• મંગળવાર, 14 એપ્રિલ, 2026

ડેવિડને મેચ ફીનો 2પ ટકાનો અને હાર્દિકને 12 લાખનો દંડ

મુંબઇ, તા.13: આરસીબીના બેટર ટીમ ડેવિડ પર આઇપીએલ આચારસંહિતના ઉલ્લંઘન સબબ મેચ ફીનો 2પ ટકાનો દંડ થયો છે જ્યારે સ્લો ઓવર રેટ મામલે મુંબઇ ઇન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડયા પર 12 લાખ રૂપિયાનો દંડ થયો છે. આરસીબી ઇનિંગની 18મી ઓવરમાં અમ્પાયરે બોલ બદલાવ્યો હતો. જેનો ટીમ ડેવિડ અમ્પાયરની મનાઇ છતાં વારંવાર ચેક કરી રહ્યો હતો. તે આ દરમિયાન અમ્પાયર્સને ગણકારી રહ્યો ન હતો. જેનો વીડિયો વાયરલ થયો છે. મેચ પછી ડેવિડે ભુલ સ્વીકારી લીધી હતી. મેચ રેફરીએ તેના પર મેચ ફીનો 2પ ટકાનો દંડ કર્યો હતો.

Panchang

dd