ભુજ : મૂળ નેત્રાના સાવિત્રીબેન (ઉ.વ. 85) તે સ્વ. માધવગર લાલગરના પત્ની, સ્વ. પદમાબેન પ્રસાદગર (દયાપર), મોતીગર કુંવરગર, શંકરગર નવીનગર (નેત્રા)ના ભાભી,
રમેશગર, વિનોદગર, જેન્તીગર,
લતાબેનના માતા, પૂજાબેન, હિનાબેન, ભાવિનભાઇના સાસુ, લવ,
કુશ, સ્વાતિના દાદી, જયકિશન,
કર્તવ્યના નાની, લક્ષ્મીબેન રતનપુરી ભગવાનપુરી
(ભુજ)ના પુત્રી, મહાદેવપુરી, દયાલપુરી,
મોહનપુરી, પ્રેમિલાબેન (વરસાણા)ના બહેન,
ભાનુબેન, મંજુલાબેન, ચંદ્રિકાબેનના
નણંદ તા. 20-3-2025ના
અવસાન પામ્યા છે. બંને પક્ષનું બેસણું તા. 22-3-2025ના શનિવારે સાંજે 4થી 5 દશનામ ગોસ્વામી
સમાજવાડી, ભુજ ખાતે.
ભુજ : પ્રફુલાબેન આસોડિયા (ઉ.વ. 63) તે દિનેશભાઈ મોહનલાલ આસોડિયા
(એસ.ટી-ભુજ)ના પત્ની, સ્વ. રુક્ષ્મણિબેન
મોહનલાલ લીલાધર આસોડિયાના પુત્રવધૂ, સ્વ. પ્રેમિલાબેન રામજીભાઈ
પિત્રોડા (માનકૂવાવાળા)ના પુત્રી, સ્વ. સુરેશભાઈ તથા અતુલભાઈ,
સરોજબેન અને આશાબેનના જેઠાણી, સ્વ. દમયંતીબેન વિનોદભાઈ
ઉમારણિયા, ગં.સ્વ. હેમલતાબેન આર્યતંભાઈ પંચોલી, જયશ્રીબેન વિનોદભાઈ પઢારિયાના ભાભી, દર્શના, રચના, અમી, નંદની, નિધિના મોટામા, સ્વ. રમેશભાઈ, પ્રફુલ્લભાઈ,
ભારતીબેન, સ્વ. મધુબેન, ભાવનાબેનના
બહેન, ગં.સ્વ. ભગવતીબેન, પ્રવીણાબેનના નણંદ
તા. 20-3-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની
પ્રાર્થનાસભા તા. 22-3-2025ના
શનિવારે સાંજે 5થી 6 લુહાર સમાજવાડી, ભીડગેટ, ભુજ ખાતે.
ભુજ : બાયડ અબ્દુલશકુર કાસમ (એ.કે. બાયડ, બાયડ સાઉન્ડ સર્વિસ, વોઇસ
ઓફ કચ્છ) (ઉ.વ. 71) તે અનીશ તથા
આશિકના પિતા, અમન તથા આર્યનના દાદા,
મ. ઇસ્માઇલ કાસમ (પટુભા), મ. રશિદાબાઈ,
મ. કુલસુમબેન (માલા)ના મોટા ભાઈ, કાસમ તથા ફૈઝલના
મોટાબાપા, રમજુ, રફીક તથા ઈમરાનના મામા
તા. 20-3-2025ના અવસાન પામ્યા છે.
અંજાર : ધનજીભાઇ વીરજી બાંભણિયા (ઉ.વ. 83) તે સ્વ. વીરજી રત્ના બાંભણિયાના
પુત્ર, સ્વ. વલુબેનના પતિ, સ્વ.
ગોવિંદભાઇ ગેરાભાઇ હડિયાના જમાઇ, સામજીભાઇ, લવજીભાઇ, નીતિનભાઇ, લીલાવંતીબેન,
ગં.સ્વ. લતાબેન, સ્વ. ભગવતીબેનના પિતા,
કેશવજીભાઇ બલદાણિયા, સ્વ. રમેશભાઇ હડિયા,
સ્વ. રવજીભાઇ વાઘમશીના સસરા તા. 19-3-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 22-3-2025ના શનિવારે સાંજે 5થી 6 યદુવંશી સોરઠિયા સમાજવાડી (કૃષ્ણવાડી), વોરાસરની બાજુમાં.
