ભુજ : તુલસીદાસ પદમશી ઠક્કર
(શ્રી હરિકૃષ્ણ પ્રોવિઝન સ્ટોર) (ઉ.વ. 78) તે સ્વ. નેણબાઈ પદમશી ઠક્કરના
પુત્ર, સ્વ.
ચાપસીભાઈ (સીતારામ) કારાભાઈ કોટક (ખેડોઈ)ના જમાઈ, સ્વ.
દક્ષાબેનના પતિ, સ્વ. યોગેશ, પૂર્તિ,
બિપિનના પિતા, મિતેષ મધુકાન્ત ઠક્કર
(જીએમડીસી), જ્યોતનાબેનના સસરા, સ્વ.
સુરેશભાઈ, દિનેશભાઈ, અનિલભાઈ, હસતાબેન, ધર્મિષ્ઠાબેનના ભાઈ, ગં.સ્વ.
સરલાબેન, ચંદનબેન, સ્વ. રેખાબેન,
રંજનબેનના જેઠ, ચંચળબેન, ગં.સ્વ. રાધાબેન અનિલભાઈ ઠક્કર, ગં.સ્વ. ઉર્મિલાબેન
હરેશકુમાર ઠક્કર,નીરૂબેન રમેશભાઈ માનસત્તાના બનેવી, હાર્દિક, કુણાલ, જેમીન,
પૂનમ, દીપિકા, ખુશાલી,
ચાહતના મોટાબાપા, તીષ્ય, નિશ્વના નાના, રાવીના દાદા, સ્વ.
વિમળાબેન મધુકાન્ત ઠક્કર, લક્ષ્મીબેન રામજીભાઈ ચૌહાણના વેવાઈ
તા. 18-1-26ના અવસાન પામ્યા છે. બંને પક્ષની
પ્રાર્થનાસભા તા. 20-1- 2026ના મંગળવારે સાંજે 4થી 5 શેઠ
નાનજી સુંદરજી સેજપાલ નવી લોહાણા મહાજનવાડી (નીચેનો હોલ), વી. ડી. હાઇસ્કૂલ પાસે,
ભુજ ખાતે.
ભુજ : મૂળ નાલગપર (માંડવી)ના
લીલાવતીબેન (ઉ.વ. 90) તે
સ્વ. સુંદરજી નરશી મોતાના પત્ની,
મમીબાઈ નરશી મોતાના પુત્રવધૂ, સ્વ. જીવરામ
નરશી, સ્વ. રામજી, સ્વ. પ્રેમજી,
સામજી, સ્વ. હરિરામ, સ્વ.
જશુબાઈ મોરારજી નાગુ (બાગ), સ્વ. જવેરબેન કલ્યાણજી માકાણી
(મ. કોટડી)ના ભાભી, સ્વ. લક્ષ્મીબેનના દેરાણી, ગં.સ્વ. વિમળાબેન, સ્વ. શાંતાબેન, રસીલાબેન, ગં.સ્વ. હીરાબેનના જેઠાણી, સ્વ. શાંતિલાલ, પ્રફુલ, નીતા,
લતાના માતા, ગં.સ્વ. રેખાબેન, નરેન્દ્ર જેન્તીલાલ (માંડવી), કમલેશ લાભશંકર (ભુજ)ના
સાસુ, લાલજી, નાનજી, પ્રાણજીવન, સ્વ. રમેશ, સ્વ.
મહેશ, પ્રકાશ, જિજ્ઞેશ, ભાવેશ, પંકજના કાકી, મહેશ,
સાગરના દાદી, જય, ડોલી,
સ્વ. ગ્રીષા (સોનુ), મીતના નાની, મમીબેન મૂરજી શિવજી ઉગાણી (સુથાર)ના પુત્રી, સ્વ.
હરિશંકર, દયાશંકર, સ્વ. હરજીવન,
સ્વ. હસમુખ, સ્વ. રાધેશ્યામ, જશોદાબેન ચૂનીલાલ બોડા (ગુંદિયાળી)ના બહેન તા. 19-1-2026ના
અવસાન પામ્યા છે. બંને પક્ષની સાદડી તા. 21-1-2026ના સાંજે 4થી 5, આર.ટી.ઓ.
રાજગોર સમાજવાડી ખાતે.
