• શનિવાર, 28 માર્ચ, 2026

અવસાન નોંધ

ભુજ : જયંતકુમાર મૂળજીભાઈ શાહ  (બટુકભાઈ બજરવાળા) (ઉ.વ. 77) તે કલાવતીબેનના પતિ, સ્વ. રસિકભાઈ, સ્વ. વિનયકાંતભાઈ, સ્વ. જસમણિબેન, દમયંતીબેન, સ્વ. જયાબેન, સ્વ. માલતીબેનના ભાઈ, સ્વ. કુસુમબેન, ગં.સ્વ. વાસંતિબેનના દિયર, વિક્રમ (મસ્તી ઝોન), જાનકી, દીપાલીના પિતા, હર્ષદ (બજરવાળા), પરિમલ (માઇક્રો કેર), સુનીતા, પ્રીતિ, દેવયાનીના કાકા, સેજલ, હેમંત, જિતેન્દ્રના સસરા, પાયલ, પાર્થ, નિહાલ, ઋત્વિ, ત્રિશા, અવ્યાનના દાદા, શ્રેયા, રુદ્રના નાના તા. 25-3-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 28-3-2026ના શનિવારે સાંજે 4થી 5 માતાજી ચાગબાઈ સુંદરજી સેજપાલ સત્સંગ હોલ, બિલેશ્વર મહાદેવ મંદિર, ભુજ ખાતે.

ભુજ : અરવિંદ મિરાણી (ઉ.વ. 55) તે લતાબેન માધવજીભાઇ પ્રેમજીભાઈ મિરાણીના પુત્ર, ઈલાબેનના પતિ, ડાહ્યાલાલ દાનસંગભાઇ મજીઠિયા (રાપર)ના જમાઇ, રવિ (મિરાણી કાર ડેકોર-ભુજ), શિવાની તપન સોનેતાના પિતા, રેવતીબેન રવિભાઈ મિરાણી, તપનભાઇ સુરેશભાઇ સોનેતાના સસરા, જ્યોતના દાદા, રાજેશભાઈ, ઉર્મિલાબેન જયંતીલાલ જોબનપુત્રા, રીટાબેન જિતેન્દ્રભાઈ સાયતાના ભાઇ, દિનેશભાઇ, ખુશાલભાઈના ભત્રીજા, સ્વ. ભીખાલાલ કાનજીભાઈ રાજદે (બેલા-ગાંધીધામ)ના દોહિત્ર, પ્રવીણભાઇ, સ્વ. મોહનલાલ, મહેન્દ્રભાઇ વિનોદભાઈ, રસિકભાઈના ભાણેજ, રાજેશભાઈ, વિનોદભાઈ, રસિકભાઈ, રોહિતભાઇ, મહેશભાઈના બનેવી તા. 23-3-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 29-3-2026ના રવિવારે સાંજે 4થી 5 વાગડ બે ચોવીસી આરટીઓ સર્કલ, ભુજ ખાતે. (દશો રાખેલ નથી)

ભુજ : મૂળ મનફરાના સંદીપ ભીંડે (ઉ.વ. 37) તે સ્વ. વિજયાબેન તથા સ્વ. ઘનશ્યામભાઈ ભીંડેના પુત્ર, સુરેશભાઈ, વિનોદભાઈ, હરેશભાઈ, સ્વ. હસમુખભાઈ, કમળાબેન સુરેશભાઈ માણેકના ભત્રીજા, રોહિતભાઈ અને ડિમ્પલ સુનીલ સોનાઘેલાના ભાઈ, ખ્વાઈશ અને રુદ્રના મામા, મોહનલાલ મેઘજી રામાણીના દોહિત્ર, વસંતલાલ, ઘનશ્યામભાઈ, રાજેશભાઈ, કલ્પેશભાઈ, દમયંતીબેન, ભાવનાબેન, ઇન્દુબેનના ભાણેજ, વાઘજીભાઈ અને લીલાધરભાઈના પૌત્ર તા. 26-3-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 29-3-2026ના રવિવારે સાંજે 5થી 6 માતાજી ચાગબાઇ સુંદરજી સેજપાલ સત્સંગ હોલ, બિલેશ્વર મહાદેવ મંદિર, ભુજ ખાતે.

