મુંબઇ, તા. 18 : આઇપીએલ-2027 સીઝનના
ઓકશનની સત્તાવાર તારીખ અને સ્થળ બીસીસીઆઇએ આજે જાહેર કર્યાં છે. ખેલાડીઓની હરાજી 16 ડિસેમ્બરે
ગોવામાં યોજાશે. જે સવારે 11-00 વાગ્યે શરૂ થશે અને સાંજ સુધીમાં સમાપ્ત થશે. આઇપીએલ
ઓકશન ગોવાની આઇટીસી ગ્રેંડ હોટેલના સેન્ટ્રલ હોલમાં યોજાશે. હાલ તમામ 10 ફ્રેંચાઇઝી
184 રીટેન
ખેલાડીઓની સૂચિ જાહેર કરી ચૂક્યું છે. જેમાં પપ વિદેશી ખેલાડી સામેલ છે.