ભુજ : મૂળ ભચાઉના અમિત ભાઇલાલભાઇ રાઠોડ (ઉ.વ. 45) તે સ્વ. ભાઇલાલભાઇ દેવાભાઇ
અને સ્વ. મંજુબેનના પુત્ર, હિમ્મતભાઇ,
સ્વ. મનોજભાઇ, ભીખાભાઇ, ઇશ્વરભાઇ,
નવીનભાઇ, રાજેન્દ્ર હીરાલાલભાઇ વારા, મંગળાબેન હરેશ મોખાના ભાઇ, સ્વ. માનસંગ દેવા,
અરજણ દેવાના ભત્રીજા, હેતલબેનના પતિ, કશિશ અને વૈદેહીના પિતા, હેમલતા પ્રવીણભાઇ ધામેચાના જમાઇ,
સુનીલ, પીયૂષ, મિલન,
નીલેશ, દક્ષા દિલીપ ગોરના બનેવી, કાજલબેનના દિયર તા. 30-3-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 2-4-2026ના સાંજે 4થી 5 રઘુવંશી ચોકડી પાસે, મિત્રી બોર્ડિંગ સમાજવાડી, રાવલવાડી, ભુજ ખાતે.
ભુજ : મીર ગુલાબભાઇ ભીખાભાઇ (ઉ.વ. 50) તે મ. ભીખાભાઇ ભૂરાભાઇ (વાગડવાળા)ના
પુત્ર, મીર બાબુ, મીર કાસમભાઇના
ભાઇ તા. 30-3-2026ના
અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 1-4-2026ના બુધવારે સવારે 10થી 11 નિવાસસ્થાન
જૂની મેન્ટલ હોસ્પિટલ પાસે, કેમ્પ એરિયા,
ભુજ ખાતે.
ભુજ : હાલે કરાચી લોહારવાઢા હલીમાબાઇ સિદીક (ઉ.વ. 84) (નવીનાળવાળા) તે મ. લોહારવાઢા
કરીમમામદ ભચુ (નવીનાળ)ના પુત્રી, શોકતહુશેન,
મોહમ્મદ અલીના માતા, સાલેમામદ (ડોમ્બીવલી),
અબુબકર, જુસબ, મોહમ્મદ હુશેન
(ભુજ), રજબઅલી (માંડવી), શકીનાબાઇ બુઢ્ઢા
(કરાચી), હવાબાઇ જુસબ (ડોમ્બીવલી), આઇસુબાઇ
આમદ જામ (ભુજ), ખતુબાઇ અબ્દબુલ રઝાક (મુંબ્રા)ના મોટા બહેન તા.
29-3-2026ના અવસાન પામ્યા છે. ઇશા ઐલય
સવાબ માટેની વાયેઝ-જિયારત તા. 2-4-2026ના
ગુરુવારે સવારે 10.30થી 11.30 કુંભાર જમાતખાના, ભીડ નાકા બહાર, ભુજ ખાતે.
ભુજ : જત સલીમ (ઉર્ફે અમન) તે મ. જત જુસબભાઇ (એસ.ટી.)ના પુત્ર, અલીમામદ, અનવર,
અબ્દુલરજાક, અઝીઝના નાના ભાઇ, રમીઝ (ફ્રૂટ મારકેટ), રેહાનના કાકા તા. 31-3-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 2-4-2026ના ગુરુવારે સવારે 10થી 11 સિદી સમાજવાડી, સેજવાળા માતામ, ભુજ ખાતે.
અંજાર : પરમાબેન હીરજીભાઈ સિંધવ (ઉ.વ. 85) તે સ્વ. આશાભાઈ આતુભાઈ સિંધવ, મેઘબાઈ ભીમજીભાઈ બળીયાની ભાભી, ભારતીબેન રાજેશભાઈ અબચુંગ, ઉષાબેન ફકીરાભાઈ માંગલિયા,
નવીનભાઈ, પ્રવીણભાઈ, દિનેશભાઈ,
દિલીપભાઈના માતા, જયાબેન હેમન નવીનભાઈ સિંધવ,
વંદનાબેન પરેશભાઈ ધુવા, પ્રિયાબેન દીપકભાઈ સિંચ,
વંશિકા, ઈશા, હીના,
ઉર્વશી, ઉદિતા, યુહાન,
કલ્પ, માહિર, પ્રતીક,
દર્શના દાદી, સ્વ. ધનજીભાઈ અજાભાઈ કોચરા,
કરમશીભાઈ કોચરા, સ્વ. પચાણભાઈ કોચરા, મૂરજીભાઈ કોચરા, રામજીભાઈ ભચુભાઈ કોચરા, સ્વ. આશબાઈ નારણભાઈ ફુફલના બહેન તા. 30-3-2026ના અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા
તા. 31-3-2026ના મંગળવારે રાત્રે આગરી તથા
પાણી (ઘડાઢોળ) તા. 1-4-2026ના
બુધવારે સવારે 10 વાગ્યે.
