ભુજ : મૂળ ખાવડાના ઠા. દામજીભાઈ સુંદરજીભાઈ ઠક્કર (રાજદે) (ઉ.વ.
86) તે સ્વ. જીવાબાઈ સુંદરજીભાઈ
પ્રાગજીભાઈ રાજદેના પુત્ર, સ્વ. ઓધવજીભાઈ
વેલજીભાઈ રાયકુંડલના જમાઈ, દેવાબેન (નાથાબેન)ના પતિ, સ્વ. ચાગબાઈ ખટાઉભાઈ દાવડા, ખેતાબેન પ્રેમજીભાઈ દાવડા
(આદિપુર), મોહનલાલના ભાઈ, વિશનજીભાઈ,
સુરેશભાઈ, ઈશ્વરભાઈ (સેન્ટ્રલ બેંક), મહેશભાઈ (શ્રીજી એસ્ટેટ એજન્સી), કલ્પનાબેન ચંદ્રકાન્તભાઈ
મજેઠિયા (ગાંધીધામ)ના પિતા, સ્વ. ચંદ્રકાન્તભાઈ પ્રાગજીભાઈ મજેઠિયા,
ગીતાબેન, સંગીતાબેન, હર્ષિદાબેન,
વીણાબેનના સસરા, હાર્દિકભાઈ (સી.એ.), સાગરભાઈ (સી.એ.), રિદ્ધિબેન સન્નીકુમાર (ગાંધીધામ),
સોની (સી.એ.), દિશા ધ્રુવલકુમાર (સી.એ.),
ટીશા, ભાવેશના દાદા, વિજયભાઈ
(ઠક્કર એસ્ટેટ-ગાંધીધામ), લીનાબેન જયેશભાઈ પોપટ, રાખીબેનના નાના, સન્નીકુમાર (ગાંધીધામ), નિધીબેન, ધ્રુવલકુમારના દાદા સસરા, ડો. જયેશભાઈ પોપટ, હેતલબેનના નાના સસરા, સ્વ. ધનજીભાઈ, સ્વ. નરાસિંહભાઈ, દિલીપભાઈ, ચંપાબેન, ભાગીરતીબેનના
બનેવી, જયંતીભાઈ દાવડા, શશિભાઈ દાવડા,
કલ્યાણજીભાઈ દાવડા, શશિકાંતભાઈ (આદિપુર),
જશોદાબેન, મણિબેન, સ્વ. તારાબેન,
કમળાબેન, સ્વ. પ્રવિણાબેનના મામા તા. 15-2-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 17-2-2025ના સોમવારે સાંજે 5થી 6 શેઠશ્રી નાનજી સુંદરજી સેજપાલ (ભીવંડીવાલા) રૂખાણા હોલ, નવી લોહાણા મહાજન વાડી, વી. ડી. હાઈસ્કૂલ પાસે, ભુજ ખાતે.
ભુજ : મારૂ કંસારા સોની પ્રતિમાબેન મહેન્દ્રભાઈ બુધભટ્ટી (ઉ.વ.
63) તે સ્વ. વિરૂબેન મોતીલાલના
પૌત્રવધૂ, સ્વ. ઇન્દુબેન કાંતિલાલના (ગેરેજવાળા)ના પુત્રવધૂ,
સ્વ. ભરત કાંતિલાલ બુધભટ્ટીના નાના ભાઈના પત્ની , ગં.સ્વ. રોહિણીબેન ભરતના દેરાણી, અભીજીત બુધભટ્ટીના કાકી,
ગં.સ્વ. રંજનબેન રસિકલાલ (મીઠુભાઈ), સ્વ. ઈશ્વરલાલ
મોતીલાલ, ગં.સ્વ. લીલાવતીબેન, સ્વ. શિવલાલ
મોતીલાલ, ગં.સ્વ. મંજુલાબેન, શારદાબેન જસવંત
પોમલ, સ્વ. શુશિલાબેન મઈચા, દમુબેન બારમેડા
(રાયપુર), સ્વ. વૈજનતીબેન મયચાના ભત્રીજા વહુ , સ્વ. ચંચળ બેન રમણીકલાલ પોમલ (અંજાર)ના પુત્રી, સ્વ.
સુરેશભાઈ રમણીકલાલ (અંજાર), નિર્મળાબેન જીવરામભાઈ (અંજાર),
સ્વ. ચંદ્રિકાબેન ઠાકરસી (ભુજ) , ઉમાબેન શરદભાઈ (જામનગર), બકુલાબેન મનસુખભાઇ
(મુંબઈ), હર્ષિતાબેન વિજયભાઈ (જૂનાગઢ), કવિતાબેન મહેશભાઈ (મુંબઈ) જિજ્ઞાબેન કેતનભાઈ (અંજાર)ના બહેન, ફોરમભાઈ, હિતેનભાઈ, નંદિશભાઈ,
ફ્લોરાબેનના ફઈ તા. 15-2-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 17-2-2025ના સોમવારે સાંજે 4.30થી 5.30 આર્યસમાજ સત્સંગ હોલ, લાલ ટેકરી, ભુજ ખાતે.
