ભુજ : મૂળ લોડાઇના હાલે અમદાવાદ ઠક્કર વિરજીભાઇ પારપ્યાભાઇ મજેઠિયા
(ઉ.વ. 83) તે સ્વ. કસ્તૂરબેનના પતિ, સ્વ. દેવાબાઇના પુત્ર, સ્વ. ભાગીરથીબેન (મુંબઇ), સ્વ. હીરાલાલભાઇ, ગં.સ્વ. અનસૂયાબેન (ભુજ)ના ભાઇ, વિણાબેન કિરીટ કોડરાણી
(ગાંધીધામ), અલ્પાબેન પરેશ પિપરાણી (ભુજ), હેમેન (પ્રોફેસર એમ.જી. સાયન્સ કોલેજ-અમદાવાદ), રાજેશ
(ક્રિષ્ના મેટ્રો-ભુજ)ના પિતા તા. 20-7-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 22-7-2026ના બુધવારે સાંજે 5થી 6 શેઠ નાનજી સુંદરજી સેજપાલ (ભીવંડીવાલા) રૂખાણા હોલ, ભુજ ખાતે (લૌકિક વ્યવહાર બંધ છે)
ભુજ : નઝમાબેન (ઉ.વ. 56) તે મ. અલીમામદ રમજુ થેબાના પત્ની, શહેનાઝ ઇમરાન મેમણ, રિઝવાના
આકિબ સમાના માતા, અબુબકર ઇશાક ચૌહાણ, સલીમ
ઇશાક ચાંણ (દરશડી)ના બહેન, મ. આમદ (બાબુ) રમજુ થેબા, કાસમ રમજુ થેબાના ભાભી તા. 21-7-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 23-7-2026ના ગુરુવારે સવારે 10થી 11 મહમદમિયા સોતા બકાલી મસ્જિદ,
પાટવાડી નાકા બહાર, ભુજ ખાતે.
અંજાર : ગં.સ્વ. ઉર્મિલાબેન (ઉ.વ. 70) તે જગદીશભાઈ લવજીભાઈ ઠા.ના પત્ની, જૈમિનભાઈ, મયૂરભાઈના માતા,
કરીશ્માબેન, ઉર્વિબેનના સાસુ, સ્વ. હીરાલાલભાઈ, સ્વ. દિનેશભાઈ, સ્વ. રાધાબેન, સ્વ. નર્મદાબેન સ્વ. નર્મદાબેન,
ભારતીબેન, બટુકભાઈના ભાભી, ગોરધનદાસ કુંવરજી ઠા.ના પુત્રી, ગં.સ્વ. મુકતાબેન (ધનબાદ),
સ્વ. ચમનલાલ, વિનોદભાઈ, સ્વ.
જગદીશભાઈ, ગીતાબેન (કોલકાતા),નીતિનભાઈ,
હરીશભાઈના બહેન તા. 20-7-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની (ભાઈઓ-બહેનોની) પ્રાર્થનાસભા
તા. 22-7-2026ના બુધવારે સાંજે 5થી 6 લોહાણા મહાજનવાડી , રાજેન્દ્ર કોડરાણી માર્ગ, સવાસર નાકા, અંજાર ખાતે.
માંડવી : મ.ક.સ.સુ. મગનલાલ પ્રાગજી પરમાર (ઉ.વ. 81) તે સ્વ. કાશીબેન પ્રાગજી ઉર્ફે
(ગાભાભાઇ) (અંજાર)ના પુત્ર, સ્વ. ગુણવંતીબેનના
પતિ, સ્વ. કંકુબેન હંસરાજભાઈ પરમારના જમાઈ, મોહનભાઈ પ્રાગજી, સ્વ. લાભુબેન ચાંપસીના ભાઈ,
ઉર્મિલાબેન મોહનભાઈ પરમારના જેઠ, સ્વ. ચાંપસી ભાઈ
(રતનાલ)ના સાળા, રસીલાબેન, ભાવનાબેન,
રજનીભાઈના પિતા, મુકેશભાઈ, ધર્મેન્દ્રભાઈ, ગીતાબેનના સસરા, કલ્પેશભાઈ, દીપેશભાઈના મોટાબાપા, દીપ્તિબેન, ડિમ્પલબેન ના મોટા સસરા (અંજાર), ઈશ્વરભાઈ હરિભાઈ જીતુભાઈ (રતનાલ), શોભનાબેન (આદિપુર),
ગીતાબેન (ખેડબ્રહ્મા), મીનાબેન (મુંદરા),
અનિતાબેન (ભુજ)ના મામા, સ્વ. કાનજીભાઈ હંસરાજ સ્વ.
