ભુજ : હાલે બેંગ્લોર રાજગોર નાનાલાલ લક્ષ્મીદાસ જોશી (ઉ.વ. 88) તે રતનબેન લક્ષ્મીદાસ જોશીના
પુત્ર, સ્વ. નર્મદાબેનના પતિ કલ્પના, નીતાબેન શૈલેશભાઈ, ચેતનભાઈના પિતા, શરદભાઈ હરિરામ મોતા, પ્રકાશભાઈ ભાઈલાલ માકાણી,
ખ્યાતિબેન ચેતનભાઈના સસરા, સ્વ. કરશનદાસભાઈ,
સ્વ. મમીબેન ત્રિકમજી શિણાઈ, સ્વ. વિજયાબેન મૂળશંકર
નાકર, સ્વ. અમૃતબેન વિશનજી અજાણીના ભાઈ, સ્વ. ગોદાવરીબેનના દિયર, સ્વ. હિંમતભાઈ, સ્વ. અશોકભાઈ, સંજયાભાઈ, દીપકભાઈ,
પાર્વતીબેન મહેન્દ્રભાઈ શિણાઈ, સ્વ. ભારતીબેન ચંપકભાઈ
નાકર, હેમલતાબેન સુરેશભાઈ મોતા, સ્વ. જ્યોતિબેન
દિનેશભાઈ મોતા, મીના મહેશભાઈ પારેખના કાકા, સ્વ. લક્ષ્મીબેન માવજી મેઘજી માલાણીના જમાઇ, સ્વ. પ્રાણજીવન,
ચંદુલાલભાઈ પ્રવીણચંદ્ર, પરેશભાઈ બંસીલાલ, સ્વ. ગોદાવરીબેન કરશનદાસ જોષી,
લીલાવંતીબેન કાન્તિલાલ મોતા,
રસીલાબેન મોહનલાલ મોતાના બનેવી, માધવ, મિલોની, ખુશીના દાદા, ઉત્કર્ષ,
રોહન, સિદ્ધિ, દેવાંશીના
નાના, જેની, જીયાન, વૃષ્ટિના પરનાના, દીપકુમાર પ્રવીણભાઈ પેથાણી,
ભૂમિબેન ઉત્કર્ષભાઈ, વિરાલીબેન રોહનભાઈના નાનાસસરા
તા. 1-4-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની
પ્રાર્થનાસભા તા. 4-4-2026ના
શનિવારે સાંજે 5થી 6 માતૃશ્રી મુક્તાબેન ઉમયાશંકર રાજગોર સમાજવાડી, આરટીઓ ભુજ ખાતે.
ભુજ : મૂળ રોહા (સુમરી)ના મહેશભાઇ ગગાભાઇ ડુડિયા (ઉ.વ. 45) તે સ્વ. ગગાભાઇ દેવજી ડુડિયાના
પુત્ર, સ્વ. કરશનભાઇ, હંસરાજભાઇ,
સાવિત્રીના નાના ભાઇ, નીતાબેન, વીણાબેનના દિયર, કેતન, ભવ્યરાજ,
બિંદિયા, ભૂમિ, તન્વીના કાકા,
દિવ્યાના કાકાસસરા, અતુલભાઇના મામા, અંશના દાદા તા. 1-4-2026ના
અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 3-4-2026ના સાંજે 4.30થી 5.30 રાજપૂત સમાજવાડી, રઘુવંશી ચોકડી, ભુજ ખાતે.
ભુજ : મૂળ મોટા અંગિયાના તુરિયા રોશનીબેન જુસબ (ઉ.વ. 54) તે મુસ્તાક, અમીર, સોયબ, યાસમીનબેનના માતા, મહમદહુશૈનના સાસુ, ઇબ્રાહિમ અલ્લારખા, અબ્દુલ અલ્લારખાના ભાભી, ગની આમદ, મહમદહુશૈન આમદ (વિથોણ), ઇસ્માઇલ અલ્લારખાના નાના ભાઇના પત્ની, અબ્દુલ ગફારના
પુત્રી, સલીમના બહેન તા. 2-4-2026ના અવસાન પામ્યસા છે. વાયેઝ-જિયારત
તા. 4-4-2026ના શનિવારે સવારે 11થી 12 સરાયાવાળા માતામ, તુરિયા જમાતખાના, ભુજ ખાતે.