ભુજ : મૂળ મોટી ખેડોઇના પોપટભા હમીરજી જાડેજા (નિવૃત્ત એ.એસ.આઇ.)
(ઉ.વ. 80) તે જયેન્દ્રસિંહ (એ.એસ.આઇ.
એલ.સી.બી.), છત્રસિંહના પિતા,
સ્વ. કેશુભા, ટપુભા, સ્વ.
અજિતસિંહના નાના ભાઇ, મંગુભા, દિલુભા,
પ્રવીણસિંહ, સ્વ. ઇન્દ્રસિંહ, ચતુરસિંહ, ભૂપેન્દ્રસિંહ, જિતેન્દ્રસિંહના
કાકા, હરપાલસિંહ, પ્રદીપસિંહ, દિગ્વિજયસિંહ, જયપાલસિંહ, મયૂરસિંહ,
ગિરિરાજસિંહ, નરેન્દ્રસિંહ, ધર્મરાજસિંહ, સત્યરાજસિંહ, કર્મદીપસિંહ,
દીપેન્દ્રસિંહ, વૃતિકરાજસિંહ, કર્મરાજસિંહના દાદા, ભગીરથસિંહજી ગોહિલના સસરા,
આદિત્યરાજસિંહના નાના તા. 16-2-2025ના અવસાન પામ્યા છે. બેસણું તા. 21-2-2025ના સાંજે 5થી 6 ડી.સી. જાડેજા વિવિધલક્ષી ભવન, વાલદાસનગર, ભુજ ખાતે.
ભુજ : ખેતબાઇ જેઠાભાઇ લોંચા (ઉ.વ. 85) તે સ્વ. જેઠાભાઇ હીરજી લોંચાના
પત્ની, પ્રેમજી, નરસી,
જગદીશ, પચાણ, ડાયાબેન પ્રેમજી
ખોખર (ખંભરા), હંસાબેન ખીમજી બળિયા (વેકરા)ના માતા, સ્વ. પેથાભાઇ હીરજી લોંચા, વેલજી હીરજી લોંચા,
પરમાબેન રાહેમલ મણોઢિયા (ભુજ), ગૌરીબેન રામજી બોખાણી
(અંજાર), મણિબેન આલુભાઇ વારસુર (અવધનગર)ના ભાભી, પાલાભાઇ માંડણ બોખાણી (ખેડોઇ)ના બહેન, દેવલબેન પ્રેમજી,
કેસરબેન નરસી, નામાબેન જગદીશ, ખીતુબેન પચાણના સાસુ, મગન પેથા, પ્રકાશ વેલજી, ભરત વેલજી, કમલેશ
વેલજી, કસ્તૂરબેન ડાયાલાલ ગોરડિયા (અંજાર)ના મોટીમા, મંજુબેન કરસન વારસુર (ભુજ), ઉર્મિલાબેન જેન્તીલાલ પાયણ
(ભુજ), હેમલતાબેન પ્રેમજી, અનિતાબેન લાલજી
(અંજાર), જશોદાબેન નરસી, જ્યોતિબેન ખુશાલ
બડગા (ભુજ), હેતલ, મનીષા, નમ્રતા, સચિન, સ્વ. મીનાબેન અરવિંદ
બળિયા, વિનોદ, રાજેશ, નિતેષ, જિતેશ, મલ્લવ, બેરિના, હેત, રીમીના દાદી તા. 16-2-2025ના અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા
આગરી (દિયાળો) તા. 18-2-2025ના
મગંળવારે સાંજે, તા. 19-2-2025ના સવારે પાણીયારો (ઘડાઢોળ)
નિવાસસ્થાન સોનાપુરી ફળિયા, રામદેવપીર
મંદિરની બાજુમાં, ભુજ ખાતે.
ભુજ : મૂળ અંજારના આધમ ઓસ્માણ સમેજા (ઉ.વ. 68) તે અનવરના મોટા ભાઇ, સકીનાબેન ગની, સલીમ,
મજીદના પિતા, ચૌહાણ સિધિક ભુરાના સસરા તા. 16-2-2025ના અવસાન પામ્યા છે. તાજિયાત
તા. 18-2-2025 સુધી નિવાસસ્થાન રામનગરી, ભુજ ખાતે.