ભુજ : ગં.સ્વ. ધનલક્ષ્મીબેન તુલસીદાસ સેજપાલ (ઉ.વ. 90) તે સ્વ. તુલસીદાસ લીલાધર સેજપાલના પત્ની, સ્વ. વાલીબાઇ લીલાધર સેજપાલ (ગુહર, તા. લખપત)ના પુત્રવધૂ, સ્વ. આણંદજી મોરારજી ભીંડે (વાઘાપદ્ધર)ના પુત્રી, દિલીપભાઇ (રાજકોટ), સ્વ. રમેશભાઇ (દુર્ગ, છત્તીસગઢ), ડો. મહેન્દ્રભાઇ સેજપાલ (ભુજ)ના માતા, શાંતાબેન, ગં.સ્વ. રત્નાબેન, ચેતનાબેન (નિ.ના. મામ.)ના સાસુ, ધર્મેશ, શ્વેતી, કશ્યપ, જાગૃતિ, વિકાસ, ડો. મુનમુન સેજપાલના દાદી, મેઘા, રાહુલકુમાર, હીરલ, હેમંતકુમારના દાદીસાસુ, જલ, અનાઇશા, હર્ષિની, પ્રયાસના પરદાદી તા. 26-3-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 28-3-2026ના સાંજે 5થી 6 લોહાણા મહાજનવાડી-નાનજી સુંદરજી સેજપાલ (પવાણી હોલ), ભુજ ખાતે.

અંજાર : મૂળ જવાહરનગરના ગાગલ દામજીભાઈ (ઉ.વ. 36) તે જશીબેન મ્યાજરભાઇ ગાગલના પુત્ર, રાધાબેનના પતિ, રોનક, આનંદના પિતા, વાલજીભાઈ, રાજાભાઈના નાના ભાઈ, ધુલાભાઈ સવાભાઇ ગાગલ, નારણભાઇ ભૂરાભાઈ ગાગલના ભત્રીજા, કાનજીભાઈ જીવાભાઈ કેરાસિયા (જવાહરનગર)ના જમાઇ તા. 27-3-2026ના અવસાન પામ્યા છે. લૌકિક વ્યવહાર, બેસણું નિવાસસ્થાન એસ.આર.કે. સર્કલ (કળશ સર્કલ) સામે, કૈલાસનગર, દબડા, અંજાર ખાતે.

અંજાર : નિર્મળાબેન જગદીશભાઇ હેડાઉ (ઉ.વ. 68) તે સ્વ. નાનાલાલભાઇ દેવકરણભાઇ બુદ્ધભટ્ટી (અંજાર)ના પુત્રી, જગદીશભાઇ કાનજીભાઇ હેડાઉના પત્ની, સ્વ. ભાગીરતીબેન વેલજીભાઇ હેડાઉ, સ્વ. આશબેન ચંદુલાલભાઇ હેડાઉના દેરાણી, સુશીલાબેન કિરણભાઇ હેડાઉ, રુક્ષ્મણિબેન કિશોરભાઇ હેડાઉના જેઠાણી, ગં.સ્વ. કુસુમબેન કનૈયાલાલભાઇ બુદ્ધભટ્ટી (ભુજ), સ્વ. બચુબેન ભગવાનજીભાઇ સોલંકી (માંડવી)ના ભાભી, ચેતનકુમાર, પૂનમબેન મયૂરભાઇ બુદ્ધભટ્ટી (ભુજ), ક્રિષ્નાબેન રાહુલભાઇ સોલંકી (ભુજ)ના માતા, રાહુલભાઇ અમૃતલાલભાઇ સોલંકી (ભુજ), મયૂરભાઇ મદનલાલભાઇ બુદ્ધભટ્ટી (ભુજ)ના સાસુ, યાના, દ્વીજા, યશ્વ, જિયાંશુના નાની, ધ્રુવી, પૂજનના દાદી, અરવિંદભાઇ, નીતિનભાઇ, જગદીશભાઇ, મહેશભાઇ, સ્વ. મંજુલાબેન મગનભાઇ છત્રાળા (અંજાર), સ્વ. હીરુબેન નરોત્તમભાઇ સાકરિયા (બળદિયા), જયાબેન હરિલાલભાઇ મૈચા (અંજાર), હેમલતાબેન હરિલાલભાઇ બારમેડા (અંજાર)ના બહેન તા. 26-3-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 28-3-2026ના શનિવારે સાંજે 4થી 5 મારૂ કંસારા સોની જ્ઞાતિ, ગંગા નાકા બહાર, બસ સ્ટેન્ડ પાસે, અંજાર ખાતે.

