ભુજ : વડનગરા નાગર રત્નાકરભાઈ જાદવરાયભાઈ ધોળકિયા (એડવોકેટ)
(ઉ.વ. 87) તે હેમાંગિનીબેનના પતિ, પ્રસન્નરાયભાઈ સી. હાથીના જમાઇ, રુચિ ધર્મેન્દ્ર હાથી, જિજ્ઞાસા અવનીશ વોરા, ચાર્વિ જિગર નાગરના પિતા, ધિત્યા જિગર નાગરના નાના,
પ્રભાકરભાઈ જે. ધોળકિયા, હર્ષવદનભાઇ જે. ધોળકિયા,
અશ્વિનભાઇ જે. ધોળકિયા, બંસરી હરેન્દ્રભાઈ વોરા,
ચેતના સતીશભાઈ અંતાણી, મેધા હરિસિદ્ધ મજમુદારના
ભાઈ, સ્વ. કીર્તિકુમારભાઈ હાથી, સ્વ. પ્રદીપભાઈ
હાથી, સ્વ. નીતા ગિરીશભાઈ વસાવડાના બનેવી તા. 15-10-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
17-10-2026ના સાંજે 5થી 6 હાટકેશ કોમ્પલેક્સ, છઠ્ઠીબારી, ભુજ ખાતે.
ભુજ : રાજગોર પુષ્પાબેન (ઉ.વ. 79) તે સ્વ. નાનાલાલ શિણાઇના પત્ની, સ્વ. કંકુબેન લક્ષ્મીદાસ શિણાઇના પુત્રવધૂ,
સ્વ. મણિબેન હીરજી વાઘજી વિઠાના પુત્રી, ભાવનાબેન,
સંજયભાઇ, વિપુલાબેનના માતા, પ્રમોદભાઇ ભાઇલાલભાઇ નાકર, જયશ્રીબેન, રાજુભાઇ રતિલાલ જેસરેગોરના સાસુ, પૂજા, સાગર, હેતના નાની, પ્રિયા,
દિયાના દાદી, જિતેન્દ્રભાઇ, રમેશભાઇના ભાભી, તારાબેનના દેરાણી, નીમુબેનના જેઠાણી, હરેશ (પપ્પુ), ધર્મિષ્ઠા, મનોજ, શિવાની,
કપિલના કાકી, સ્વ. મણિબેન રતિલાલ વ્યાસ,
અમૃતબેન કાંતિલાલ ઉગાણી, સ્વ. વેલજીભાઇ,
સ્વ. ગૌરીશંકર, સ્વ. મૂળજી (બાબુભાઇ), સ્વ. લક્ષ્મીદાસના બહેન, પ્રવીણભાઇ, મનુભાઇ, રમેશભાઇ, નવીનભાઇ,
હરેશ, જગદીશ, કેતન,
દુર્ગેશ, સ્વ. મુક્તાબેન, ગં.સ્વ. જયાબેન, ગં.સ્વ. સાવિત્રીબેન, ધનલક્ષ્મીબેનના માસી તા. 16-10-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 18-10-2026ના રવિવારે સાંજે 5થી 6 આર.ટી.ઓ. રાજગોર સમાજવાડી ખાતે.
ભુજ/રાયપુર : મારૂ કંસારા સોની દમયંતી (દમુબેન) દિનેશભાઇ બારમેડા
તે સ્વ. વીરુબેન મોતીલાલ રણછોડ બુદ્ધભટ્ટીના પુત્રી,
સ્વ. મંગળાબેન બાબુભાઇ બારમેડાના પુત્રવધૂ, સ્વ.
કાન્તિલાલભાઇ, સ્વ. રમણીકલાલભાઇ, સ્વ. ઇશ્વરલાલભાઇ,
શિવલાલભાઇ (બુદ્ધભટ્ટી ગેરેજ), શારદાબેન પોમલ,
સ્વ. સુશીલાબેન મયચા, સ્વ. વિજયન્તીબેન મયચાના
બહેન, સ્વ. ઇન્દુબેન કાન્તિલાલ, સ્વ. રંજનબેન
રસિકલાલ (મીઠુભાઇ), લીલાવંતીબેન ઇશ્વરલાલ, મંજુલાબેન શિવલાલના નણંદ તા. 15-10-2026ના રાયપુર-છત્તીસગઢ ખાતે અવસાન પામ્યા છે. માતૃપક્ષ તરફથી પ્રાર્થનાસભા
કે લૌકિક વ્યવહાર રાખેલ નથી.