અંજાર : કચ્છ ગુર્જર ક્ષત્રિય મિત્રી જેન્તીલાલ વલમજી પરમાર
(ઉ.વ. 93) તે જયાગૌરીબેનના પતિ, હરીશભાઇ, હંસાબેન ડી.
વરૂ, મધુબેન સી. સોલંકી, ક્રિષ્નાબેન ડી.
ચૌહાણ, તરુણાબેન આર. રાઠોડના પિતા, ધવલ,
દીપેશ, ડોલી, આશિષ,
વિશાલ, અભિષેક, નિહાલ,
હસમિતા, ગૌરવ, શિવાની,
વિશાલ, ઝીલના નાના, મીરાંના
દાદા, તૃપ્તિ હરીશભાઇના સસરા, અમ્રતલાલ
રૂડા રાઠોડ, સ્વ. શાંતાબેનના જમાઇ તા. 15-2-2025ના અવસાન પામ્યા છે. ભાઇઓ-બહેનોની
પ્રાર્થનાસભા તા. 17-2-2025ના
સોમવારે સાંજે 4.30થી 5.30 ક.ગુ.ક્ષ. મિત્રી સમાજ ભવન, અંજાર ખાતે.
માંડવી : મેમણ ઓસમાણ અલીમામદ (સોઢાણવાળા) (ઉ.વ. 82) તે મ. અબ્દુલ્લતિફ ઈલિયાસ
(ગઢશીશા)ના જમાઈ, મુસ્તાક,
અનવરહુશેનના પિતા, મ. અબ્દુલ લતીફ, મ. અભુભખર, આમદના ભાઈ, અભુભખર ઝકરિયા
(ગઢશીશા)ના સસરા તા. 16-2-2025ના
અવસાન પામ્યા છે. કુરાન ખવાની (બહેનો માટે)
તા. 18-2-2025ના મંગળવારે બપોરે 3.30 વાગ્યે અને વાયેઝ-જિયરાત સાંજે
4 વાગ્યે કચ્છી મેમણ જમાતખાના, માંડવી ખાતે.
માધાપર (તા. ભુજ) : મારૂ કંસારા સોની ભરતભાઇ મણિલાલ બુદ્ધભટ્ટી
(ઉ.વ. 69) (એસ.ટી.વાળા) તે સ્વ. કાન્તાબેન
અને સ્વ. મણિલાલ ધનજીના પુત્ર, પુષ્પાબેનના
પતિ, સ્વ. ભાઇલાલભાઇ, સ્વ. હરિરામભાઇ,
સ્વ. મગનલાલભાઇ, સ્વ. બાબુલાલભાઇના ભત્રીજા,
બિપીનભાઇ, ધીરજભાઇ, રાજેશભાઇ,
ભગવતીબેન, ગુણવંતીબેન, અનસૂયાબેન,
સ્વ. ઇન્દિરાબેનના ભાઇ, જય, ધર્મિન, શ્યામના કાકા, કહાનના દાદા,
ગં.સ્વ. રતનબેન ઝવેરીલાલ બારમેડા (નારાણપર)ના જમાઇ, સ્વ. ઇશ્વરલાલ, મનસુખલાલ, કિશોરભાઇ,
તુલસીદાસભાઇ (રમેશભાઇ), ગં.સ્વ. અમરતબેન,
વનિતાબેન (મુંબઇ)ના બનેવી તા. 15-2-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની
પ્રાર્થનાસભા તા. 17-2-2025ના
સાંજે 4.30થી 5.30 સોની સમાજવાડી, માધાપર ખાતે.
તલવાણા (તા. માંડવી) : સાયબબા કરશનજી જાડેજા (ઉ.વ. 95) તે નટુભા, સ્વ.
જેઠુભા, સ્વ. હેમુભાના માતા, નવુભા,
મહાવીરાસિંહ પ્રવીણાસિંહ, ધનશ્યામાસિંહ,
દાનુભા, પ્રાગજીભા, યુવરાજાસિંહ,
વિશાલાસિંહ, વિપુલાસિંહ, શૈલેન્દ્રાસિંહ, રોહિતાસિંહના દાદી, ભરતાસિંહ, કુલદીપાસિંહ, ચંદ્રાસિંહ,
હરપાલાસિંહ, અજયાસિંહ, યશપાલાસિંહ,
રાજેન્દ્રાસિંહ, વિજેન્દ્રાસિંહ, સુરેન્દ્રાસિંહ, પરીશ્રીતાસિંહ, તક્ષરાજાસિંહના પરદાદી તા. 16-2-2025ના અવસાન પામ્યા છે. સાદડી તા. 18-2થી 22-2 સુધી અને આયાવાર તા. 21-2-2025ના અજાણી ભાયાતના ડેલામાં.