અંજાર : ખત્રી જુણસ આમદ (વીરાવાલા) (ઉ.વ. 59) તે સલમાન, નાસીર તથા રૂકસાના તૌશિફના પિતા, ઓસમાણ આમદ, અ. ગફુર આમદ, હારુન
આમદ (અંજાર) (વીરાવાલા)ના નાના ભાઈ, તૌશિફ હારુન (ધમડકા)ના સસરા
તા. 20-3-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 23-3-2025ના રવિવારે સવારે 10થી 11 મસ્જિદે ખિઝરા, નવા અંજાર ખાતે.
અંજાર : નોડે ઝરીનાબેન લતીફ (ઉ.વ. 45) તે નોડે લતીફ નૂરમામદના પત્ની, સોહિલ અને શૌકતના માતા, હાજી કાસમ અબડાના પુત્રી, અ. કરીમ, નૂરમહંમદ, સિકંદર, અનવરના બહેન
તા. 20-3-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 22-3-2025ના શનિવારે સાંજે અસર નમાજ
બાદ તુરિયા મસ્જિદ ખાતે. બહેનો માટે નિવાસસ્થાને.
માંડવી : સુરેશચંદ્ર મહેતા (ઉ.વ. 81) (પૂર્વ મામલતદાર) તે મોતીબેન
તથા અમૃતલાલ નાથાભાઇ મહેતાના પુત્ર, કીર્તિદાબેનના પતિ, ગૌતમ (અમૃત ટેલિકોમ), અમિત (અમૃત પશુ આહાર કેન્દ્ર), જ્યોતિકા (મુંબઇ),
અમિતા (માંડવી)ના પિતા, માધવી, મોનાલી, દક્ષેશ, ધર્મેનના સસરા,
કાવ્યા, વિહાન, ધ્યાન,
રિયાનના દાદા, નિમિત, માહીના
નાના, સ્વ. દમયંતીબેન શાંતિલાલ, કમલપ્રભાબેન
ચંદ્રકાંત, આશાબેન મહેન્દ્ર, કલ્પનાબેન
લક્ષ્મીકાંતના ભાઇ, શાંતાબેન તથા શાંતિલાલ ગોપાલજી દોશી (કોચીન)ના
જમાઇ તા. 20-3-2025ના
અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 21-3-2025ના સાંજે 4થી 5 જૈનપુરી,
માંડવી ખાતે.
માંડવી : ધોબી ઝુલેખાબાઇ દાઉદ (ઉ.વ. 46) તે મ. ધોબી ઓસમાણ અબ્દુલાના
પુત્રવધૂ, અબ્દુલ સમધના માતા, ધોબી
દાઉદ ઓસમાણના પત્ની, મ. ધોબી અબ્દુલા ઉમરના પુત્રી, જુસબ, ઇદ્રીશ, આઇસુબેન (ભુજ)ના
બહેન, જલુબાઇ અબ્દુલ (ભુજ)ના ભાભી, આરઝુ,
અ. રઝાકના મામી, સાહેદા, સાજીદ, સાનિયાના ફઇ તા. 18-3-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 22-3-2025ના અસર નમાજ બાદ ધોબી મસ્જિદ
ખાતે.
માંડવી : હીરાણી રામબાઇ નારણ (ઉ.વ. 53) તે નારણભાઇ ખીમજી હીરાણીના
પત્ની, રિકેશ, વિનોદ,
હિના ભાવેશ રાબડિયાના માતા, લક્ષ્મી રિકેશ હીરાણીના
સાસુ તા. 20-3-2025ના
અવસાન પામ્યા છે. બેસણું તા. 22-3-2025ના
શનિવારે સવારે 7.30થી 8.30 નિવાસસ્થાન હજીરા રોડ, સંસ્કારધામ ગુરુકુળની પાછળ, માંડવી ખાતે.
માધાપર (તા. ભુજ) : મૂળ ઝિંકડીના ફૂલગર ભચુગર ગોસ્વામી (ઉ.વ.
65) તે સરસ્વતીબેનના પતિ, નારણગર ભચુગર ગોસ્વામી (ઝીંકડી), જયાબેન બેચરગર ગોસ્વામી (કિડાણા)ના ભાઈ, લીલાવતીબેન નારણગરના
દિયર, સુભાષગર, લતાબેન, શિલ્પાબેનના પિતા, સવિતાબેન, રમીલાબેન,
શાંતાબેન, મીનાબેન, શંભુગરના
કાકા, પ્રકાશગર, વિનેશગર, જયશ્રીબેનના સસરા, મીના, દીપ્તિ,
મનીષના મામા, કુણાલ, ઇશાંતના
દાદા, જિજ્ઞા, પિયુ, પ્રતીક્ષા, દિશાંતના નાના, મંગલગર
શિવગર (કુંદ્રોડી)ના જમાઈ તા. 18-3-2025ના અવસાન પામ્યા છે. સાદડી તા. 21-3-2025ના શુક્રવારે સવારે 10થી સાંજે 4 સુધી,
નિવાસસ્થાન, માધાપર ખાતે.