ભુજ : સરસ્વતીબેન પ્રભુદાસભાઇ
મકવાણા (ઉ.વ. 62) તે સ્વ. પ્રભુદાસભાઇ રાઘવજીભાઇના પત્ની, દિનેશભાઇ (નગરપાલિકા),
નંદાબેન, સ્વ. હંસાબેન, કાન્તાબેન,
ઇન્દુબેનના ભાભી, વિજય, પુનિત,
અનિલાબેનના માતા, દર્શના, આરતીના મોટીમા, હેત્વી, ઇશા,
કૃપાલ, મીતના દાદી, રીટાબેન,
હરસુખભાઇના સાસુ, મહિમા, આદિ, જયના નાની, સ્વ. બાબુભાઇ
(એસ.ટી.) અને સ્વ. બેનાબેનના પુત્રી, વિજયભાઇના બહેન તા. 18-1-2026ના
અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 20-1-2026ના મંગળવારે સાંજે 4.30થી 5.30 માહેશ્વરી
સમાજવાડી, સોનીવાડ,
ભુજ ખાતે.
ભુજ : મૂળ સણોસરાના રબારી મંગલ
સાંગા (ઉ.વ. 95) તે કરમીબેનના પતિ, વેલાભાઇ, રાજાભાઇ, હાસુબેન, હિમાબેનના
પિતા, સોનીબેન, મોંઘીબેન, ધાલાભાઇ, ખીમાભાઇના સસરા, કમાભાઇ,
ખીમાભાઇ, ભીમાભાઇ, જેસાભાઇ,
રાણીબેન, લખીબેન, કાઉબેનના
દાદા તા. 19-1-2026ના અવસાન પામ્યા છે. બેસણું ગણેશનગર, ભુજ ખાતે.
ભુજ : કુંભાર અલીમામદ દાઉદ
હસણિયા (ઉ.વ. 62) તે કુંભાર હાજી તાલાબ ઇશાક, મ. ઈબ્રાહીમ હાજી સિધિક
સાલેમામદ, સુલેમાન ઇશાક, લધુ અયુબના
કાકાઈ ભાઈ, કુંભાર અબ્દુલ્લા ઇબ્રાહિમ સોનારા, હાજી સુલેમાન બુઢા મોરારિયાના બનેવી તા. 19-1-2026ના
અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 21-1-2026ના બુધવારે સવારે 10થી 11 મહેંદી
કોલોની મસ્જિદ પાસે, ભુજ ખાતે.
ગાંધીધામ : નિર્મલાબેન ગાંધી
(ઉ.વ. 90) તે સ્વ. નોતનદાસ ગાંધીના પત્ની , સુનીલભાઈ ગાંધી
(અમદાવાદ), લાયન સંજય ગાંધી (મહામંત્રી, કચ્છ જિલ્લા કોંગ્રેસ), સંદીપ ગાંધી (દિલ્હી)ના માતા,
પૂજાબેન ગાંધી, સારિકાબેન ગાંધી, સીમાબેન ગાંધીના સાસુ, અંકુર, નેહા,
નિધિ, ડો. અંશુ, દિવ્યાના
દાદી, અભિષેક, દેબાદિત્યા, હરામિંદર કૌર, સિમરન દીપ સિંઘના દાદીસાસુ, દેહાના, આયાંશ, ઝોરાવરના
પરદાદી તા. 18-1-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 20-1-2026ના
મંગળવારે સાંજે 4.30થી 5.30 લાયન્સ ક્લબ, ગાંધીધામ ખાતે.
