ભુજ : પલેજા અનવર (અનુભા) ઇસ્માઇલ તે મ. ઈસ્માઈલ રમજુના પુત્ર, અનસ ( આઇસીઆઇસીઆઇ બેન્ક), જાબીર ( એ.યુ. બેન્ક)ના પિતા, મોહમ્મદ ઇસ્માઇલ પલેજાના
ભાઈ, યાસિરના મોટાબાપા, નોડે શૌકત આઇ.
(અંજાર)ના સાળા તા. 17-7-2026ના
અવસાન પામ્યા છે. તાજિયત 18/19/20-7-2026ના નિવાસસ્થાને સવારે 10થી 12 અને સાંજે
4થી 6 રહેણાક : ઓધવવંદના, મુસ્લિમ સ્કૂલ સામે, ભુજ ખાતે.
ભુજ : કસ્તૂરબેન રમણીકભાઇ સથવારા તે રમણીકના પત્ની, વિજયભાઇના માતા, રમીલાબેનના
સાસુ, અશોકભાઇના માતા, ગોપીબેનના સાસુ તા. 17-7-2026ના અવસાન પામ્યા છે. બેસણું
તા. 20-7-2026ના સવારે 10થી 12. સરનામું રામનગરી, હનુમાન મંદિરની બાજુમાં, ભુજ.
ભુજ : મૂળ સણોસરા (નાન્દ્રા) નાનબાઇ દામગર ગુંસાઇ (ઉ.વ. 95) તે સ્વ. દામગર શંભુગરના પત્ની, દમયંતીબેન નારણગર (નરેડી), મોહનગર (દેવપર), રતનગર (મુંદરા), ખીમગર (ભુજ), વિનોદગર (મુંબઇ)ના માતા, જ્યોતિબેન, રીપાબેન, નીતાબેન,
ભાવનાબેનના સાસુ, કસ્તૂરબેન માધવગર (મુંબઇ)ના કાકીજી
સાસુ, સ્વ. જીગરગર, સ્વ. નિખિલગર,
કપિલગર, આશિષગર, પીયૂષગર,
કેવલગર, રશ્મિબેન જયગિરિ (ભુજ), હીનાબેન સચિનભારથી (માધાપર), દીનાબેન દીપેનભારથી (નારણપર),
સપનાબેન પ્રણયગર (માધાપર)ના દાદી, મુકેશ,
નીતિનગર, રસીલાબેન હરેશગરના નાની, ક્રિષ્નાબેન કેવલગરના દાદીજી, સ્વ. વીરબાઇ સામગર ઝવેરગર
(લાખિયારવીરા)ના પુત્રી, સ્વ. વિશ્રામગર (લાખિયારવીરા),
સ્વ. ગોવિંદગર (લાખિયારવીરા), સ્વ. શાંતાબેન ગગુભન
(ભુજ), કુંવરગર (લાખિયારવીરા)ના બહેન તા. 18-7-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની
પ્રાર્થનાસભા તા. 20-7-2026ના
સોમવારે સાંજે 4થી 5 દશનામ ગોસ્વામી સમાજવાડી,
ભુજ ખાતે.
ભુજ: ફિરોઝાબાનુ સમીર પીરાણી (ઉ.વ. 34) તે દિલસાદબેનના પુત્રી, સાહિલભાઇના બેન તા. 18-7-2026ના અવસાન પામ્યા છે.
ગાંધીધામ : ગોસ્વામી નટવરગિરિ ચીમનગિરિ (ઉ.વ. 50) તે જ્યોતિગિરિના પુત્ર, હસમુખગિરિ, પંકજગિરિ,
જીતુગિરિના ભાઈ, દીપ્તિબેન અને માલતીબેનના જેઠ,
નયનાબેનના પતિ, વિશાલગિરિ, જયેશગિરિ, નકુલગિરિ, રિશીગિરિ,
રાજગિરિના પિતા, ભગવાનપુરી અરજણપુરીના જમાઈ તા.
17-7ના અવસાન પામ્યા છે. બેસણું
તા. 20-7ના સાંજે 4થી 5 જળેશ્વર મંદિરે, તેરસની વિધિ તા. 30-7ના બપોરે, કૈલાસ સોસાયટી, ઘર નં.
278, ભારતનગર, ગાંધીધામ ખાતે.