ઉત્તરક્રિયા તા. 27-2-2025ના
ગુરુવારે નિવાસસ્થાને.
જામથડા (તા. માંડવી) : રામજીભાઇ પૂંજાભાઇ સંજોટ (ઉ.વ. 77) તે સ્વ. પૂંજાભાઇ નારાણભાઇ
અને સ્વ. કેશરબેનના પુત્ર, સ્વ. વાલબાઇના
પતિ. સ્વ. તેજાભાઇ, સ્વ. પચાણભાઇ, ગં.સ્વ.
ભચીબાઇ પચાણ (મોરજર), સ્વ. ચાપુબાઇ કચરાભાઇ ખરેટ (જાંબુડી),
સ્વ. માનબાઇ ઓધવજી બળિયા (ભુજ)ના ભાઇ, ખેતશી,
વાલજી, લખીબાઇ મૂરજી બુચિયા (ફરાદી), દમયંતીબેન દેવજી બોખાણી (બળદિયા)ના પિતા, ખેતબાઇ,
ભાણબાઇના સસરા, ધનજીભાઇ, ગાંગજીભાઇ, મણિલાલના કાકા, સુરેશ,
ઇશ્વર, જય, જિગર,
કાન્તિ, હેતલ, સંગીતા,
આરતી, ઇશા, પ્રેમિલાબેન ખીમજી
નીંજાર (નિરોણા)ના દાદા, મનજીભાઇ સાંયા (વડવા કાંયા)ના જમાઇ તા.
16-2-2025ના અવસાન પામ્યા છે. બારસ તા.
19-2-2025ના આગરી, તા. 20-2-2025ના ઘડાઢોળ.
ગઢશીશા (તા. મંડાવી) : ગોસ્વામી જયાબેન (ઉ.વ. 57) તે હરેશપુરીના પત્ની, સ્વ. શાંતાબેન મહાદેવપુરીના પુત્રવધૂ,
નિશાંતપુરી, નિરવપુરીના માતા, આરતીબેન, રીનાબેનના સાસુ, ભાર્ગવપુરી,
હિતાર્થપુરી, દીશાંતપુરી, આદીપુરી, મનનપુરી, પ્રિશા,
વામિકાના દાદી, સ્વ. ભીમપુરી, સ્વ. ચંચલબેન, મણિબેન ગવરીગિરિ (ગઢશીશા), જયશ્રીબેન જગદીશગિરિ (ભુજ)ના નાના ભાઈના પત્ની, હિતેશપુરી,
રાજેશપુરી, હેતલબેન કલ્પેશગિરિ (મુંદરા),
વનિતાબેન અનિલગિરિ (અંજાર), મીનાક્ષીબેન સચિનગિરિ
(માંડવી)ના કાકી, છાયાબેન, દીપિકાબેનના
કાકીજીસાસુ, ગિતેશ, યશ, નરેન્દ્ર, શૈલેષ, સ્વ. અતુલ,
મનોજ, નીલેશ, ડિમ્પલ,
કીર્તિદા, કલ્પના, વર્ષાના
મામી, સ્વ. ગોસ્વામી મોંઘીબેન નથુગિરિ ( દેવપર-યક્ષ)ના પુત્રી,
સ્વ. જેન્તીગિરિ (સુખપર-ભુજ), સ્વ. રુક્ષમણીબેન
બટુકગિરિ (દેશલપર), સ્વ. શંકરગિરિ, કાંતિગિરિ,
સ્વ. ગાવિંદગિરિ (દેવપર-યક્ષ), સુરેશગિરિ (માનકૂવા),
પરેશગિરિ (દેવપર-યક્ષ), મહેન્દ્રગિરિ (સુખપર)ના
બહેન, સ્વ. ઝવેરબેન, ગં.સ્વ. નિર્મળાબેન,
સ્વ. શારદાબેન, ગં.સ્વ. પ્રેમીલાબેન, સમિતાબેન, પારૂલબેન, ચંદ્રિકાબેનના
નણંદ, સ્વ. મોહનગિરિ, સ્વ. કુંવરગિરિ,
સ્વ. તુલસાબેન (રામપર-સરવા)ના ભાણેજ, સ્વ. રતનપુરી,
સ્વ. વાલપુરી, સ્વ. ગોકુલપુરી, ગંગાબેન, કસ્તૂરબેનના ભત્રીજાવહુ તા. 16-2-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની
પ્રાર્થનાસભા તા. 18-2-2025ના
મંગળવારે બપોરે 3થી 4.30 લોહાણા સમાજવાડી ( દરિયસ્થાન), ગઢશીશા ખાતે.