ગાંધીધામ : મૂળ રાપરના કમળાબેન
હરિલાલ મજીઠિયા (ઉવ. 66) તે હરિલાલ રવજીભાઈ મજીઠિયાના
પત્ની, રવજીભાઈ
ધારશીભાઈ મજીઠિયાના પુત્રવધૂ, ભીખાલાલ દામજીભાઈ રાજદેના
પુત્રી, જેમ્સભાઈ, નેહાબેન ભાવિનભાઈ
માણેક, આરતીબેન તુષારભાઈ આચાર્ય, જલ્પાબેન
હિમાંશુભાઈ પૂજારાના માતા, જાગૃતિબેન, ભાવિનભાઈ
શંભુભાઈ માણેક, તુષારભાઈ વૈકુંઠભાઈ આચાર્ય, હિમાંશુભાઈ રસિકભાઈ પૂજારાના સાસુ, સુરેશભાઈ,
ભગવતીબેન જમનાદાસ સોમેશ્વર, રંજનબેન ખટાઉભાઈ
પૂજારા, ભાનુબેન ચંદુભાઈ ચંદેના ભાભી, હરિલાલભાઈ,
વિનોદભાઈ, જયશ્રીબેન હસમુખભાઈ પૂજારા, જ્યોતિબેન વૈકુંઠભાઈ કોટક, ગીતાબેન દિનેશભાઈ નાથાણીના
બહેન, દીપચંદભાઈ ગોપાલભાઈ ચંદે (તુણા)ના દોહિત્રી, ગં. સ્વ. પારુલબેન હિતેષભાઈ,
નીમા કિશોર દાવડા, નિશા વિમલ ઠક્કરના કાકી,
હૃદયા, ધ્યેયના દાદી, રાહુલ,
કરણ, ક્રિષા, આરવ,
મંત્ર, એલીનાના નાની, સ્વાતિબેન
સ્મિતભાઈ મલયના મોટા બા તા. 18-01-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની
પ્રાર્થનાસભા તા. 20-01-2026ના મંગળવારે સાંજે 5થી 6 અંબાજી
મંદિર હોલ ઓસ્લો સેક્ટર - 4 ગાંધીધામ મધ્યે. (દશો રાખેલ
નથી)
ગાંધીધામ : મૂળ મોટી ખાખરના
પ્રેમજીભાઈ સંજોટ તે પરમાબેન ગોવિંદભાઈ સંજોટના પુત્ર, સ્વ. સુમલબેન કાંયાભાઈ,
સ્વ. ખીમઈબેન જુમાભાઈ, સોનબાઈ જુમાભાઈ સંજોટના
પૌત્ર, લક્ષ્મીબેન ધનજીભાઈ, લક્ષ્મીબેન
લક્ષ્મણભાઈ, હંસાબેન કરશનભાઈના ભત્રીજા, સ્વ. ખીમજીભાઈ, હેમરાજભાઈ, દિનેશભાઈ,
જિતેન્દ્રભાઈ, અમિતભાઈ, નીલેશભાઈ,
રાહુલભાઈ, નીતિનભાઈના ભાઈ, દીપક, રોનકના પિતા, પૂનમ માવજી
સિંચ, દામજી માવજી સિંચના ભાણેજ, સુનિતાબેન,
વર્ષાબેન, ચંદ્રિકાબેન, પાયલબેન,
રોશનીબેનના જેઠ, વંશ, શૌર્ય,
નીલના મોટાબાપા તા. 17-1-2026ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ
નિવાસસ્થાન મહેશ્વરીનગર, ગાંધીધામ ખાતે પૂર્ણ થયેલ છે.
ગાંધીધામ : મૂળ સાંધાણના હાજી
જુસબ હાજી હુસેન સુમરા (ઉ.વ. 63) તે સિધિક, અબ્દુલ, સુલ્તાન, ગફુરના પિતા, અસલમ
ચાવડા (કિડાણા)ના સસરા, મામદ, કાસમ,
ઈલિયાસ, આધમના ભાઈ તા. 18-1-2026ના
અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 21-1-2026ના સવારે 10થી 11 મસ્જિદએ
ગોષિયા, ભારતનગર,
ગાંધીધામ ખાતે.
ગાંધીધામ : મૂળ પીપરાળાના વાળંદ
રામજી ધનજી પરમાર (ઉ.વ. 90) તે લીલાબેનના પતિ, સ્વ. મોહનભાઈ, નારણ નાથાભાઈ, કાંતિભાઈ છગનભાઈ, ઈશ્વરભાઈ પમાભાઈના ભાઈ, દિનેશભાઈના કાકા, ગોમતીબેનના દિયર, ભટ્ટી સાંભાભાઈ બચુભાઈ (વવાવાળા)ના જમાઈ તા. 17-1-2026ના
અવસાન પામ્યા છે. લોકાઈ અને મોર્યા તા. 23-1-2026 ને શુક્રવારે દિનેશ મોહનના
નિવાસસ્થાન મકાન નં. 49, ચિત્રકૂટ સોસાયટી નં. 3, અંજાર
ખાતે.
