ભુજ : ગં.સ્વ. રામબાઈ લાલજીભાઈ ડુડિયા (ઉ.વ. 77) તે સ્વ. લાલજીભાઈ ડુડિયાના
પત્ની, સ્વ. લીલાવંતીબા જગતાસિંહ જાડેજાના પુત્રી,
ગં.સ્વ. શારદાબેન, સ્વ. મંજુલાબેન, ગં.સ્વ. દક્ષાબેન, ધર્મેન્દ્ર (જી-એરફોર્સ-ભુજ)ના માતા,
સ્વ. પ્રદીપ ચાવડા (એસ.ટી.), મુકેશ રાઠોડ (નિવૃત્ત
એસ.બી.આઈ.), સ્વ. મહેશ
ચાવડા (પોલિટેકનિક-ભુજ), મેઘનાબેનના સાસુ, પુનિતાબેન ભવાનજીભાઈ ચૌહાણના વેવાણ, ભૂપેન્દ્રભાઈ ડુડિયા
(નિવૃત્ત હેન્ડીક્રાફટ), ગં.સ્વ. જયાબેન ભીખાલાલ રાઠોડ,
ગં.સ્વ. સાવિત્રીબેન કાનજીભાઈ મોખા, ચંપાબેન કિશોરભાઈ
મકવાણાના ભાભી, કપિલાબેન ભૂપેન્દ્રભાઈ ડુડિયાના જેઠાણી, સ્વ. હીરાબેન ઘેલુભા મકવાણાના મોટા બહેન, સ્વ. ચંદુબેન રામજી ભટ્ટીના ભાણેજી, દીપ (લાલન કોલેજ)ના
દાદી, પૂનમ, સુમન, જાનકી, ભવ્યતા (કચ્છ. યુનિ), અજય,
સાગરના નાની, દર્શના ભાવેશ ચાવડા, નીલેશના મોટીમા, ધીરેન્દ્રાસિંહ મકવાણા (અંજાર)ના માસી
તા. 21-1-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 23-1-2026ના સાંજે 4થી 5 રાજપૂત સમાજવાડી, રઘુવંશી ચોકડી, ભુજ ખાતે.
ભુજ : રમેશભાઇ (તુલસીદાસભાઇ) પ્રાગજી શેઠ (ઉ.વ. 80) (મધુ આઇસ ફેકટરીવાળા) તે મીનાબેનના
પતિ, કેતન, જ્યોતિના પિતા,
સ્વ. રતનબેન પ્રાગજી વેલજી શેઠના પુત્ર, સ્વ. શાંતાબેન
જયંતીલાલ કારિયાના જમાઇ, સ્વ. દયારામભાઇ, સ્વ. છોટાલાલભાઇ, સ્વ. આત્મારામભાઇ, સ્વ. રામચંદ્રભાઇ, સ્વ. ચંદ્રકાન્તભાઇ, સ્વ. કાન્તાબેન, સ્વ. મધુરીબેન, સ્વ. લક્ષ્મીબેન, સ્વ. અનિતાબેનના ભાઇ, જાહન્વી, નીરજભાઇના સસરા, બિમલભાઈનાં
મામા, દિયાના દાદા, કુશ, રાજના નાના તા. 21-1-2026ના
અમદાવાદ ખાતે અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 25-1-2026ના રવિવારે સાંજે 4થી 5 શેઠ નાનજી
સુંદરજી સેજપાલ લોહાણા મહાજનવાડી, રૂખાણા
હોલ, ભુજ ખાતે.
ભુજ : મૂળ અંજારના ગં.સ્વ. મંજુલાબેન દયારામભાઈ સોની (ઉ.વ. 77) તે સ્વ. દયારામભાઈ ચત્રભુજ
સોનીના પત્ની, સ્વ. કાશીબેન ચત્રભુજ હેડાઉ
(અંજાર)ના પુત્રવધૂ, ગીતાબેન (બિટ્ટા), રાજેશભાઈ (કરણ કૃપા જ્વેલર્સ) (નખત્રાણા હાલે ભુજ)ના માતા, ભરતભાઈ મેઘજી બીજલાની
(બિટ્ટા), મીતાબેનના સાસુ, કૃપાલી,
હિમાની, માહીના દાદી, સ્વ.
