ભુજ : ખત્રી અબ્દુલઅઝીઝ હાજી જકરિઆ (જાફરવારા) (ઉ.વ. 72) તે હાજી અબ્દુલગની, મ. મહમદહુશેન હાજી જકરિઆના ભાઇ, મહમદ ઇકબાલ, હાજી અબ્દુલગનીના કાકા તા. 19-7-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 21-7-2026ના મંગળવારે સવારે 11થી 12 ખત્રી જમાતખાના, ખત્રીચકલા, ભુજ ખાતે.
અંજાર : મૂળ ખેડોઇના વિપુલ રમણીકલાલ છાભૈયા (પટેલ) (ઉ.વ. 40) તે સ્વ. વાલુબેન દેવશીભાઇ છાભૈયાના
પૌત્ર, શાંતાબેન રમણીકભાઇના પુત્ર, કૈલાશબેન ઇશ્વરભાઇ, હંસાબેન ચંદુલાલ ધોળુ (કો.ઉ.),
ઉર્મિલાબેન ચૂનીલાલ લાખાણી (પાંતિયા)ના ભત્રીજા, શીતલબેનના પતિ, નયનાબેન, સંજયભાઇ,
જિંકલબેન, મીરાંબેન, કિશનભાઇના
ભાઇ, શિલ્પાબેનના દિયર, માધવીબેનના જેઠ,
વૈદિકા, અંશના કાકા, અંશી,
તીર્થના પિતા, મહેશભાઇ નરોત્તમભાઇ પોકાર (કો.ઉ.),
બ્રિજેશભાઇ શાંતિલાલ નાકરાણી (થરાવડા), અંકુરભાઇ
જિતેન્દ્રભાઇ ભગત (અંજાર)ના સાળા, સ્વ. નાનુબેન દેવરામભાઇ ભોજાણી
(કામલપુર-રાધનપુર)ના દોહિત્ર, મંજુલાબેન પ્રહલાદભાઇ ભોજાણી,
સંગીતાબેન ઇશ્વરભાઇ ભોજાણીના ભાણેજ, ગં.સ્વ. ગંગાબેન
અરવિંદભાઇ માકાણી (કો.આ.)ના જમાઇ, શિલ્પાબેન રાજેશભાઇ માકાણીના
બનેવી તા. 19-7-2026ના
અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાન પ્લોટ નં. 11, પ્રભુકૃપા સોસાયટી, અંજાર ખાતે.
માંડવી : સોની કિશોરભાઇ પ્રેમજીભાઇ કાગતડા (ઉ.વ. 79) તે સ્વ. મણિબેન પ્રેમજીભાઇના
પુત્ર, સ્વ. નાનાલાલભાઇ નરભેરામભાઇ ઝવેરી (ભુજ)ના જમાઇ,
ભારતીબેનના પતિ, જય, રોનકના
પિતા, દીપાલી, વિપુલ ચંદુભાઇ ધકાણના સસરા,
વરુણના દાદા, જેની, વેદિકાના
નાના તા. 18-7-2026ના
સુરત ખાતે અવસાન પામ્યા છે. અંતિમયાત્રા તા. 20-7-2026ના સોમવારે સવારે 9.30 કલાકે નિવાસસ્થાન નિત્યાનંદ બાબાવાડી, માંડવીથી નીકળશે.
નખત્રાણા : શાંતાબેન બાબુલાલ (જીવરાજભાઈ) કેશરાણી (ઉ.વ. 68) તે બાબુલાલ પચાણભાઈ કેશરાણીના
પત્ની, મનસુખભાઈ, સંજયભાઈ,
જયંતીભાઈ, રાધાબેન પરસોત્તમ રામાણી (રામપર -રોહા)ના
માતા, ગાવિંદભાઈ, મહેન્દ્રભાઈ, જગદીશભાઈ (રાયપુર), નરેન્દ્રભાઈના ભાભી, વનિતાબેન મનસુખભાઈ, હર્ષાબેન સંજયભાઈ, સીમાબેન જેન્તીભાઈના સાસુ, વેદિકા, જીત, ચિરાગ, દેવ, બંસી, વીરના દાદી તા. 18-7-2026અવસાન પામ્યા છે. બેસણું (સાદડી)
તા. 20-7-2026થી 21-7-2026 (બે દિવસ) સવારે 8.30થી 10.30, બપોરે 3.30થી 5 નિવાસસ્થાને. પ્રાર્થનાસભા તા. 22-7-2026ના બુધવારે બપોરે 3.30થી 5 ફોરેસ્ટ કોલોનીની સામે, ઉમા વિદ્યાલયની બાજુમાં, પાટીદાર સમાજવાડી-1, નવાવાસ-નખત્રાણા ખાતે. દશમવિધિ તા. 27-7-2026ના, બારસવિધિ તા. 28-7-2026ના
કુકમા (તા. ભુજ) : કચ્છ ગુર્જર ક્ષત્રિય (મિત્રી) રંભાબેન હેમરાજભાઈ
ચૌહાણ (ઉ.વ. 87) તે સ્વ. હેમરાજભાઈ હરજીભાઈ
ચૌહાણના પત્ની, સ્વ. લાલજી ઘેલા પરમાર
અને સ્વ. વેજીબેન (મોટા રેહા)ના પુત્રી, સ્વ. અમૃતબેન,
સ્વ. પ્રેમકુંવરબેન, સ્વ. પુષ્પાબેનના બહેન, હરિલાલભાઈ, શશિકાંતભાઈ (માજી તલાટી), હરગાવિંદભાઈ (પ્રમુખ વિદ્યોતેજક
મંડળ-કુકમા), મોહનભાઈ (સીતારામ ફરસાણ-કુકમા), નયનતારાબેન (ભુજ)ના માતા, ઉષાબેન, જયશ્રીબેન, સ્વ. પ્રતિમાબેન, કલ્પનાબેન,
પૂજાબેન, અનિલભાઈ ચૌહાણ (ભુજ)ના સાસુ, પ્રશાંત, માધવ, નીરવ, શિવાંશ, કીર્તિ, પારુલ,
રશ્મિતા, સંધ્યા, ક્રિષ્ના,
નિરાલી, જલ્પા, અંજલિ,
નિધિ, નંદિની, જ્હાન્વીના
દાદી, હેતલ, મિત્તલના દાદીસાસુ,
આરાધ્યાના પરદાદી તા. 19-7-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 22-7-2026ના બુધવારે સાંજે 5.30થી 630 કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજ
ભવન (મિત્રી સમાજવાડી), કુકમા ખાતે.
