિયા)ના જમાઈ, મલય શાંતિલાલ શાહ (દેવપર),
મોક્ષેશ શાંતિલાલ શાહ (ભુજ), અલ્પા અલ્પેશભાઈ શાહ
(ગઢશીશા)ના બનેવી, સ્વ. રંભાબેન નરસી વોરા (માનકૂવા)ના દોહિત્ર,
સ્વ. પ્રભાબેન વ્રજલાલ, સ્વ.ચંદ્રિકાબેન ધીરજલાલ
વોરાના ભાણેજ તા.1-8-2026ના
અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 3-8-2026 સોમવારે 3:30થી 4:30, મેવાડા સુથાર સમાજવાડી, રેલવે ક્રોસિંગની બાજુમાં, સુખપર ખાતે.
ખારા પસવારિયા (તા. અંજાર) : વિભાભાઇ ભીખાભાઇ રબારી તે રવજી
રબારીના પિતા તા. 29-7-2026ના
અવસાન પામ્યા છે. આગરી તા. 7-8-2026ના
શુક્રવારે, ઘડાઢોળ તા. 8-8-2026ના શનિવારે નિવાસસ્થાન ખારા
પસવારિયા ખાતે.
ભુજ/ મહાદેવ કોટડી (તા.માંડવી) : લક્ષ્મીબેન માલશી (મીઠુ) (ઉ.વ.
80) તે સ્વ માલશી (મીઠુ) માતંગના પત્ની, કાનજી અને ખીમજીના માતા, સ્વ. સુમાર ફમા, વાંછિયા ફમાના બહેન, લક્ષ્મીબેન, ભારતીબેનના સાસુ, વિજય, રમેશ,
દામજીના દાદી તા. 2-8-2026ના અવસાન પામ્યા છે. ધાર્મિક ક્રિયા તા.5-8-2026 અને તા. 6-8-2026ના મહાદેવ કોટડી ખાતે.
જનકપુર (તા. માંડવી) : શાંતાબેન લધારામ ધોળુ (ઉ.વ. 64) તે લધારામ મૂળજી ધોળુના પત્ની, રમેશભાઈ, યોગેશભાઈના માતા,
મનીષાબેન, અલ્પાબેનના સાસુ, ભદ્ર , હેમ , હર્ષિ, ધ્રિતી, માનના દાદી, સ્વ. લખમશીભાઈ
મૂળજી ધોળુ ( ગાંધીગ્રામ), સ્વ. દામજીભાઈ મૂળજી ધોળુ (મીરારોડ)ના ભાઈના પત્ની, સ્વ.
સવિતાબેન સામજી સાખલા (બોરીવલી), સ્વ. મણિબેન શિવજી સેંઘાણીના
ભાભી, જેન્તીભાઈ (ગાંધીગ્રામ), અમ્રતભાઈ
(ડોમ્બિવલી), લીલાબેન (ડોમ્બિવલી), બાબુભાઈ
(ગઢશીશા), જયેશભાઈ , મનીષભાઈ (મીરારોડ),
હીનાબેન (નવસારી)ના કાકી, સ્વ. નારણભાઈ અરજણ વાસાણી
(વડવા કાંયા)ના પુત્રી, સામજીભાઇ (નાલાસોપારા), શાંતિભાઈ (પનવેલ), ગૌરીબેન ભીમજી રૂડાણી (ડોમ્બિવલી),
મંજુલાબેન રવિલાલ સેંઘાણી (મુંદરા)ના બહેન તા. 1-8-2026ના અવસાન પામ્યા છે. સાદડી
તા. 3-8-2026ના સવારે 9થી 11 અને બપોરે 3થી 5 પાટીદાર સમાજવાડી, જનકપુર ખાતે.
રાયણ મોટી (તા. માંડવી) : કડવા પાટીદાર ધનજી દેવજી છાભૈયા (ઉ.વ.