માંડવી : મૂળ તેરાના (હિન્દુ
લોહાર) પરેશભાઈ રસિકભાઈ પઢારિયા (ઉ.વ. 55) તે સ્વ. અનસૂયાબેન અને સ્વ. રસિકલાલ દામજી
પઢારિયાના પુત્ર, પ્રજ્ઞાબેનના પતિ, દીપક અને દેવ્યાનીના પિતા,
પ્રાપ્તિના દાદા, ગીતાબેન રમેશકુમાર હંસોરા
(વલસાડ), જ્યોતિબેન ચેતનકુમાર વાઘેલા (ગાંધીનગર), પ્રફુલભાઈ અમૃતલાલ પઢારિયા, ભરતભાઈ અમૃતલાલ
પઢારિયાના ભાઈ, મીતના કાકા, તરૂલકુમાર
નીલેશભાઈ રાજગોર, શીતલબેનના સસરા, પરષોત્તમ
વેલજી વાઘેલાના જમાઈ, સચિન અને ખુશાલ વાઘેલાના બનેવી,
લાલજીભાઈ આસોડિયાના વેવાઈ તા. 18-1-2026ના
અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 21-1-2026ના સાંજે 4થી 5 સત્સંગ
આશ્રમ (તળાવ પાસે) માંડવી ખાતે.
માંડવી : દિનેશ દાતણિયા (ઉ.વ. 50) તે
નાનબાઇ જગદીશ દાતણિયાના પુત્ર,
વિનોદ, સુરેશ, નીલેશ,
લીલા, રમીલાના પિતા, ધનબાઇ,
ગીતાબેનના ભાઇ, વીરચંદ, કાન્તિના
સાળા, દિનેશના સસરા, સ્વ. ઝવેર કરશન,
બાબુ, રામુ, શંકર,
રણછોડ, જયંતીના કાકાઇ ભાઇ તા. 18-1-2026ના
અવસાન પામ્યા છે. ઉઠમણું તા. 22-1-2026ના ગુરુવારે બપોરે 3થી 5 નિવાસસ્થાને
દાતણિયાવાસ, દાદાની
ડેરી પાછળ, માંડવી ખાતે.
માંડવી : મેમણ હાજિયાણી શકીનામા
યાકુબ બુઢા (ઉ.વ. 91) તે મ. ફકીરમામદ ભજિયાવાળાના બહેન, કુલસુમબેન હાજીદાઉદ,
ફાતેમાબેન મહેબૂબ અને રોશનબેન રમઝાનના ફઈ તા.19-01-2026ના
અવસાન પામ્યા છે. ઈશાલ-એ-સવાબ તા. 21-01-2026ના બુધવારના સવારના 10થી 11 બહેનો
માટે ખતમ-એ-કુરાન શરીફ અને 11થી 12 વાયઝ-જિયારત
ભાઈઓ તથા બહેનો માટે મેમણ જમાતખાના,
મચ્છીપીઠ, માંડવી ખાતે.
મુંદરા : મૂળ વિરાણી નાની (તા.
માંડવી)ના લીલાબેન કરસન પોકાર (ઉ.વ. 65) તે કરસન ડાયા પોકારના પત્ની, સ્વ. ડાયાલાલ રામજી
પોકારના પુત્રવધૂ, સ્વ. પ્રેમજી ધનજી ભગત (વરજડી)ના પુત્રી,
વસંતભાઇ, અલ્પાબેન (કુકમા), કિંજલબેન (વિરાણી)ના માતા, કસ્તૂરબેન કરમશી, કસ્તૂરબેન (માનકૂવા)ના ભાભી, પ્રવીણાબેન, જગદીશભાઇ (કુકમા), રણછોડભાઇ (વિરાણી)ના સાસુ,
રતનબેન (વડવા), લીલાબેન (ગઢશીશા), વૈદિક તથા બિન્દ્રાના દાદી, અશોકભાઇ, નીલેશભાઇ, સચિનભાઇના મોટીબા તા. 18-1-2026ના
અવસાન પામ્યા છે. સાદડી તા. 20-1-2026ના મંગળવારે સવારે 8થી 11, બપોરે
3થી
5 પાટીદાર
સમાજવાડી, વિરાણી
ખાતે તથા તા. 21-1-2026ના બુધવારે સવારે 9થી 11 કડવા
પાટીદાર સનાતન સમાજવાડી, મુંદરા ખાતે.
નખત્રાણા : મૂળ ભોપાવાંઢના રબારી
ગગીબેન ગાભાભાઈ (ઉ.વ. 95) તે થાવર મમુ, ખેતા મમુ (ભોપાવાંઢ)ના
કાકી, સ્વ. રબારી લાખા ખેંગાર સિણાઈ (નાના નખત્રાણા)ના માસી
તા. 19-1-2026ના અવસાન પામ્યા છે. બેસણું ભોપાવાંઢ, તા. મુંદરા ખાતે.
