ભુજ : મૂળ નાના અંગિયાના લોંચા લક્ષ્મીબેન નારણભાઇ (ઉ.વ. 85) તે સ્વ. નારણભાઇ શિવજીના પત્ની, શાન્તાબેન (થવાદ), વિદ્યાબેન
(ભોપાલ), ગંગાબેન (મોડાસા), સવિતાબેન,
સ્વ. કિશોરભાઇના માતા, કાન્તિલાલ રવજી રાઠોડના
નાનીજી, મહેશ રવજી રાઠોડના નાની, રાજાભાઇ
રમુ વાઘેલા (વિરાણી મોટી)ના બહેન તા. 3-8-2026ના અવસાન પામ્યા છે. તા. 5-8-2026ના સાંજે સત્સંગ અને પાણી (ઘડાઢોળ) તા. 6-8-2026ના સવારે 10 વાગ્યે નિવાસસ્થાન શક્તિધામ, જયનગર, ભુજ ખાતે.
ભુજ : મૂળ મુંબઈના કોઠારી શાંતાબેન રમેશચંદ્ર (ઉ.વ. 85) તે સ્વ. રમેશચંદ્ર નાથાલાલના
પત્ની, ધરમશી દેવકરણ વાલાણીના પુત્રી, મનોજ (કાનો) (મુંબઈ), ફાલ્ગુની સતીશ જોષીના માતા,
દક્ષાબેન ભગવાનજી બોડા, સતીશ રણછોડદાસ વાલાણીના
સાસુ, રૂદ્રના દાદી, ગુંજ, મિતાલીના નાની તા.3-8-2026ના અવસાન પામ્યા છે. લૌકિક વ્યવહાર રાખેલ નથી. સંપર્ક : 98206 70272.
ભુજ : ચંપાબેન ઠક્કર (ઉ.વ. 77) તે સ્વ. નેણશીભાઈના પત્ની,
મોંઘીબેન હેમરાજભાઈ માનસંગ રાજદે (ઘાણીથર)ના પુત્રવધૂ, દયારામ ભાણજીભાઈ મીરાણી (આડેસર)ના પુત્રી, હરેશભાઈ,
કમલેશભાઈ, વિપુલભાઈ, ચંદ્રિકાબેન
પ્રિયવદન (મુંબઈ)ના માતા, અરૂણા, ઉર્મિલા,
મીનાના સાસુ, સ્વ. રસિકભાઈના નાનાભાઈના પત્ની,
સ્વ. ધીરજભાઈ, જયસુખભાઈ, ભરતભાઈ, ભાનુબેન મનસુખલાલ પૂજારા, ચંપાબેન નારણલાલ કોટકના ભાભી, કાંતિલાલ (હારીજ),
ડાયાલાલ (બાવળા), હસમુખભાઈ (ભચાઉ)ના બહેન,
રૂપા, ભોલુ, ઋષિ,
મિતુલ, નિત્યાના દાદી, કૌશલ,
સ્મિતના નાની અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા (બન્ને પક્ષની) તા. 6-8-2026ના ગુરુવારે સવારે 10થી 11 વી.ડી. વાડી ઉપરના હોલમાં ભુજ ખાતે.
ભુજ : લુહાર જરીનાબેન (ઉ.વ. 63) તે મ. લુહાર અ. ગફુર અ. લતીફના પત્ની, મહમદ લતીફ (જાનિયો)ના માતા, મ. હાજી જુસબ હુશેન (ડેમાઈવાળા)ના પુત્રી, મ. લતીફ મ.
મોહમ્મદ, મ. દાઉદ અબ્દુલભાઈના ભત્રીજી, મ. નૂરમામદના બહેન, હાજી કાસમ (આકરૂન્દવાળા),
મ. ફકીરમામદના ભાણેજી, ડો. સલીમ અનવર, મહંમદ રફીકના કાકી, મો. રફીક, અ.
માજીદ, મહંમદ હુશેનના મામી, સલીમ,
રહીમના ફઈ તા. 2-8-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 5-8-2026ના બુધવારે 10:30થી 11:30 ચાકી જમાતખાના, મહેંદી કોલોની ભુજ ખાતે.