અંજાર : જત હુશેન આમદ (ઉ.વ. 50) તે મ. જત આમદ જુસબના પુત્ર,
હમીદના ભાઇ, અલારખિયા, ઇબ્રાહિમ,
અબ્દુલ, મામદહુશેન (મામદુ), સાલેમામદ (બાવા), રફીકના કાકાઇ ભાઇ, ઇબ્રાહિમ, અબ્દુલ, અલીમામદના સાળા,
ઇકબાલ (જાકીર), મુસ્તાક (સાલેમામદ)ના કાકા તા.
30-3-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 1-4-2026ના બુધવારે સવારે 10થી 11 ફૈજે પંજતન સુમરાવાલી મસ્જિદ,
લશ્કરી માતામ, અંજાર ખાતે.
ધાવડા મોટા (તા. નખત્રાણા) : કડવા પાટીદાર માવજીભાઈ પ્રેમજીભાઈ
ડાયાણી (ઉ.વ. 87) તે કેસરબેનના પતિ, કરસનભાઈ
(ધાવડા), લાલજીભાઈ (સુરત), પાર્વતીબેન
(નખત્રાણા), વનિતાબેન (બેંગ્લોર)ના પિતા, સ્વ. ખીમજીભાઈ, સ્વ. પચાણભાઈ, સ્વ.
નથુભાઈના ભાઈ, હિતેષભાઈ, વિજયભાઈ,
ચંદનભાઈ, દીપાબેન (પૂના), હેમલતાબેન (ઈંદોર), નૂતનબેન (સુરત), નંદીનીબેન (રાયપુર)ના દાદા, તેજસ, જય, ધ્રુવ, જાગૃતિ, રિયા, વૃજના પરદાદા તા. 31-3-2026ના અવસાન પામ્યા છે. સાદડી કરશનભાઇના નિવાસસ્થાને ધાવડા મોટા ખાતે.
રાજકોટ : જમનાબેન ગાંડાલાલ વેકરિયા (ઉ.વ. 92) તે ગાંડાલાલ જેસાભાઇ વેકરિયાના
પત્ની, ડો. નરશીભાઇ વેકરિયા (વેકરિયા હોસ્પિટલ),
પુષ્પાબેન લાલજીભાઇ ડોબરિયા, સ્વ. મંજુબેન સવજીભાઇ
પરસાણા, મધુબેન કેશુભાઇ નડિયાદરા, નિર્મળાબેન
વેકરિયા, દિવાળીબેન મથુરભાઇ ભાખરના માતા, મીનાક્ષીબેનના સાસુ, ડો. વાસવના દાદી તા. 29-3-2026ના અવસાન પામ્યા છે. બેસણું
/ પ્રાર્થનાસભા તા. 2-4-2026ના
ગુરુવારે સાંજે 4થી 6 પંચશીલ સોસાયટી હોલ, પંચશીલ મેઇન રોડ, દોશી
હોસ્પિટલની બાજુમાં, ગોંડલ રોડ, રાજકોટ
ખાતે.
ભુજ : મૂળ મથલના આત્મારામ ત્રિકમભાઇ ભધરૂ (ઉ.વ. 68) તે પદ્માબેનના પતિ, સ્વ. વિશ્રામ જેઠા ખંભુ (બાંડિયા)ના જમાઇ,
સ્વ. મનુભાઇ, બુધુભાઇ, સ્વ.
જમનાદાસના નાના ભાઇ, સ્વ. પરેશ, સ્વ. સુનીલ,
લક્ષ્મીબેન વિનોદ પાયણ (કુકમા)ના પિતા, અશ્વિન,
નમન, પ્રિયા, રશ્મિ શંકરકુમાર
ઓઢાણા (અંજાર), સ્વેતા, ક્રિષ્ના,
ખુશીના દાદા, રોહિત, વિવેકના
નાના, ગં.સ્વ. ગંગાબેન પરેશ, ગં.સ્વ. ગીતાબેન
સુનીલના સસરા તા. 30-3-2026ના
અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા તા. 1-4-2026ના બુધવારે સાંજે ઘડાઢોળ તેમજ તા. 2-4-2026ના સવારે પાણીયારો નિવાસસ્થાન
ભીમરાવ નગર, રામદેવપીર મંદિર પાસે,
કોડકી રોડ, ભુજ ખાતે.