નખત્રાણા : મૂળ લોડાઇના ગં.સ્વ.
ભાનુબેન નરોત્તમભાઇ પોપટ (ઉ.વ. 88) તે સ્વ. નરોત્તમ દેવજીના પત્ની, સ્વ. દેવજી ભાણજી તથા
લાડુબેનના પુત્રવધૂ, નવીનચંદ્ર, હરેશકુમાર,
કિરણભાઇ, પ્રેમિલાબેન પ્રવીણભાઇ ચંદે (ભુજ),
પ્રીતિબેન કીર્તિકુમાર ઠક્કર (ભુજ)ના માતા, સ્વ.
બાલાબેન, રસીલાબેન, અંજનાબેન, બીનાબેનના સાસુ, સ્વ. મોનજીભાઇ, સ્વ. જેરામભાઇ, સ્વ. પ્રાગજીભાઇ, સ્વ. હીરજીભાઇના નાના ભાઇના પત્ની, લીલાવંતીબેન,
મૂળજી પવાણી (મુંબઇ)ના ભાભી, પરેશ, રોબીન, દર્શન, સાગર, દેવાંશના દાદી, પ્રિયાબેન, ગુંજનબેનના
દાદીસાસુ, જેનીશ, આરૂષીના પરદાદી,
વિરલ, ભાર્ગવ, જયના નાની,
અંકિતાબેનના નાનીસાસુ, સ્વ. માવજી નારાણજી
પવાણી (કેરા)ના પુત્રી, સ્વ. કલાવંતીબેન, સ્વ. સાવિત્રીબેન, સ્વ. ભાગીરથીબેન, સ્વ. જેન્તીલાલના બહેન તા. 19-1-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની
પ્રાર્થનાસભા તા. 21-1-2026ના બુધવારે સાંજે 4થી 5 સાંઈ
જલારામ મંદિર, આનંદનગર, નખત્રાણા ખાતે.
માધાપર (તા. ભુજ) : ચૌહાણ જેનબાઇ
અલીમામદ (ઉ.વ. 85) તે મ. અલીમામદ આધમના પત્ની, મ. આમદ, અભુના માતા, સાલેમામદ સુલેમાન (તુમડી), મ. ઈબ્રાહિમ સુલેમાન, મ. હાજી સુલેમાન (માધાપર)ના
મોટા બહેન, સદ્દામ તથા આસિફના ફઇ, હાજી
યુનુસ હાજી સાલેમામદ, હાજી અમીર અલી રમઝાન (માધાપર)ના કાકી,
મામદ હુસેન વર્યા, મ. રમઝાન (નેરી), આધમ કાતીયર (ખારીરોહર)ના સાસુ તા. 19-1-2026ના અવસાન પામ્યા છે.
વાયેઝ-જિયારત તા. 22-1-2026ના સવારે 10.30થી 11.30 મુસ્લિમ
જમાતખાના, માધાપર
ખાતે.
માધાપર (તા. ભુજ) : મૂળ શેરડીના
વર્ષાબેન દાફડા (ઉ.વ. 53) તે ભૂપેશના પત્ની, સ્વ. ખેતબાઇ મેઘજીના
પુત્રવધૂ, જયદીપ, દર્શક, પૂજા સંજય ધેડાના માતા, સ્વ. વિનેશ, તરુણ, ઇલાબેન મંગલ ધેડાના ભાભી, દિવ્યા, નીરજ, રિતેશ, નંદની, પ્રિયંકાના મોટીમા, કલાવંતી,
લક્ષ્મીબેનના જેઠાણી, હેતલ, કોમલના સાસુ, શ્રેયાંશીના દાદી, વાલબાઇ તેજાભાઇ કન્નરના પુત્રી, પ્રિન્સ, નાયરાના નાની, પ્રતિભા, કોમલના
મામી, મેઘબાઇ ખીમજીભાઇ રામજીભાઇ ધેડાના વેવાણ તા. 17-1-2026ના
અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 20-1-2026ના મંગળવારે સાંજે 4થી 5 બાપા
સીતારામ મઢુલી, સ્મૃતિવન સામે, જે.વી. બિઝનેસ પાર્ક પાસે, માધાપર (તા. ભુજ) ખાતે.
