ભુજ : લવજી લાલજી અબડા (ઉ.વ. 64) (નિવૃત્ત પાણી પુરવઠા) (જાણીતા
મંજીરા વાદક) તે સ્વ. મણિબેન લાલજી અબડાના પુત્ર,
નિમુબેનના પતિ, હરેશ્વરી (હિના), મેહુલના પિતા, હિતાર્થના દાદા, વિજયભાઈ અને રમેશભાઈના મોટા ભાઈ, પ્રવીણાબેન,
સરલાબેનના જેઠ, શિવાની, જય,
ઓમ, ધવલના મોટાબાપુ, પ્રશાંત
ચાવડા અને મીનાના સસરા, અમિત ઝાલાના મોટા સસરા, કુશ, ક્રિયાના
નાના, સ્વ. હીરબાઈ દામજી
રાઠોડ (નાની ખાખર)ના જમાઈ, સ્વ. રમેશભાઈ રાઠોડ,
અજુભાઈ રાઠોડ, સ્વ. મોહનભાઈ રાઠોડના બનેવી,
હિરેન રાઠોડ, અનિલ રાઠોડ, જયેશ રાઠોડ, વિનય રાઠોડ, સ્વ. રેખાબેન,
ભાવનાબેન, શ્વેતાબેન, જીનલબેનના
ફુવા, નેહલબેન, સોનલબેન, ચંદ્રિકાબેનના ફુવા સસરા તા. 20-1-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 24-1-2026ના સાંજે 4થી 5 રાજપૂત સમાજવાડી, રઘુવંશી ચોકડી પાસે, ભુજ ખાતે.
ભુજ : હાલે આણંદ વર્ષાબેન જોષી તે કીર્તિકુમાર એસ. જોષી (કસ્ટમ્સ
નિવૃત્ત સુપરિન્ટેન્ડેન્ટ)ના પત્ની, સ્વ. શંકરલાલ રાઘવજી જોષી અને સ્વ. જયાલક્ષ્મીના પુત્રવધૂ, સ્વ. ડો. બાબુભાઈ એમ. જોષી (નાસિક)ના પુત્રી, ડો. કિશોર
એમ. જોષી (નાસિક)ના ભત્રીજી, ડો. હેમંતભાઈ બી. જોષી, દિલીપભાઈ બી. જોષી, અમિતાબેન આર. જોષીના બહેન,
વી.જી. સર્વનનના સાસુ, ચંદ્રલેખા (યુ.એસ.એ.),
કૃણાલ કે. જોષીના માતા, સ્વ. મહેન્દ્રભાઈ એસ. જોષી,
અરાવિંદભાઈ, સ્વ. નિર્મળાબેન એચ. જોષી અને હંસાબેન
વી. જોષીના ભાભી તા. 17-1-2026ના
અવસાન પામ્યા છે. સંપર્ક : કીર્તિકુમાર-98792 59087, કૃણાલ-96879 91844
ભુજ : મૂળ રાજકોટના સારાણી અમીન હાસમભાઇ (ઉ.વ. 68) તે મહેંદીભાઇ સારાણી, સલીમભાઇ સારાણીના ભાઇ, રોશનબેનના પતિ, પૂજા હુશેનઅલી ખોજાના પિતા તા. 21-1-2026ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ
પૂર્ણ થઇ છે.
અંજાર : હાલે વડોદરા જયરામભાઈ બાબુભાઈ સોરઠિયા (હડિયા-ઇંધાણી)
(ઉ.વ. 64) તે નીતાબેન (લક્ષ્મીબેન)ના
પતિ, ગં.સ્વ. મણિબેન બાબુભાઈ સોરઠિયાના પુત્ર,
હર્ષભાઇ, રિયા નિરેન સોરઠિયા, રિદ્ધિબેન હિતેષભાઇ કાતરિયાના પિતા, ભાવિબેનના સસરા,
મુકેશભાઈ, પ્રવીણભાઇ, વિનીતાબેન
મનસુખભાઈ કાતરિયા, જ્યોતિબેન નરશીભાઈ બલદાણિયાના ભાઇ,
મહેશ્વરીબેન, મંજુબેનના દિયર, માલવ, ઋત્વિક, પિનાક, ઓમશ્રીના કાકા, ખુશાલીબેન, સોનાલીબેનના
કાકાઇ સસરા તા. 19-1-2026ના
અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 24-1-2026ના શનિવારે સાંજે 4થી 5 કચ્છ ગુર્જર
ક્ષત્રિય (મિસ્ત્રી) સમાજ ભવન (પીરવાડી), જડેશ્વર મહાદેવ મંદિર પાસે, અંજાર ખાતે.
