ભુજ : મ.કા.ચા. મોઢ બ્રાહ્મણ દમયંતીબેન દેવેન્દ્રભાઈ ત્રિપાઠી
(દેવીબેન) (ઉ.વ. 81) તે ડાઈબેન
જયંતીલાલ ત્રિપાઠીના પુત્રવધૂ, પ્રેમ
કુંવરબેન મયાશંકર ભટ્ટ (મોટી ધૂફી હાલે માધાપર)ના પુત્રી, ધર્મેન્દ્ર
(જી.કે. જનરલ હોસ્પિટલ), નિલેશ (પોલીસ હેડ ક્વાર્ટર),
દક્ષાના માતા, ભાવિની, હંસા
(કચ્છ યુવક સંઘ), અરાવિંદકુમારના સાસુ, પ્રતિક, રોહન, ઇશિતા, હર્ષના દાદી, પૂજા, નંદિશકુમારના
દાદીસાસુ, પાર્થ, પ્રશાંતના નાની,
વિધિ, ડોલીના નાનીસાસુ, અક્ષતના
પરનાની, રાહાના પરદાદી, સ્વ. શંકરભાઈ,
સ્વ. શંભુભાઈ, પરષોત્તમભાઈ, બચુબેન, બાળાબેનના બહેન તા. 11-3-2025ના અવસાન પામ્યા છે. બને પક્ષની
પ્રાર્થનાસભા તા. 13-3-2025ના
સાંજે 5થી 6 રાજપૂત સમાજવાડી, નવી રાવલવાડી ખાતે.
ભુજ : મૂળ મોટી વરંડીના કાંતિલાલ જેવત જીવરાજ નાગડા (ઉ.વ. 75) તે સ્વ. લક્ષ્મીબેનના પુત્ર, સ્વ. ચેતનાના પતિ, સમર્થ,
રોહિતના પિતા, મૂળજી રતનશી ગોસર (બાયઠ)ના જમાઇ,
લક્ષ્મીબેન મણિલાલ, મંજુલાબેન મૂલચંદ, સ્વ. કસ્તૂર, નિર્મળા, રમીલાબેન
જેન્તીલાલ, લીનાબેન મનસુખના ભાઇ, સ્વ. મણિલાલ
રવજી મારૂ (હાલાપર), મણિલાલ જેઠાલાલ દેઢિયા (નાના આસંબિયા)ના
સાળા, હિતેન્દ્ર, અતુલ, રાજશ્રી, નીરજ, ઉમંગ, નીલમના કાકા, વિજય, જ્યોતિ,
વર્ષા, રૂષભ, મિનલના મામા
તા. 12-3-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 13-2-2025ના સાંજે 5થી 6 લાયન્સ હોલ, હોસ્પિટલ રોડ, ભુજ ખાતે. (ચક્ષુદાન કર્યું છે.)
ભુજ : સૈયદ હાજી હાશિમશાહ (હાજી બાવા) (ઉ.વ. 57) તે મ. ખેરશાહ બાવા (માજી મુતવલી
ભુજ મુખ્ય ઈદગાહ)ના પુત્ર, મુહમ્મદશાહ,
સાજનશાહના ભાઈ, ખેરશાહ, લતીફશાહના
પિતા, હસનશાહ, હુસેનશાહના કાકા,
અહમદશાહ, અલીશાહ, યુસુફશાહના
મામા, મ. દોસ્ત મુહમ્મદશાહ, મ. હૈદરશાહ,
મહેબૂબશાહના સાળા તા. 11-3-2025ના અવસાન પામ્યા છે. મર્હુમ સાદાત એ કિરામની વાયેઝ-જિયારત તા.
14-3-2025ના શુક્રવારે સવારે 10થી 11 પીર સૈયદ સાજનશાહ મસ્જિદ,
સેજવાળા માતમ, ભુજ ખાતે.
ભુજ : કુલસુમબેન કાસમ સુમરા (ઉ.વ. 70) તે ઝહીર, નૂરઝહાંના માતા, ફિરોજ
ઓ. સમા (ડીલક્ષ ગેરેજ), રહીશા ઝહીરના સાસુ, ઝૈદ, ફૈઝના દાદી, મહેક,
માહીન, ફાતિમાના નાની, મ.
મોહમદ, મ. અબ્દુલા, ઉમર, હારૂન, રહેમતુલ્લા, હાજરાબેન ઇસ્માઇલ,
મ. રેમતબેન, અમીનાબેન અબ્દુલરહીમના બહેન,
મકબુલ, આરીફ, અફતર,
શકીલ, અસગર, અમીર,
જાવેદ, ઇમરાન, મ. મકસુદ,
મ. મોઇનના ફઇ, મ. રફીક, મુસ્તાક,
અનીશ, તાજબના માસી તા. 12-3-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 14-3-2025ના સવારે 8.30થી 9.30 માંજોઠી જમાતખાના, જેષ્ઠાનગર, ભુજ ખાતે.