મોટા રતડિયા (તા. માંડવી) : ગઢવી પચાણ વરજાંગ (ઉ.વ. 80) તે વીરબાઈના પતિ, સ્વ. ભીમશી, ભારુભાઈના
નાના ભાઈ, માણશી, ખીમરાજ, કનૈયા, પનઈબેન સામતના પિતા, ખીમશ્રીબેન
વિરમ (નાની રાયણ)ના ભાઈ, વરજાંગ, નરશી,
દેવરાજ, કમલ તથા મુરજીના દાદા તા. 16-2-2025ના અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા
તા. 26-2-2025ના મફત પ્લોટ, મોટા રતડિયા ખાતે.
લક્ષ્મીપુર-તરા (તા. નખત્રાણા) : હાલે નાસિક (મહારાષ્ટ્ર) કેશરબેન
શિવદાસ ભગત (સુરાણી) (ઉ.વ. 90) તે શિવદાસ
સામજીના પત્ની, સ્વ. પૂંજાભાઇ,
સ્વ. રતનબેન (અમીરગઢ), સ્વ. દેવકાબેન (હીરાખાડી),
સ્વ. વાલબાઇ (નાસિક), ગં.સ્વ. કાન્તાબેન (નાસિક),
શાન્તાબેન (નાસિક)ના ભાભી, સ્વ. પુષ્પાબેનના જેઠાણી,
વાડીલાલભાઇ, જયંતીભાઇ, જગદીશભાઇ
(નાસિક), ગંગારામભાઇ (પૂંજાભાઇ ટાવર્સ-ભુજ), શારદાબેન, હંસાબેન (જિયાપર)ના માતા, ગંગાબેન, નર્મદાબેન, કસ્તૂરબેન,
લક્ષ્મીબેન, છગનભાઇ પોકાર, પ્રવીણભાઇ ચોપડાના સાસુ, પ્રહલાદ બાબુલાલભાઇ (નાસિક),
વિશનજીભાઇ (પૂંજાભાઇ ટાવર્સ-ભુજ), સ્વ. પાર્વતીબેન
હીરાલાલ માવાણી (દેશલપર), જશોદાબેન વસંતભાઇ દડગા (કોઠારા)ના મોટીમા,
વિનોદ, પ્રફુલ, દીપક,
સાગર, રાજેશ, આર્શીવ,
હિના, પ્રવીણા, જિજ્ઞા,
પ્રરતિ, પ્રિયા, જાગૃતિ,
છાયાના દાદી, રાધા, નિતા,
ઉર્વી, માધવી, રીયાના દાદીસાસુ,
ઉમંગ, કુશલ, ક્રીત,
તરૂમ, દૈવિક, અંશી,
શ્રેની, ક્રીવાના પરદાદી તા. 16-2-2025ના નાસિક ખાતે અવસાન પામ્યા
છે. પ્રાર્થનાસભા તા. 17-2-2025ના
સોમવારે સાંજે 4.30થી 5.30 આર્યસમાજ હોલ, લાલ ટેકરી, ભુજ ખાતે અને
તા. 18-2-2025ના મંગળવારે સવારે 8થી 11, બપોરે 3થી 5 લક્ષ્મીનારાયણ કડવા પાટીદાર સમાજવાડી, લક્ષ્મપુર (તરા) ખાતે.
જિયાપર (તા. નખત્રાણા) : કુંવરબેન લાલજી જબુવાણી (ઉ.વ. 95) તે રતુબેન રામજીભાઈ માવાણી
(લક્ષ્મીપર-તરા)ના પુત્રી, લાલજીભાઈના
5ત્ની,
સ્વ. ગંગારામભાઈ (અમદાવાદ), ભીમજીભાઈ (જિયાપર),
રાજાલાલભાઈ (મુંબઈ-થાણા), પ્રભુલાલભાઈ (જિયાપર),
લખમશીભાઈ (જિયાપર), રાધાબેન (લક્ષિપર)નાજાતા,
ભારત, અનિલ, કિરીટ,
ભાવેશ, પંકજના દાદી તા. 16-2-2025ના અવસાન પામ્યા છે. સાદડી
તા. 18-2-2025ના મંગળવારે સવારે 8થી 11 એક દિવસ લક્ષ્મીનારાયણ સનાતન સમાજવાડી, જિયાપર ખાતે.