કિડાણા (તા. ગાંધીધામ) : ચંદ્રપાલ નાથબાવા (નિવૃત્ત શિક્ષક, ભારતીય વિદ્યામંદિર-ગોપાલપુરી) (ઉ.વ. 85) તે અંગુરીદેવીના પતિ, કાશીનાથ, ભરતનાથ,
ઇન્દ્રાદેવી, ભગવતીદેવીના પિતા, રાજનાથ, મનીષનાથ, ચંચલનાથ,
અમૃતાનાથના દાદા તા. 21-1-2026ના અવસાન પામ્યા છે. અંતિમયાત્રા તા. 22-1-2026ના સવારે 9 વાગ્યે નિવાસસ્થાનેથી સ્મશાનગૃહે જશે.
મોટા રતડિયા (તા. માંડવી) : મોહનલાલ મનજી પોકાર (ઉ.વ. 55) તે હેમલતાબેનના પતિ, સ્વ. સવિતાબેન મનજી કરમશી પોકારના પુત્ર,
વિરાજ, જયના પિતા, છગનભાઇ,
રતનશીભાઈ, સ્વ. ગાવિંદભાઇ, શિવજીભાઈ, સ્વ. પ્રેમજીભાઈ, હીરાલાલભાઈ,
કસ્તૂરબેન (નાની વિરાણી), ઝવેરબેન (ગાંધીગ્રામ
હાલે મુંદરા)ના ભાઈ, લાધારામ હીરજી ભાવાણી (નાની વિરાણી),
હરિલાલ અરજણ ભીમાણી (ગાંધીગ્રામ હાલે મુંદરા)ના સાળા, ગં.સ્વ. જવેરબેન હંસરાજ વાસાણી (નાની વિરાણી)ના જમાઈ તા. 20-1-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 22-1-2026ના સવારે 8.30થી 11.30 અને બપોરે 3.30થી 5.30 પાટીદાર સમાજવાડી, મોટા રતડિયા ખાતે.
દરશડી (તા. માંડવી) : જાડેજા ઉષાબા હિંમતાસિંહ (બટુકાસિંહ)
(ઉ.વ. 70) તે સ્વ. જોરૂભા લધુભાના નાના ભાઈના પુત્રવધૂ, સ્વ. જટુભા લધુભા જાડેજાના પુત્રવધૂ,
હિંમતાસિંહ (બટુકાસિંહ) જટુભાના પત્ની, મહેન્દ્રાસિંહના
ભાભી, કુલદીપાસિંહ, રાજદીપાસિંહના માતા,
હરદીપાસિંહ, શીતલબા (ગોપીબા)ના ભાભુ, રિદ્ધિબા, સિદ્ધિબા, નંદનીબા,
હર્ષરાજાસિંહના દાદી તા. 21-1-2026ના અવસાન પામ્યા છે. બેસણું તા. 22, 23, 24-1-2026ના (ત્રણ દિવસ) નિવાસસ્થાન
દરશડી ખાતે અને ઉત્તરક્રિયા તા. 31-1-2026ના
શનિવારે નિવાસસ્થાને.
નાગલપુર (તા. માંડવી) : રાયમા જેલુબાઇ (ઉ.વ. 112) તે મ. સાલેમામદ (સિપાઇ)ના પત્ની, મ. રાયમા ઓસમાણ અભુના પુત્રી, મ. ઉમરના બહેન, મ. ભચુ ઇશાક, મ.
ઓસમાણ ઇશાક (બંધાણી), મ. નૂરમામદ ઇશાકના ભાભી, મ. રમઝાન, મ. યુસુફ, મ. અબુબખર,
ફકીરમામદ, હાજી યાકુબના માતા, રાયમા નઝીર ઇસ્માઇલ (ગુડ્ડી હોટલ-અંજાર), રાયમા રમઝાન
ભચુ (કરાચી)ના સાસુ, મ. કાસમ, મ. આધમ,
મ. હારુન, મ. તારમામદ, મહેમૂદ,
આમદ, અબ્દુલ, અમીન,
શોકતના દાદી, રુસ્તમ નઝીર (ગુડ્ડી હોટલ-અંજાર),
સિકંદર રમઝાન (કરાચી)ના નાની, રાયમા યુસુફ (ગુડ્ડી
હોટલ-અંજાર)ના નાનીસાસુ તા. 20-1-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 22-1-2026ના ગુરુવારે સવારે 10થી 11 નાગલપુર મસ્જિદ ખાતે.
ભુજપુર (તા. મુંદરા) : રવજીભાઇ રૂડાણી (ઉ.વ. 79) તે સ્વ. જશુબેન જેઠાભાઇના પુત્ર, રતનબેનના પતિ, નારણભાઇ,
સામજીભાઇ, હંસરાજભાઇ, જેન્તીભાઇ,
મોહનભાઇ, નાનબાઇ હરજી (રાયણ)ના ભાઇ, વિસનજીભાઇ, સાવિત્રીબેન, હેમલતાબેનના
પિતા, હિતના દાદા, લીલાબેનના દિયર,
ભચીબેન, ગોમતીબેન, નર્મદાબેન,
ગંગાબેનના જેઠ, વેલજીભાઇ, દામજીભાઇ, પરસોત્તમભાઇ, અમૃતભાઇના
કાકા, રમણભાઇ, શાન્તિભાઇ, ધીરજભાઇ, મુકેશભાઇ, જગદીશભાઇ,
મહેશભાઇના મોટાબાપા, સોમજીભાઇ ખીમજીભાઇ છાભૈયા
(દરશડી હાલે ડોમ્બીવલી)ના જમાઇ તા. 21-1-2026ના અવસાન પામ્યા છે. સાદડી તા. 22-1-2026 અને 23-1-2026 સવારે 8.30થી 12, બપોરે 3થી 5 નિવાસસ્થાન સુધાઇ વાડી ખાતે.