ભુજ : મૂળ મોરજર (તા. નખત્રાણા)ના શંભુલાલ કાનજી બારોટ (સોનરાત)
(ઉ.વ. 79) તે સ્વ. બાબુલાલ, સ્વ. વાલજીના નાના ભાઇ, ગં.સ્વ. સરસ્વતીબેનના પતિ, નીલેશ, સ્વ. જયશ્રીબેન, ઉમેશ, લહેરીના
પિતા, રીટાબેન, જયશ્રીબેન, બીનાબેનના સસરા, કશીશ, યુગ,
મિહિર, આદિત્ય, વેદ,
તેજસ્વી, શિવના દાદા, સ્વ.
બાબુભાઇ પૂંજાભાઇ બારોટ (સંઘડ, તા. અંજાર)ના જમાઇ તા. 12-3-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 14-3-2025ના સાંજે 5થી 6 ડી.સી. જાડેજા ભવન, વાલદાસનગર, ભુજ ખાતે.
અંજાર : વેલજીભાઇ ખીમજીભાઇ હડિયા (પટેલ) (ઉ.વ. 92) તે સ્વ. મેઘીબેન ખીમજીભાઇના
પુત્ર, સ્વ. લીરાબેન ધનજીભાઇ પેડવાના જમાઇ,
સ્વ. સજુબેનના પતિ, લાલજીભાઇ, રવજીભાઇના ભાઇ, સ્વ. મણિબેન, નર્મદાબેનના
જેઠ, જમનાબેન, સ્વ. હંસાબેન, સુનંદાબેન, કેશવજીભાઇ, નવીનભાઇના
પિતા, શાન્તાબેન, વનિતાબેન, માવજીભાઇ, મંગળજીભાઇ, રાજેશભાઇના
સસરા, આનંદ, સ્વ. સાગર, હેતલ, ચેતના, મોનિકા, સોનુ, મયુરી, આરતીના દાદા,
સીમાના દાદાજી સસરા તા. 11-3-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 13-3-2025ના ગુરુવારે સવારે 10થી 11 યદુવંશી સોરઠિયા સમાજવાડી,
નીચેનો હોલ (કૃષ્ણવાડી) વોરાસર સોસયટીની બાજુમાં, અંજાર ખાતે.
નાની ખેડોઇ (તા. અંજાર) : પરમાર પાનુબેન છગનભાઇ (ઉ.વ. 95) તે રતિલાલ, પ્રકાશ, સ્વ. વાઘજી,
સ્વ. પ્રેમજી, સ્વ. પ્રવીણ, સુરેશના માતા, ભગીરથ, અર્જુન,
હિતેષ, શંભુના દાદી તા. 11-3-2025ના અવસાન પામ્યા છે. ઉઠમણું
તા. 15-3-2025ના શનિવારે નિવાસસ્થાન ખેડોઇ
ખાતે.
પત્રી (તા. મુંદરા) : મૂળ નાના કાંડાગરાના જાડેજા ભીમજી (ઉ.વ.
74) તે સ્વ. પ્રેમસંગજી ગજણજીના
પુત્ર, સ્વ. અમૃતબાના પતિ, સ્વ.
બાલુભા, સ્વ. ધીરુભા, વિરમજી, દિલુભાના મોટા ભાઇ, ગુમાનસિંહ, જગતસિંહના પિતા, જશુભા, હેમુભા,
મહિપતસિંહ, જયરાજસિંહ, નટુભાના
મોટાબાપુ તા. 10-3-2025ના
અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાન આઝાદ શેરી, પત્રી ખાતે.
વિથોણ (તા. નખત્રાણા) : હિંમતલાલ ભગત (મુખી) (ઉ.વ. 47) તે શાન્તાબેન છગનભાઇ ભગત (મુખી)ના
પુત્ર, સ્વ. રવજીભાઇ અખઇ ભગતના પૌત્ર, ઉર્મિલાબેનના પતિ, નમૃકુમાર, રાધિકાબેન,
મીરાંબેનના પિતા, કાન્તિભાઇ (દુર્ગ), ગં.સ્વ. રસીલાબેન બાબુભાઇ કેશરાણી (નાના અંગિયા)ના ભાઇ, રતનશીભાઇ અબજી નાકરાણી (લક્ષ્મીપર-તરા)ના જમાઇ તા. 12-3-2025ના અવસાન પામ્યા છે. સાદડી
તા. 15-3-2025ના શનિવારે બપોરે 3.30થી 5.30 બસ સ્ટેશનવાળી પાટીદાર સમાજવાડી
ખાતે.