71) તે રતનબેન દેવજી રવજીના પુત્ર, અરજણ કેશરા રંગાણી (મદનપુરા)ના જમાઈ,
સ્વ. રતનશીભાઈ, સ્વ. લાલજીભાઈ, સ્વ. પ્રેમજીભાઈના ભત્રીજા, રામબાઈ (રખિયાલ),
ભગવતીબેન (હીરાપુર કમ્પા), ગંગાબેન (સુરત)ના ભાઈ,
સ્વ. રસીલાબેનના પતિ, અશોક, રમીલાબેન, ચંદ્રિકા, રિમ્પલ,
ભાવિક, નિશાના પિતા, હેમલતા,
હરિલાલ (વિરાણી), જેન્તિલાલ (વડવા), સુરેશ (ભુજ), અતુલ (મુંબઈ)ના સસરા, મીત, આયુષીના દાદા, પંકજ,
ભાવનાના કાકા, હરિભાઈ, નારણભાઈ,
શાંતિભાઈ, રમણીકભાઈ, જયેશભાઈ,
લક્ષ્મીબેન, મણિબેન, દેવકાબેન,
પ્રેમિલાબેનના કાકાઈ ભાઈ તા. 1-8-2026ના અવસાન પામ્યા છે. સાદડી તા. 3-8-2026ના સોમવારે સવારે 9થી 12 અને બપોરે 3થી 5 લક્ષ્મીનારાયણ કડવા પાટીદાર સમાજવાડી, રાયણ ખાતે.
તલવાણા (તા. માંડવી) : ધુલુભા બાવજીભા જાડેજા (ઉ.વ. 85) તે સ્વ. ઉદેસંગ, સ્વ. ભીખુભાના નાના ભાઈ, જીતુભા, રાજેન્દ્રાસિંહ, નરેન્દ્રાસિંહના
પિતા, કરશનજી, જશુભા, હેમુભા, હરાસિંહ, સુરેન્દ્રાસિંહના
કાકા, નાનુભા, પ્રક્રમાસિંહ, અનિલાસિંહ, મયૂરાસિંહ, મહિપાલાસિંહ,
ભગીરથાસિંહ, હરપાલાસિંહ, હિતેન્દ્રાસિંહ, રુદ્રાસિંહ, રવિરાજાસિંહ,
જયરાજાસિંહના દાદા, અજયાસિંહ, યશવર્ધનાસિંહ, મોક્ષદેવાસિંહ, હેત્વિકાસિંહ,
શિવાંશરાજાસિંહ, વિશ્વજિતાસિંહના પરદાદા તા. 31-7-2026ના અવસાન પામ્યા છે. બેસણું
તા. 4-8-2026 સુધી અજાણી ભાયાતના ડેલામાં, તલવાણા ખાતે. ઉત્તરક્રિયા તા. 11-8-2026ના નિવાસસ્થાન તલવાણા ખાતે.
વિરાણી મોટી (તા. નખત્રાણા) : હાલે વાસદ (વડોદરા) કડવા પાટીદાર
શાંતિલાલ મોહનભાઇ બાથાણી (ઉ.વ. 36) (જલારામ વૂડ
ઇન્ડસ્ટ્રીઝ) તે સરસ્વતીબેન મોહનભાઈ ભીમજીના પુત્ર,
જયાબેન (ખમ્મામ), પાર્વતીબેન (વિસનગર),
શાંતાબેન (નાગપુર), ઇશ્વરભાઇ (વડોદરા),
જાગૃતિબેન (બેંગ્લોર), રમેશભાઈ (મોટી વિરાણી),
રસીલાબેન (વડોદરા)ના ભત્રીજા, સુરેશ, હિનાબેન, પુષ્પાબેન, દિશાબેન,
તુલસી, પ્રદીપ, અશોક,
સ્નેહાબેન, જીનલબેન, રુદ્રિકાબેનના
ભાઇ તા. 31-7-2026ના
અવસાન પામ્યા છે. બેસણું તા. 3-8-2026ના
સોમવારે બપોરે 3થી 5 પાટીદાર સમાજવાડી, વિરાણી ખાતે.