ગાંધીધામ : મૂળ ભચાઉના મ.ક.સ.સુ. સવજીભાઈ લખમશીભાઈ પરમાર (ઉ.વ.
76) તે બધીબેન લખમશીભાઈ પરમારના
પુત્ર, સ્વ. તારાબેનના પતિ, ધરમશીભાઈ,
સ્વ. પોપટલાલ, મહેશભાઈ, સ્વ.
પીઠડિયા ગોદાવરીબેન ખટાઉભાઇ, પીઠડિયા કમળાબેન ખટાઉભાઈ (ભચાઉ),
સરવાણી પાર્વતીબેન સવજીભાઈ (ફતેહગઢ)ના ભાઈ, ચંપાબેન,
સ્વ. અરુણાબેન, શોભનાબેનના જેઠ, સ્વ. રંભાબેન પરસોત્તમભાઈ પરમાર (શિકારપુર)ના જમાઈ, લીલાધરભાઈ
(મુંદરા), મણિલાલભાઇ (મોરબી)ના બનેવી, દિનેશ,
હસમુખ, ગિરીશ, યોગેશ,
સાગરના મોટાબાપા, સોનલ, રીટા,
ઉષા, અલ્પા, પ્રેરણાના મોટા
સસરા, રંજનબેન, જયશ્રીબેન, ચંદ્રિકાબેન, દર્શનના પિતા, નીલેશભાઈ
(પત્રી), સ્વ. રાજેશભાઈ (વડાલા), મહેશભાઈ
(ભદ્રેશ્વર)ના સસરા, મૈત્રી, સોનલ,
વૈશાલી, હેત, મિરાલી,
પ્રિન્સ, પરી, પ્રિશા,
અપેક્ષા ખૂબના નાના તા. 2-8-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 6-8-2026ના ગુરુવારે સાંજે 4થી 5 જડેશ્વર મહાદેવ મંદિર (દરજી સમાજવાડી) ભારત નગર, ગાંધીધામ ખાતે અને લૌકિકક્રિયા તા. 14-8-2026ના શુક્રવારે નિવાસસ્થાને.
નખત્રાણા: હાલે હૈદરાબાદ કડવા પાટીદાર કિરણભાઈ ધનાણી (રામાણી)
(ઉ.વ. 39) તે વનિતાબેન રસિકલાલ હીરાલાલ
ધનાણીના પુત્ર, હીરાલાલ હંસરાજના પૌત્ર,
મહેન્દ્રભાઈ, સુનીલભાઈના ભત્રીજા, ત્રિલોક, રાધિકાબેનના ભાઈ તા. 1-8-2026ના અવસાન પામ્યા છે. સંપર્ક
94272 35918 (હીરાલાલ), 97734 71183 (રસિકલાલ).
સેડાતા (તા. ભુજ) : રાઠોડ મામદ હાજીઆદમ (ઉ.વ. 65) તે ઈકબાલ, અલ્તાફના પિતા, મ. ઉમર,
મ. અબ્દુલ, ઓસમાણના ભાઈ, રાઠોડ અબ્બાસ હુસેનના બનેવી, રફીક ઉમર, શકિલ અબ્દુલ, અનવર ઓસમાણના મોટા બાપા, સમા ગુલામમુઝદીદ આદમ (કેરા)ના સસરા તા. 3-8-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 6-8-2026ના ગુરુવારે સવારે 10થી 11 નિવાસસ્થાન, ગ્રામ પંચાયત સામે, સેડાતા ખાતે.
ગજોડ (તા. ભુજ) : પાયણ વાલબાઈ રામજીભાઈ (ઉ.વ. 91) તે સ્વ. રામજીભાઈના પત્ની, ધનજીભાઈના ભાભી, લાલજી,
કાનજી, મગન, ભીમજીભાઈ,
ભીખાભાઈના કાકી, પેથાભાઈ, આતુભાઈ, સોલંકી આશબાઈ મગન, મોથારિયા
ડાઈબાઈ જેઠાલાલ, વિંઝોડા ધનબાઈ દેવજી, જંજક
લક્ષ્મીબેન રાજેશના માતા, વાલજી, દિનેશના
દાદી, સ્વ. ભચીબાઈ, બાઈયાબાઈના સાસુ તા.