વરાડિયા (તા. અબડાસા) : કુંભાર મુસા આધમ (ઉ.વ. 80) તે હસણના પિતા, કુંભાર જાકબ ઓસમાણ, કુંભાર
જાકબ જુમ્માના સસરા તા. 12-3-2025ના
અવસાન પામ્યા છે. વાયઝ-જિયારત તા. 15-3-2025ના શંનિવારે અસર નમાજ બાદ રાખેલ છે તકરીર.
ગાંધીધામ : મૂળ ડુમરાના ભાવિકાબેન દયારામભાઈ ભટ્ટ (ઉ.વ. 42) તે હેમલતાબેન દયારામભાઈ ભટ્ટના
પુત્રી, સ્વ. શંભુલાલ, જયશ્રીબેન
મૂરજીભાઈ ભટ્ટ, ગં.સ્વ. રુકમણીબેન, ગં.સ્વ.
મોંઘીબેન, ગં.સ્વ. લક્ષ્મીબેન, ગં.સ્વ.
ઉર્મિલાબેન, નયનાબેન જયંતિલાલ બોડાના ભત્રીજી, સ્વ. ગુલાબભાઈ, લતાબેન મહેશભાઈ મોતા, નીતાબેનના બહેન, સ્વ. ધનજીભાઈના ભત્રીજી, કેતનભાઈ રમેશભાઈ (ડુમરા)ના કાકાઈ બહેન, સ્વ. પ્રભાબેન
ઝવેરીલાલ કેશવાણી (મોટી રાયણ)ના દોહિત્રી, કમળાબેન અરાવિંદભાઈ
મોતા (બાગ), મુકતાબેન દયારામભાઈ મોતા (રાયણ મોટી), મુકેશભાઈ ઝવેરીલાલ કેશવાણી (ગાંધીધામ)ના ભાણેજ તા. 11-3-2025ના અવસાન પામ્યા છે. બને પક્ષની
સાદડી તા. 15-3-2025ના શનિવારે 4થી 5.30 આઈ સોનલધામ ગઢવી ચારણ યુવક મંડળ ટ્રસ્ટ સંચાલિત રામબાગ રોડ, હોટલ એમ્પાયર, ગાંધીધામ
ખાતે.
માંડવી : ગ્રીષા (સોનુ) ભાવિ (ઉ.વ. 28) તે નીતાબેન નરેન્દ્ર માકાણી
(માંડવી)ના પુત્રી, સ્વ. નર્મદાબેન
જયંતીલાલ માકાણીના પૌત્રી, સ્વ. ઉષાબેન કિશોરભાઇ માકાણીના ભત્રીજી,
શીતલબેન સ્મિત માકાણી (કોટડા જ. હાઇ. શિક્ષક)ના નણંદ, સ્મિત (એગ્રોસેલ-ભુજોડી), મિત માકાણી (માંડવી)ના બહેન,
માલતીબેન જિતેશભાઇ મોતા, સ્વ. નીતાબેન રાજેશભાઇ
મોતા (ભુજ)ના ભત્રીજી, ગં.સ્વ. લીલાવંતીબેન સુંદરજી મોતા (ભુજ)ના
દોહિત્રી, ગં.સ્વ. રેખાબેન શાંતિલાલ મોતા, પ્રફુલ્લ સુંદરજી મોતા (ભુજ), લતાબેન કમલેશ માકાણી (વડોદરા)ના
ભાણેજી તા. 11-3-2025ના
અવસાન પામ્યા છે. માવિત્ર તથા નાનાણા પક્ષની પ્રાર્થનાસભા તા. 15-3-2025ના સાંજે 4થી 6 વિઠ્ઠલવાડી, તળાવવાળા નાકા પાસે, માંડવી ખાતે.
બળદિયા (તા. ભુજ) : મક્કડ ભીમજીભાઈ અરજણભાઈ સુથાર (ઉ.વ. 75) તે સ્વ. અરજણભાઈ વેલજીભાઇના
પુત્ર, સ્વ. લવજીભાઈ, સ્વ. ગાવિંદભાઈ,
પોપટભાઈ, ગોમતીબેન, લીલુબાઇ,
પ્રેમબાઈ, ધનબાઈના ભાઈ, શાંતાબેનના
પતિ, ધર્મેન્દ્ર તથા મહેશના પિતા, ખુશીના
દાદા તા. 10-3-2025ના
અવસાન પામ્યા છે. બેસણું તા. 15-3-2025ના
શનિવારે સવારે 10થી સાંજે 6 વાગ્યા સુધી નિવાસસ્થાન બાલમંદિર પાસે, ઉપલોવાસ, બળદિયા ખાતે.
મોટી રાયણ (તા. માંડવી) : નાથબાવા રતનબેન (ઉ.વ. 49) તે સ્વ. ઝવેરબેન પ્રેમજી અને
સ્વ. હીરાનાથ દેવજીના પુત્રી, મીતનાથના
ફઇ, ખુશ્બૂબેનના માતા, નાથબાવા છાયાબેન
વિરનાથ, વિજયનાથ તથા વિપુલનાથના બહેન, સ્વ.