માંડવી : મૂળ ભુજપુરના મહેન્દ્રભાઈ પુનશીભાઈ દેઢિયા (ઉ.વ. 68) તે મંજુલાબેનના પતિ, પારસ તથા ચૈતાલીના પિતા, ઋષભ હરસુખ મોરબિયા (માંડવી)ના સસરા, આરોહીના નાના,
સ્વ. પાંચીમા સુરા ખેતુ દેઢિયાના પૌત્ર, કુંવરબાઈ
પુનશી સુરા દેઢિયાના પુત્ર, સ્વ. ડો. હંસરાજ શિવજી ગોસરના જમાઈ,
પુષ્પાબેન દેવચંદભાઈ વોરા, ધનવંતીબેન ડુંગરશીભાઈ
સાવલા, રુક્ષ્મણિબેન મહેશભાઈ ગોસર, ગીતાબેન
હિતેનભાઈ ગોસરના બનેવી, મણિલાલ, સ્વ. રવિલાલ,
ચેતનભાઈ, કસ્તૂરબેન, ગુણવંતીબેન,
રંજનબેનના ભાઈ, ચંદ્રાબેનના દિયર, ભાનુબેન મોણશી સુરા, કસ્તૂરબેન ધારશી સુરા, નિર્મળાબેન નેણશી સુરા, ચંચળબેન રાયશી સુરાના ભત્રીજા,
અરાવિંદ, દિલીપ, કિશોર,
દિનેશ, સુનીલના કાકાઈ ભાઈ તા. 14-10-2026ના અવસાન પામ્યા છે. લૌકિક
વ્યવહાર / બેસણું રાખેલ નથી.
ઝુરા-કેમ્પ (તા. ભુજ) : સુરતાસિંહ સોઢા (ઉ.વ. 32) તે ભગુજી અગરાજી સોઢાના પુત્ર, સાગાજી, સંગ્રામજી,
સોમજી, રાસાજી, મલજી,
સરૂપાજી કલજી, સવાઈસિંહ, પ્રેમાસિંહ, દેવાજી, હમીરજીના ભત્રીજા,
મોહબતાસિંહ, સવાઈસિંહ, હકૂમતાસિંહ
સોનાજીના ભાઈ, જયદીપાસિંહના પિતા તા. 10-10-2026ના અવસાન પામ્યા છે. આગરી તા.
19-10-2026ના સોમવારે રાત્રે અને ઘડાઢોળ
(બારસ) તા. 20-10-2026ના મંગળવારે સવારે નિવાસસ્થાને
ઝુરા-કેમ્પ ખાતે.
કલ્યાણપર (તા. ભુજ) : મુમતાઝબેન હારુન ખલીફા (ઉ.વ. 49) તે હનીફ, સુલતાન, ઈબ્રાહિમના માતા
તા. 16-10-2026ના અવસાન પામ્યા છે. જિયારત
તા. 18-10-2026ના રવિવારે સવારે 10 વાગ્યે નિવાસસ્થાને.
હીરાપર (તા. અંજાર) : રતનબેન (લીલાવંતીબેન) (ઉ.વ. 65) તે રતનબેન દામગરના પત્ની, સ્વ. શારદાબેન, કલાવંતીબેન,
તુલસીગર, મુકેશગરના માતા, શિલ્પાબેન મુકેશગરના સાસુ, સ્વ. રઘુપુરી, બેચરપુરી, શ્યામપુરી, ઓકાદપુરી
(ભચાઉ)ના બહેન, શ્યામગર, હરિગર,
જીવણગર, લક્ષ્મણગર, મંગલગરના
કાકી, વાલબાઇ હેમંતગરના દેરાણી, માનસી,
ઉર્વી, રૂહી, ધ્રુવીના દાદી
તા. 12-10-2026ના અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા
તથા શક્તિપૂજન તા. 24-10-2026ના
શનિવારે નિવાસસ્થાને હીરાપર ખાતે.
ગુંદિયાળી (તા. માંડવી) : સુમરા હાજિયાણી અમીનાબાઈ ફકીરમામદ
(નાખુવા) (ઉ.વ. 104) તે મ. હાજી
સાલેમામદ, મ. હાજીઅબ્દુલ, મ. ઈબ્રાહિમ,
અબ્બાસ, ગની, રજાક,
કાસમ, હાજીહારૂનના માતા તા. 15-10-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 18-10-2026ના રવિવારે સવારે 9.30થી 10.30 નૂરાની મસ્જિદ, ગુંદિયાળી ખાતે.