30-7-2026ના અવસાન પામ્યા છે. ધર્મક્રિયા
તા. 5-8-2026ના બુધવારે રાત્રે આગરી અને
તા. 6-8-2026ના ગુરુવારે પાણીઆરો-ઘડાઢોળ
મહેશ્વરીવાસ ગજોડ ખાતે
કોડાય (તા. માંડવી) : રામઈબાઈ વિશ્રામ ગઢવી (ઉ.વ. 61) તે સ્વ. વિશ્રામ સવરાજ ગઢવીના
પત્ની, થારૂભાઈ તથા ગંગાબેનના ભોજાઈ, વરજાંગ અને લખનના માતા, સ્વ. ખીમરાજભાઈ, વાછિયાભાઈ, સોનબાઈ, જીવરાજના કાકી,
કરસન હરિ કારિયા (મોટા લાયજા), રાણબાઈ,
દેવશ્રીબેન, હાસબાઈ, લાછબાઈના
બહેન તા. 3-8-2026ના
અવસાન પામ્યા છે. સાદડી તા. 3-8-2026થી
તા. 5-8-2026 સુધી નિવાસસ્થાન પ્રાથમિક શાળાની
બાજુમાં. ઉત્તરક્રિયા તથા (પાણી) તા. 13-8-2026ના ગુરુવારે નિવાસસ્થાન પ્રાથમિક શાળાની બાજુમાં.
કોટાય (તા. માંડવી) : કલ્યાણભાઈ નાગાજણભાઈ ગઢવી (સિંધિયા) (ઉ.વ.
68) તે સ્વ. નાગાજણ વિશ્રામના પુત્ર, ભાણબાઈના પતિ, રામભાઈના
પિતા, ખીમરાજ નાગાજણ, નારાણ નાગાજણ,
ગાંગાભાઈ નાગાજણ, કનૈયાભાઈ નાગાજણ, મંગલ નાગાજણના ભાઈ તા. 3-8-2026ના અવસાન પામ્યા છે. સાદડી નિવાસ્થાને તેમજ ઉત્તરક્રિયા (પાણી)
તા. 13-8-2026ના ગુરુવારે.
વિથોણ (તા. નખત્રાણા) : વેલજીભાઇ હીરજીભાઇ સામાણી (ઉ.વ. 83) તે મોંઘીબેનના પતિ, કાન્તિભાઇ, ગૌરીબેન (મોરબી),
નર્મદાબેન (મોરબી), દુર્ગાબેન (નખત્રાણા),
મનીષાબેન (બેંગ્લોર)ના પિતા તા. 2-8-2026ના અવસાન પામ્યા છે. બેસણું-સાદડી
તા. 5-8-2026ના બુધવારે સવારે 8.30થી 10.30 પાટીદાર સમાજવાડી, બસ સ્ટેશનની બાજુમાં અને ધાર્મિકક્રિયા દશો
તા. 11-8-2026ના અને ધાર્મિકવિધિ તા. 13-8-2026ના નિવાસસ્થાને.
વિરાણી મોટી (તા. નખત્રાણા) : કડવા પાટીદાર શાંતાબેન કાન્તિભાઇ
નાયાણી (ઉ.વ. 72) તે કાંતિભાઇ રામજી નાયાણીના
પત્ની, વિનોદભાઇ, ગોવિંદભાઇ
(રાજકોટ), ચંદ્રિકાબેન અરવિંદભાઇ ભગત (વસઇ-મહારાષ્ટ્ર),
મંજુલાબેન દિનેશભાઇ ધોળુ (મંચર-મહારાષ્ટ્ર)ના માતા, સ્વ. ભાવિન, વેદ, શિવ, શ્યામ, હેન્સીના દાદી, સ્વ. નારાણભાઇ,
મગનભાઇના નાના ભાઇના પત્ની, જેન્તીભાઇના ભાભી,
સ્વ. શિવગણ ડાયાભાઇ વાસાણી (જબલપુર)ના પુત્રી તા. 3-8-2026ના અવસાન પામ્યા છે. સાદડી
તા. 4-8-2026થી 6-8-2026 (ત્રણ દિવસ) સવારે 8.30થી 10.30, બપોરે 3.30થી 5 નિવસાસસ્થાન વી. એલ. નગર, કોટડા રોડ, મોટી વિરાણી
ખાતે.