અંજાર : મેમણ શાયદાબાનુ સલીમભાઇ (ઉ.વ. 60) તે સલીમ અબુબકર મેમણ (ગોપલાણી)ના પત્ની, મેમણ હાજિયાણી શકીનાબેન યુસુફ (કરાચી), હાજિયાણી અકીલાબેન હાજી અઝીઝભાઇ, અ. શકુર, મહમદ રફીકના ભાભી, મેમણ સુલેમાન આમદ (ખેડોઇ)ના બહેન, સુકરાન અને રિજાબના કાકી તા. 26-3-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 29-3-2026ના રવિવારે સવારે 10થી 11 ભાઇઓ તથા બહેનોની મેમણ સમાજવાડી, અંજાર ખાતે.

મુંદરા : સના રમજુ સિધિક (ઉ.વ. 71) તે મ. સના સિધિક મીઠુના પુત્ર, સના અલતાબ (ભુજ), સના સલમા અબ્બાસ (કુકમા)ના પિતા, અલીમામદ (નાગલપર), મોહમ્મદ હુશેન, હુશૈની, આમદ, અનવર, સફાબાઇ (મુંદરા), મરિયાબાઇ (માંડવી), રોમતબાઇ (દેવળિયા), જેનાબાઇ (માંડવી)ના ભાઇ તા. 27-3-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 29-3-2026ના રવિવારે સવારે 10થી 11 શાહ બુખારી પીર દરગાહ કમ્પાઉન્ડ, મુંદરા ખાતે.

મુંદરા : ધરસ શકીનાબાઈ જુમા (ઉ.વ. 70) તે મ. ઉમર, મુહમ્મદહુસેન, રજાક, મ. ગફુર, કાદરના માતા તા. 26-3-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 29-3- 2026ના રવિવારે સવારે 10થી 11 જત જમાતખાના, તળાવવાળા નાકા, મુંદરા ખાતે.

માંડવી : ગં.સ્વ. ચંદ્રિકાબેન વાસુદેવ અગ્રાવત (ઉ.વ. 84) તે સ્વ. ઈશ્વરદાસ ગોરધનદાસ વૈષ્ણવ (નખત્રાણા)ના પુત્રી, સ્વ. ભરતભાઈ, શંભુભાઈ, ધર્મેન્દ્રભાઇના બહેન, સ્વ મુકેશભાઈ અગ્રાવત, નીલેશભાઈ અગ્રાવત (પૂર્વ નગરસેવક, માંડવી પાલિકા), નીતાબેન વૈષ્ણવના માતા, ડો. કે. જી. વૈષ્ણવ (ગૌરી હોસ્પિટલ અને પ્રસૂતિ ગૃહ-માંડવી), પારુલબેન, મીનાબેનના સાસુ, અભિમન્યુ, સિદ્ધાર્થ, ઋતુરાજ, તમન્નાબેનના દાદી, ડો. ભીષ્મ (રાજકોટ), ડો. શૈલજા, ડો. કલ્યાણી, કર્ણના નાની, પાયલબેનના દાદીસાસુ, આધ્યના પરદાદી તા. 13-3-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 28-3-2026ના શનિવારે  સાંજે 5થી 6 હાટકેશ્વર મંદિર, નાગનાથ રોડ, માંડવી ખાતે.

નખત્રાણા : કડવા પાટીદાર ખેતારામ શિવજીભાઇ લિંબાણી (ઉ.વ. 76) તે સ્વ. શિવજી દેવશી લિંબાણી (ઢોલી)ના પુત્ર, સ્વ. કસ્તૂરબેનના પતિ, કિશોર (આશાપુરા ફેબ્રિકેશન), ચન્દ્રિકાબેન (રામેશ્વર-નખત્રાણા), કુસુમબેન (નારાણપર), લીલાબેન (બેંગ્લુરુ), રાજેશ (ઉજ્જવલ કોમ્પ્યુ. એન્ડ સીસીટીવી)ના પિતા, સ્વ. પોપટભાઇ, સ્વ. ખીમજીભાઇ, મણિબેન, લાલજીભાઇ, કાંતાબેનના ભાઇ, સ્વ. વાલજી ખેતાભાઇ બાથાણી (કોટડા-જ. હાલે ભાનપુરી-રાયપુર)ના જમાઇ તા. 26-3-2026ના અવસાન પામ્યા છે. સાદડી તા. 28, 29, 30-03-2026 (ત્રણ દિવસ) સવારે 8.30થી 10.30, બપોરે 3થી 5 લાલજી શિવજી લિંબાણીના નિવાસસ્થાને પી.ડબલ્યુ.ડી. ઓફિસની પાછળ, જૂનાવાસ, નખત્રાણા ખાતે.