મૂળજીભાઈ, સ્વ. દેવશીભાઇના નાના ભાઈના પત્ની, સ્વ. જીવરામભાઇ ( અંજાર), સ્વ. વિઠ્ઠલભાઈ (ભુજ),
હિંમતભાઈ (અંજાર), સ્વ. ગોમતીબેન ગોરધનદાસ (અંજાર),
અનસુયાબેન શાંતિલાલ (સુખપર)ના ભાભી, સ્વ. કાનજીભાઈ
ગાવિંદજી, સ્વ. નારણદાસ ગાવિંદજી (અંજાર), સ્વ. જેરામદાસ ગાવિંદજી (ભુજ)ના ભત્રીજાવહુ, સ્વ. કંસારા
મોહનલાલ માધવજી ગુજરાતી (નખત્રાણા)ના પુત્રી, હેમન્દ્રભાઈ (નખત્રાણા),
રમેશભાઈ મહેશભાઈ (ભુજ), સ્વ. પ્રફુલભાઈ મુકેશભાઈ
(નખત્રાણા), ગં.સ્વ. વસંતબેન દિનેશભાઈ કંસારા (ભુજ), ઉર્મિલાબેન રાજેશભાઈ બગ્ગા (અંજાર)ના મોટા બહેન તા. 21-1-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 23-1-2026ના શુક્રવારે સાંજે 4થી 5 માતૃશ્રી ચાગબાઈ સુંદરજી સેજપાલ સત્સંગ હોલ, બિલેશ્વર મહાદેવ મંદિર ખાતે બન્ને પક્ષની સાથે.
ભુજ : ગં.સ્વ. કલાવંતીબેન વૃજલાલ માંડલિયા (ઉ.વ. 77) તે સ્વ. વૃજલાલ જીવણદાસ માંડલિયા
(પ્રભુજી જ્વેલર્સવાળા)ના પત્ની, સ્વ.
મોહનલાલ હીરાલાલ કોંઢિયાના પુત્રી, જ્યોત્સનાબેન (જુલીબેન),
રિતેશભાઇ, પ્રદીપભાઇના માતા, અજયકુમાર, જિજ્ઞાબેન, ભાવિનીબેનના
સાસુ, રોહન, વિકાસ, રિશી, ક્રિશાના દાદી, ધારાના દાદીસાસુ,
જય, દિશાના નાની, ગં.સ્વ.
ઇન્દિરાબેન જેન્તીલાલ, ગં.સ્વ. મધુબેન વલ્લભદાસના નાના ભાઇના
પત્ની, વીણાબેન રમણીકલાલ, મંગળાબેન જીવરામદાસ
(માલણ)ના ભાભી, હરેશ, બિપિન, રાજેશ, સ્વ. અતુલ, સ્વ. હાર્દિક,
દીપેનના કાકી તા. 22-1-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 23-1-2026ના શુક્રવારે સાંજે 4.30થી 5.30 વાઘેશ્વરી પાર્ટીપ્લોટ, સોનીવાડ, ભુજ ખાતે.
ગાંધીધામ : મૂળ રેહાના ક.ગુ.ક્ષ. જયશ્રીબેન (ઉ.વ. 86) તે સ્વ. જીવરામભાઇ વેલજી ચૌહાણના
પત્ની, સ્વ. સામજીભાઇ, સ્વ. નરશીભાઇ,
સ્વ. નરોત્તમભાઇ, પ્રવીણભાઇ, સ્વ. હરિકુંવરબેન, સ્વ. લીલાવંતીબેન, સ્વ. નિર્મળાબેનના ભાભી, ધીરજભાઇ, દિલીપભાઇ, નવીનભાઇ, દીપકભાઇ,
સ્વ. વિપિનભાઇ, જિતેન્દ્રભાઇ, અરૂણભાઇ, રમેશભાઇ, મોહિતભાઇના કાકી
તા. 21-1-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 23-1-2026ના સાંજે 4થી 5 ભાવેશ્વર મંદિર, ડી.સી.-5, પાંજોઘર, ફાસ્ટ ટ્રેક કોર્ટ પાછળ, ગાંધીધામ ખાતે.
અંજાર : કચ્છ ગુર્જર ક્ષત્રિય મિત્રી કેશવજીભાઇ મનજીભાઇ જેઠવા
(ઉ.વ. 96) તે શાંતાબેનના પતિ, સ્વ. વીરજીભાઇ, સ્વ. પ્રાગજીભાઇ,
સ્વ. શાતિલાલ, સ્વ. લક્ષ્મીબેનના ભાઇ, ધનજીભાઇ, રસિકભાઇ, મુકેશભાઇ,
હરીશભાઇ, ભરતભાઇ, ઉષાબેન,
પાર્વતીબેન, કાન્તાબેન, કંચનબેનના
પિતા, જયશ્રીબેન, રેખાબેન, કવિતાબેન, રેખાબેન, અમરશીભાઇ,
કિશોરભાઇ, ગોવર્ધનભાઇ, અનિલભાઇના
સસરા, હિતેષ, રાજેશ, રાકેશ, હાર્દિક, જયદીપ,
રવિ, કેવલના દાદા તા. 21-1-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
(ભાઇઓ-બહેનોની) તા. 23-1-2026ના
શુક્રવારે સાંજે 4થી 5 દબડા કેદારવાળી (રહેણાક) ખાતે.