નલિયા (તા. અબડાસા) : ઠક્કર મોતીરામ ભવાનજી (રામપર-અબડા) (ઉ.વ.
74) તે ગં.સ્વ. કલાવંતીબેનના પતિ, નરપતભાઈ (અમદાવાદ), કિશોરભાઈ
(સુરત), સરલાબેન મહેશભાઈ (નલિયા), હંસાબેન
લેહરીભાઈ (પુના)ના મોટા ભાઈ, માયાબેન (અમદાવાદ), નીલમબેન (સુરત)ના જેઠ, નીતિન, દિલીપ,
ધવલના પિતા, રમીલાબેન, મિત્તલબેન,
હીનાબેનના સસરા, મહેક, માધવ,
પલક, હિતાંશ, નિશિત,
નીરવીના દાદા, અંજલિ હર્ષભાઈ (અમદાવાદ)ના મોટાબાપા,
સ્વ. રામજી કરમશી (રામપર)ના ભત્રીજા, શારદાબેન
વિનોદભાઈ (અંજાર), નીમાબેન વસંતભાઈ (ભુજ), પુનિતાબેન ધર્મેન્દ્રભાઈ (ગાંધીધામ), માલતીબેન સમીરભાઈ
(ભુજ), પ્રવીણાબેન નવીનભાઈ (ભુજ), વસંત
રામજી (ભુજ)ના કાકાઈ ભાઈ, સ્વ. ગંગારામ મેઘજી અનમ (વડસર)ના જમાઈ,
હરેશભાઈ (નખત્રાણા), દેવમણિબેન વેલજીભાઈ (બદલાપુર),
સ્વ ઝવેરીબેન રતનશીભાઈ બાવળ (નખત્રાણા), ગં.સ્વ.
માલતીબેન વિનોદભાઈ (કલ્યાણ), કમળાબેન વિઠ્ઠલદાસ (ડોમ્બીવલી)ના
બનેવી તા. 3-8-2026ના
અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 5-8-2026ના બુધવારે સાંજે 4થી પ કચ્છી રાજપૂત સમાજવાડી,
છાડુરા નાકા પાસે, નલિયા ખાતે.
નારણપર (તા. અબડાસા) : જીલુભા શિવુભા જાડેજા (ઉ.વ. 86) તે ચતુરસિંહ શિવુભા (ભુજ)ના
મોટા ભાઇ, વનરાજસિંહ, ધીરુભા,
ભરતસિંહ, વિજયરાજસિંહના પિતા, ઉદયસિંહ, રોહિતસિંહના મોટાબાપુ, પ્રદીપસિંહ, જયદીપસિંહ, રાજદીપસિંહ,
ક્રિપાલસિંહ, ધ્રુવરાજસિંહના દાદા, પ્રિયરાજસિંહના મોટા દાદા તા. 2-8-2026ના અવસાન પામ્યા છે. બેસણું રાજપૂત સમાજવાડી, નારાણપર (તા. અબડાસા) ખાતે.
અમદાવાદ : મૂળ અમરેલીના ગાંધીધામ નિવાસી વિપુલભાઈ કાંતિલાલ મહેતા
(ઉ.વ. 61) તે નીતાબેનના પતિ, અનમોલ, તોરલના પિતા,
મહેન્દ્રભાઈ, ઉર્વશીબેન, વર્ષાબેનના ભાઈ, જનકભાઈ જમનાદાસ ઠાકર (અમરેલી)ના જમાઈ,
લીરેનભાઈ ઠાકરના બનેવી તા. 3-8-2026ના અવસાન પામ્યા છે. બેસણું તા. 6-8-2026ના ગુરુવારે સાંજે 4થી 6 નિવાસસ્થાન એચ.-303, ઝવેરી ગ્રીન, બોપલ-ઘુમા, અમદાવાદ ખાતે. સંપર્ક: મહેન્દ્રભાઈ-9879533170, અનમોલ-9499802966.