મિરજાપર (તા. ભુજ) : મૂળ સણોસરા
(તા. અબડાસા)ના મેઘજીભા સોલંકી (ઉ.વ. 68) તે જનકબાના પતિ, સ્વ. મોહનભા મોતીભા
સોલંકીના પુત્ર, સોઢા નથુજી જેઠાજી (કોટડી મહાદેવપુરી)ના
જમાઇ, સ્વ. મેઘરાજજી, સ્વ. હમીરજી,
સજનબા, નંદાબાના બનેવી, સ્વ.
લાલજીભાઇ, સ્વ. વિશનજીભાઇ, શામજીભાઇ,
ગોવિંદભાઇ, કેશરબેન રાઠોડના ભાઇ, આશાબા, અજયસિંહ, કરણસિંહ,
ગાયત્રીબાના પિતા, આરવસિંહ રાઠોડ, કૃપાબાના સસરા, પ્રિન્સરાજના દાદા, પ્રેમિલાબેન, રીનાબેન, સુનિતાબેન,
શિલ્પાબેન, રાજના કાકા, પ્રિતેશ
અને પ્રિતમના મોટાબાપુ, જ્યોતિબેન, અશોકકુમાર,
દીપકકુમારના કાકાઇ કાકા તા. 18-1-2026ના અવસાન પામ્યા છે. દશાવ તા. 22-1-2026ના
ગુરુવારે તથા બારમાની વિધિ તા. 23-1-2026ના શુક્રવારે નિવાસસ્થાન મિરજાપર
ખાતે.
કુકમા (તા. ભુજ) : મૂળ હાજપરના
કલાવતીબેન પરમાર (ઉ.વ. 56) તે સ્વ. કિશોરભાઈ ત્રિકમજી
પરમારના પત્ની, સ્વ. જયાબેન ત્રિકમજી પરમારના પુત્રવધૂ, સ્વ. સુરેખા
મણિલાલ પટેલના પુત્રી, કલ્પેશ, આરતી,
પંકજના માતા, પ્રિયંકા, કવિતાના
સાસુ, કુશ, વેદિકા, દર્શિવના દાદી, સ્વ. પાર્વતીબેન પ્રભુલાલભાઈ પરમારના
દેરાણી, ભારતીબેન પરસોત્તમભાઈ વરૂ (દેવાળિયા), નૂતનબેન વાસુદેવભાઈ પરમાર (લોહરિયા), દીપકભાઈ
પરમારના કાકી, ચેતનાબેનના કાકીસાસુ તા. 19-1-2026ના
અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 21-1-2026ના સાંજે 4.30થી 5.30 મિત્રી
સમાજવાડી ખાતે.
મિરજાપર (તા. ભુજ) : મૂળ
રામપર-સરવાના પાલીબેન ફકીરભાઈ રબારી (પરમાર) (ઉ.વ. 87) તે રાણા દેવરા, સુરા દેવરા (દબાણ)ના
બહેન, આશાભાઈ, દેવરાભાઈ, સોમાભાઈ, વલુબેન બુધા (જુણાગિયા), ભચીબેન વંકા (ઉખેડા), હિમાબેન પેના (મંજલ), સીતાબેન આશા (ઘોડાલખ)ના માતા, લખન, સોની, રામા, ચેના, ભોજા, રાણા, રામુ, ભાવેશના દાદી, વંશિકા, નીતીકા,
નિર્મિત, અર્યાન, રીતિક,
વિવેક, પિયુ, વૈદિક,
હેતાંશી, જયના પડદાદી તા. 16-1-2026ના
અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થાન મારુતિનગર, મિરજાપર ખાતે.
ટપ્પર (તા. અંજાર) : બલરામગિરિ
ધનગિરિ ગોસ્વામી (ઉ.વ. 55) તે ધનગિરિ નારણગિરિના પુત્ર, સ્વ. સીતાબેનના પતિ,
ખુશાલગિરિ, જવનીકગિરિ, જોશનાબેન
અરૂણગિરિ (મખણા), લતાબેન મહેન્દ્રગિરિ (ભુજ)ના પિતા, સ્વ. મહેશગિરિ ધનગિરિ, મગનગિરિ ધનગિરિ, અરવિંદગિરિ ધનગિરિ, સ્વ. ભાવેશગિરિ ધનગિરિના ભાઇ,
નેનગિરિ વેલગિરિ, ગોવિંદગિરિ વિશ્રામગિરિ,
તુલસીગિરિ વેલગિરિના કાકાઇ ભાઇ, અમિતગિરિ
મહેશગિરિ, હરેશગિરિ મહેશગિરિ, સ્વ.