ડગાળા (તા. ભુજ) : રામજીભાઇ કાનાભાઇ વરચંદ (ઉ.વ. 65) તે સ્વ. રવાભાઇ, સ્વ. રૂપાભાઇના ભાઇ, રામીબેનના
પતિ, રણછોડ, મહેન્દ્ર, ભરત, મીરાંબેનના પિતા તા. 18-7-2026ના અવસાન પામ્યસા છે. બેસણું
નિવાસસ્થાન ડગાળા ખાતે.
મોટા રેહા (તા. ભુજ) : જાડેજા ભીખુભા અખેરાજજી (ઉ.વ. 56) તે દેવુભા, મનુભાના પિતા, સ્વ. જાડેજા
ઉમરાજી વિશાજી, ભીખુભા રવાજી, જીલુભા હેતુભા,
હનુભા હકુભા, રાજમલજી સોનાજીના કાકાઇ ભાઇ,
હેતુભા કરશનજીના ભત્રીજા, ખેતુભા, જટુભા, ભુરૂભાના કાકા, સ્વ. સોઢા
ખેતાજી હમથાજી (ચંદ્રનગર)ના જમાઇ, સ્વ. વાઘેલા જીલુભા,
સોઢા ખેતાજી, સોઢા દેવાજી, સોઢા સાંગાજીના સાળા, સોઢા દેવેન્દ્રસિંહ સવાઇસિંહ (કુકમા)ના
સસરા, દક્ષરાજસિંહ, યુવરાજસિંહ,
કાનુભાના દાદા તા. 17-7-2026ના અવસાન પામ્યા છે. બારસવિધિ તા. 24-7-2026ના નિવાસસ્થાન મોટા રેહા ખાતે.
બેસણું દરબાર ડેલી ખાતે.
ભાડા (તા. માંડવી) : મૂળ પાંચોટિયાના ગઢવી જુમા વાછિયા મંધરિયા
તે સ્વ. માલશ્રીબાઇના પતિ, ગોવિંદ,
કામઇબાઇ કેશવ ગઢવી (મોટા લાયજા), મેઘબાઇ જીવરાજ
ગઢવી (આદિપુર), થાર્યાભાઇ, ગોપાલ,
આતુ, સ્વ. નાગશ્રીબેનના પિતા, રવિ, શ્યામ, કનૈયો, યશ્વીના દાદા, હર્ષાબેન, આશા,
નારાણ, રામશ્રી, પુરબાઇ,
દેવલ, ક્રિષ્નાના નાના, જખુ
માલા, લખા માલા, શિવરાજ માલા, શંભુ માલાના કાકાઇ ભાઇ, સ્વ. દેશાબેન, પનઇબેન, લાછબાઇબેન, સ્વ. નાગશ્રીબેન,
રાજબાઇબેન, ભાણબાઇના ભાઇ, કેશવ મગન કારિયા (મોટા લાયજા), જીવરાજ રામ ગેલવા (આદિપુર),
ખીમરાજ વાછિયા ગેલવા (પાંચોટિયા)ના સસરા તા. 19-7-2026ના અવસાન પામ્યા છે. સાદડી
તા. 20-7થી 21-7-2026 (બે દિવસ) તથા ઉત્તરક્રિયા તા.
29-7-2026ના બુધવારે નિવાસસ્થાન ભાડા
ખાતે.
આણંદસર-વિથોણ (તા. નખત્રાણા) : સિંધવ કાનજીભાઇ રંમુભાઇ (ઉ.વ.