અંજાર : મૂળ પોલડિયા (તા. માંડવી)ના જાડેજા અજિતસિંહ ચકુભા
(અભેરાજસિંહ) તે સ્વ. ગુમાનસિંહ, નરેન્દ્રસિંહ,
રણજિતસિંહ, અશોકસિંહ (નિવૃત્ત ગુજરાત પોલીસ),
મુળુભા (જિલ્લા પંચાયત), નાનાબા, કંચનબાના ભાઇ, હિતેન્દ્રસિંહ (જીએસઇસીએલ), કિશોરસિંહ (બી-ડિવિઝન ગાંધીધામ), લખધીરસિંહ, વીરભદ્રસિંહ (પી.આઇ. એ.ટી.એસ.)ના કાકા, રાજદીપસિંહ (એ-ડિવિઝન
ગાંધીધામ), મનહરબા, ભાવનાબાના પિતા,
રવિરાજસિંહ (પીઆર-આંગડિયા), અર્જુનસિંહના મોટાબાપુ,
ખોડુભા (ગુજરાત પોલીસ), ગિરિરાજસિંહ, લખધીરસિંહ (કર્મા ઇકોક્સ), પુષ્પરાજસિંહ (તલાટી)ના મામા,
અમરદીપસિંહ, જયપાલસિંહ, પાર્થરાજસિંહ,
અંશરાજસિંહ, શિવભદ્રસિંહના દાદા તા. 31-3-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 3-4-2026ના સાંજે 5થી 6 રાજપૂત સમાજવાડી, અંજાર ખાતે. ઉત્તરક્રિયા તા. 11-4-2026ના શનિવારે અંજાર ખાતે.
અજાપર (તા. માંડવી) : આશુભા માધુભા જાડેજા (ઉ.વ. 70) તે સ્વ. જાડેજા માધુભા રણમલજીના
પુત્ર, સ્વ. રામસંગજી, કરસનજી,
સ્વ. માણસંગજીના ભત્રીજા, સ્વ. અલુભા, બાલુભાના ભાઇ, વનરાજસિંહ, મહિપતસિંહના
પિતા, દક્ષરાજસિંહ, દેવાંશીબાના દાદા,
વાંઢાયના સોઢા જેઠુભા, સોઢા હઠુભા, સોઢા હીતુભા, સોઢા કરસનજી, સોઢા
બળવંતસિંહના બનેવી તા. 31-3-2026ના
અવસાન પામ્યા છે. સાદડી તા. 2-4-2026ના
ગુરુવારે રાજપૂત સમાજવાડી, અજાપર ખાતે.
કોડાય (તા. માંડવી) : શિવરાજ જેઠા વડળ (ગઢવી) (ઉ.વ. 56) તે હરજીભાઇ, સ્વ. ધનરાજભાઇ, કમશ્રીબેન,
ખીમશ્રીબેન, પુનઇબેનના ભાઇ, હરિ મેઘરાજ વડળ, વિશ્રામ માણેક વડળ, હરદાસ માણેક વડળ, રતન માણેક વડળ, પચાણ કાનજી, કરસન કાનજી, ભચુ કાનજીના
મોટાબાપાના પુત્ર, કમશ્રીબેનના પતિ, રાણશી
પાલુ મુંધુડાના બનેવી, ભાવનાબેન, રાણબાઇબેન,
આશાબેન, રામભાઇ, માયાબેનના
પિતા તા. 31-3-2026ના
અવસાન પામ્યા છે. સાદડી તા. 31-3-2026થી
2-4-2026 સુધી (ત્રણ દિવસ) નિવાસસ્થાન
સોનલનગર ખાતે. ઉત્તરક્રિયા તા. 10-4-2026ના
શુક્રવારે નિવાસસ્થાન કોડાય ખાતે.
રત્નાપર-મઉં (તા. માંડવી) : હાલે બાલોતરા (રાજસ્થાન) રસીલાબેન
રમણીકભાઇ સેંઘાણી (ઉ.વ. 62) તે સ્વ. રામબાઈ
રસિકલાલના પુત્રવધૂ, રમણીકલાલના
પત્ની, મણિલાલ, શાન્તિલાલ, દીપીનભાઈ શશિકાન્ત, કમળાબેન જેન્તીલાલ પોકાર (દરશડી)ના
ભાભી, રાધાબેન, રાધાબેન, જોશનાબેન, કપિલાબેનના જેઠાણી, વિપુલ
અને ગાવિંદના માતા, વિમલ, ભાવેશ,
હિરેન, યોગેશ, મિત,
વંશ, રેખાબેન, પ્રીતિબેન,
કાજલબેન, નેહાબેન, મિરલ,
જીમીના મોટામા, પૂનમબેન અને જાનવીબેનના સાસુ,
નિશાબેન, સોનાલીબેનના મોટા સાસુ, ગર્વ, ક્રિષ્ના, પ્રેક્ષા,
ભવ્યના દાદી, સ્વ. ધનબાઈ રવજી રંગાણી (ગઢશીશા)ના
પુત્રી, નાનાલાલભાઈ, દિનેશભાઈના બહેન તા.