દહીંસરા (તા. ભુજ) : જુણેજા કુલ્સુમબેન ગુલામહુસેન (ઉ.વ. 50) તે રમજાન દાવુદના પુત્રવધૂ, શબ્બીર, સબાના, સહેનાજ, શબનમના માતા, ચવાણ ઈકબાલ, કાસમ (માધાપર)ના બહેન, હારૂન, ઈસા, જુણસના ભાભી, અદ્રેમાનના નાના ભાઈના પત્ની તા. 27-3-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 30-3-2026ના સોમવારે સવારે 10થી 11 નિવાસસ્થાન દહીંસરા (તા. ભુજ) ખાતે.

ખાવડા (તા. ભુજ) : ગુસાઇ ખેતપુરી (ઉ.વ. 80) તે સ્વ. લક્ષ્મીબેન જાદવપુરીના પુત્ર, મંગળાબેનના પતિ, રમેશપુરી, હંસાબેન, સરલાબેન, જાગૃતિબેન, વનિતાબેનના પિતા, આરેનના દાદા, રમેશગર, રોહિતગર, પ્રવીણપુરી, અરાવિંદભારતી, વર્ષાબેનના સસરા તા. 26-3-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 30-3-2026ના સોમવારે બપોરે 3.30થી 4.30 નિવાસસ્થાને અંદરની મઢી, આશાપુરા મંદિર, ખાવડા ખાતે.

નાના રેહા (તા. ભુજ) : જાડેજા હઠુભા સુરાજી (ઉ.વ. 80) (મોમાય ટ્રાન્સપોર્ટ-ભુજ) તે સ્વ. ભીખુભા સુરાજી, સ્વ. વેસલજી કેણજી, સ્વ. હઠુભા જીવણજીના ભાઇ, પૃથ્વીરાજસિંહ, દીપસિંહના પિતા, મંગલસિંહ હઠુભા, સરૂપાજી ભીખુભા, સરૂપાજી વેસલજી, સવાઇસિંહ વેસલજી, ગુલાબસિંહ હઠુભા, મોબતસિંહ વેસલજીના કાકા, અજયસિંહ, કિશોરસિંહ, પ્રતાપસિંહ, બહાદુરસિંહ, જુવાનસિંહ, વિક્રમસિંહ, ભરતસિંહ, અનિરુદ્ધસિંહ, રાજેન્દ્રસિંહ, કુલદીપસિંહ, બળવંતસિંહ, જયવીરસિંહ, મયૂરસિંહના દાદા, માન્યરાજસિંહ, શૌર્યદીપસિંહના પરદાદા, સોઢા ભૂપતસિંહ કુંવરજી (લોરિયા)ના બનેવી, સોઢા ભૂરજી ખાનજી (નાની ગોધિયાર)ના સાળા, સોઢા પ્રવીણસિંહ કુંભાજી (વેડહાર નાની)ના સસરા, હાકમસિંહ ડાડુજી (ઝુરા કેમ્પ), ચતુરસિંહ કાળુજી (કનકાવતી), ગોહિલ ગુલાબસિંહ કેસરસિંહ (ધરાદરા), સોઢા ચંદ્રસિંહ મહેશાજી (નરાનગર), સોઢા માનસંગજી પીરદાનસિંહ (મોટી વેડહાર), સોઢા વિજયસિંહ નેતસિંહના કાકાજી સસરા, સોઢા શંકરસિંહ સતુભા, સવાઇસિંહ જગતસિંહ ગોહિલના મામા તા. 27-3-2026ના અવસાન પામ્યા છે. સાદડી રાજપૂત ક્ષત્રિય સમાજવાડી, પ્રાથમિક શાળાની બાજુમાં, નાના રેહા ખાતે.

