• રવિવાર, 26 જુલાઈ, 2026

અવસાન નોંધ

ભુજ : મૂળ નાની સુડધ્રો હાલે વલસાડના રેખાબેન વિનોદભાઇ ગોરી (ઉ.વ. 45) તે ગં.સ્વ. મંજુલાબેન શામજીભાઇ મીઠુભાઇ મંગે (નુંધાતડ હાલે ભુજ)ના પુત્રીગં.સ્વ. વિમળાબેન ગોપાલભાઇ મંગેના ભત્રીજી, મણિ જયેશ, દેવી જયેશ કટારમલ, અરુણા અશ્વિન ખાનિયા, અંજુ રોહિત, ગીતા જગદીશ, જિજ્ઞાના બહેન, રિદ્ધિ સાગર, હેતલ પુનિત, કિંજલ મીત (કાના)ના ફઇ, સપના દિનેશ, રિદ્ધિ ભાવેશપ્રીતિ આકાશ, હેત્વી શ્યામ, દીક્ષિતા મીત, વિવેક, મીત, હેતના માસી, પાર્વતીબેન જેન્તીલાલ, કેશર, કનૈયાલાલ, સ્વ. વિમળાબેન પ્રવીણભાઇ, કસ્તૂરીબેન દિલીપભાઇ ભદ્રા, સ્વ. ભરતના ભાણેજી, અદિતિ-ઉત્સવના મામી, સ્વ. સાકરીબેન ઉમરશી ભદ્રાના દોહિત્રી તા. 23-7-2026ના વલસાડ મધ્યે અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 26-7-2026ના સાંજે 4થી 5 ભાનુશાલી વાડી, જબલેશ્વર મહાદેવ મંદિર સામે જેષ્ઠાનગર ભુજ ખાતે.

ભુજ : મૂળ અંબાજીના ગોસ્વામી જેન્તીગિરિ મનોહરગિરિ (ઉ.વ. 82) તે દિવાળીબેન મનોહરગિરિ ગોસ્વામીના પુત્ર, સાવિત્રીબેનના પતિલક્ષ્મીબેન રેવાગરના જમાઇ, ભૂપેન્દ્રગિરિ, દિનેશગિરિ, નરેશગિરિ, ઉમેશગિરિના પિતા, સ્વ. રેખાબેન, ગીતાબેન, કમળાબેન, શિલ્પાબેનના સસરા, રીનાબેન, બર્ષાબેનના દાદા સસરા, દક્ષાબેન, બીનાબેનના પિતા, સુરેશપુરી, અમિતગરના સસરા, હાર્દિકપુરી, હિમાંશુગિરિના દાદા સસરા, પ્રશાંત, ભરત, અનિતા, તેજલ, પ્રિયા, રૂતિક, હેત, આયુષીના દાદા, નિખિલ, અર્પિતા, અપેક્ષાના નાના તા. 25-7-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 27-7-2026ના સોમવારે સાંજે 4થી 5 દશનામ ગોસ્વામી સમાજવાડી (ઉપરના હોલ)માં ભુજ ખાતે.

ભુજ : મૂળ સામખિયાળીના રાજગોર પ્રમોદરાય વાઘજીભાઇ જોશી (નિવૃત્ત જિ.પં. ભુજ) (ઉ.વ. 70) તે તારાબેનના પતિ, વિનાયકભાઈ, પ્રફુલ્લાબેન, પ્રવીણાબેન અને સીએ મનીષાબેન (ચેરપર્સન આઇસીએઆઇ ભુજ)ના પિતા, સ્વ. લવજીભાઈ પોપટભાઈ રાજગોર (ડાભુંડા)ના જમાઈ, સ્વ. ભાસ્કરભાઈ વાઘજીભાઈ, કાંતાબેન દુર્ગાશંકર રાજગોર, કુંજલબેન શશિકાંત આશા, સ્વ. સરલાબેન મુકેશકુમાર આશા, ગં.સ્વ. મીનાબેન મુકેશકુમાર ખેતિયાના ભાઈ, વિદ્યાબેન, હર્ષદભાઈના મોટાબાપુ, તરુણકુમાર જીવાલાલ મહેતાના સસરા  તા. 25-7-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 27-7-2026ના સાંજે 4થી 5 બિલેશ્વર મહાદેવ મંદિર, માતાજી ચાગબાઈ સુંદરજી સત્સંગ હોલ ભુજ ખાતે. ઉત્તરક્રિયા તા. 6-8-2026ના ગુરુવારે નિવાસસ્થાન એલ-13, અરિહંતનગર, ગરબી ચોકસિદ્ધેશ્વર મહાદેવ મંદિર પાસે, ભુજ