શરદગિરિ મહેશગિરિ, હિતેષગિરિ મગનગિરિના કાકા, સ્વ. ચમનગિરિ ભાણગિરિ (અંજાર)ના જમાઇ, દિનેશગિરિ
ચમનગિરિ, મહેશગિરિ ચમનગિરિ (અંજાર)ના બનેવી, વેલગિરિ નારણગિરિ, વિશ્રામગિરિ નારણગિરિના ભત્રીજા
તા. 18-1-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 20-1-2026ના
સાંજે 4થી 5 ગોપેશ્વર મહાદેવ, ગોપાલનગર, ટપ્પર (તા. અંજાર) ખાતે.
ભેરૈયા (તા. માંડવી) : દમયંતીબેન
મનજી ભગત (ઉ.વ. 85) તે સ્વ. મનજી કરસન ભગતના પત્ની, પ્રેમચંદ મનજી, નવીન મનજી, કલ્યાણજી મનજી, મંજુલા
પરબત રામાણી (ગઢશીશા)ના માતા, હરિલાલ ભાણજી વાસાણી (વડવા
કાંયા)ના બહેન, મંજુલાબેન, અમૃતબેન,
ઉર્મિલાબેનના સાસુ, રિંકલ, ઉર્વશી, કિંજલ, હસ્તી, આશિષ, હાર્દિક, દીક્ષય,
અનમોલના દાદી, સીમાબેન, એકતાબેન, જીનલબેન,
ભક્તિબેનના દાદીસાસુ, મિશ્રી, ચેતસ્વી, વૃષ્ટિ, યશસ્વના
પડદાદી તા. 18-1-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 20-1-2026ના
મંગળવારે સવારે 8.30થી 11.30 અને બપોરે 3.30થી 5 લક્ષ્મીનારાયણ
પાટીદાર સમાજવાડી, ભેરૈયા ખાતે.
રામાણિયા (તા. મુંદરા) : ગં.સ્વ.
વસંતબા જાડેજા (ઉ.વ. 90) તે સ્વ. જાડેજા વાઘુભા ખીમાજીના
પત્ની, બહાદુરસિંહ,
મહિપતસિંહના ભાભી, વજુભા, વિક્રમસિંહના માતા, કનકસિંહ, વીરેન્દ્રસિંહના
મોટાબા, યુવરાજસિંહ, મયૂરસિંહ, બ્રિજરાજસિંહ, ધર્મરાજસિંહના દાદી તા. 19-1-2026ના
અવસાન પામ્યા છે. બેસણું તા. 19-1-2026થી 23-1-2026 સુધી
જાડેજા અતિથિગૃહ, રામાણિયા ખાતે.
વિરાણી મોટી (તા. નખત્રાણા) :
કડવા પાટીદાર કાંતિલાલ ગોવિંદભાઇ માનાણી (નાકરાણી) (ઉ.વ. 64) તે
સ્વ. ગોવિંદભાઇ લધાભાઇ તથા ગં.સ્વ. ડાઇબેનના પુત્ર, નર્મદાબેનના પતિ, ભાવનાબેન
(શ્રીરામપુર), રસીલાબેન (રાયપુર), કલાબેન
(તિરુપતિ)ના ભાઇ, દીપાબેન (વિથોણ), ઇલાબેન
(કોટડા-જ.), એકતાબેન (નખત્રાણા), ડોલીબેન
(મુંદરા), પ્રિયંકાબેન (કોટડા-જ.), હેન્સીબેનના
પિતા, સ્વ. રતનસીભાઇ નાનજીભાઇ વાસાણી (ખોંભડી)ના જમાઇ,
સ્વ. ગોવિંદભાઇ કરમશી નાથાણી (શંકરવિજય શો મિલ-નખત્રાણા)ના દોહિત્ર
તા. 18-1-2026ના અવસાન પામ્યા છે. સાદડી (બેસણું) તા. 21-1-2026ના
સવારે 8.30થી 10 પાટીદાર સમાજવાડી, બસ સ્ટેશનની બાજુમાં,
મોટી વિરાણી ખાતે.