30-3-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 1-4-2026ના બુધવારે સવારે 8.30થી 11.30 પાટીદાર સમાજવાડી, રત્નાપર ખાતે.
વડવા-કાંયા (તા. નખત્રાણા) : જાનબાઈ શિવજી પોકાર (ઉ.વ 93) તે સ્વ. શિવજી પૂંજાના પત્ની, સ્વ. જયંતીભાઈ, શારદાબેન
બેચરલાલ વેલાણી, નાનાલાલભાઈ,
લવજીભાઈ, પ્રહલાદભાઈના માતા, લીલાબેન, જયાબેન, વિમળાબેન,
રસીલાબેનના સાસુ, મૂળચંદભાઈ, મુકેશભાઈ, અમિતભાઈ, દીક્ષિતભાઈ,
વિજયભાઈ, અંકિતભાઈ, મિતુલભાઈ,
મનિષાબેન ઉત્તમ નાકરાણી (મુંબઈ), મંજુલાબેન સુરેશ
સેંઘાણી (મોમયમોરા), જિજ્ઞાબેન પંકજ રામાણી (માંડવી)ના દાદી, વૈશાલીબેન, સરલાબેન, તરલાબેન, મિત્તલબેન,
ફાલ્ગુનીબેન, કૃપાબેન, સ્વાતિબેનના
દાદીસાસુ, જય, અંશ, રાજ, નવ્યા, નિર્વિ, નમ્ય, અવધ, રિધાશ, પિહાન, મીરાં, પલ, જીષ્ણુ, શિવના પરદાદી તા. 30-3-2026ના અવસાન પામ્યા છે. સાદડી
1-4-2026ના સવારે 8થી 11.30 અને બપોરે 3થી 5 પટેલ સમાજવાડી, વડવા ખાતે.
ધાવડા મોટા (તા. નખત્રાણા) : માવજીભાઈ પ્રેમજીભાઈ ડાયાણી (ઉ.વ.
87) તે કેસરબેનના પતિ, કરશનભાઇ (ધાવડા), લાલજીભાઈ
(સુરત), પાર્વતીબેન (નખત્રાણા), વનીતાબેન
(બેંગ્લોર)ના પિતા, હિતેષભાઈ, વિજયભાઈ,
ચંદનના દાદા તા. 31-3-2026ના અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાન ધાવડા મોટા ખાતે.
નલિયા (તા. અબડાસા) : ચાકી જલુબાઈ જુમ્મા (ઉ.વ. 85) તે હાજી ઈબ્રાહિમ, હાજી અઝિઝ, જુલ્ફીકાર,
અનવર, મ. અયુબ, મ. ઇસ્માઇલ, મ. ફતેહના
માતા, સલીમ, ગની આમદના માસી, મ. ઓસમાન મામદના બહેન, હુશેન (ટોડિયા), ચાકી અદ્રેમાન ઈસ્માઈલ (મોટી વિરાણી), સલીમ (ભુજ),
આમદ (રવાપર), મ. અલીલમામદ (ટોડિયા), મ. અજીજ (કેરા), મ. અભુભખર (ભુજ)ના સાસુ તા. 31-3-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 2-4-2026ના સવારે 10.30 વાગ્યે જુમ્મા મસ્જિદ, ચાકી ફળિયા, નલિયા ખાતે.
કોઠારા (તા. અબડાસા) : ચાકી રોશનબાનુ કાસમ (ઉ.વ. 38) તે ચાકી કાસમ હાજી હસનના પત્ની, ચાકી અબ્દુલરઝાક ફકીરમામદ (ઉર્ફે રમજુભા),
મ. ચાકી આરીફ ફકીરમામદ, ચાકી સોકત (ઉર્ફે બાપાડો),
ફકીરમામદ (માંડવી)ના બહેન, નાસિર અને અફરોઝના માતા,
ચાકી ઇસ્માઇલ હાજી હસણ (કોઠારા), ચાકી હાજી જુસબ
હસણ (કોઠારા), ચાકી અનવર હસણ (કોઠારા), ચાકી ફારૂક હસણના ભાભી તા. 31-3-20026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 2-4-2026ના ગુરુવારે સવારે 10.30થી 11.30 મુસ્લિમ જમાતખાના, કોઠારા ખાતે.