મુંદરા : મૂળ ડેપાના ઝાલા જીકુંબા હરભમજી (ઉ.વ. 95) તે પ્રતાપસિંહ, સ્વ. શિવુભાના માતા, સ્વ.
ભચુભા હઠીસંગ, આમરજી ઉમરસંગના ભાભી, વિક્રમસિંહ,
કિરીટસિંહ, મહાવીરસિંહ, પ્રદીપસિંહ,
કુલદીપસિંહના દાદી, સ્વ. જાડેજા જશુભા (નવીનાળ),
જાડેજા હનુભા (ભોરારા), જાડેજા ગજુભાના સાસુ,
સુલતાનજી, રામસંગજી, રતનજી,
અજુભા, વેલુભાના બહેન તા. 22-1-2026ના અવસાન પામ્યા છે. સાદડી
તા. 27-1-2026ના મંગળવારે નિવાસસ્થાન અરિહંતનગર, બારોઇ રોડ ખાતે.
રામપર-વેકરા (તા. માંડવી) : ધનબાઇ ગોપાલ છભાડિયા (ઉ.વ. 80) તે ગોપાલ સામજી છભાડિયાના પત્ની, દેવજી, હીરજી,
રવજી, પ્રેમબાઇ, કાન્તાના
માતા તા. 22-1-2026ના
અવસાન પામ્યા છે. બેસણું તા. 24-1-2026ના
શનિવારે સવારે 7.30થી 8.30 ભાઇઓ માટે સ્વામિનારાયણ મંદિર, રામપર (નવાવાસ) અને બહેનો માટે નિવાસસ્થાને.
કોકલિયા (તા. માંડવી) : લીલાબા મંગુભા (ઉ.વ. 95) તે સિદ્ધરાજસિંહ, જયવંતસિંહ, સ્વ. પ્રવીણસિંહ,
કિરતસિંહના માતા, યુવરાજસિંહ, હરદીપસિંહ, રવિરાજસિંહ, પ્રદીપસિંહ,
હિતેન્દ્રસિંહ, રાજવીરસિંહ, લગધીરસિંહ, હરપાલસિંહના દાદી તા. 21-1-2026ના અવસાન પામ્યા છે. બેસણું
તા. 26-1-2026ના સોમવારે કોકલિયા ખાતે. ધાર્મિકક્રિયા
તા. 1-2-2026ના રવિવારે નિવાસસ્થાન કોકલિયા
ખાતે.
પત્રી (તા. મુંદરા) : હાલે ધરમપુર વૈદેવી શાન્તિલાલ ગોયલ (આહીર)
(ઉ.વ. 14) તે શાન્તિલાલ ડાયાભાઇ આહીર
(ધરમપુર વલસાડ)ના પુત્રી, રતિલાલભાઇ,
ગુલાબભાઇ (પત્રી)ના ભત્રીજી તા. 20-1-2026ના ધરમપુર વલસાડ ખાતે અવસાન
પામ્યા છે. બેસણું તા. 24-1-2026ના
નિવાસસ્થાન ખોડિયાર માતાજી મંદિર, દેનાબેંકની
સામે, પત્રી ખાતે. (લૌકિક વ્યવહાર બંધ છે)
કોટડા-જ. (તા. નખત્રાણા) : કાનજીભાઇ લાલજી બાથાણી (ઉ.વ. 81) તે સ્વ. ડાઇબેનના પતિ, સ્વ. સોમજીભાઇ, સ્વ. અબજીભાઇ,
હંસરાજભાઇ, દેવકીબેન (વિરાણી)ના ભાઇ, રમેશભાઇ, પરસોત્તમભાઇ, મંજુબેન
(આસનસોલ)ના પિતા તા. 19-1-2026ના
અમદાવાદ ખાતે અવસાન પામ્યા છે. સાદડી તા. 24-1-2026ના સવારે 9થી 10 હંસરાજ લાલજી બાથાણીના નિવાસસ્થાન
નવાવાસ, કોટડા (જ.) ખાતે.
તરા-મંજલ (તા. નખત્રાણા) : જાડેજા તિલેશસિંહ હનુભા (ઉ.વ. 47) તે જાડેજા હનુભા કારુભાના પુત્ર, અરુણસિંહના નાના ભાઇ, હરવિજયસિંહ (લક્કીરાજ), મીતરાજસિંહના પિતા, નારૂભા દેવાજી, જુવાનસિંહ કુંભાજી, વજુભા દેવાજીના ભત્રીજા, રુદ્રસિંહ, ધર્મેન્દ્રસિંહ, નિર્મળસિંહ, તીર્થરાજસિંહ,
ગિરિરાજસિંહના કાકાઇ ભાઇ તા. 22-1-2026ના અવસાન પામ્યા છે. સાદડી તા. 2-2-2026 સુધી રાજપૂત સમાજવાડી, તરા ખાતે.