નેરા વાંઢ-બાઉખા (તા. ભુજ) : નોડે સાલેમામદ મુસા (ઉ.વ. 76) તે મ. સિદિક, અલુ, જાકબના પિતા, જુણસ, અલીમામદ, સુલેમાનના ભાઈ, જુસબ ઈબ્રાહિમના મામાઈ ભાઇ, નોડે આમદ અને અયુબ ઇસ્માઇલના કાકાઇ ભાઇ, મુકીમ અબ્દુલ્લા નોડે (કુવાથડા)ના સસરા, સોયાબ, ઈબ્રાહિમ, ઇશા, હનિફના દાદા તા. 27-3-2026ના અવસાન પામ્યા છે.

અંતરજાળ (તા. ગાંધીધામ) : ખુશાલગર મોતીગર ગોસ્વામી (ઉ.વ. 62) તે માધવગર રેવાગર, શંકરગર રેવાગર, દામગર રેવાગરના પૌત્ર, સ્વ. મોતીગર માધવગર, કલાવંતીબેન મોતીગરના પુત્ર, સ્વ. સાકરબેન ખીમગરના ભત્રીજા, વિક્રમગર મોતીગર, સુરેશગર મોતીગર (જી.ડી.એ.વાળા), ગુણવંતીબેન ખીમગરના ભાઇ, હંસાબેન વિક્રમગર, સુનિતાબેન સુરેશગરના જેઠ, ભાવના, આશા, અન્નપૂર્ણા, દિનેશગરના પિતા, હસ્મિતાબેન, કમલગર, સુમન, કૃપાલી, સૌમ્યગિરિના મોટાબાપા, સ્વ. અશ્વિનગિરિ રણછોડગિરિ, નરોત્તમગિરિ રણછોડગિરિ (મેઘપર), વનિતાબેન પ્રેમગર (અંતરજાળ), સ્વ. મણિબેન રણછોડગરના ભાણેજ તા. 27-3-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 30-3-2026ના સાંજે 4થી 5 કપિલમુનિ આશ્રમ, દશનામ ગોસ્વામી સમાજવાડી, આદિપુર બસ સ્ટેન્ડની સામે, આદિપુર ખાતે.

ચંદિયા (તા. અંજાર) : રૂપાબેન મેઘજીભાઇ મેતા (ઉ.વ. 83) તે સ્વ. મેઘજીભાઇ કરશનભાઇના પત્ની, સ્વ. રવજીભાઇ, સ્વ. ચંદુલાલભાઇ, સામજીભાઇ, ધનજીભાઇ, દેવઇબેન લખુભાઈ બકુત્રા (ત્રાયા)ના માતા, વિષ્ણુ, મોહન, રાજેશ, મહેશ, સંદીપ, ગોપાલ, સંજય, રોહિત, સોનલ, પાયલ, હેતલ, ગીતા, સંગીતાના દાદી, કાવ્ય, શ્રિયા, શ્રુતિ, યશ, લાલોના પરદાદી તા. 26-3-2026ના અવસાન પામ્યા છે. લૌકિક વ્યવહાર નિવાસસ્થાન ચંદિયા ખાતે.

રાજપર (તા. માંડવી) : મરંડ સામજીભાઈ જખાભાઈ (આયર) (ઉ.વ. 65) તે મગીબેનના પતિ, રમેશ, દિનેશ, અનુબેન હમીર કોઠીવાર, મંજુબેન નારણ ચાવડાના પિતા તા. 25-3-2026ના અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાન રાજપર ખાતે.