રામપર (રોહા)(તા.નખત્રાણા) : મેરિયા મંગાભાઈ નારાણ (ઉ.વ.61) તે નારાણ પુંજાના પુત્ર, પુરબાઈના પતિ, શંકર,
ગોવિંદ, ભાવનાના પિતા, ડાયા
પુંજાના ભત્રીજા, ભાવેશ, કાનજી,
જગદીશ શંકર, મહેશ, જેન્તીના
મોટાબાપા, ઉમર, પરબત, કાનજી, ખીમજી, દેવજી, બ્રિજેશ, મણિલાલ, જીવરાજ,
સ્વ.માનબાઈ ખીમજી સીજુ, બળીયા ગોરબાઈ દામજી (વિરાણી)ના
મોટાભાઈ, નેન્સી,
ધુના, વૃન્દન, ગ્રીસા,
પ્રિતા, રામ, ઈન્દ્રના દાદા,
શંકર ભોજા સીજુ (આમારા)ના જમાઈ તા. 1-8-26ના અવસાન પામ્યા છે. તા. 10-8-2026ના આગરી, તા.11-8-2026ના ગડાઢોળ.
દેવપર (યક્ષ)(તા.નખત્રાણા) : મૂળ પાટ તા. અબડાસાના પઢિયાર મનુભા
દાનુભા (ઉ.વ. 53) તે સ્વ. દાનુભા પચાણજી પઢિયારના
પુત્ર, સ્વ. ચનુભા દાનુભા, સતુભા
દાનુભા, જીતુભા દાનુભા, સ્વ. હરિસંગજી દાનુભાના
ભાઈ, દિલીપસિંહ, કરણસિંહના પિતા,
જુવાનસિંહ ચતુભા, ગનુભા સતુભાના કાકા, શિવદીપાસિંહ, શૌર્યદીપસિંહ, જયવિરસિંહ,
મહિપાલસિંહના દાદા, સ્વ.ભાઈજી ખાનજી જાડેજા (બાંભડાઈ)ના
જમાઈ તા.2-8-2026ના
અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાન દેવપર (યક્ષ) ખાતે.
ભીમપુરા (કોટડા જ.)(તા.નખત્રાણા) : રબારી રાજાભાઈ (ઉ.વ. 53) તે સ્વ. વાલાબેન ગાભાભાઈના
પુત્ર, સુરાભાઈના પૌત્ર, વલુબેનના
પતિ, વિશાલ, પૂનમ, દેવી, ઓમ, ઘનશ્યામના પિતા,
સ્વ. કાનાભાઈ, સ્વ.ખેંગારભાઈના ભત્રીજા,
કલાભાઈના મોટાભાઈ, દેવાભાઈ, રાણાભાઈ, લાખાભાઈ, સામતભાઈ,
ભીખાભાઈ, આશિષ, વલુબેન (ગડા),
રાણીબેન (કોટડા (જ.)), કલ્પનાબેન (ગડા)ના કાકાઈભાઈ,
અજય, કલ્પેશ, રામના કાકા,
દર્શિતના દાદા, સ્વ.ખીમાભાઈ ગાભાભાઈ અજાણાં (ઉગેડી),
સ્વ.ભચાભાઈ સવાભાઈ કરોતરા (હરોડી)ના જમાઈ, જયરામભાઈ,
નારાણભાઈના બનેવી તા.2-8-2026ના અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થાન રામમંદિરની બાજુમાં, ભીમપુરા ખાતે.
જખૌ (તા. અબડાસા) : લુહાર ઓસમાણ અદ્રેમાન (ઉ.વ. 59) તે અબ્દુલગફાર, રજાક, જુસબના ભાઈ,
સાહિલના પિતા, અશરફ, અસલમના
મોટાબાપા, હનીફ હારુન (અંજાર), લુહાર હુશેન
(મુંબઈ)ના સસરા, મ. ગફુર ગુલામ હુશેન, ઇસ્માઇલ
ગુલામ હુશેન, ઇબ્રાહિમ ગુલામ હુશેન (નાના રેહા)ના બનેવી તા. 1-8-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 4-8-2026ના મંગળવારે સવારે 10થી 11 નિવાસસ્થાન જખૌ ખાતે.