નાની ચિરાઈ (તા. ભચાઉ) : રમેશભાઈ ભીખાભાઇ ચાવડા (ઉ.વ. 42) તે ગં.સ્વ. લક્ષ્મીબેનના પતિ, ભીખાભાઇ કરશનભાઈ અને જાનીબેનના પુત્ર,
હરિભાઈના પિતા, ખીમજીભાઈ આલાભાઈ ચાવડા,
કિરણભાઈ ભીખાભાઇ, શંભુભાઈ ભીખાભાઇ, મનજીભાઈ શામજીભાઈ, અરાવિંદભાઈ શામજીભાઈ, સુરેશભાઈ શામજીભાઈના ભાઈ, સુખદેવ સહદેવ, ધૈર્ય, કુષના કાકા, માદેવાભાઈ ભીમાભાઈ
ડાંગર, વલીબેન માદેવાભાઈ ડાંગરના ભાણેજ, રાજેશભાઈ માદેવાભાઈ ડાંગર, રમેશભાઈ માદેવાભાઈ ડાંગરના
ભાઈ તા. 14-2-2025ના
અવસાન પામ્યા છે. લૌકિક વ્યવહાર નિવાસસ્થાન યશોદાધામ, નાની ચિરાઈ ખાતે.
નરેડી (તા. અબડાસા) : મૂળ ભિટારાના હીરબાઇ લાલજી મોતા (ઉ.વ.
95) તે સ્વ. લાલજી નારાણજીના પત્ની, સ્વ. સુંદરબાઇ નારાણજીના પુત્રવધૂ, પુષ્પાબેન, નર્મદાબેન, મીનાબેન,
કિશોરભાઇ, કનુભાઇ, શંભુલાલના
માતા, ક્રિષ્નાના દાદી, સ્વ. કલ્યાણજી,
સ્વ. પ્રેમજી, સ્વ. મોહનલાલ, બાલકૃષ્ણ, ગંગાબેન ચંદુલાલ (દેવપર)ના ભાભી, સ્વ. ભચીબેન, સ્વ. મોતીભાઇ કલ્યાણજી (સુથરી)ના પુત્રી,
સ્વ. કેશવજી (માંડવી), વેલજી (સુથરી), ગુલાબશંકર (ભાડઇ), સ્વ. વાલબાઇ (વરંડી), સ્વ. સોનબાઇ (મુંબઇ), સ્વ. શાંતાબેન (ભિટારા),
સ્વ. લક્ષ્મીબાઇ, સ્વ. ગંગાબાઇ (હમલા મંજલ),
સ્વ. ધનબાઇ (ભુજપુર)ના બહેન, સ્વ. કસ્તૂરબેન,
સ્વ. લક્ષ્મીબેન, ગુણવંતીબેનના જેઠાણી,
દીપાબેન, નંદાબેન (નરેડી), ચંદુલાલ (સાંતલપુર), નિરંજનભાઇ (લાકડિયા), પ્રફુલભાઇ (ભીવંડી)ના સાસુ તા. 15-2-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 17-2-2025ના સોમવારે બપોરે 3થી 5 નિવાસસ્થાન નરેડી ખાતે.
સાંયરા-કોઠારા (તા. અબડાસા) : કુંભાર આઇસાબાઇ સિધિક (ઉ.વ. 78) તે ઉમર, ફાતમાબાઇ, જેનાબાઇના માતા,
અનસ, જુબેરના દાદી તા. 16-2-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 19-2-2025ના બુધવારે સવારે 10 વાગ્યે નિવાસસ્થાન સાંયરા-કોઠારા
(તા. અબડાસા) ખાતે.
ભુજ : મૂળ બાગના શામજી લક્ષ્મીદાસ મોતા (નથુવારા) (ઉ.વ. 86) તે સ્વ. મોંઘીબેન લક્ષ્મીદાસના
પુત્ર, ગં.સ્વ. મણિબેનના પતિ, સ્વ. ઇશ્વરલાલ, સ્વ. કલ્યાણજી, સ્વ. રવિલાલ, સ્વ. હિંમતલાલ, સ્વ.
મણિબેન, સ્વ. કુંવરબેન, ગં.સ્વ. રતનબેનના
ભાઇ, નવીનભાઇ (મોહન રોટી), મહેશભાઇ (કે.વાય.કે.