બિટ્ટા વલાડિયા (તા. અંજાર) : શાંતિલાલ દયારામ રાજગોર (ઉ.વ. 90) તે સ્વ. મણિબેન દયારામ રાજગોરના પુત્ર, સ્વ. નારણજી, સ્વ. રઘુરામના નાના ભાઇ, અનસૂયાબેન, કાંતિભાઈ, ભરતભાઈ, ભવાનીશંકર, દિનેશભાઈ, મુકેશભાઈ, સ્વ. સુરેશભાઈ, દિલીપભાઈના કાકા તા. 24-7-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 27-7-2026ના સોમવારે સાંજે 4થી 5, આહીર સમાજવાડી, બિટ્ટા વલાડિયા (તા. અંજાર) ખાતે. 

રતનાલ (તા. અંજાર) : મનહરબા દાનુભા જેઠવા (ઉ.વ. 62) તે સ્વ. દાનુભા અભેસંગજીના પત્ની, ધર્મેન્દ્રસિંહ, અરવિંદસિંહ, જયદીપસિંહ, ક્રિષ્નાબા મનોજસિંહ જાડેજાના માતા, સ્વ. નાનાબા દિલીપસિંહ જાડેજા અને મનહરબા જામભા વાઘેલાના ભાભી તા. 25-7-2026ના અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા તા. 6-8-2026ના ગુરુવારે તથા બેસણું રતનાલ નિવાસસ્થાન ખાતે.

બિદડા (તા. માંડવી) : જાનબાઇ મનજી રામજિયાણી (ઉ.વ. 105) તે મેઘજી રતન સેંઘાણીના પુત્રી, સ્વ. મનજી રવજી રામજિયાણીના પત્ની, લક્ષ્મીબેન, કસ્તૂરબેન, ગાવિંદભાઈ, નરશીભાઈ, કાન્તિભાઈ, નવીનભાઈ, દિનેશભાઈના માતા તા. 24-7-2026ના અવસાન  પામ્યા છે.  સાદડી  તા. 25-7-2026ના રવિવારે પાટીદાર સમાજવાડી બિદડા ખાતે.

માંડવી (સલારા-ઓમાન) : અશ્વિન પ્રતાપસિંહ પુરેચા (ઉ.વ. 70) તે સ્વ. મધુરી પ્રતાપસિંહ પુરેચાના પુત્ર, હિનાના પતિ, રાધિકા, રેણુના પિતા, પ્રથવેશ, આશિષના સસરા, વિઆન, જિયાના નાના, મહેશ, કલ્પનાના ભાઇ, જનકસિંહ વેદ (જાંપાવાળા)ના જમાઇ, શૈલેશ વેદના બનેવી તા. 23-7-2026ના અવસાન પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ છે. 

વિરાણિયા (તા. મુંદરા) : સુજુભા દેવાજી જાડેજા (ઉ.વ. 49) તે સ્વ. દેવાજી વીરમજીના પુત્ર, સુલતાનજી, દોલુભા, સ્વ. હેમુભા, કાનુભા ભીમજી, શિવુભા ભીમજી, ચનુભા જસાજી, મમુભા હરભમજી, સુજુભા ખીમાજીના ભાઇ, નારાણજી વેસલજી, નટુભા રાણુભા, જીતુભા, વિશાલસિંહ, જયપાલસિંહ, ઘનશ્યામસિંહ, કરણસિંહના કાકા તા. 24-7-2026ના અવસાન પામ્યા છે. બેસણું ક્ષત્રિય સમાજવાડી વિરાણિયા ખાતે. 

રવાપર (તા. નખત્રાણા) : સોઢા ધાખળસિંહ મીંબસિંહ (ઉ.વ. 68) તે ખેતસિંહ, ઉમેદસિંહ, હીરસિંહ, સૂરસિંહ, જેતમાલસિંહના ભાઇ, પ્રેમસિંહ, ભગીરથસિંહ, મોહનસિંહ, ભવાનીસિંહ, હિન્દુસિંહના પિતા તા. 24-7-2026ના અવસાન પામ્યા છે. બારસ (પાણીઢોળ) તા. 4-8-2026ના સાંજે અને 5-8-2026ના સવારના નિવાસસ્થાન મેવાનગર ખાતે. 