આદિપુર : જમનાબેન પરસોત્તમભાઇ ચૌહાણ (ઉ.વ.65) તે પરસોત્તમભાઇ રામસિંગ ચૌહાણના
પત્ની, હિરેનભાઇના માતા, ગણેશભાઇ,
સ્વ. જગદીશભાઇ, સુરેશભાઇ, રમેશભાઇ, નીલેશભાઇ, મનોજભાઇ,
વિનોદભાઇના ભાભી, વીરજીભાઇ, ખેંગારભાઇ (રાજકોટ), સ્વ. બળદેવભાઇ ખેંગારભાઇ (રાજકોટ)ના
બહેન, કલ્પેશ, અમિત, નેહલ નિખિલભાઇ સિસોદિયાના મોટી મા, ખુશી, આનંદીના દાદી, નાગજીભાઇ ચૌહાણ, દામજીભાઇ ચૌહાણના ભત્રીજા વહુ તા. 18-7-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 20-7-2026ના સાંજે 6થી 7 લોહાણા મહાજનવાડી 1/એમાં.
માંડવી : તસદુકભાઇ મુલ્લા ઇબ્રાહીમભાઇ તેરાઇ (ઉ.વ. 77) તે માસુમાબેનના પતિ, હાતીમભાઇ અને સકીનાબેનના પિતા, ફાતેમાબેનના સસરા, નફીસા અને બુરહાનુદ્દીનના દાદા,
શેખ ઝૈનુદ્દીનભાઇ, શેખ સૈફુદ્દીનભાઇ, ઇકબાલભાઇ, ઝૈનબબેન (ભુજ)ના ભાઇ તા. 17-7-2026ના અવસાન પામ્યા છે.
નલિયા : પીર સૈયદ અહેમદશાહ ભાછામિયાં (ઉ.વ.60) તે મ. હાજીબાવા ઉર્ફે હાજીહૈદરછા
તથા મ. હાજી અબ્દુલ રસુલશાના ભાઈ, પીર સૈયદ
ગુલામરસુલ, પીર સૈયદ હનીફશાના પિતા, પીર
સૈયદ ભાછામિયાં, પીર સૈયદ નશીબશાના કાકા, સૈયદ હાજી તકીશા, હાજીબાવા, સૈયદ હૈદરશા, સૈયદ જમાલશાના કાકાઈ ભાઈ, સૈયદ હાસમશા (કૈયારી)ના બનેવી
તા. 17-7-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 20-7-2026ના સોમવારે 10.30 વાગ્યે શાહ શફીમહંમદપીરના કુબાના
કંપાઉન્ડ, નલિયા ખાતે.
માધાપર (તા. ભુજ) : લેવા પટેલ નાનજી કરશન ડબાસિયા (માસ્તર)
(ઉ.વ. 86) તે પ્રેમબાઇના પતિ, મહેશ (દૂરદર્શન ટ્રાવેલ્સ), દીપક, સુનીલ, રસીલા વિજય સિયાણીના
પિતા, રુચિત, દેવાંગ, વંશ, ક્રિષ્ના, શિવાંગીના દાદા,
જય, પ્રિન્સીના નાના તા. 18-7-2026ના અવસાન પામ્યા છે. બેસણું
તા. 20-7-2026ના સોમવારે સવારે 7.30થી 8.30 નિવાસસ્થસાન કપિશ્વર હનુમાન
મંદિર ચોક, ગંગેશ્વર રોડ, નવાવાસ માધાપર ખાતે.
સુખપર (તા. ભુજ) : મૂળ બાગના રમેશલાલ તે સ્વ. રતનબેન પ્રેમજી
રાઘવજીના પુત્ર, ગવરીબેનના પતિ, બિપિન, મયૂરના
પિતા, ખુશ્બૂ, પૂજાના સસરા, કાંતિલાલ, હરિલાલ, સ્વ. હીરાલાલ,
સ્વ. નારાણભાઇ, દમયંતીબેન જયંતીલાલ નાકરના મોટા
ભાઇ, દક્ષાબેનના જેઠ, સ્વ. બચુલાલ,
સ્વ. મણિશંકર, સ્વ. ભચીબાઇ, સ્વ. જવેરબાઇના ભત્રીજા, અનિલભાઇ, નવીનભાઇ, રાજાભાઇના કાકાઇ ભાઇ, જય, વંશિકા, નિયતિ, રિદ્ધિના દાદા, હિતેશ, દીપક,
સંદીપ, રીટાના મોટા બાપા, સ્વ. રતનબેન હરિરામ વેલજી માકાણી (સાંધવ)ના જમાઇ, સ્વ.