પ્રેમજી, ગં.સ્વ. કુંવરબેન, અમરનાથ,
ભાવનાબેનના ભત્રીજી, સ્વ. શિવનાથ, બાલકનાથ, સ્વ. જેઠાનાથના ભાણેજી તા. 11-3-2025ના અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા
તા. 21-3-2025ના શુક્રવારે નિવાસસ્થાન મફતનગર, મોટી રાયણ ખાતે.
પત્રી (તા. મુંદરા) : ગં.સ્વ. લક્ષ્મીબેન ધરોડ (ઉ.વ. 92) તે મોરારજી સામજી ધરોડના પત્ની, મકાબાઇ દેવજી મારૂ (મોટા કપાયા)ના પુત્રી,
સ્વ. સોનબાઇ સામજી લાલજીના પુત્રવધૂ, નવીન,
અશ્વિન, નયન, મિના,
વર્ષાના માતા, લાલજી, શાન્તિલાલ,
તલકસી, લીલબાઇ, સુશીલા,
સ્વ. ઉમરબાઇ, દેવકાબાઇ, હેમલતાબેનના
મોટા બહેન, જેસીકા, કવિતા, કલ્પના, જયેન્દ્રના સાસુ, દિવ્યાના
દાદીસાસુ, રુષભ, પ્રક્ષાલ, રાજ, પ્રિયંક, યુષિધ, છત્રવી, હેમાંગી, ક્રીષાના દાદી,
રાઘવજી, કેશરબાઇ, શાન્તાના
ભાભી, લીલાવંતીબેનના જેઠાણી, મુકેશ,
શૈલેષ, અલ્પાના મોટીમા, મીના,
દિલીપ, રાજુ, નીતાનાં મામી
તા. 11-3-2025ના અવસાન પામ્યા છે. સાદડી
તા. 13-3-2025ના ગુરુવારે સાંજે 4થી 4.30 જૈન ઉપાશ્રય, બજાર ચોક, પત્રી ખાતે.
અંગિયા નાના (તા. નખત્રાણા) : રબારી ભચીબેન ખેંગાર (ઉ.વ. 82) તે સ્વ. ખેંગાર ગાભાના પત્ની, સ્વ. સોની ગાભા, સ્વ.
ખીમા ગાભા, કચરા ગાભા, સ્વ. સાગા ગાભા,
સ્વ. મગીબેન, સ્વ. ભચીબેનના ભાભી, કલા ખેગાર, રાણા ખેંગાર, રામીબેન,
જસુબેન, મગીબેન, વિજુબેનના
માતા, વેલા ખીમા, કલા સોની, કાના સોની, હીરા સોની, મેગા કચરા,
સ્વ. હીરા કચરા, કલા સાગાના કાકી, સ્વ. પચણ લધા (ખાંભલા)ના પુત્રી તા. 12-3-2025ના અવસાન પામ્યા છે. સાદડી
તેમના નિવાસસ્થાને.
રોહા-સુમરી (તા. નખત્રાણા) : ખલીફા હસીનાબાઇ (ઉ.વ. 44) તે રમજાન સતારના પત્ની, સતાર આધમના પુત્રવધૂ, વસીમ, અશરફના માતા, ગફુર,
રઉફના ભાભી, મ. હાસમ હુશેન (ધુણઇ)ના પુત્રી,
અલીમામદ, ફકીરમામદના બહેન તા. 12-3-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 14-3-2025ના શુક્રવારે સાંજે છરઅસર નમાજ
બાદ મુસ્લિમ જમાતખાના, રોહા (સુમરી)
ખાતે.
લખપત : હાલે મુંબઇ સંજય (ઉ.વ. 49) તે ગં.સ્વ. મંજુલાબન (દમયંતીબન) દામોદર જોબનપુત્રાનાં પુત્ર, મુકેશ, હિતેષ,
ચેતન, મયૂર, શૈલેષના ભાઈ,
સ્વ. ઠા. પ્રાગજી જાદવજી ગોયલાવાલા, સ્વ. ઠા. કરશનદાશ
સુંદરજી અનમના દોહિત્ર, ગં.સ્વ. ગીતાબન હંસરાજ, સ્વ. લક્ષ્મીબેન ભવાનજી અનમ, અંજનાબેન અશોકભાઈ કેશરિયાના
ભત્રીજા, ગીતાબેન, સ્વ. પ્રીતિબેનના દિયર
તા. 8-3-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 15-3-2025ના શનિવારે સાંજે 4થી 5.30 વાઘેશ્વરી માતાજી ચોક, ભુજવાળા નાકા, લખપત ખાતે.