જશંકરભાઈ હંસરાજ, સ્વ. જવેરભાઈ હંસરાજ, શશિકાંત હંસરાજ (માંડવી), મંજુલાબેન જીવરામ (નારાયણપર)ના
બનેવી, જિગર, લવના દાદા, નેન્સી, પ્રેમ, દેવ્યાની,
દીપના નાના તા. 21-7-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 22-7-2026ના બુધવારે સાંજે 4થી 5 દરજી સમાજવાડી, નાગનાથ રોડ, માંડવી ખાતે.
માંડવી : લુહાર હાજી અલીમામદ ઓસમાણ (બાંભડાઇવાળા) (ઉ.વ. 79) તે મ. હાજી હુશેન ઓસમાણ (નલિયા), મ. અબ્દુલકરીમ લતીફના ભાઇ, હાજી અબ્દુલઅજીજના પિતા, જેનુલ આબેદ્દીન, મોહમદ ઇમરાનના દાદા, આશીફના દાદાસસરા, નૂરમામદ, મ. મોહમદરફીક, આમધ,
અ.રઝાક, અ.મજીદ (નલિયા)ના કાકા, મ. હાજી સિધીક મુસા (વરાડિયા), મ. ઓસમાણ જુસબ (માંડવી),
મ. કાદર અલીમામદ (બાગ-માંડવી)ના સાળા, અસગરઅલી
સુલેમાન (ભુજ), હાજી ઇબકાલ સિધીક (કેનેડા), હાજી કાસમ હુશેન, ઉસ્માનગની અલીમામદ (ગોધરા),
શબ્બીર મામદ (ભુજ)ના સસરા, લુહાર અદ્રેમાન અબુબખર
(કોટડી)ના બનેવી, અ.લતીફ અ.કરીમ (માંડવી)ના મામા તા. 20-7-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 23-7-2026ના ગુરુવારે સવારે 10.30થી 11.30 મેમણ જમાતખાના, મચ્છીપીઠ, માંડવી ખાતે.
માંડવી : સુમરા અબ્દુલ્લા રાજા જુસબ (ઉ.વ. 76) તે ઇસબ, મુબારક, જાફરના પિતા,
મોલાના ઉમર, અબ્દુલ, મામદના
મોટાબાપા, આદિલ, આબિદ, સાહિલ, આમીન, અરમાનના દાદા તા.
20-7-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 23-7-2026ના ગુરુવારે સવારે 10થી 11 વલ્લભનગર જમાતખાના, માંડવી ખાતે.
મેરાઉ (તા. માંડવી) : હાલે સુરત વાલજી રવજી સેંઘાણી (ઉ.વ. 70) તે સ્વ. લક્ષ્મીબેન તથા સ્વ.
રવજી માવજી સેંઘાણીના પુત્ર, ગં.સ્વ.
ગંગાબેનના પતિ, ભગવાનજીભાઇ, સ્વ. નવીનભાઇ,
સ્વ. જેન્તીભાઇ, સ્વ. અમૃતબેન, પ્રભાબેન, ઉર્મિલાબેન, લીલાબેનના
ભાઇ, અરવિંદભાઇ, શૈલેષભાઇ, પૂજાબેન, સવિતાબેન, હેમલતાબેનના
પિતા, ચેતનાબેન, ક્રિયાબેન, વિનોદભાઇ, કલ્પેશભાઇ, મનોજભાઇના
સસરા, પાર્થ, રિદ્ધિ, સ્વેત, જેવિકના દાદા, હિરલ,
યશના દાદાસસરા, સ્વ. દેવજી નાનજી ધોળુ (પદમપુર)ના
જમાઇ તા. 20-7-2026ના
અવસાન પામ્યા છે. સાદડી (બેસણું) તા. 22-7-2026ના બુધવારે સવારે 8.30થી 11 અને બપોરે
3થી 5 સતપંથ સમાજવાડી, ગુરુજી વાડી, મેરાઉ ખાતે.
