• મંગળવાર, 25 જૂન, 2024

સુમિત નાગલે છઠ્ઠી ચેલેન્જર ટ્રોફી જીતી

નવી દિલ્હી, તા. 10 : ભારતીય ટેનિસ ખેલાડી સુમિત નાગલ જર્મનીના હેઇલબ્રોનમાં એટીપી ચેલેન્જર 100 ટૂર્નામેન્ટમાં ચેમ્પિયન બન્યો છે. જીતથી તે હવે એટીપી ક્રમાંકમાં 77મા નંબર પર આવી ગયો છે. નાગલે ફાઇનલમાં સ્વિત્ઝર્લેન્ડના ખેલાડી એલેકઝાંડર રિત્શર્ડને 6-1, 6-7 અને 6-3થી હાર આપી હતી. સુમિત નાગલની કેરિયરની છઠ્ઠી ચેલેન્જર ટ્રોફી છે. સુમિત નાગલે કહ્યંy છે કે, હવે હું પેરિસ ઓલિમ્પિકમાં દેશનું પ્રતિનિધિત્વ કરવા તૈયાર છું.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang