ભુજ : દિનેશ અઉવા માતંગ (ઉ.વ. 30) તે
અઉવા ખમુ અને લક્ષ્મીબેનના પુત્ર,
વનિતાના પતિ, જૈનલી, ઇવાના
પિતા, રમીલા કાનજી થારૂ, હંસા રામજી
મારાજ, જશોદા ભરત શોધરના ભાઇ, રાયશી
ખમુ માતંગ, માલશી ખમુ માતંગના ભત્રીજા, ભાવેશ માતંગના ભાઇ તા. 5-7-2025ના અવસાન પામ્યા છે.
ધાર્મિકક્રિયા પૂર્ણ થઇ ગઇ છે. પ્રાર્થનાસભા તા. 8-7-2025ના મંગળવારે સવારે 10થી
સાંજે 5 સુધી નિવાસસ્થાન ભુજ-મુંદરા હાઇવે, સાગર બંગ્લોઝ, ભુજ ખાતે.
ભુજ : બકાલી મહંમદ શરીફ હુશેન તે
સમસીરના પિતા, મ. હુશેન જુસાના પુત્ર, મ. ઓસમાણ હુશેન (બાબુકાકા)ના
ભાઇ, જુસબ, મુકતાર ઇબ્રાહિમ, ઇસ્માઇલ નૂરમહંમદના કાકા તા. 6-7-2025ના અવસાન પામ્યા છે.
વાયેઝ-જિયારત તા. 8-7-2025ના સવારે 9થી 10 અલીફ
મસ્જિદ, જૂની
બકાલી કોલોની, ભુજ ખાતે.
ગાંધીધામ : મૂળ છાડુરાના
ભાનુશાલી ગં.સ્વ. શાંતાબેન (બબીબાઇ) મૂરજીભાઇ ભાણજીભાઇ મંગે (ઉ.વ. 89) તે
રામજીભાઇ, સ્વ.
શામજીભાઇ, લાલજી, સુરેશ, હેમાબેન, મંજુબેન, કમળાબેનના
માતા, ગોપાલજી ભાણજી મંગેના ભાભી, ભાવિન,
સાગર, સતીશ, હર્ષ,
સ્વ. આનંદ, રાજન (ભોલો)ના દાદી, મહેન્દ્ર ગોપાલજીના મોટીમા, સ્વ. ખટાઉ ખીમજી મંગે,
સ્વ. ધનજી નારાણજી મંગેના પુત્રવધૂ, સ્વ.
શંકરલાલ, જેરામભાઇ, ગાંગજી માવજી ગજરા
(છાડુરા)ના બહેન, વિનોદ કોરજી દામા (ઉસ્તિયા), શંકરલાલ ઉમરશીં હુરબડા (મોખરા), મનોજ પ્રાગજી ચુનડા
(બિટ્ટા), નિખિલ દિનેશ ચાંદ્રા (રામપર)ના સાસુ, પેરાજ પ્રધાનજી ભદ્રા (સુડધ્રો)ના માસી તા. 6-7-2025ના
અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 8-7-2025ના મંગળવારે સાંજે 5થી 6 ભાનુશાલી
વાડી, અંબેધામ,
જનતા કોલોની સામે, ગાંધીધામ ખાતે.
ગાંધીધામ : ગં.સ્વ. રાજુબેન
સગાળચંદ ઠક્કર (પલણ) (ઉ.વ. 92) તે સ્વ. જગદીશ, મનસુખ, પ્રતાપ, રમેશ, હરેશ, રુક્ષ્મણિ, મંજુલા, વિમળા,
દમયંતીના માતા તા. 2-7-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 10-7-2025ના સાંજે 5થી 6 લોહાણા
નૂતનવાડી, ભારતનગર,
ગાંધીધામ ખાતે.
ગાંધીધામ : મહેશ્વરી ગાંગજી
નિંજાર (ઉ.વ. 61) તે ધનબાઇના પતિ, સ્વ. જેઠા નાગશીંના
પુત્ર, વનિતા, કાન્તા, ભારતી, લક્ષ્મી, જ્યોત્સના,
પ્રકાશ, રાહુલના પિતા, મંજુલા,
નયના, લક્ષ્મી, રાજેશના
મોટાબાપુ તા. 6-7-2025ના અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા
તા. 9-7-2025ના બુધવારે રાત્રે આગરી અને તા. 10-7-2025ના
ગુરુવારે સવારે ઘડાઢોળ (પાણી) નિવાસસ્થાન ગણેશનગર, ગાંધીધામ ખાતે.
મિરજાપર (તા. ભુજ) : છારિયા
ઉનેવાળ બ્રાહ્મણ ઇચ્છાશંકર વીરજીભાઈ જાની તે હસુમતિબેનના પતિ, મનીષ જાની, ભાવનાબેન વિજયભાઈ જોષી, જિજ્ઞા જિજ્ઞેશભાઈ ભટ્ટ,
સ્મિતા અશ્વિનભાઈ પાઠક, પૂર્તિબેન વિશાલભાઈ
મહેતાના પિતા, જિગ્નાશા મનીષકુમાર જાનીના સસરા તા. 6-7-2025ના
અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 8-7-2025ના સાંજે 4થી 6 નિવાસસ્થાને, રઘુરાજ નગર, સમરસ બોયઝ હોસ્ટેલ પાસે, મિરજાપર ખાતે.