રાજકોટ : વિનોદચંદ્ર છોટાલાલ વ્યાસ (ઉ.વ. 75) તે જયશ્રીબેનના પતિ, મિલનભાઈ, આરતીબેન,
હેતલબેનના પિતા, સ્વ. નિર્મળાબેન વાસુદેવભાઇ પુરોહિત
(કરમસદ), સ્વ. લીલાવંતીબેન અમૃતલાલ પંડ્યા (ઢોલરા), શકુંતલાબેન અનંતરાય ઉપાધ્યાય (રાજકોટ), નવીનચંદ્ર છોટાલાલ
વ્યાસ (રાજકોટ)ના ભાઈ, વિધિબેન મિલનભાઈ વ્યાસ, નીલેશભાઈ શેઠ, કલ્પેશભાઈ દવેના સસરા, અરાવિંદભાઈ વ્યાસના વેવાઈ તા. 19-7-2026ના અવસાન પામ્યા છે. બેસણુશં તા. 23-7-2026ના ગુરુવારે સાંજે 4થી 6 કેવલમ કિંગડમ, 201/ કેસ્ટલ વિંગ, ગાંધી સોસાયટી, માધાપર
સર્કલ પાસે, રાજકોટ ખાતે.
આદિપુર : મૂળ ભીમાસર (ભુ.)ના નરેન્દ્રાસિંહ અનોપાસિંહ વાઘેલા
(ઉ.વ. 70) તે જયેન્દ્રાસિંહ, જયદેવાસિંહના પિતા, સ્વ. અનિરુદ્ધાસિંહ, અરૂણાસિંહ, ઇન્દ્રવિજયાસિંહના ભાઈ, હરપાલાસિંહ, ધર્મેન્દ્રાસિંહ, ભરતાસિંહ, અર્જુનાસિંહ,
ધર્મવિજયાસિંહ, દિગ્વિજયાસિંહ, ઉદયાસિંહ, શકિતાસિંહના કાકા, સુર્યદિપાસિંહ, પૃથ્વીરાજાસિંહ, અમરદિપાસિંહ, મનદિપાસિંહ, આદિત્યરાજાસિંહ,
ધૈર્યવીરાસિંહ, યશવીરાસિંહના દાદા તા. 21-7-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 24-7-2026ના શુક્રવારે સાંજે 5.30થી 6.30 રાજપૂત ક્ષત્રિય સમાજ ભવન, આદિપુર ખાતે. બહેનો માટે પ્રાર્થનાસભા નિવાસસ્થાને.
ઉત્તરક્રિયા તા. 27-7-2026ના
નિવાસસ્થાને.
અંજાર : મૂળ માલણીયાદના હંસાબા કિશોરસિંહ ઝાલા (ઉ.વ. 60) તે સ્વ. કિશોરસિંહ ઝાલા (નિવૃત્ત
એ.એસ.આઇ.)ના પત્ની, રુદ્રસિંહ
(હકુભા) ગજુભા ઝાલા, નરપતસિંહ, અશ્વિનસિંહ,
મયુરસિંહ, સ્વ. પ્રવીણસિંહ, ઇન્દ્રસિંહ (કુમારભાઇ), રુદ્રસિંહ યોગેન્દ્રસિંહ,
ભીખુભા પ્રદીપસિંહ, અરવિંદસિંહના ભાભી,
રામદેવસિંહ કુલદિપસિંહ તથા સંદીપસિંહના માતા, કર્મદીપસિંહ,
કૃષ્ણરાજસિંહના દાદી, અજયસિંહ (કાઉન્સિલર),
જયદીપસિંહ, રૂપેશ, રાજદીપસિંહના
કાકી, દિવ્યરાજસિંહ, શૈલેન્દ્રસિંહ,
પ્રતિપાલસિંહ, અક્ષયરાજ, પુષ્પરાજસિંહ, ઓમદેવ, શિવરાજ,
આદિત્યરાજ, વિશ્વરાજસિંહ, બ્રિજરાજ હર્ષરાજના મોટામા તા. 21-7-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા (બેસણું) તા. 23-7-2026ના સાંજે 5થી 6 ચિત્રકૂટ ગરબી ચોક પુરુષો માટે, ત્રીઓનું ઘરે. ઉત્તરક્રિયા તા. 1-8-2026ના.