અંજાર : કચ્છી ભાટિયા ગં.સ્વ. જયવંતીબેન વિજયસિંહ નયગાંધી (ઉ.વ.
88) તે સ્વ. વિજયસિંહ જયરામદાસ
નયગાંધીના પત્ની, સ્વ. જીવણદાસ
મોરારજી નાથાણીના પુત્રી, સ્વ. પ્રતાપસિંહ અને કનકસિંહ (કટક)ના
બહેન, પ્રતિમા પ્રફુલ્લ આશર, દિલીપ,
ચેતના રાજ આશર (માંડવી)ના માતા, ભારતીના સાસુ,
હર્ષ, ડિનલ, ઝંખના,
પ્રીતના દાદી, ખુશ્બૂ, ક્રિષ્ના,
પાર્થ દૈયાના દાદીજી, સ્વ. વીણાવંતી વિજયસિંહ આશર
(માંડવી), ચંદાબેન જયસિંહ નયગાંધીના ભાભી, મમતા વિનય, હિના પરાગ ભટ્ટના કાકી, જેમલના પરદાદી, રીમા, જાનકી,
દિશા, નયનના નાની, રાખીના
નાનીજી તા. 2-4-2026ના
અવસાન પામ્યા છે. ભાઇઓ-બહેનોની પ્રાર્થનાસભા તા. 4-4-2026ના શનિવારે સાંજે 5થી 6 ભાટિયા મહાજન
કોમ્યુનિટી હોલ, ટેલિફોન એક્સચેંજ પાછળ,
અંજાર ખાતે.
અંજાર : સુમરી રોહાના હરીશભાઇ ચત્રભુજ લક્ષ્મીદાસ કોઠારી (ઉ.વ.
77) તે સ્વ. ધનલક્ષ્મીબેન ચત્રભુજ
કોઠારીના પુત્ર, ભાવનાબેન (મણિબેન)ના પતિ,
જનક, ધવનના પિતા, શિલ્પા,
હેતાના સસરા, હિમાંશ, આદિત્ય,
માનવીના દાદા, સ્વ. વેલાબેન શિવજી ત્રિકમજી માવજી
પલણના જમાઈ, સ્વ. દમયંતીબેન રમેશચંદ્ર મહીધર, મધુબેન, ચંદ્રકાંત, સ્વ. અરાવિંદભાઇ
દિનેશભાઇ, રેખાબેન (ધનલક્ષ્મી) રણજિતભાઈ દામાણી, દીપ્તિબેન નીલેશભાઈ સચદેના બનેવી, પુષ્પાબેન,
જયશ્રીબેન, દીપાબેનના નણદોઈ તા. 1-4-2026ના કોઇમ્બતુર મધ્યે અવસાન પામ્યા
છે. લૌકિક વ્યવહાર બંધ છે. સંપર્ક : ચંદ્રકાંત
શિવજી પલણ-98251 78720
અંજાર : મૂળ ગઢશીશાના મ.ક.સ.સુ. ગં.સ્વ. શારદાબેન મણિલાલ પરમાર
(ઉ.વ. 86) તે સ્વ. મણિલાલ ખીમજીના પત્ની, સ્વ. બચુબાઈ ખીમજીના પુત્રવધૂ, સ્વ. મણિબેન રતનશીભાઇ ગોહિલ (મુંબઇ)ના પુત્રી, સુશીલાબેન,
યોગેશભાઇ, સ્વ. ચેતનાબેનના માતા, હર્ષાબેન (વિનુ), રમેશભાઇ (રાપર)ના સાસુ, સ્વ. હરેશભાઇ, સ્વ. વિમળાબેનના બહેન, જતિન, નિશા, શ્રદ્ધા, યશ, યાજ્ઞિક, શિવાની, ધ્રુવીના દાદી, પૂજાબેન, નીલેશકુમાર
(ગાંધીધામ)ના દાદીસાસુ, સ્વ. વસંતલાલ, સ્વ.