લાભશંકર, વિજયાબેન, સરલાબેન, લક્ષ્મીશંકર, પ્રફુલ્લભાઇના બનેવી તા. 16-7-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની
પ્રાર્થનાસભા તા. 20-7-2026ના
સોમવારે સાંજે 3થી 5 દરજી સમાજવાડી, સ્વરાજ ટ્રેક્ટરવાળી ગલી, ગોપેશ્વર મહાદેવની બાજુમાં,
સુખપર, જૂનાવાસ ખાતે.
થરાવડા નાના (તા. ભુજ) : લાલુબેન ભગત (ઉ.વ. 98) તે સ્વ. અરજણભાઇ વાલજીભાઇ ભગતના
પત્ની, અમૃતભાઇના માતા, કમળાબેન,
લીલાબેનના સાસુ, સ્વ. કરમશીભાઇ તથા શામજીભાઇના
ભાભી, ચંદુભાઇ, હિતેશભાઇ, વાસુભાઇ, હિંમતભાઇ તથા મીનાબેના દાદી, જયેશભાઇ ખીમાણી, અરુણાબેન, હંસાબેન,
વીણાબેન તથા ગીતાબેનના દાદીસાસુ તા. 16-7-2026ના અવસાન પામ્યા છે. બેસણું
નિવાસસ્થાન થરાવડા નાના ખાતે.
મોટી ખેડોઇ (તા. અંજાર) : જયસુખગિરિ ચંચલગિરિ ગુંસાઇ (ઉ.વ.59) તે સ્વ. ગુલાબબેન ચંચલગિરિ
અરજણગિરિના પુત્ર, મીનાબેનના પતિ, કિશનગિરિ તથા માનસીબેનના પિતા, હેતલબેન તથા હાર્દિકગિરિ
(અંજાર)ના સસરા, જિતેન્દ્રગિરિના નાના ભાઈ, સવિતાબેનના દિયર, સ્વ. મણિબેન સુંદરગિરિ (દુધઈ)ના જમાઈ,
ભારતીબેન (વરલી), કુસુમબેન (દેવપર), કિરણગિરિ (ભુજ)ના બનેવી, અશ્વિન, કમલેશના કાકા, મનસ્વી, ધ્રુમીલ,
જૈમીન તથા બંસીના દાદા, હિતાર્થ, નિત્યમના નાના, સ્વ. મૂલગિરિ, સ્વ.
અમરગિરિ, સ્વ. બલરામગિરિ, સ્વ. કાશીબેન,
પારૂબેનના ભત્રીજા, પ્રવિણગિરિ, સ્વ. ગૌરીગિરિ, રમેશગિરિ, પ્રદિપગિરિ,
મુકેશગિરિના કાકાઈ ભાઈ તા. 18-7-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 20-7-2026ના સોમવારે 4થી 5, રામમંદિર, મોટી
ખેડોઈ ખાતે.
ભારાપર (તા. માંડવી) : સવિતાબેન માકાણી (ઉ.વ. 95) તે સ્વ. રવજી વિશ્રામ માકાણીના પત્ની, પ્રભુલાલ,
નવીનભાઈ, વિજયાબેન, મણિબેનના
માતા, મંજુલાબેન, ગીતાબેન, મેઘજીભાઈ ધોળુ (દુર્ગાપુર), મગનભાઈ સેંઘાણી (મુંદરા)ના
સાસુ, સ્વ. રતનશીભાઇ, પાનબાઈના ભાભી, સ્વ. જીવાબેનના જેઠાણી, જેરામભાઈ, પ્રતાપભાઈ, ભાવેશભાઈ,
સ્વ. મનસુખભાઈ, સાવિત્રીબેન, કસ્તૂબેન, નર્મદાબેનના મોટી મા, પંકજ, રાજન, ચંદુ, અંકેશ, વિવેક, દર્શ, વંશ, શિલ્પાબેન, નિકિતાબેન,
ધારાબેન, ભક્તિબેન, શાંતાબેન,
કૈલાસબેન, હાર્દિબેન, વિરાલીબેનના
દાદી, દીપા, મીતિક્ષા, અરુણા, અલ્પા, સેજલ તથા ભરતભાઈ
(મુંદરા), મિતેશભાઈ (મુંબઈ), નિશિતભાઈ
(વડવા), વિવેકભાઈ (પૂના)ના દાદીજી સાસુ, મિશ્વ, ક્રિશિવ, આરવ, હિયાન, માન્યાના પરદાદી, સ્વ. અરજણભાઈ
નાનજીભાઈ સેંઘાણી (મેરાઉના પુત્રી, ભીમજીભાઈ, કાનજીભાઇ, સેવગણભાઈ, અબજીભાઈ,
કકુબેન, પુરીબેન, કાનબાઈ,
રામુબેનના બેન તા.17-7-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 19-7-2026ના સવારના 8.30થી 11 અને બપોર પછી 3થી 5 પાટીદાર ભવન, લવ-કુશનગર, ભારાપર-મેરાઉ રોડ, ભારાપર
ખાતે.