સુખપર (તા. ભુજ) : વાલજી વિશ્રામ
દેવજી વાઘાણી (ઉ.વ. 77) તે પ્રેમબાઇના પતિ, લાલજીભાઇ, જાદવાભાઇ, વનિતાબેન, સ્વ.
ધનબાઇ, મંજુબાઇ, સ્વ. માનબાઇ (સાં.યો.),
રાધાબેનના પિતા, પ્રેમબાઇ, રમીલાબેન, શિવજીભાઇ, સ્વ.
ભીમજીભાઇ, રામજીભાઇ, રામજીભાઇના સસરા
તા. 6-7-2025ના અવસાન પામ્યા છે. બેસણું તા. 9-7-2025ના
બુધવારે સવારે 7.30થી 8.30 નિવાસસ્થાન ગુંદાવાડી, જૂનાવાસ, સુખપર ખાતે.
કોડાય (તા. માંડવી) : માલશ્રીબેન
નાગાજણભાઇ ગઢવી (સિંધિયા) (ઉ.વ. 85) તે સ્વ. નાગાજણ વિશ્રામના પત્ની, કલ્યાણ, ખીમરાજ, નારાણ, ગાંગાભાઇ,
કનૈયાલાલ, મંગલ, હીરબાઇ,
સ્વ. નાગશ્રી, સ્વ. સોનબાઇ, દેવશ્રીબેન, મેગબાઇબેન (પન્નાબેન)ના માતા, રામ કલ્યાણ, દેવાંધ (શામળા) ખીમરાજ, જિજ્ઞેશ નારાણ, ઇશ્વર ખીમરાજ, હરિ
ગાંગા, રાજેશ મંગલના દાદી, સ્વ. ખેતશી
વાલાભાઇ જામોતરના બહેન તા. 5-7-2025ના અવસાન પામ્યા છે. સાદડી
નિવાસસ્થાને તેમજ ઉત્તરક્રિયા (પાણી) તા. 15-7-2025ના મંગળવારે.
ભુજપુર (તા. મુંદરા) : મહમદ
સિદિક આમદ ખત્રી (ઉ.વ. 62) તે મ. અબ્દુલ રજાક (રોશન આર્ટ)ના
ભાઇ, તબસ્સુમ
યુસુફ (ભુજ), અંજુમ, સફિયત, હાફીઝના પિતા, મ. અલીમામદ ખમીસા (ભુજપુર)ના જમાઇ,
અનવર, શોકત, શમીમના કાકા
તા. 7-7-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 9-7- 2025ના
બુધવારે સવારે 11થી 12 ખત્રી જમાતખાના, ભુજપુર ખાતે.
આધોઇ (તા. ભચાઉ) : ગં.સ્વ.
ચંદ્રાબા (ઉ.વ. 90) તે સ્વ. ભૂપતસિંહ ગગુજી સોઢા
(પીજીવીસીએલ-ભચાઉ)ના પત્ની,
સ્વ. ચંદુભાના નાના ભાઇના પત્ની, સ્વ.
સરદારસિંહ, સ્વ. લક્ષ્મણસિંહ, સ્વ.
સજુભા, હનુભા, નટુભા, ગમુભા (મોરબી)ના ભાભી, સ્વ. જામુભા
(પીજીવીસીએલ-ભચાઉ), કેશુભા (ગેટકો-સામખિયાળી), પ્રવીણબા મહેન્દ્રસિંહ જાડેજા (પોલડિયા), ગં.સ્વ.
કનકબા ઘનશ્યામસિંહ જાડેજા (ભદ્રેશ્વર-ભચાઉ), હંસાબા ગેમરસિંહ
રાઠોડ (ડુમરા-ભચાઉ)ના માતા, રઘુભા (પીજીવીસીએલ-ભચાઉ),
મહિપતસિંહ, કર્મદીપસિંહના દાદા, સ્વ. વેલુભા, સ્વ. જોરૂભા, રાસુભા,
હેતુભા, બનુભા, દિલુભાના
કાકી, નટુભા (ભચાઉ), પ્રવીણસિંહ (વમોટી
મોટી), મહેન્દ્રસિંહ (ભુજ), કિશોરસિંહ
(પૂના)ના મોટાબા, કાવ્યરાજસિંહ, હર્ષદીપસિંહના
પરદાદી તા. 6-7-2025નના અવસાન પામ્યા છે. બેસણું તા. 11-7-2025ના
શુક્રવારે તથા ઉત્તરક્રિયા તા. 14-7-2025ના સોમવારે કેશુભા સોઢાના
નિવાસસ્થાન અયોધ્યાપુરી-1, ગણેશ મંદિરની બાજુમાં.
થાણા (મુંબઇ) : મૂળ હાજાપરના
ભાનુશાલી નવીનચંદ્ર થાર્યાભાઇ ધભા (ઉ.વ. 74) તા. 4-7-2025ના
થાણા ખાતે અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા માવિત્ર પક્ષ તથા સાસરા પક્ષ તરફથી તા. 9-7-2025ના
બુધવારે સવારે 11થી 1 જશરાજ દાદા મંદિર, હાજાપર ખાતે.