સાડાઉ (તા. મુંદરા) : સૈયદ અફસાનામા આમદશા (ઉ.વ. 32) તે મ. સૈયદ આમદશાના પુત્રી, સૈયદ ખેરશા આમદશા, મામદશા
ઇમામશાના બહેન, મ. હાસમશાના ભત્રીજી, સૈયદ
અજમલશાના માતા, સૈયદ જુસબશા, સૈયદ અસગરશાના
સાળી, સૈયદ નભીમિયાના ભાણેજી તા. 15-10-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 18-10-2026ના રવિવારે સવારે 10 વાગ્યે સાંધ સાડાઉ જમાતખાના
ખાતે.
મંજલ-તરા (તા. નખત્રાણા) : પ્રતાપભાઈ મેરામણભાઈ રાજગોર તે સ્વ.
મોંઘીબેન તથા સ્વ. મેરામણભાઈના પુત્ર, સ્વ. પરસોત્તમભાઈ, શાંતિબેનના ભાઈ, ભાનુબેન પરસોત્તમભાઈના દિયર, રાજેશભાઈ, કલ્પનાબેન, માલતીબેન, સ્વ. અનિલ
(લાલા)ના કાકા, રંજનબેન રાજેશભાઈના કાકાજી સસરા, રાહુલ, ઉર્વી, ઝરણાના દાદા,
પપુભાઈ, વિશનજીભાઈ, સ્વ.
મુલચંદભાઈ, ગૌરીબેન, અમરતબેનના મામા તા.
16-10-2026ના અવસાન પામ્યા છે. લૌકિકક્રિયા
તથા બારમું તા. 27-10-2026ના
મંગળવારે નિવાસસ્થાન મંજલ (તરા) ખાતે.
પલીવાડ-યક્ષ (તા. નખત્રાણા) : રસીલાબેન કોલી (ઉ.વ. 45) તે રામજીભાઈ ઉમરભાઈ કોલીના
પત્ની, વેલબાઈ (પલીવાડ), ધનબાઈ
(ભુજ), કાન્તાબેન (માનકૂવા), પારૂબેન (પલીવાડ),
સુરેશ, ઈશ્વરના ભાભી, ભીખાભાઈના
નાના ભાઈના પત્ની, નીતિન, વિક્રમ,
અરુણના માતા, ફકીર એભી કોલી (સાંધાણ)ના પુત્રી,
ભીખાભાઈ, લધાભાઈના બહેન તા. 15-10-2026ના અવસાન પામ્યા છે. સાદડી
(બેસણું) નિવાસસ્થાન પલીવાડ (યક્ષ) ખાતે.
નવા છાડવાડા (તા. ભચાઉ) : શિવરામદાસ તુલસીદાસ સાધુ તે સ્વ. દિવાળીબેન
તુલસીદાસ (શિકારપુર)ના પુત્ર, સ્વ.
ગોવિંદરામ બાવાના ભાણેજ, સ્વ. રામદાસ બાવા (પદમપુર)ના જમાઇ,
સ્વ. કેશવદાસના બનેવી, ગં.સ્વ. અંબાબેનના પતિ,
પ્રભુ, નયના, જયંતીના પિતા,
નિતા, મમતાના સસરા, ધવલ,
દિવ્ય, ખુશી, નેહલ,
રિયાના દાદા તા. 12-10-2026ના અવસાન પામ્યા છે. આગરી તા. 23-10-2026ના શુક્રવારે સાંજે અને મોરિયા
(લોકક્રિયા) કાણ તા. 24-10-2026ના
શનિવારે સવારે નિવાસસ્થાને.