અંજાર : હડિયા શાંતિબેન કરશનભાઇ (ઉ.વ. 78) તે વલુબેન લાધા બાંભણિયાના
પુત્રી, સ્વ. કરશનભાઇ લખુ હડિયાના પત્ની, ચમનભાઇ, ભરતભાઇ, શશિકાન્ત,
સ્વ. હિતેષ, પાર્વતીબેનના માતા તા. 21-7-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 23-7-2026ના ગુરુવારે સાંજે 5થી 6 કૃષ્ણવાડી, વોરાસરની
બાજુમાં, અંજાર ખાતે.
ભચાઉ : મૂળ અંજારના ગ.સ્વ. નિર્મળાબેન જયંતિલાલ ઠક્કર (ઉ.વ.
75) તે સ્વ. બચુબેન માવજીભાઈ ઠક્કરના
પુત્રવધૂ, સ્વ. જયંતીલાલ માવજીભાઈ ઠકકરના પત્ની,
સ્વ. મટુબેન ધનજીભાઈ ડોસાભાઈ કોટકના પુત્રી, પ્રતિમાબેન
(મુંબઇ), જાગૃતિબેન, કલ્પેશભાઈ (માસ્તર)ના
માતા, મૂળજીભાઈ એમ. ઠક્કર (માધાપર)ના ભાભી, સ્વ. હરિલાલ કોટક, ધીરજલાલ કોટક (નિવૃત્ત તલાટી),
સ્વ. ભવાનીબેન છગનલાલ ઠકકર (ગાંધીધામ), સ્વ. હીરાબેન
મનસુખલાલ મિરાણી (ભુજ)ના બહેન, નરેન્દ્રભાઈ ઠક્કર (મુંબઇ),
ડેનિશાબેન (ભચાઉ)ના સાસુ, યુગ, જીષાના દાદી, ડો. સુધાંશુ, સિદ્ધિના
નાની તા. 21-7-2026ના
અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 23-7-2026ના ગુરુવારે સાંજે 5થી 6 લોહાણા મહાજનવાડી, ફૂલવાડી, ભચાઉ ખાતે.
માધાપર (તા. ભુજ) : હસમુખ રામજી ગુદરાસણિયા (સોરઠિયા) (ઉ.વ.
67) તે ધનગૌરીબેનના પતિ, ગં.સ્વ. ડાઇબેન રામજી ગુદરાસણિયાના પુત્ર,
ગં.સ્વ. ડાઇબેન શિવજી ચોટારા (બધાણીવાળા)ના જમાઇ, ભાનુબેન પ્રફુલના જેઠ, હાર્દિક, વિપુલ, મિત્તલના પિતા, હિતેષ માવજી
ચોટારાના સસરા, પ્રફુલ, કાંતાબેન,
ગીતાબેન, જમનાબેન, કસ્તૂરબેનના
ભાઇ, શૈલેષ, હિરેન, પરેશના મોટાબાપા, હેત, પાર્થ,
દિવ્યના દાદા તા. 21-7-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 23-7-2026ના ગુરુવારે સાંજે 4થી 5 સોરઠિયા સમાજવાડી, ગાયત્રી મંદિર પાસે, માધાપર ખાતે.
કેરા (તા. ભુજ) : સમા ઇબ્રાહિમ મામદ તે મ. મામદ કાસમના પુત્ર, સમા ફૈઝ, સમા રજાકના પિતા,
મ. સમા સજાદ મામદના ભાઇ, મ. સમા જાકબ કાસમ,
મ. સમા ઓસમાણ કાસમ, સમા નૂરમામદ કાસમના ભત્રીજા,
જામોતર શોએબ નજીર, હાલા આસીફ હુશેન (ભુજ)ના સસરા,
મોગલ ગની ઇસ્માઇલ, મોગલ મામદ ઇસ્માઇલ (ભુજ),
હિંગોરજા ઇબ્રાહિમ સાલેમામદ (બાગ)ના સાળા, જુણેજા
આધમ ઇશાક (માધાપર), મ. સમા રમજુ ઇશા (મુંદરા), મ. સમા કાસમ ઇશા, મ. સમા ઇબ્રાહિમ ઇશાના ભાણેજ,
સમા અભુ સુમાર (મુંદરા)ના જમાઇ, તા. 21-7-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 23-7-2026ના ગુરુવારે સવારે 10થી 11 મદરેસા, ગજોડ
રોડ, કેરા ખાતે.