ગોધિયાર નાની (તા. નખત્રાણા) : સોઢા ભચાજી જેઠમાલજી (ઉ.વ. 88) તે ગજેન્દ્રસિંહના પિતા, વીરેન્દ્રસિંહના દાદા, વાઘજીના મોટા ભાઇ, કરસનજી, ભમરસિંહ,
નાથુસિંહ, ભરતસિંહ, નેતસિંહ,
ધનજી, સવાઇસિંહ, હાકમસિંહ,
અર્જુનસિંહ, કલ્યાણસિંહના કાકા, હિંમતસિંહ, રાજેન્દ્રસિંહના દાદા, હીરજી, કલ્યાણસિંહ, પ્રતાપસિંહ,
અંદરસિંહ, ભાણજી, કરસનજીના
કાકાઇ કાકા, શેરસિંહ, ભુરજી, હીરજીના કાકાઇ ભાઇ તા. 20-1-2026ના અવસાન પામ્યા છે. બારસવિધિ તા. 31-1-2026ના શનિવારે સવારે નિવાસસ્થાન
નાની ગોધિયાર ખાતે.
આમરવાંઢ (તા. અબડાસા) : મંધરા હાજી હારુન હાજી મોહમદ (ઉર્ફે
ડોસલ બાવા) (ઉ.વ. 72) તે હાજી અબ્દુલા, મ. હસણ, હાજી ઇબ્રાહિમ,
હાજી ઇસ્માઇલ, હુશેન અને અદ્રેમાનના ભાઇ,
હાજી હાસમ (માજી તા. ઉપપ્રમુખ), જાકબ, આમદના પિતા, સલીમ હાજી અલીમામદ (સલાયા)ના સસરા,
સાલેમામદ અને ઇસ્માઇલ (વરાડિયા)ના મામા તા. 21-1-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 24-1-2026ના શનિવારે સવારે 10.30 વાગ્યે આમરવાંઢ જમાતખાના ખાતે.
બુટ્ટા (તા. અબડાસા) : બુટ્ટા સુલેમાન રાજમલ (ઉ.વ. 52) તે હાજી મામદ અને અલાનાના નાના
ભાઈ, અબુબકર અને રફીકના પિતા, અબ્દુલ, ઈકબાલ, મામદ અલીમામદના કાકા તા. 21-1-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 24-1-2026ના શનિવારે સવારે 10થી 11 મસ્જિદની બાજુમાં, જમાતખાના, બુટ્ટા ખાતે.
માતાના મઢ (તા. લખપત) : હીરાભાઇ ગોપાલ ગોરડિયા (ઉ.વ. 73) તે સ્વ. પરાગભાઇ, સ્વ. કરમશીભાઇ, લખમાબાઇ
સુમાર (કો. મઢ)ના ભાઇ, મનજીભાઇ, કાનજીભાઇ
(પૂર્વ ઉપસરપંચ મા.મઢ), જસમાબાઇ મનજી (ફુલરા)ના પિતા,
લક્ષ્મણ, અર્જુન, જગદીશ,
રામ, ગંગાબેનના દાદા, સ્વ.
સુમાર માયા સીજુ (વાલ્કા નાના)ના જમાઇ તા. 22-1-2026ના અવસાન પામ્યા છે. બારસવિધિ તા. 24-1-2026ના સાંજે તથા તા. 25-1-2026ના રવિવારે સવારે ઘડાઢોળ (પાણીવિધિ)
નિવાસસ્થાને માતાના મઢ ખાતે.
લોદ્રાણી (તા. રાપર) : વાઘેલા કિરીટાસિંહ વીરુભા ચનુભા (ઉ.વ.
39) તે વિજયાસિંહ, અર્જુનાસિંહના મોટાભાઈ, દેશલજી, ભાણજીભા, હેતુભાના ભત્રીજા,
જયેન્દ્રાસિંહ, રતનાસિંહ, દિગ્વિજયાસિંહ, દિગપાલાસિંહ, હરપાલાસિંહના
પિતરાઈ ભાઈ, હમીરાસિંહ વક્તારાસિંહ સોઢા (અમરકોટ પાકિસ્તાન),
હિન્દાસિંહ, મોહનાસિંહ, ઝાલમાસિંહ,
જેતમાલાસિંહ, મહેન્દ્રાસિંહના ભાણેજ, લાધુભા ગાભુભા જાડેજા (ડુમરા)ના જમાઈ તા. 20-1-2026ના અવસાન પામ્યા છે. સુવારૂ
તા. 25-1-2026ના રવિવારે તથા દિવસ મોરિયા
તા. 29-1-2026ના ગુરુવારે.