મોટા ભાડિયા (તા. માંડવી) : રાજબાઈબેન રામભાઈ ગઢવી (મૌવર) (ઉ.વ.
82) તે રામભાઈ મુરુભાઈના પત્ની, સજણભાઈ, ભોજરાજભાઈ,
રાણબાઈ ભોજરાજ બાનાયત, આશબાઈબેન હરજીભાઈ બાનાયતના
માતા, અરજણ પુનશીભાઈના ભાભી, નારાણ ગોપાલ,
રાણસી ગોપાલના માસી, વિશ્રામ, રતન, રાજીયા, દેવરાજ, કરસન, નાગશ્રીબેન જેઠાભાઇ બાનાયત, ભાણબાઈબેન સજણભાઈ બાનાયતના દાદી, અરજણ લાધાભાઈ ગેલવા,
ઈશરભાઈ લધાભાઈ ગેલવા, રાણબાઇબેન માણસીભાઈ વિધાણી,
હીરબાઈબેન ખેંગારભાઈ વિધાણી, પુરબાઈબેન લખમણભાઇ
વિધાણી, નાગશ્રીબેન લધાભાઈ ગેલવાના બહેન તા. 21-1-2026ના અવસાન પામ્યા છે. સાદડી
ચારણ સમાજવાડી ખાતે તેમજ ઉત્તરક્રિયા (પાણી) તા. 31-1-2026ના શનિવારે તે જ સ્થળે.
મોટા અંગિયા (તા. નખત્રાણા) : બકાલી જેનાબાઇ નૂરમામદ (ઉર્ફે
બુઢા) (ઉ.વ. 90) તે મ. હુશેન, ઇબ્રાહિમ, હારૂન,
જુસબના માતા, મ. ઇશાક નૂરમામદ, મ. અબ્દુલ ઉમરના સાસુ તા. 21-1-2026ના અવસાન પામ્યા છે. જિયારત તા. 23-1-2026ના શુક્રવારે સવારે 10થી 11 મુસ્લિમ જમાતખાના, મોટા અંગિયા ખાતે.
મોટી રવ (તા. રાપર) : મયાબા ધીરુભા જાડેજા (ઉ.વ. 101) તે દિલુભાના માતા, રવિરાજાસિંહ, વનરાજાસિંહ,
પ્રવીણાસિંહ નાગજી, બળવંતાસિંહ મનુભા, સ્વ. મહેન્દ્રાસિંહ છત્રાસિંહના દાદી, સોઢા દેવુભા ધનજી,
સોઢા રણજિતાસિંહ ધનજી, સોઢા કરસનજી ન્યાલાસિંહ,
સોઢા પદમાસિંહ ન્યાલાસિંહના નાની તા. 20-1-2026ના અવસાન પામ્યા છે. બેસણું, ઉત્તરક્રિયા તા. 22-1-2026 ગુરુવારથી તા. 30-1-2026 શુક્રવાર સુધી નિવાસસ્થાને
મોટી રવ ખાતે.
રાજકોટ : મૂળ લાઠ (તા. ઉપલેટા)ના ઔદિચ્ય ગઢિયા બ્રાહ્મણ હિંમતલાલ
કાનજીભાઈ રાવલ (ઉ.વ. 78) તે રંજનબેનના
પતિ, હરસુખભાઈ રાવલ, શોભનાબેન
પંડયા, હંસાબેન પંડયાના ભાઈ, ડો. મલ્લિકાબેન
રાવલના પિતા તા. 20-1-2026ના
અવસાન પામ્યા છે. બેસણું તા. 22-1-2026ના
ગુરુવારે સાંજે 4થી 6 સત્યેશ્વર મહાદેવ મંદિર, સત્યમ શિવમ સુંદરમ સોસાયટી, એમઆરએફ શો રૂમની બાજુમાં, જામનગર રોડ , માધાપર ચોકડી નજીક, રાજકોટ ખાતે.
જામનગર : મૂળ નાના ખડબાના મંગલાસિંહ ભૂપતાસિંહ જાડેજા (ઉ.વ. 80) (અજંતાવાળા) તે પ્રદીપસિંહના પિતા, શૈલેન્દ્રસિંહના દાદા તા. 20-1-2026ના અવસાન પામ્યા છે. બેસણું તા. 22-1-2026ના ગુરુવારે સાંજે 4થી 6 નિવાસસ્થાન રોકડિયા હનુમાન મંદિર પાસે, મિલન સોસાયટી, નવાગામ ઘેડ, જામનગર ખાતે.