ભુજ : મૂળ ગઢશીશાના પ્રેમાબેન પરષોત્તમભાઈ મજેઠિયા (ઉ.વ. 92) તે સ્વ. નાનબાઈ વિશ્રામ મજેઠિયાના
પુત્રવધૂ, સ્વ. પરષોત્તમભાઈ વિશ્રામ મજેઠિયા (પેંડાવાલા)ના
પત્ની, સ્વ. લાલજી વેલજી સોમેશ્વર (કોડાય)ના પુત્રી, સ્વ. વલ્લભજીભાઈ (ગઢશીશા), સ્વ. જીવરામભાઈ (મુંબઈ),
સ્વ. રૂક્ષ્મણિબેન, કસ્તૂરબેન (મુંબઈ)ના ભાભી,
વિમળાબેન અરાવિંદભાઇ કારિયા, કાન્તાબેન ભરતભાઇ
પવાણી, કમળાબેન મહેન્દ્રભાઇ ચંદે, વિજયાબેન
દિલીપભાઇ જોબનપુત્રા, રામજીભાઇ, રાજેશભાઇના
માતા, દિનાબેન, મનીષાબેનના સાસુ,
હિરલ જેનિલકુમાર કોટક, પાયલ નિખિલકુમાર અનમ,
આશિષ, ઉમેદ, અમરના દાદી,
દીપાના દાદીસાસુ, જયેશ કારિયા, મિતેષ પવાણી (ટીમ ઝીરો), અક્ષય જોબનપુત્રા, આકાશ જોબનપુત્રાના નાની, સ્વ. વીરજીભાઈ, સ્વ. દયારામભાઇ, રામજીભાઇ, ભરતભાઇના
બહેન તા. 3-5-2026ના
અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. પ-પ-ર0ર6ના મંગળવારે સાંજે પથી 6 શેઠ નાનજી સુંદરજી સેજપાલ (ભીવંડીવાલા) (રૂખાણા હોલ), પ્રથમ માળ, નવી લોહાણા
મહાજનવાડી, વી.ડી. હાઈસ્કૂલ પાસે, ભુજ ખાતે.
ભુજ : રાયમા અસલમ (ઉ.વ. 43) તે હાજી અબ્દુલસતાર યાકુબ (ડોણ)ના પુત્ર, અમીરહુસેનના ભાઇ, મુજાઇદ,
મોઆજના પિતા, મુજમીલ, મુનશીફના
કાકા, ઓસમાણ (ડોણ)ના સાળા, ચૌહાણ મૌલાના
રમજુના જમાઇ, આધમ, અસલમના કાકાઇભાઇ,
રાયમા સુલેમાન (પપ્પુ) (સુખપર)ના બનેવી, હાજી હાસમ
(અંજાર)ના દોહિત્ર, મ. સાલેમામદ, રમજાન,
નઝીર, અલ્તાફના મામાઇભાઇ, હાજી અલ્લારખા, રસિક, અનવર,
અભાસ (અંજાર)ના ભાણેજ તા. 3-5-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 5-5-2026ના મંગળવારે સવારે 10થી 11 ગરીબ આબદ જમાતખાના, ગાંધીનગરી, એરપોર્ટ રોડ, ભુજ ખાતે.
ભુજ : પીર ખતુબીબીમા ઇમામશા (ઉ.વ. 90) તે મ. પીર ઇમામશા હાજી જહેરુદ્દીનશાના
પત્ની, મ. પીર ગુલામશા, મ. પીર
બુગદાદીશા, મ. પીર અનવરશાના ભાભી, પીર હાજિયાણી
જલામા, પીર હાજી જહેરુદ્દીનશા, પીર ગુલામ
હૈદરસરશા, પીર ગુલામ કાદીર, પીર નવાબશાના
માતા તા. 2-5-2026ના
અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 5-5-2026ના મંગળવારે સવારે 10થી 11 કચ્છી મેમણ
જમાતખાના, ભીડ બજાર, ભુજ ખાતે.