મુંદરા), અમૃતબેન શાંતિલાલ માકાણી (મુંબઇ), ગં.સ્વ. ભાવનાબેન ભરતભાઇ માકાણી (ભુજ)ના પિતા, રાજેશ
(રાજુ), ખુશ્બૂ (આરતી), ઉર્મી, સ્મિતિના દાદા, જયશ્રીબેન, આશાબેન,
શાન્તિલાલ વિશનજી માકાણી, સ્વ. ભરતભાઇ ચંદુલાલ
માકાણીના સસરા, અલ્પાબેન, રિશીભાઇના દાદાજી
સસરા, સુભાષ, કમલેશ, ભાવેશ, દિલીપ, મનોજ, નરેન્દ્ર, ભારતીબેન, ધિરાબેન,
ભુપાલીબેન, ક્રિષ્નાબેન, જયશ્રીબેન, જયાબેન, ગં.સ્વ. સવિતાબેન,
શાન્તાબેન, નિતાબેન, મીનાબેનના
કાકા, ગં.સ્વ. લક્ષ્મીબેન જેરામ વેલજી બોડા (બાગ)ના જમાઇ,
ખીમજી, નવીન, મૂરજી,
હિંમત, ગં.સ્વ. મીઠાબેન શંકરજી મોતા, સ્વ. રાધાબેન શંકરજી નાકર, લક્ષ્મીબેન ધીરજલાલ મહેતા,
નાનબાઇ દામજી મોતા, ગં.સ્વ. ઝવેરબેન ચમનલાલ મોતા,
ધનગૌરીબેન લધાશંકર મોતા, મોંઘીબેન કાન્તિલાલ મોતા,
મોંઘીબેન કાન્તિલાલ મોતા, વિમળાબેન અરવિંદભાઇ શિણાઇના
બનેવી તા. 15-2-2025ના
અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 18-2-2025ના મંગળવારે બપોરે 3થી 5 ત્ર્યંબકેશ્વર
મહાદેવ રાજગોર સમાજવાડી, સરપટ નાકા
બહાર, ભુજ ખાતે.
ભુજ : નોતિયાર સેહનાઝબાઈ તે અલી હાજી ઓસમાણના પત્ની , ઈકબાલ અને હૈદરના માતા, સાબીર અને અસલમના કાકી, નોતિયાર હાજી શરિફ સીધીકના સાળાના
પત્ની તા. 16-2-2025ના
અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 18-2-2025ના મંગળવારે સવારે 10 વાગ્યે નિવાસસ્થાન મેન્ટલ હોસ્પિટલની બાજુમાં, હુસેની ચોક, કેમ્પ એરિયા,
ભુજ ખાતે.
ભુજ : મૂળ સાંભરાઇના સંગાર ફાતમાબાઇ મીઠુ (ઉ.વ. 75) તે સંગાર મામદ મીઠી અને સંગાર
આધમ મીઠુના માતા, સંગાર ઇશાક
પનુ (જખૌ)ના સાસુ તા. 16-2-2025ના
અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 18-2-2025ના સવારે 10થી 11 ઉસ્માની મસ્જિદ, રહીમનગર, ખારીનદી રોડ,
ભુજ ખાતે.
ગાંધીધામ : મૂળ રાપરના હાલે માધાપર માનવંતીબેન નવીનચંદ્ર મોરબિયા
(રાપર નગરપાલિકા માજી પ્રમુખ) (ઉ.વ. 75) નવીનચંદ્ર માધવજી જાદવજી મોરબિયા (જીવદયા મંડળના માજી પ્રમુખ)ના
પત્ની, સ્વ. મણિબેન હીરાચંદ માણેકચંદ મહેતાના પુત્રી,
માલતી રમેશચંદ્ર ભાભેરા, બકુલા સંજય મહેતા,
પ્રીતિ રસિક સંઘવી, કલ્પના અજિત દોશી, પ્રતીક્ષા શૈલેષ શેઠ, અર્પણા હિતેષ ખંડોળના માતા,
સ્વ. નરેન્દ્રભાઈ, મહેન્દ્રભાઈ, વસંતભાઈ મોરબિયા, ચંદ્રિકાબેન દિલીપભાઈ પારેખના ભાભી,
પૂ. મહાસતીજી, રાજેમતીજી, યશોમતીજીના સંસાર પક્ષે ભાભી, પુષ્પાબેન નરેન્દ્રભાઈ,
કમલાબેન મહેન્દ્રભાઈ, પુષ્પાબેન વસંતભાઈના જેઠાણી,
તારાચંદભાઈ, કીર્તિભાઈ, દિનેશભાઈ,
હેમલતા પ્રવીણચંદ્ર મોરબિયાના બહેન, વિપુલ,
મયૂર, પારસ, આનંદ,
યોગેશ, હેમલ જિગર મહેતા, જીનલ હિતેષ મહેતા, પૂ. પ્રસમશ્રીજી, અધ્યાત્મશ્રીજીના સંસાર પક્ષના મોટા કાકી, દીપ,
વત્સલ, અક્ષય, હેન્સી,
યાવી, હિતાર્થ, મૌર્ય,
મીશાના નાની તા. 16-2-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 20-2-2025ના ગુરુવારે સાંજે 4થી 5 વીબીસી જૈન સમાજવાડી, લીલાશાહ નગર, ગાંધીધામ ખાતે.