ભડલી (તા. નખત્રાણા) : તુલસીભાઇ ઠાકરાણી (ઉ.વ. 61) (હાલે શક્તિગઢ-પં. બંગાળ) તે સ્વ. પેથાભાઇ હરજીભાઇ ઠાકરાણીના પુત્ર, મંજુલાબેનના પતિ, અરજણભાઇ, પરસોત્તમભાઇના નાના ભાઇ, કલ્પેશભાઇ, જિજ્ઞાબેનના પિતા, દિવ્યાબેન, કલ્પેશ પટેલના સસરા, મગનભાઇ ખેતાભાઇ ભીમાણી (કલ્યાણપર)ના જમાઇ તા. 24-7-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 27-7-2026ના સોમવારે સવારે 8થી 11 લક્ષ્મીનારાયણ પાટીદાર સમાજ ભડલી ખાતે.

. ` પેથાપર (તા. અબડાસા) : સોઢા ભુરુભા કુંપજી (ઉ.વ. 66) તે સોઢા મહાવીરસિંહ, કુલદીપસિંહના પિતા, સોઢા કરશનજી ચીમજી, ભીખુભા નોઘણજી, હિંમતસિંહ ચીમજી, ઇન્દ્રસિંહ ખેતસિંહ, ચતુરસિંહ ખેતસિંહ, બલવંતસિંહ ખેતસિંહ, રવુભા ગુલાબસિંહ, કરશનજી ચેનસિંહ, શંકરસિંહ પીરદાનસિંહ, ભુરુભા પીરદાનસિંહ, સવાઇસિંહ ચીમજી, ભમરસિંહ ચીમજી, શંકરસિંહ ચીમજી, મંગળસિંહ જુવારસિંહ, સવાઇસિંહ જુવારસિંહ, સુજાજી રાણાજી, શંકરસિંહ સવાઇસિંહ, ભુરુભા સવાઇસિંહના કાકા ભાઇ, નરસિંહ નગજી, ચતુરસિંહ નગજીના ભત્રીજા, સતુભા લક્ષ્મણસિંહ, સ્વ. શહીદ દીપસિંહ લક્ષ્મણસિંહ, જયપાલસિંહ પ્રતાપસિંહ, સતુભા પ્રતાપસિંહ, દિલુભા પ્રતાપસિંહ, દર્શનસિંહ ઇન્દ્રસિંહ, ચેતનસિંહ ઇન્દ્રસિંહ, ધનુભા ભીખુભા, વનરાજસિંહ ભીખુભાના કાકા, મનદીપસિંહ ચતુરસિંહ, મહેશસિંહ રવુભા, મનદીપસિંહ રવુભારઘુવીરસિંહ બલવંતસિંહ, દેવેન્દ્રસિંહ બલવંતસિંહ, રૂદ્રરાજસિંહ કરસનજીના મોટાબાપુ, જયેન્દ્રસિંહ મહાવીરસિંહ, વિશ્વદીપસિંહ કુલદીપસિંહ, કર્મદીપસિંહ કુલદીપસિંહના દાદા તા. 24-7-2026ના અવસાન પામ્યા છે. બેસણું પેથાપર સમાજવાડી ખાતે.

ગુનેરી (તા. લખપત) : જાડેજા કેશાજી મંગલજી (ઉ.વ. 43) તે જાડેજા ખીમાજી લાધાજી, જાડેજા કરશનજી દાદુજીના પૌત્ર, જાડેજા લાખિયારજી મંગલજીના મોટા ભાઇ તા. 23-7-2026ના અવસાન પામ્યા છે. આગરી તા. 1-8-2026ના સાંજે-ગણાકોળ તા. 2-8-2026ના રવિવારે સવારે નિવાસસ્થાને. 

આડેસર (તા. રાપર) : ખલીફા મુસાભાઇ ભુરાભાઇ (ઉ.વ. 70) (માજી પટેલ) તે સિધિક કારા (વણોઈ)ના જમાઈ, જુમાભાઈ, આરબભાઈ (જેસડા), હારુનભાઈ (વજેપર), હાજીભાઈ (ચંદ્રોડા)ના મોટા ભાઈ, રસુલભાઈ, અલાઉદ્દીનના પિતા, અસલમ, સાબિર તથા અફઝલના દાદા તા. 25-7-2026ના અવસાન પામ્યા છે. જિયારત તા.27-7-2026ના સોમવારે સવારે 10 વાગ્યે નિવાસસ્થાન ફૂલવાડી, આડેસર ખાતે 

Panchang

dd