82) તે ઉમાબેનના પતિ, ગોવિંદભાઇ, છગનભાઇ,
પ્રેમિલાબેન વિશ્રામ દાફડા (લક્ષ્મીપર નેત્રા), લક્ષ્મીબેન વસંત ચાવડા (મિરજાપર)ના પિતા, સ્વ. માલાભાઇ
(મેજકંપા), અરજણભાઇ (ભગત)ના ભાઇ, રમેશ,
અમરત, લાલાભાઇ, જ્યોતિબેન
પ્રવીણ ગોહિલ (શની ઢાબા-કોટડા)ના દાદા, બાબુભાઇ, વાલજી (હિંમતનગર), હીરાભાઇ, દલસુખભાઇ
(મેજકંપા)ના કાકા, નરશી, જગદીશના મોટાબાપા,
મોટા કાદિયાના સ્વ. પૂંજાભાઇ, લખુભાઇ, સોલંકી સ્વ. ડાયાભાઇ, સ્વ. મનુભાઇ, ડાઇબેન ગોવિંદ વાઘેલા (નખત્રાણા)ના બનેવી, દીક્ષિત,
ધૃતિ, ભવ્યાંશના પરદાદા તા. 19-7-2026ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ
તા. 22-7-2026ના રાત્રે સત્સંગ તથા તા. 23-7-2026ના ગુરુવારે સવારે 10.30 વાગ્યે પાણીઆરો, બેસણું નિવાસસ્થાને.
વિરાણી મોટી (તા. નખત્રાણા) : ગં.સ્વ. લીલવંતબેન પ્રધાનવન ગોસ્વામી
(ઉ.વ. 90) તે સ્વ. પ્રધાનવન પરસોત્તમવનના
પત્ની, સ્વ. પરષોત્તમપુરી હરિપુરી ગોસ્વામી (નુંધાતડ)ના
પુત્રી, સ્વ. ભગવાનવન (રાજકોટ), રામવન
(ભુજ), સ્વ. વેલાબેન શિવપુરી (કાદિયા નાના)ના ભાભી, સ્વ. નર્મદાબેન, સ્વ. મંજુલાબેનના જેઠાણી, સરસ્વતીબેન કિશોરગર (રાજકોટ), ગંગાબેન મહેશગર (નવસારી),
નવીનવન, રમેશવન, વિનોદવનના
માતા, અરવિંદવન, દીપકવન, યોગેશવન, જયેશન, નીતિનવન,
હિનાબેન જિતેન્દ્રગિરિ (ભુજ), નીતાબેન પરેશભારથી
(નારાણપર)ના મોટા મા, દક્ષાબેન, અરૂણાબેન,
હેમલતાબેનના સાસુ, જ્યોતિબેન, વાસંતીબેન, જયશ્રીબેન, ગૌરીબેન,
પ્રભાબેન, ટ્વિંકલબેનના મોટા સાસુ, રાજેશ, નિરાલી, રિદ્ધિ,
પાર્થ, ઓમ, માનસી,
મિતુલ, કશ્યપ, હેનીશ,
શિવાંગીબેન રવિકુમાર (રાજકોટ), દામિની,
કાજલબેન દિલીપગર (ભુજ), ચાંદનીબેન નીરવભાઈ (અમદાવાદ),
મહેક, મયંક, મનન,
હેનસી, કિયારા, નીતિના દાદી,
શૈલેશ, ભાવિકા, જિજ્ઞા,
હિતેશ, નિલેશ, જાગૃતિ,
હેત, હેન્સી, વિશ્વાના નાની,
પ્રેમપુરી, જેરામપુરી, માધુપુરી,
નારણપુરી, મોહનપુરી, લક્ષ્મીબેન
(કોઠારા), કમળાબેન (વિંઝાણ), હીરાબેનના
બહેન તા. 19-7-2026ના
અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 21-7-2026ના મંગળવારે સાંજે 4થી 5 પાટીદાર સમાજવાડી, વિરાણી ખાતે.
ડુમરા (તા. અબડાસા) : ગોસ્વામી શાંતાબેન (ઉ.વ. 64) તે શિવપુરી ખીમપુરીના પત્ની, સ્વ. ખીમપુરી ગંગાપુરીના પુત્રવધૂ, સ્વ. શંભુગિરિ જાદવગિરિ (દહીંસરા)ના પુત્રી, તુલસીપુરી,
હરેશપુરી, પ્રવીણપુરી, ગં.સ્વ.
જશોદાબેન, ગં.સ્વ. ઉર્મિલાબેન, પ્રવીણાબેન,
હેમલતાબેનના ભાભી, દહીંસરાના હરેશગિરિ,
મુકેશગિરિ, સ્વ. કાન્તાબેન, સવિતાબેન, મંજુલાબેન, શારદાબેન,
વર્ષાબેનના બહેન, તરુણપુરી, વિજયપુરી, સ્વ. માયાબેન હિતેષગિરિ (રાજકોટ), રશ્મિબેન સમીરગિરિ (મુંદરા)ના માતા તા. 19-7-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની
પ્રાર્થનાસભા તા. 21-7-2026ના
મંગળવારે સાંજે 4થી 5 ભીમનાથ મહાદેવ મંદિરનું પટાંગણ, બસ સ્ટેન્ડની બાજુમાં, ડુમરા ખાતે.