ગાંધીધામ : મૂળ મઢુત્રા (બ.કાં.)ના ઉર્મિલાબેન પ્રેમજીભાઇ રૈયા
(ઉ.વ. 70) તે સ્વ. પ્રેમજીભાઇ ભૂરાલાલના
પત્ની, તલકશી ભાણજી મિરાણી (આડેસર)ના પુત્રી,
હિતેષ, મિતેષ, જયશ્રીબેન
અશોકભાઇ હાલાણી (અમદાવાદ), પ્રભાબેન અમૃતલાલ ચંદે (રાપર)ના માતા,
મંજુલાબેન ઠાકરશીભાઇ સોમેશ્વર, મંજુલાબેન ખીમજીભાઇ
ઘટ્ટા, પ્રેમિલાબેન ખીમજીભાઇ સચદે, રેવાબેન
ધરમશીભાઇ ચંદે, ગંગાબેન મનસુખભાઇ મજીઠિયા, કમળાબેન પ્રભુરામભાઇ પોપટના ભાભી, પ્રભુલાલ, બચુલાલ, પ્રવીણભાઇ, દક્ષાબેન જયંતીલાલ
ચંદેના બહેન, ગિરધરલાલ અમિચંદ રતાણીના દોહિત્રી, ધ્રુવી, નેન્સીના દાદી તા. 15-2-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની
પ્રાર્થનાસભા તા. 18-2-2025ના
મંગળવારે સાંજે 4થી 5 લોહાણા મહાજનવાડી, ભારતનગર, ગાંધીધામ ખાતે.
(દશો રાખેલ નથી.)
અંજાર : લોહારવાઢા ઝુબેદા કાસમ (ઉ.વ. 60) તે મ. કાસમ આદમના પત્ની, મ. ઐયુબ સિધીક (નાના રેહા)ના પુત્રી,
કાદર, ફારૂકના માતા, જુસબ,
ઐયુબ (નાના રેહા)ના બ્હેન, મ. ગનીભાઈ (ભીમાસરવાલા),
મ. અલીમામદ, સુમાર, અબ્દુલ
સતાર (ભીમાસરવાલા)ના ભાભી તા. 16-2-2025ના અવસાન પામ્યા છે. વાયઝ-જિયારત તા. 18-2-2025ના મંગળવારે સવારે 10થી 11 ખત્રી જમાતખાના, યાદવનગર, અંજાર ખાતે.
અંજાર : મૂળ કોકલિયાના દામજી જેઠાલાલ કન્નર (ઉં.વ. 71) તે સ્વ. તેજબાઈ જેઠાલાલના પુત્ર, ગં.સ્વ. કસ્તુરબેનના પતિ, કલ્પેશ, ભાવેશ, અનીતાના પિતા,
ક્રિષ્ના, ભાવના, કાંતિલાલ
ધુઆના સસરા, આયુષી, રુદ્ર, ચાર્વિકના દાદા, સૌમ્ય કાંતિલાલ ધુઆના નાના, સ્વ. ગોરબાઈ શામજી પાતાળીયાના જમાઈ, સ્વ. બાબુલાલ,
નાગશીભાઈ, નારણભાઈ, મગનલાલના
ભાઈ, જગદીશ, ગાવિંદના કાકા, નરેશ, રમેશ, જયેશના મોટાબાપા તા.
16-2-2025ના અવસાન પામ્યા છે ધાર્મિકવિધિ
પૂર્ણ થયેલ છે. પ્રાર્થનાસભા તા. 20-2-2025ના ગુરુવારે 5થી 6 નિવાસસ્થાન
પ્લોટ નં. 41/42.2 મિથિલા નગર-2, અંજાર ખાતે.
મુલુંડ (મુંબઇ) : ઇન્દિરાબેન (ઉ.વ. 88) તે સ્વ. ઘનશ્યામ પી. ગોંડલિયા
(મુંઇ)ના પત્ની, વિક્રમ, યોગેશ, ચેતનાના માતા, નીપા,
સ્વાતિ, ચંદ્રેશના સાસુ, આયુષી, નિષ્ઠા, મહેંક, કશવીના દાદી, સ્વ. વિનુભાઇ પી. ગોંડલિયા, ચંદ્રકાન્ત પી. ગોંડલિયાના ભાભી, વસંતભાઇ, વિનુભાઇ, ભરતભાઇ, અશોકભાઇ કાસંદરિયાના
બહેન તા. 13-2-2025ના
અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 17-2-2025ના સોમવારે સાંજે 4થી 6 ગોપુરમ હોલ
(મીની ભાગીરથી), આર.પી. રોડ, ગ્યાનસરિતા સ્કૂલ પાસે, મુલુંડ (વેસ્ટ) ખાતે.