વિંઝાણ (તા. અબડાસા) : મૂળ નાના વાડાના મહેશ્વરી રાજબાઇ પરબતભાઇ
બુચિયા (ઉ.વ. 92) તે સ્વ. પરબત જખુભાઇના પત્ની, બાબુભાઇ, હીરજીભાઇ,
જાનબાઇ, કાનબાઇ, લક્ષ્મીબેન,
શાંતિબેન, હીરબાઇ, હંસાબેનના
માતા, સ્વ. બુધારામ, હિંમતભાઇ, જિજ્ઞેશભાઇ થાવરના મોટા મા, લક્ષ્મીબેન, મંજુલાબેન, રતનબેન, જુમાબેન,
રોશનીબેન, દેવશીભાઇ, નારાણભાઇ,
તેજપાલ, રામજીભાઇ, ખમુભાઇ,
હરેશભાઇના સાસુ, કાંતાબેન, ગીતાબેન, જ્યોતિબેન, સ્વ. રમીલાબેન,
ભાવનાબેન, રવિ, શનિ,
નરેશ, અંજલિ, કૌશલ્યા,
મીરાના દાદી તા. 17-7-2026ના અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા તા. 19-7-2026ના રવિવારે રાત્રે આગરી અને
તા. 20-7-2026ના સોમવારે સવારે ઘડાઢોળ (પાણી) નિવાસસ્થાન વિંઝાણ ખાતે.
મુંબઇ : મૂળ ખોંભડીના મૃદુલાબેન સુરેશભાઇ ચગસોતા (ઉ.વ.73) તે સુરેશભાઇના પત્ની, સ્વ. લક્ષ્મીબેન, સ્વ. પરસોત્તમભાઇ, ગં.સ્વ ભગવતીબેન સ્વ. કેશવજીભાઇ તથા ગં.સ્વ. ચંદ્રાબેન સ્વ. રમેશભાઇના પુત્રવધૂ, દેવન, મીલીના માતા, ચાર્મીના સાસુ, ક્રિસ્વના દાદી, સ્વ. મણિબેન ભગવાનદાસ લખધીર (અંજાર)ના પુત્રી, સ્વ. અમિતાબેન પ્રવીણભાઇ, પુષ્પાબેન સ્વ. ભરતભાઇ પોપટ, નિર્મળાબેન, સ્વ. શિવજીભાઇ ધીરાવાણીના ભાભી, જિતેન્દ્રભાઇ, વસંતભાઇ, હિતેશભાઇ, દમયંતીબેન ખીમજીભાઇ માણેક, ઉષાબેન રમેશભાઇ ચગસોતા, દેવ્યાનીબેન વિજયભાઇ ઠક્કર, ગીતાબેન અશોકભાઇ ખાટના બહેન, નીલેશ, નિરંજન, પીયૂષ, નીતિન, કેતન, દર્શના, મયૂરીના કાકી તા. 18-7-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 19-7-2026ના રવિવારે સાંજે 5થી 7, ગોપુરમ હોલ, આર. પી. રોડ, જ્ઞાનસરિતા સ્કૂલની બાજુમાં, મુલુન્ડ વેસ્ટ ખાતે. (લૌકિક વ્યવહાર બંધ છે.)