શાંતિલાલના ભાભી, સ્વ. નિર્મલાબેન, ગં.સ્વ.
હંસાબેન, સ્વ. વિમળાબેનના જેઠાણી, સ્વ.
અનિલભાઇ, સંગીતાબેન, સ્વ. પ્રજ્ઞાબેન,
જિતેનભાઇ, કિશોરભાઇ, કિરીટભાઇના
મોટીમા, પ્રવીણાબેન, ગં.સ્વ. ઇન્દુબેન,
નયનાબેન, મનીષાબેન, સ્વ.
વિનોદભાઇ ચાવડા (અંજાર)ના મોટા સાસુ, જિતેન, હિતેન, કિશન, સ્વ. પાયલ,
જિજ્ઞા, આનંદ, અંકિતના નાની,
દીપ્તિબેન, ઉર્વિબેન, પાયલબેનના
નાનીસાસુ તા. 2-4-2026ના
અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 4-4-2026ના સાંજે 4થી 5 ક્ષત્રિય સમાજવાડી, ગાયત્રી ચાર રસ્તાની બાજુમાં, અંજાર ખાતે.
માંડવી : મૂળ અંજારના શારદાબેન અમૃતલાલ રાઠોડ (મોચી) (ઉ.વ. 78) તે સ્વ. અમૃતલાલ હરખચંદ રાઠોડના
પત્ની, સ્વ. શિવરામભાઇ પરમાર (વિરમગામ)ના પુત્રી,
ગિરીશભાઇ (અમદાવાદ), દશરથભાઇ (અમદાવાદ),
ચંદ્રિકાબેન (માંડવી), ધર્મિષ્ઠાબેન (ભુજપુર)ના
માતા, કુસુમબેન ગિરીશભાઇ, બીનાબેન દશરથભાઇ,
નીલેશભાઇ (બેકરીવાળા-માંડવી), મુકેશભાઇ (ભુજપુર)ના
સાસુ, આશા (અમદાવાદ), સ્વ. હેતલ,
અંકિતા, તુલસી, હીર,
હીરલના દાદી, જય, રાહુલ,
હાર્દિક, ભક્તિના નાની, હરિકૃષ્ણ
મનુભાઇ પરમાર (કડી)ના ફઇ તા. 2-4-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 3-4-2026ના શુક્રવારે સાંજે 4થી 5 સારસ્વત વાડી, આશાપુરા મંદિરની બાજુમાં, માંડવી ખાતે.
વરલી (તા. ભુજ) : ગુંસાઇ જયંતીગિરિ ઝવેરગિરિ (ઉ.વ. 57) તે સ્વ. કાશીબેન ઝવેરગિરિના
પુત્ર, સ્વ. શીલાબેનના પતિ, સ્વ.
દલસુખગિરિ, ગં.સ્વ. સરસ્વતીબેન હરિગિરિ (માથક), નવીનગિરિ, રુદ્રેશગિરિના ભાઇ, સ્વ.
શિવગરિ, સ્વ. ધરમગિરિ, સ્વ. રામબાઇ ચંચલગર
(કોટડા-ચકાર), સ્વ. ધનુબેન (ચંદિયા), સ્વ.
ગોદાવરીબેન મોતીગિરિ (મીંદિયાળા), સ્વ. નર્મદાબેન વિશ્રામગિરિ
(કિરાણા)ના ભત્રીજા, સ્વ. ભગવાનગિરિ, સ્વ.