શિણાય (તા. ગાંધીધામ) : હિતેશ રમેશભાઇ બલદાણિયા (ઉ.વ. 31) તે નબુબેન રમેશભાઇના પુત્ર, સ્વ. સાકરબેન અરજણભાઇના પૌત્ર, શાંતાબેનના પતિ, ગંગાબેન શામજીભાઇના ભત્રીજા,
શાંતિભાઇ, ટીનાબેન પ્રવીણભાઇ વાઘમશીના ભાઇ,
ઇલાબેન ધનજીભાઇ હડિયાના જમાઇ, કેશવ, દેવાંશના પિતા, ભવ્ય, હેત્વીના
કાકા તા. 20-3-2025ના
અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 22-3-2025ના શનિવારે સાંજે 4થી 5 યદુવંશી સોરઠિયા
સમાજવાડી (જૂની સમાજવાડી), શિણાય ખાતે.
મસ્કા (તા. માંડવી) : રાજગોર બ્રાહ્મણ ઝવેરબેન જયંતીલાલ મોતા
(ઉ.વ. 64) તે જયંતીલાલ ખેરાજ મોતા (ખીમાણી)ના
પત્ની, સ્વ. હીરબાઇ ખેરાજ વાઘજી મોતાના પુત્રવધૂ,
જયેશભાઇ, રવિલાલ, શાંતિલાલના
માતા, ચંદ્રિકાબેન, ક્રિષ્નાબેન,
શીતલબેનના સાસુ, સ્વ. પ્રેમજીભાઈ (રાજડા),
સ્વ. કાંતિલાલ, રમેશભાઈ, સ્વ. જમણાબાઈ કેશવલાલ ઉગાણી (નાગ્રેચા), ગં.સ્વ.
હંસાબેન દયારામ પેથાણી (ફરાદી), સ્વ. રમીલાબેન મોહનલાલ જેસરેગોર
(પત્રી)ના નાના ભાઈના પત્ની, સ્વ. રુક્ષ્મણિબાઈ, સ્વ. પ્રેમિલાબેન, કંકુબેનના દેરાણી, શ્રદ્ધા, સાક્ષી, આયુષ,
મહેક, જિયા, વેદ,
યુગના દાદી, જગદીશ, હરેશ,
રાજેશ, દીપક, હિરેનના કાકી,
સ્વ. કુંવરબાઇ મોરારજી પ્રાગજી નાગુ (બાગ)ના પુત્રી, મીઠુલાલ મોરારજી નાગુ, સ્વ. સતીશ મોરારજી નાગુ,
સ્વ. ધનબાઈ મોરારજી મોતા (બાગ), સ્વ. કસ્તૂરબાઇ
શંકરલાલ મોતા (થાણે), સ્વ. મણિબેન લીલાધર મોતા (થાણે),
ગં સ્વ. પૂરબાઇ હીરજી મોતા (ગોરેગાંવ), સ્વ. દેવકાબેન
જયંતીલાલ ઉગાણી (મસ્કા), સ્વ. નિર્મળાબેન સુરેશભાઈ જેસરેગોર
(પત્રી)ના બહેન, કમળાબેન મીઠુભાઈ નાગુ, ગં.સ્વ. લક્ષાબેન સતીશભાઈ નાગુના નણંદ, શિવમ,
રાહુલ અને દીપના ફઇ તા. 18-3-2025ના મુંબઈ મધ્યે અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 22-3-2025ના શનિવારે બપોરે 3થી 5 રાજગોર સમાજવાડી, મસ્કા ખાતે અને માવિત્ર પક્ષની પ્રાર્થનાસભા બપોરે 2.30થી 4.30 રાજગોર સમાજવાડી, બાગ ખાતે.
બિદડા (તા. માંડવી) : મણિબેન (ઉ.વ. 68) તે હરખચંદ તલકશી દેઢિયાના પત્ની, મા. સ્વ. ગંગાબાઇ તલકશી રવજી દેઢિયાના પુત્રવધૂ,
સોહિલ, જિનેશના માતા, રેખા
સોહિલ, માધવી જિનેશના સાસુ, મૂલ્ય,
વંશિકા, જિયાના દાદી, સ્વ.
