• શુક્રવાર, 06 માર્ચ, 2026

મુંબઈમાં પ્રતિષ્ઠિત એઆઈટીએ ટૂર્નામાં ભુજનો ખેલાડી ચેમ્પિયન

ભુજ, તા. 5 : અહીંનો પ્રતિભાશાળી ટેનિસ ખેલાડી તીર્થ મયૂર દોશીએ મુંબઈમાં એઆઈટીએ મેન્સ વન ટુર્નામેન્ટમાં ચેમ્પિયન બન્યો છે. ભુજની માસ્ટર્સ ટેનિસ એકેડેમીમાં તાલીમ મેળવતા તીર્થે આપી સ્પર્ધામાં સીધા સેટોમાં જીત મેળવી હતી અને ચેક પણ મેચ ત્રીજા સેટ સુધી પહોંચી નહોતી. એમએસએલટીએ એનએમઅસએ ઓલ ઈન્ડિયા રેન્કિંગ ટુર્નામેન્ટ નવી મુંબઈ સ્પોર્ટસ એસોસીએટસ દ્વારા સંચાલિત કરાઈ હતી. જેમાં ફાઈનલમાં પ્રથમ સેટમાં 2-4થી પાછળ હોવા છતાં તીર્થે વાપસી કરકી હતી અને 6-4થી સેટ જીત્યો હતો. તેને માસ્ટર્સ એકેડમીના યોગેશ જોશી અને કોચ એકોકસ ગોમ્સે તીર્થને કોચિંગ અને માર્ગદર્શન આપ્યા છે. 

Panchang

dd