કેશવગિરિ, તુલસીગિરિ (મોખાણા)ના ભાણેજ, કમળાબેન નવીનગિરિના દિયર, ગુણવંતીબેન રુદ્રેશગિરિના જેઠ,
સ્વ. રામગિરિ શંકરગિરિ (દુધઇ)ના જમાઇ, પ્રતાપગિરિ,
કૈલાશગિરિ, રોહિતગિરિના બનેવી, જ્યોત્સનાબેન શૈલેશગિરિ (વીડી), અંજનાબેન રોહિતભારથી
(મંજલ), પ્રજ્ઞાબેન અશ્વિનગિરિ (કોટડા-ચાંદ્રોડી), નમ્રતાબેન જયદીપગિરિ (રાપર ખોખરા), હર્ષિતાબેન,
કશ્પયગિરિ (લાલો)ના પિતા, રુત્વિકગિરિ,
યશગિરિના મોટાબાપા, સ્વ. વિજયગિરિ, આશિષગિરિ, ભારતીબેન, મહેન્દ્રગિરિ
(રાપર ખોખરા), સ્વ. જ્યોત્સનાબેન દિનેશગિરિ (મોટા આસંબિયા)ના
કાકા, સ્વ. બંસી, રુદ્ર, હેમાંશી, કાર્તિક, મીશ્રીના નાના
તા. 2-4-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 4-4-2026ના શનિવારે સાંજે 4થી 5 જ્યોતેશ્વર મહાદેવ મંદિર,
વરલી ખાતે.
વાડાસર (તા. ભુજ) : મનજીભાઇ ગાવિંદભાઇ કેરાઈ (ઉ.વ. 92) તે નંદુબેન, પ્રેમિલાબેન, હીરુબેન,
મનીષાબેન, નારણભાઇના પિતા, વૈષ્ણવી, વૈદેહીના દાદા, સ્વ. દેવજી
ભીમજીભાઈ હીરાણી અને સ્વ. જાદવા ભીમજીભાઈ હીરાણી (મેઘપર)ના બનેવી તા. 2-4-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 4-4-2026ના શનિવારે સવારે 7.30થી 8.30 ભાઈઓ માટે સ્વામિનારાયણ મંદિર
ભાઈઓનું વાડાસર ખાતે અને બહેનોનું નિવાસસ્થાને.
ગોધરા (તા. માંડવી) : લુહાર રોશનબાઇ હાસમભાઇ (ઉ.વ. 65) તે મ. લુહાર મામદ, દાઉદ, આમદ, ઇસ્માઇલ, કાસમના બહેન, હાજી ગફુર,
સુલેમાન, જુસબ, અબ્દુલ,
રઝાક, અબુબખર, ગનીના કાકાઇ
બહેન તા. 1-4-2026ના
અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 4-4-2026ના શનિવારે સવારે 10.30થી 11.30 મુસ્લિમ જમાતખાના, ગોધરા ખાતે.
નાના કપાયા (તા. મુંદરા) : રેણુકાબેન મૂળજી ગઢવી (સાગર) તે સ્વ.
મૂળજી નારણ ગઢવી (સાગર)ના પત્ની, દેવેન્દ્ર
(દેવ ગઢવી), વિક્રમ, નીલમના માતા તા. 2-4-2026ના અવસાન પામ્યા છે. સાદડી
તા. 3-4-2026થી 5-4-2026 સુધી નાના કપાયા ચારણ સમાજ
ખાતે ભાઇ-બહેનો માટે.
મોટા કાંડાગરા (તા. મુંદરા) : સોલંકી જીકુબા નારાણજી (ઉ.વ. 60) તે જયેન્દ્રસિંહ, કૌશલસિંહના માતા, ભરતસિંહ,
દીપેશસિંહ, નરેન્દ્રસિંહ, જિતેન્દ્રસિંહ, રાજેન્દ્રસિંહના કાકી, ધ્રુવરાજસિંહ, રૂષિરાજસિંહ, તીર્થરાજસિંહ,
પ્રીતરાજસિંહ, જયવર્ધનસિંહના દાદી, જાડેજા સાદુભા ગગજી (વાડીનાર)ના પુત્રી તા. 1-4-2026ના અવસાન પામ્યા છે. બેસણું
ક્ષત્રિય રાજપૂત સમાજવાડી, મોટા કાંડાગરા
(તા. મુંદરા) ખાતે.