કિડાણા (તા. ગાંધીધામ) : પુરષોત્તમ નારણજી આચાર્ય (ઉ.વ. 60) તે સ્વ. નારણજી રાઘવજી આચાર્યના
પુત્ર, સ્વ. કાંતાબેન, જયંતીભાઇ,
વિનોદભાઇ, કસ્તૂરબેનના ભાઇ, અંજનાબેનના પતિ, સ્વ. કાંતિલાલ માવજી છત્રેના જમાઇ,
આકાશ, સંધ્યા, હર્ષના પિતા,
આનંદ, હેતલબેન કુશલભાઇ બાપટ, હરેશ્વરીબેન ધ્રુવભાઇ દેસાઇના કાકા તા. 21-7-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની
પ્રાર્થનાસભા તા. 23-7-2026ના
ગુરુવારે સાંજે 4થી 5 આહીર સમાજવાડી, કિડાણા ખાતે.
ખંભરા (તા. અંજાર) : ડાયાભાઇ તેજાભાઇ મરંડ (ઉ.વ. 80) તે રૂડીબેનના પતિ, કાનાભાઇના મોટા ભાઇ, શામજીભાઇ,
રાજેશભાઇના પિતા, સ્વ. લખીબેન, રાજીબેનના સસરા, પ્રેમજીભાઇના મોટાબાપા, જિગર, સાહિલ, ઉત્તમ, રવિ, ઋત્વિકના દાદા તા. 21-7-2026ના અવસાન પામ્યા છે. બેસણું
રાજેશભાઇના નિવાસસ્થાન વાડી વિસ્તાર, ખંભરા ખાતે.
તલવાણા (તા. માંડવી) : ગીતાબા હરિસિંહ જાડેજા (ઉ.વ. 63) તે હરિસિંહ ટપુભા જાડેજાના
પત્ની, સ્વ. ભૂપતસિંહ, રવુભા,
કલુભા, કાકુભાના ભાઇના પત્ની, કુમારસિંહ, યોગેન્દ્રસિંહના માતા, સ્વ. અજિતસિંહ, પ્રેમસિંહ, વિજયસિંહ,
જિતેન્દ્રસિંહ, વિક્રમસિંહ, વીરેન્દ્રસિંહ, વિરમસિંહ, જિજ્ઞેશસિંહના
કાકી, પ્રદીપસિંહ, પાર્થરાજસિંહ,
રાજદીપસિંહ, પૃથ્વીરાજસિંહ, પ્રહલાદસિંહ, યુવરાજસિંહ, જયદીપસિંહ,
ભદ્રસિંહ, દિલીપસિંહ, વંશરાજસિંહ,
પૂર્વરાજસિંહ, દક્ષરાજસિંહ, રિશીરાજસિંહ, શિવરાજસિંહ, દિવ્યરાજસિંહના
દાદી તા. 21-7-2026ના
અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 24-7-2026ના શુક્રવારે તથા ઉત્તરક્રિયા તા. 31-7-2026ના શુક્રવારે નિવાસસ્થાન તલવાણા
ખાતે.