નારણપર-પસાયતી (તા. ભુજ) : મૂળ રામપર સરવાના તરુણકુમાર કાશીરામ
દેવધર (ઉ.વ. 49) તે સ્વ. ચંપાબેન અને કાશીરામ
શંકરલાલ દેવધરના પુત્ર, હેતલબેનના
પતિ, વસંતલાલ જીવરામ રાસ્તે (મુંબઈ)ના જમાઈ, મિત્તલબેન રાજેશભાઈ જોષી (મુંબઈ), આશાબેન, પંકજભાઈના બનેવી, રતિલાલ પ્રભાશંકર (રામપર સરવા),
વિઠ્ઠલદાસ લક્ષ્મીદાસ (અંજાર), કિશોર લક્ષ્મીદાસ
(અંજાર), જોષી લક્ષ્મીબેન ભાનુપ્રસાદ (દેવપર યક્ષ)ના ભત્રીજા,
સરલાબેન મહેન્દ્રભાઈ દેવધરના દિયર, અનસૂયાબેન મુકેશભાઈ
દેવધરના જેઠ, તેજસકુમાર, રાજેશભાઈ તિલક
(મુંબઈ)ના સસરા, મહેન્દ્રભાઈ, મુકેશભાઈ,
કલ્પનાબેન કરુણભાઈ આચાર્ય (માધાપર), પુષ્પાબેન
જિતેન્દ્ર રાસ્તે (સમાઘોઘા), કૃપાલી ભાવિક ફડકે (મુંબઈ),
પલ્લવી વિમલભાઈ બાપટ (માધાપર), જિગરભાઈ,
ધવલભાઇ, નિમેષભાઈ, સંજયભાઈ,
ભાવિનભાઈ, હાર્દિકભાઈના ભાઈ, ખુશ્બૂબેન તેજસભાઈ તિલક, નિધિ, ક્રિષા, પ્રથમના પિતા, બાદલ,
પાયલ સચિન ભટ્ટ (કિડાણા), કોમલ કિશન આચાર્ય (ઝરપરા)ના
કાકા, સુજલ, યુગના મોટાબાપા, દર્શન, રિદ્ધિ, યશ, ભક્તિના મામા તા. 2-5-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 4-5-2026ના સોમવારે સાંજે 4થી 5 લેવા પટેલ સમાજવાડી, નારાણપર (પસાયતી) ખાતે.
અવધનગર (તા. ભુજ) : મૂળ ભુજના ઉમરભાઇ બુચિયા તે સ્વ. રાણુબેનના
પતિ, શાંતુબેન વિજયભાઇ બડગા, રાજેશના પિતા, સ્વ. ખીમીબેન, સ્વ.
લધુભાઇ તામલભાઇ બુચિયાના પુત્ર, પૂરબાઇ ભચુભાઇ મણોંઢિયા,
દેવલબેન હમીરભાઇ ભદ્રુ, પાલીબેન ખેંગારભાઇ વારસુર,
ગંગાબેન રામજીભાઇ નંજાર, સ્વ. શિવજીભાઇ,
બાબુભાઇ, ગાંગજીભાઇ, લાલજીભાઇના
ભાઇ, દીપાલી હિતેષ બળિયા, જયશ્રી રાજેશ
ખોખર, વૈશાલી સંજય સિજુ, ગોપાલ,
પ્રકાશ, મેહુલ, ધીરજ,
નિર્મલા, દિવ્યા, વિવેક,
મનનના મોટાબાપા, મનોજના કાકા, સ્વ. ધનજી રામજી લોંચાના જમાઇ અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ તા. 7-5-2026ના આગરી તથા તા. 8-5-2026ના ઘડાઢોળ અવધનગર ખાતે.