પ્રેમજીભાઇ, સ્વ. પાનાચંદના ભાઇના પત્ની, જેન્તીભાઇ, રમેશ, પ્રફુલ્લ,
લીલાવંતી જયેન્દ્રના ભાભી, સાધ્વીશ્રી ચારૂધર્માશ્રીજી,
રત્નત્રયાશ્રીજી મ.સા.ના સંસાર પક્ષે ભોજાઇ, ભાનુમતીબેન
વિરજી હંસરાજ ગોગરીના પુત્રી, રાયચંદ, સ્વ.
હેમચંદ, સ્વ. હિંમતના બહેન, મણિબેન પ્રેમજી,
નિર્મળાબેન નીતિનના વેવાણ તા. 19-3-2025ના અવસાન પામ્યા છે. બેસણું
તા. 21-3-2025ના શુક્રવારે બપોરે 3થી 4 ચાપાણી ફળિયું, મોટી ધર્મશાળા, બિદડા ખાતે.
ગઢશીશા (તા. માંડવી) : ગોમતીબેન રંગાણી (ઉ.વ. 79) તે સ્વ. રતનશીભાઇ માધવજીભાઇ
રંગાણીના પત્ની, સ્વ. દેવકાબેન રામજીભાઇ
રામાણી (રત્નાપર-મઉં)ના પુત્રી, સ્વ. નવીનભાઇ, પલ્લવીબેન, કરુણાબેન, ભાવનાબેન,
હેમાલીબેનના માતા, મીનાબેન, પ્રવીણભાઇ, સ્વ. મોહનભાઇ, અમિતભાઇ,
નયનભાઇના સાસુ, જાનવી, પાવનના
દાદી, સ્વ. નારાણ પેથા રંગાણી, કાનજી પેથા
રંગાણી, સ્વ. લાલજી પેથા રંગાણી, સ્વ. નારાણ
શિવજી રંગાણી, કાનજી શિવજી રંગાણીના ભાભી તા. 19-3-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 22-3-2025ના સવારે 8.30થી 11.30 લક્ષ્મીનારાયણ મંદિર હોલ, ઉમિયાનગર, ગઢશીશા ખાતે.
મોટા ભાડિયા (તા. માંડવી) : દેશાબાઇ પુનશીભાઇ ગઢવી (મૌવર) (ઉ.વ.
84) તે સ્વ. પુનશીભાઇ પાલુભાઇ મૌવરના
પત્ની, હરજી, મેઘરાજ,
રાજદે, રામ, રણમલ,
કમશ્રીબેન ગોપાલભાઇ થરિયાના માતા, સ્વ. પાલુ નાગાજણ
બાનાયત, સ્વ. હરજી નાગાજણ, સ્વ. કાનિયા
નાગાજણ, સોનબાઇ ખેરાજ મૌવર, સ્વ. નાગશ્રી
પચાણ મૌવર, ભાણબાઇ હરિભાઇ માલમના બહેન, હરિ, સામત, વિરમ, માણેક, શામરા, વાલજી, સવરાજ, માણેક, રતન, મૂરજી, પત્રામલ, સવરાજના દાદી,
ડાહ્યાભાઇ, માણેક (મરીન પોલીસ), ખેંગારના નાની તા. 20-3-2025ના અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થાન હરજીભાઇ પુનશીભાઇના બાંધા
વાડીવિસ્તાર ખાતે તેમજ ઉત્તરક્રિયા (પાણી) તા. 30-3-2025ના રવિવારે.
મસ્કા (તા. માંડવી) : હરજી નારાણ ચૌહાણ-જોગી (ઉ.વ. 62) તે રમેશ, હિંમતના પિતા, સ્વ. લક્ષ્મીબેન
વેલજી, સ્વ. શામજી, સ્વ. મમુભાઇ,
સ્વ. માધવજી, સુરેશ, વસંતા
હરજી, કાનજીના ભાઇ, સ્વ. પ્રેમજી દામજી,
પરસોત્તમ દામજી (મસ્કા)ના બનેવી તા. 20-3-2025ના અવસાન પામ્યા છે. ઉઠમણું
તા. 22-3-2025ના શનિવારે સાંજે 4થી 5, બારસ-ઘડાઢોળ તા. 31-3-2025ના સોમવારે સવારે 11 વાગ્યે, રાત્રે
સંતપાણી અને સંતવાણી મફતનગર, પાણીના ટાંકા પાસે.
ગુંદાલા (તા. મુંદરા) : કુંભાર બચીબાઇ ઇલિયાસ (ઉ.વ. 86) તે મ. હાસમ, સિધિક, મામદ, જુસબના માતા તા. 19-3-2025ના
અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 22-3-2025ના શનિવારે સાંજે 6 વાગ્યે મુસ્લિમ જમાતખાના,
ગુંદાલા ખાતે.