બિદડા (તા. માંડવી) : મુરૂભા વેલુભા ગોહિલ (ઉ.વ. 74) તે સ્વ. વેલુભા વેશાલજીના પુત્ર, કાનજીભા, સ્વ. જીલુભા,
હરિસંગભા, સ્વ. ખેંગારજી, સ્વ. ભગુભા, સ્વ. શામકુંવરબા પાંચુભા જાડેજા (મોડકુબા),
સ્વ. બાઈરાજબા કરસનજી જાડેજા (લાખાપર), લીલાબા
નરાસિંહજી સોઢા (સુખપર)ના ભાઈ, બાલુભા, સુરેન્દ્રાસિંહ, માધુભા, મનુભાના
કાકા, સ્વ. જેઠુભા, હેમુભા, પ્રતાપાસિંહ (ગોપાલાસિંહ), પ્રવીણાસિંહ, મહેન્દ્રાસિંહના મોટાબાપુ, સાંગનારાના સ્વ. પથુભા માનસંગજી,
સ્વ. મેઘરાજજી, ભારૂભા, વાઘજીભાના
કાકાઈ ભાઈ, સ્વ. ભાણજીભા વિશ્રામભા મકવાણા (ફરાદી)ના જમાઈ તા.
17-7-2026ના અવસાન પામ્યા છે. સાદડી
તા. 24-7-2026ના સાંજે 4થી 6 પ્રતાપાસિંહ ખેંગારજી ગોહિલના નિવાસસ્થાને, ખોડિયાર માતાજીનું મંદિર, ગણેશનગર, ભુજ ખાતે.
કલ્યાણપુર (તા. નખત્રાણા) : તુલસીદાસ વસ્તા પોકાર (ઉ.વ. 63) તે લીલાબેનના પતિ, આનંદ, જિગર, નિતલબેન જયેશ ભગત (ગઢશીશા)ના પિતા,ગં.સ્વ. ઉર્મિલાબેન
રમેશભાઈ રૂડાણી (દેશલપર)ના ભાઈ, માવજીભાઈ શિવજી, મહેન્દ્રભાઈ કરસન, અંબાલાલ, રતિલાલ,
વિશ્રામભાઈ ગંગદાસના કાકાઈ ભાઈ, રતનશી કાનજી ભગત
(લક્ષ્મીપર)ના જમાઈ, સુષ્માના સસરા, રિવાના
દાદા તા. 21-7-2026ના
અવસાન પામ્યા છે. સાદડી તા. 23-7-2026ના
ગુરુવારે સવારે 8થી 11.30 લક્ષ્મીનારાયણ સમાજવાડી, કલ્યાણપુર ખાતે.
કોટડા (જ.) તા. નખત્રાણા (શની ઢાબા) : ગોહિલ પ્રવીણકુમાર (લાલો)
(ઉ.વ. 31) તે કાન્તાબેન રમેશભાઇ લધા ગોહિલના
પુત્ર, હંસાબેન હિરેનભાઇ લોંચા (દયાપર), સ્વ. લતાબેન (રામપર રોહા), યોગેશના મોટા ભાઇ,
મણિલાલ શિવજી ચાવડા (લુડવા હાલે માનકૂવા)ના ભાણેજ, હયાનના પિતા, પ્રિશાના મોટાબાપા તા. 21-7-2026ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ
તા. 24-7-2026ના સવારે 10 વાગ્યે નિવાસસ્થાન શની ઢાબા, કોટડા (જ.) હાઇવે રોડ ખાતે.
ભુજ : મુળ પત્રીના વનિતાબા પરમાર (ઉ.વ. 49) તે સ્વ. દિનેશસિંહના પત્ની, સ્વ. નારાણજી માનસંગજી અને મુરજીભા પરમારના
પુત્રવધૂ, અક્ષય, ધ્રુવ, તૃપ્તિ, દિવ્યાના માતા, પ્રવિણ
ચાવડા, નીશાંત અબડા, દિવ્યાના સાસુ,
સ્વ. દામજી ઘેલાજી ભાટીના પુત્રી, આરાધ્યા,
રાજપાલ, મિશિકા, આર્યનના
નાની, માનવ, ભાગ્યરાજ, કાવ્યરાજ, જ્યોતિબા, હેતરાજના દાદી,
ભરત, હરદેવ, સ્વ. દક્ષા,
સ્વ. હેતલ, ક્રિષ્નાના કાકી, ચેતનાબાના ભાભી તા. 21-7-2026ના અવસાન પામ્યા છે. બેસણું તા. 23-7-2026ના ગુરુવારે સાંજે 4થી 5 ત્ર્યંબકેશ્વર મંદિર, રાજગોર સમાજવાડી, સરપટ નાકા બહાર, ભુજ ખાતે.