સાંધાણ (તા. અબડાસા) : નરવીરસિંહ
રવાજી જાડેજા (ઉ.વ. 85) તે મંગળસિંહ, મદનસિંહના ભાઇ, મહેન્દ્રસિંહ (એલસીબી-ભુજ), જાડેજા પૃથ્વીરાજસિંહ
(શિક્ષક)ના પિતા, ભગીરથસિંહ, લક્કીરાજસિંહના
કાકા, કુલદીપસિંહના મોટાબાપુ, હર્ષદીપસિંહ,
જયવર્ધનસિંહ, કર્મદીપસિંહ, મનદીપસિંહના દાદાબાપુ તા. 18-1-2026ના અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા
તા. 29-1-2026ના ગુરુવારે તથા પ્રાર્થનાસભા તા. 22-1-2026ના
ગુરુવારે સાંજે 4થી 5.30 સાંધાણ ખાતે. સાદડી 12 દિવસ
દરબારગઢ, સાંધાણ
ડેલીએ.
મોડાસા : મૂળ કોટડા-ચ. (તા.
ભુજ)ના મારૂ કંસારા સોની દામજી જેઠાલાલ સોની (ચૌહાણ) (ઉ.વ. 84) તે
ચંદનબેનના પતિ, સ્વ. ડાહીબેન જેઠાલાલના પુત્ર, સ્વ. મોહનભાઇ,
સ્વ. નારણભાઇ, સ્વ. મોરારજીભાઇ, સ્વ. મુલબાઇ, સ. સાકરબેન, ગં.સ્વ.
લક્ષ્મીબેનના ભાઇ, સ્વ. કસ્તૂરબેન નેણશી કટ્ટાના જમાઇ,
જિતેન્દ્રભાઇ, રિતેશ, વર્ષાબેનના
પિતા, મનોજ કનૈયાલાલ બુદ્ધભટ્ટીના સસરા, બંસીલ, ક્રિના, નૈતિક, દિયાના દાદા, પ્રિયલના નાના, પ્રિયાબેન
અને નિશાબેનના સસરા, કીર્તિભાઇ, મહેશભાઇ,
મુકેશભાઇ, કસ્તૂરબેન, શારદાબેન,
અનુબેન, મધુબેન, ભારતીબેન,
શોભનાબેન, હિરેન, કોમલના
કાકા, સ્વ. પ્રેમજીભાઇ નેણશી, સ્વ.
મણિલાલ સોની, જેન્તીભાઇના સાળા, કનૈયાલાલ
શિવજી બુદ્ધભટ્ટી, જગદીશભાઇ ધનજી કંસારા, ઇશ્વરલાલ જવેરભાઇ બારમેડાના વેવાઇ તા. 19-1-2026ના
અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 21-1-2026ના બપોરે 3થી 5, 50-ભાગ્યલક્ષ્મી
સોસાયટી, રત્નમ્
રેસિડેન્સી પાસે, મોડાસા ખાતે.
મુંબઇ : પાલિતાણા નિવાસી ઇલાબેન
કૈલેશભાઇ શેઠ (ઉ.વ. 63) તે સ્વ. ઉર્મિલાબેન હર્ષદરાય
ઉમેચંદ શેઠના પુત્ર, કૈલેશભાઇના પત્ની, સમૃદ્ધિ ધ્રુવિન દેસાઈના માતા,
કીર્તિભાઇ, અક્ષયભાઇ, સ્વ.
મિતાબેન ઇશ્વરકુમાર શાહ (અકોલા), વસુંધરાબેન અજિતકુમાર શાહ
(મુલુંડ)ના ભાભી, શૈલાબેનના દેરાણી, રૂપાબેનના
જેઠાણી, સ્વ. નવલચંદ બાવચંદ શાહ (દાઠાવાળા હાલ ભાવનગર)ના
પુત્રી, સ્વ. હીરાલાલ બાવચંદ શાહ (દાઠાવાળા)ના ભત્રીજી,
સ્વ. નરેન્દ્રભાઇ, રાજેન્દ્રભાઇ, નીલેશભાઇના બહેન, ભાનુમતીબેન, હર્ષાબેન,
રીટાબેનના નણંદ તા. 19-1-2026ના અવસાન પામ્યા છે. સાદડી તથા
લૌકિક વ્યવહાર બંધ છે. સંપર્ક - કૈલેશભાઈ - 83559
74364, ધ્રુવિન - 98199 41027.