ચિયાસર (તા. અબડાસા) : હાલે મુંબઇ મધુબેન (નિરૂપબેન) (ઉ.વ. 73) તે સ્વ. મોહનલાલ પોપટલાલ ભટ્ટના
પત્ની, ક્રિષ્નાબેન, વિપુલભાઇના
માતા, સ્વ. રંજનબેન રામશંકર નરશી વ્યાસ (માનકૂવા)ના પુત્રી,
સ્વ. નરભેશંકરભાઇ, સ્વ. ગૌરીશંકરભાઇના નાના ભાઇના
પત્ની, ધર્મેન્દ્રભાઇ, કોમલબેનના સાસુ,
સ્વ. સુરેન્દ્રભાઇ, રમેશભાઇ, સ્વ. ભરતભાઇ, સ્વ. નરેન્દ્રભાઇના બહેન, સ્વ. ભાઇલાલભાઇ (માનકૂવા), સ્વ. પ્રભુલાલભાઇ (માનકૂવા),
સ્વ. શાંતિલાલભાઇ (માનકૂવા)ના ભત્રીજી, મનસુખભાઇ
(અંજાર), જશુબેન (ભુજ), હંસાબેન (સરલી),
સ્વ. ધીરજબાળાબેન (રાયપુર), રવિભાઇ (માધાપર),
લહેરીકાન્તભાઇ (ગોડપર), પ્રફુલભાઇ (માધાપર),
ચંદ્રકાન્તભાઇ (સુખપર), મંજુલાબેન (મુંબઇ),
હેમલતાબેન (માધાપર)ના કાકી, નિત્ય અને વૃદ્ધિના
દાદી, ગં.સ્વ. જ્યોતિબેન, શીલાબેન,
સ્વ. કલ્પનાબેનના નણંદ, આશિષ, અજય, દીપ, રૂપાલીબેન દર્શન ઉપાધ્યાયના
ફઇ, યજ્ઞેશના નાની તા. 10-10-2026ના મુંબઇ ખાતે અવસાન પામ્યા
છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 18-10-2026ના રવિવારે સાંજે 4થી 5 ભીડભંજન મહાદેવ
મંદિર, નવાવાસ, માનકૂવા ખાતે.
નલિયા (તા. અબડાસા) : લાભકુંવરબા જાડેજા (ઉ.વ. 86) તે સ્વ. વિશાજી સતાજી જાડેજાના
પત્ની, સ્વ. મહેન્દ્રાસિંહ, સ્વ.
પ્રદીપાસિંહના માતા, સ્વ. વિજયાસિંહ, જગદીશાસિંહ,
હકુમતાસિંહ હઠુભાના કાકી, વીરેન્દ્રાસિંહ,
અનિરુદ્ધાસિંહ, હિતેન્દ્રાસિંહ નટુભાના ભાભુ,
વિશ્વજિતાસિંહ મહેન્દ્રાસિંહ, શૈલેન્દ્રાસિંહ,
કૃપાલાસિંહ પ્રદીપાસિંહ, જયદેવાસિંહ, ધર્મેશાસિંહ વિજયાસિંહ, રવિરાજાસિંહ, સિદ્ધરાજાસિંહ જગદીશાસિંહ, યજ્ઞદીપાસિંહ હકુમતાસિંહ,
રાજવીરાસિંહ અનિરુદ્ધાસિંહ, સત્યજિતાસિંહ હિતેન્દ્રાસિંહના
દાદી, હર્ષિતાસિંહ, હર્ષમીતાસિંહ,
હરશિવાસિંહ, હરતેજાસિંહના પરદાદી તા. 16-10-2026ના અવસાન પામ્યા છે. સાદડી
(બેસણું) તા. 17-10-2026 શનિવારથી તા. 22-10-2026 ગુરુવાર સુધી, સ્વ. પ્રદીપાસિંહ વિશાજી જાડેજાના નિવાસસ્થાને
શક્તિ સોસાયટી, ભાનુશાલી હોસ્પિટલ સામે, નલિયા ખાતે.
નલિયા (તા. અબડાસા) : ખલિફા રજાક (બબો) (ઉ.વ. 47) તે હુસૈન હાજીજાકબના પુત્ર, સલીમના ભાઈ, રિયાઝ,
ફરહાન, ફૈઝલના પિતા, જુસબ
હાજીજાકબના ભત્રીજા, મામદ, અબ્દુલ ગનીના
કાકાઈ ભાઈ, અભુભખર રેહમતુલા (ગઢશીશા)ના જમાઈ તા. 16-10-2026ના અવસાન પામ્યા છે. જિયારત
તા. 18-10-2026ના રવિવારે સવારે 10.30થી 11.30 ખત્રી મસ્જિદ, નલિયા ખાતે.
ગુનેરી (તા. લખપત) : જાડેજા લાલકોરબા (ઉ.વ. 68) તે સ્વ. નારણજી દાદુજીના પત્ની, કનુભા, હિંમતસિંહના માતા,
જાડેજા ખીમાજી લાધાજી, સુરાજી લાધાજીના પુત્રવધૂ,
જાડેજા કરશનજી દાદુજી, નૌઘણજી, વેલાજીના ભાભી, જાડેજા લાખિયારજી, મહિપતસિંહજીના કાકી, જાડેજા અજિતસિંહ, દેવેન્દ્રસિંહ, દિલીપસિંહ, કિરીટસિંહના
મોટીમા તા. 11-10-2026ના
અવસાન પામ્યા છે. આગરી તા. 19-10-2026ના
સોમવારે અને ઘડાઢોળ તા. 20-10-2026ના
મંગળવારે ગુનેરી ખાતે.