કેરા (તા. ભુજ) : યાસ્મીનબેન ખોજા (ઉ.વ. 69) તે મુખી મ. સદરૂદ્દીન મંહમદઅલીના
પત્ની, શાહિદ (પ્રિન્સ મેડિકલ કેરા), સેજુના (પીજીવીસીએલ દહીંસરા), સેમીના (યુ.કે.)ના માતા,
ફરીદ (ગેટકો બળદિયા), માધવીબેન, અનીસ બરકત (યુ.કે.)ના સાસુ, મ. નજરઅલી, ઇનાયતભાઈ, ગુલજારબેન (સિનુગ્રા)ના ભાભી તા. 3-5-2026ના અવસાન પામ્યા છે. બેસણું
તા. 5-5-2026ના મંગળવારે સાંજે 4થી 5 ખોજા સમાજવાડી, કેરા ખાતે.
ગળપાદર (તા. ગાંધીધામ) : મૂળ રેહાના નીલેશ પ્રાગજીભાઇ ચૌહાણ
(ઉ.વ. 49) તે સ્વ. કમળાબેન પ્રાગજીભાઇ
ચૌહાણના પુત્ર, કંચનબેન નટવરલાલ રાઠોડ,
ખુશાલ, રોહિત, ઉદય,
અનુપ, વિવેક, ડિમ્પલ,
ઉર્વી, હિના, અલ્પા,
ભાવિકા, નેહા, વિશાખા,
હેમાંગીના ભાઇ, નટવરલાલ રાઠોડ (મોટી નાગલપર)ના
સાળા, રસિકભાઇ, પ્રવીણભાઇ, ભૂપેન્દ્રભાઇ, હરીશભાઇ, રંજનબેન,
હંસાબેન, સ્વ. ઇન્દિરાબેન, ત્રિવેણીબેન, સ્વ. રામકુંવરબેન મોહનલાલ જેઠવા (દબડા)ના
ભત્રીજા, સ્વ. હરિલાલભાઇ, વિસનજીભાઇ,
પ્રવીણભાઇ (દબડા)ના ભાણેજ તા. 2-5-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 4-5-2026ના સોમવારે સાંજે 5.30થી 6.30 કચ્છ ગુર્જર ક્ષત્રિય નૂતન
સમાજવાડી, તળાવ પાસે, ગળપાદર (ગાંધીધામ)
ખાતે.
વડાલા (તા. મુંદરા) : લલિત સવરાજ ગાલા (સોઢા) (ઉ. વ. 68) તે સોનબાઈ/સાકરબાઈ સવરાજના
પુત્ર, દમયંતીબેનના પતિ, મેઘબાઈ
શામજીના પૌત્ર, સ્વ. માવજી, સ્વ. શાંતિલાલ,
નેમજી, અરાવિંદ, ધીરેન,
સ્વ. હેમકુંવર, ગુણવંતી, માયા, જ્યોતિ, સવિતા ટોકરશીના ભાઈ,
સ્વ. અમૃતબેન, ચંચળબેન, સ્વ.
નીતાબેન, નીતાના દિયર, સોનલના જેઠ,
સ્વ. પુરષોત્તમ નાયક (મેંગ્લોર), મહેન્દ્ર મેઘજી
રાંભિયા (ગુંદાલા), મણિલાલ કાનજી નીસર (વડાલા), કિશોર જેઠાલાલ સાવલા (નાની તુંબડી)ના સાળા, સ્વ. રવજી
(વડાલા), સ્વ. રતનશી, સ્વ. નાનબાઈ વેલજી
ગંગર (છસરા)ના ભત્રીજા, જીવાબાઈ વીરજી દેઢિયા (ભોરારા),
તેજબાઈ જીવરાજ છેડા (વડાલા)ના દોહિત્ર, સ્વ. ટોકરશી,
સ્વ. ભવાનજી, મણિલાલ, દેવકાબેન
મૂરજી (કપાયા), રતનબેન લાલજી (મુંદરા), ચંચળબેન મૂલચંદ (બિદડા), મણિબેન લક્ષ્મીચંદ (વડાલા),
વસનજી વીરજી (ભોરારા)ના ભાણેજ, હાંસબાઈ (કસ્તૂરબેન)
કુંવરજી છેડા (બારોઇ)ના જમાઈ, ભાનુબેન રમણીક (પ્રાગપુર),
રેવંતી (બારોઇ), લતા, ચીમન,
પ્રફુલ્લના બનેવી, ભાવનાના નણદોઈ, મગીબાઈ નાનજી ગાલા (ગુંદાલા)ના દોહિત્રીવર તા. 30-4-2026ના કચ્છ વડાલા ખાતે અવસાન પામ્યા
છે. પ્રાર્થના રાખેલ નથી.