વિરાણી મોટી (તા. નખત્રાણા) : મૂળ જતાવીરાના જાગોરા ખમીશા સુમાર
(ઉ.વ. 78) તે મ. ઇસ્માઇલ, મામદ, ઉમરના ભાઇ,
સલીમના પિતા, સોહેલ (રમજાન), સિરાજના દાદા, મ. ચૌહાણ અલીમામદ, ચૌહાણ સિદ્ધિક, ચૌહાણ હાસમ, ચૌહાણ
અબ્દુલના બનેવી, સોરા હુશેન (નિરોણા), બાવા
જુસબ (ભુજ)ના સસરા તા. 1-4-2026ના
અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 4-4-2026ના શનિવારે સવારે 10.30થી 11.30 મસ્જિદે તયબાહની
બાજુમાં, મુસ્લિમ જમાતખાના, મોટી
વિરાણી ખાતે.
લાખાપર (તા. મુંદરા) : જાનીબેન રામાભાઇ મરંડ (આહીર) (ઉ.વ. 101) તે સ્વ. રામાભાઈના પત્ની, રતાભાઈના ભાભી, સ્વ. તેજાભાઈ,
સ્વ. હરિભાઈ, સ્વ. કરશનભાઈ, બાબુભાઈ, કિશોરભાઈ, નારાણભાઈ,
માવજીભાઈ, દેવીબેન, સ્વ.
લખીબેનના માતા, રમેશના મોટીમા તા. 2-4-2026ના અવસાન પામ્યા છે. સાદડી
નિવાસસ્થાન લાખાપર ખાતે.
નારાયણ સરોવર (તા. લખપત) : મૂળ મોટી ખોંભડીના મ.કા.ચા. મોઢ બ્રાહ્મણ
ખુશાલરાય (ભીખુભાઇ) હરિલાલ ત્રિવેદી (ઉ.વ. 76) તે સ્વ. શાંતાબેન હરિલાલ સુંદરજી ત્રિવેદીના પુત્ર, સ્વ. ભગવતીપ્રસાદ (મોટી ખોંભડી), સ્વ. વિમળાબેન ચમનલાલ ભટ્ટ (ભુજ), સ્વ. ધીરજબેન નટવરલાલ
ભટ્ટ (ભુજ), સ્વ. જ્યોતિબેન, હર્ષદરાય
(નિવૃત્ત કે.પી.ટી.-ગાંધીધામ), જગદીશભાઇ ત્રિવેદી (નિવૃત્ત એસ.ટી.
ડ્રાઇવર શિવનગર-માંડવી)ના મોટા ભાઇ, સ્વ. દુર્ગાશંકર રાઘવજી જાની
(રંજના લોજ) (નખત્રાણા)ના ભાણેજ, ગીતાબેન, હેમલતાબેનના જેઠ, હરેશ, મહેશ,
ડો. હિરેન, અવનીબેન જોષી, વૈશાલીબેન મહેતા, શ્રુતિબેન અખાણીના કાકા, વિપિનભાઇ, શૈલેશભાઇ, નૂતનબેન,
હંસાબેન, સ્વ. અનુપમાબેન, ગં.સ્વ. તરલાબેન, રોહિતભાઇ, નીતિનભાઇ,
હિનાબેન, દક્ષાબેનના મામા, સ્વ. ભાનુબેનના દિયર તા. 1-4-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 3-4-2026ના સાંજે 5થી 6 શક્તિધામ, જયનગર,
માંડવી રોડ, ભુજ ખાતે. (લૌકિક વ્યવહાર બંધ છે.)
મુંબઇ : મૂળ કચ્છ ધુફીના ગં.સ્વ. મંગળાબેન શામજી તન્ના (ઉ.વ.
82) તે સ્વ. શામજી ગોવિંદજીભાઇ
તન્નાના પત્ની, રાજુ, રમેશ, ભાવના, સ્વ. લતા,
પ્રીતિના માતા તા. 31-3-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 3-4-2026ના શુક્રવારે સાંજે 5.30થી 7 સારસ્વત વાડી, મુલુંડ વેસ્ટ ખાતે. (લૌકિક વ્યવહાર બંધ છે.)