ઘાણીથર (તા. રાપર) : જસુબા (ઉ.વ. 85) તે રાજુભા દીપસંગજીના પત્ની, જયપાલસિંહ, સ્વ. ગીતાબા,
બબુબાના માતા, મયૂરસિંહના દાદી તા. 19-3-2025ના અવસાન પામ્યા છે. બેસણું
તા. 24-3-2025ના સોમવારે તથા ઉત્તરક્રિયા
તા. 31-3-2025ના સોમવારે નિવાસસ્થાને.
કંકાવટી (તા. અબડાસા) : રાઠોડ વેરસરજી ધનજી (ઉ.વ. 105) તે સ્વ. ગુમાનાસિંહ તથા વાંકજીના
મોટા ભાઈ, સોઢા જુવાનાસિંહ, સરદારાસિંહના
કાકા, રણજિતાસિંહજી, સવાઈસિંહ, રાજુભાના પિતા, હેમંતાસિંહ, ભુરુભાના
મોટાબાપુ, વીરેન્દ્રાસિંહ, અજયાસિંહ,
ક્રિપાલાસિંહ, હરપાલાસિંહ, જયરાજાસિંહ, યુવરાજાસિંહ, સત્યરાજાસિંહ,
બહાદૂરાસિંહના દાદા તા. 19-3-2025ના અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થાન કંકાવટી ખાતે.
રાજકોટ : મધુબેન (ઉ.વ. 50) તે અરવિંદભાઇ (બાબુભાઇ) ઘોઘાભાઇ બુસાના પત્ની તા. 19-3-2025ના અવસાન પામ્યા છે. બેસણું
તા. 21-3-2025ના શુક્રવારે સાંજે 4થી 6 સોમનાથ મહાદેવ મંદિર, શિવાલય સાંનિધ્યની સામે, તપસી હોટેલની સામે, 66 ફૂટ રોડ, કોઠારિયા રિંગરોડ, રાજકોટ
ખાતે.
ડાવરી (તા. રાપર) : જોરૂભા હાલાજી સોઢા (ઉ.વ. 87) તે સ્વ. માનજી હાલાજી, સ્વ. ચનુભા હાલાજી, સ્વ.
ગંભીરાસિંહ હાલાજીના નાના ભાઈ, બહાદૂરાસિંહ, મહેન્દ્રાસિંહ, પ્રદીપાસિંહના પિતા, ભમરાસિંહ, સવાઈસિંહ, હઠુભા,
ગણપતાસિંહ, દિલુભાના કાકા, દિવાનાસિંહ, બટુકાસિંહ, ઘનશ્યામાસિંહ,
રાજુભા, સુખદેવાસિંહ, સ્વ.
ધર્મેન્દ્રાસિંહ, હરિશચંદ્રાસિંહ, ઇન્દ્રજિતાસિંહ,
સિધરાજાસિંહ, સહદેવાસિંહ, મહાવીરાસિંહ, અર્જુનાસિંહ, પીયૂષરાજાસિંહ,
દેવુભા, શુભમાસિંહ, દીક્ષુરાજાસિંહના
દાદા તા. 18-3-2025ના
અવસાન પામ્યા છે. આગરી તા. 25-3-2025 મંગળવારે
સાંજે તથા મોરિયા તા. 26-3-2025ના
બુધવારે નિવાસસ્થાને, ડાવરી ખાતે.
વોંધ (તા. ભચાઉ) : ગં.સ્વ. વિજયાબેન ચૌહાણ (ઉ.વ. 73) તે સ્વ. ગાવિંદભાઈ વેલજીભાઈ
ચૌહાણના પત્ની, જયેશ, માયાબેન, નીમુબેન અને કોકીલાબેનના માતા, મનુભાઈ, મોહનભાઈ, જયરામભાઈ અને
સ્વ. કંચનબેનના સાસુ, ઓમ અને ગંગાના દાદી, ધરમશીભાઈ, કાંતિભાઈ, હરીશભાઈ,
નવીનભાઈ, બધીબેન, મીઠીબેનના
ભાભી, ખીરઇવાળા મોહનભાઈ, સ્વ. મગનભાઈ,
સ્વ. તુલસીભાઈના બહેન તા. 17-3-2025ના મુંબઈ ખાતે અવસાન પામ્યા છે. લૌકિકક્રિયા અને મોરિયા તા.
24-3-2025ના સોમવારે નિવાસસ્થાન હનુમાન
મંદિર, કુમારશાળા સામે, મફતપરા,
વોંધ ખાતે.