જતાવીરા (તા. નખત્રાણા) : હાલે બેલગામ (કર્ણાટક) કડવા પાટીદાર
નાનજી પચાણભાઇ કાનાણી (ઉ.વ. 65) તે જશોદાબેન
તથા પચાણ વિશ્રામભાઇના પુત્ર, મણિબેનના
પતિ, મોંઘીબેન, પરસોત્તમ, હરિલાલભાઇ, જેન્તીલાલ, ચંદુલાલના
ભાઇ તા. 26-4-2026ના
અવસાન પામ્યા છે.
રોહા સુમરી (તા. નખત્રાણા) : જેનાબાઇ જુમ્મા ભજીર (ઉ.વ. 90) તે દાઉદના માતા, જુસબ, રફીક, સોહબના દાદી, હુશેન ઇસબ અને ઓસમાણના મોટી મા,
જુમ્મા મુશાના પત્ની, હાજી ઇશાક ભજીરના બહેન,
કાસમ મુશા, અલીમામદ મુશા, જકરિયા બુઢા ભજીર (માધાપર), ઇલિયાસ બુઢા ભજીર (રવાપર)ના
ભાભી અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 4-5-2026ના સોમવારે સવારે 11થી 12 મુસ્લિમ જમાતખાના, રોહા ખાતે.
મંજલ (તા. નખત્રાણા) : ચાકી જેનાબેન ઇબ્રાહિમ (ઉ.વ. 80) તે અબ્દુલા સાલેમામદ, આદમ મીઠુ, મ. હાજી મીઠુ,
મ. ઉમર મીઠુના ભાભી, હુશેન અબ્દુલાના મોટીમા,
મામદ હુશેન (કેરા), દાઉદ (નારાણપર)ના સાસુ,
મામદ હુશેન, દાઉદ હુશેન, અબ્દુલ હુશેન, કાસમ હુશેનના બહેન તા. 2-5-2026ના અવસાન પામ્યા છે. જિયારત
તા. 5-5-2026ના મંગળવારે સવારે 10થી 11 મુસ્લિમ જમાતખાના, મંજલ ખાતે.
નાન્દ્રા (તા. અબડાસા) : પ્રભાતસિંહ જેમલજી જાડેજા (ઉ.વ. 70) તે નટુભાના ભાઇ, મહિપતસિંહ, સ્વ. ભગુભા
હરિસિંહના કાકાઇ ભાઇ, જાડેજા હિતુભા, ધર્મેન્દ્રસિંહના
પિતા, સ્વ. શક્તિસિંહ, સંગ્રામસિંહ,
માધુભા, ગજુભાના કાકા, જાડેજા
સિદ્ધરાજસિંહ, વિજયસિંહ, ઋતુરાજસિંહ,
રવિરાજસિંહ, પુષ્પરાજસિંહ, પૃથ્વીરાજસિંહ, નિર્મળસિંહના દાદા તા. 2-5-2026ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ
તા. 12-5-2026ના મંગળવારે નાન્દ્રા ડેલી
ખાતે.
કાળા તળાવ (તા. અબડાસા) : બારાચ તેજમાલજી જીલુભા (ઉ.વ. 70) તે સ્વ. નટુભા જીલુભા, કાનજી જીલુભાના મોટા ભાઇ, કરણસિંહ, નાનુભાના પિતા તા. 2-5-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
નિવાસસ્થાન કાળા તળાવ ખાતે.