બાગ (તા. માંડવી) : ગં.સ્વ. ધનબાઈ ચત્રભુજ મોતા (ઉ.વ. 86) તે કાશીબાઈ જખુભાઈના પુત્રવધૂ, મણિશંકર, સતીશ, સ્વ. બાબુલાલ, મહેશ, રૂપલબેન, જવેરબેન, સ્વ. કમળાબેનના માતા, સ્વ. મંજુલાબેન, હીરબાઇ, ગં.સ્વ. સરોજબેન, મનીષાબેન, ચૂનીલાલ વ્યાસ, મૂળજીભાઈ બોડા, શાંતિલાલ માકાણીના સાસુ, સ્વ. રામજીભાઈ, સ્વ. મોહનલાલ, સ્વ. રાધાબેન પરષોત્તમ બોડાના ભાભી, ગં.સ્વ. ધનબાઈ, સ્વ. ધનબાઈના જેઠાણી, સ્વ. ભચીબાઈ રામજી રવજી બોડાના પુત્રી, જટાશંકર, સ્વ. મેઘજી, સ્વ. કુંવરજી, સ્વ. કુંવરબાઈ રામજી મોતા, સ્વ. ગંગાબેન જીવરામ મોતા, સ્વ. રતનબેન શામજી મોતા, ગં.સ્વ બચુબેન દામોદર નાકર, ગં.સ્વ. પ્રભાબેન લાલજી નાગુના બહેન, નવીન, શિવમ, કલ્પેશ, રાજેશ, મયૂર, સુનીલ, પ્રિન્સ, મધુબેન, જયશ્રીબેન, જયાબેન, મિત્તલબેન, મીનાબેન, હેતાંશીબેનના દાદી, નીતિન, સ્વ. મહેશ, રાજેશ, રમીલા, પ્રવિણા, જશુ, ખુશ્બૂ, આરતી, પૂજા, ચાંદની, અલ્પાના નાની, હરેશ, ગૌરીશંકર, ધીરજ, શાંતિ, સ્વ. દેવજી, કૈલાસ, અનિલ, સુરેશ, મહેન્દ્ર, ગં.સ્વ. અમૃતબેન, મંજુલાબેન, વર્ષાબેનના કાકી, જેઠાલાલ, કાંતિ, દિનેશ, હીરાલાલ, હિંમત, બળવંત, નવીન, બાબુલાલ, કાંતિ, હસમુખ, શંભુલાલ, જગદીશ, રાજેશ, દમયંતીબેન, મીનાબેન, કસ્તૂરબેન, હેમલતાબેન, પ્રતિમાબેન, લક્ષ્મીબેન, રંજનબેન, ગં.સ્વ. રતનબેન, નીમુબેનના ફઈ તા. 26-3-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની સાદડી તા. 28-3-2026ના શનિવારે બપોરે 3થી 6 રાજગોર સમાજવાડી, બાગ ખાતે.

જનકપુર (તા. માંડવી) : હંસરાજ વિશ્રામ ધોળુ (ઉ.વ. 82) તે સ્વ. કંકુબેન વિશ્રામના પુત્ર, સ્વ. રતનબેન હંસરાજ ધોળુના પતિ, બાબુભાઈ ધોળુ, શાંતાબેન રમેશ જબવાણીના પિતા, નર્મદાબેન, રમેશ જબવાણીના સસરા, સ્વ. હંસરાજ કાનજી રંગાણી (કેસરપુરા કંપા મોડાસા)ના જમાઈ, નાનજીભાઈ, સ્વ. ભીમજીભાઈ, મણિબેન, રમીલાબેનના બનેવી, દર્શના જિગર માકાણી (થાણા), ઉર્વી રાજ માવાણી (ડોમ્બિવલી), રોનક, રિદ્ધિના દાદા તા. 27-3-2026ના અવસાન પામ્યા છે. સાદડી તા. 28-3-2026ના સવારે 9થી 12 અને બપોરે 3થી 5 પાટીદાર સમાજવાડી, જનકપુર ખાતે.

દેશલપર-કંઠી (તા. મુંદરા) : ઈશાક જુસબ ખલીફા (ઉ.વ. 55) તે ફકીરમામદ હાજી અલીમામદ, સારૂબેન મામદ ખલીફા (ગઢશીશા), રૂકિયાબેન આમદ ખલીફા (ગુંદિયાળી), કુલસુમબેન અધ્રેમાન ખલીફા (અંજાર), શેરબાનુ અભુભખર ખલીફા (કોઠારા)ના ભાઈ, એઝાઝ, સમીર, નદીમા, ઉમેરાના પિતા, શબ્બીર, શહેનાઝ, સિરીન, આસીફ, અફઝલના કાકા, શાહરૂખ અભુભખર (કોડાય), ઈમ્તિયાઝ મામદ (વરલી)ના સસરા, મ. જાકબ હારૂન ખલીફાના જમાઈ તા. 27-3-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 30-3-2026ના સવારે 10થી 11 મુસ્લિમ જમાતખાના દેશલપર કંઠી ખાતે.

કોટડા રોહા (તા. નખત્રાણા) : માંજોઠી કાસમ નૂરમામદ (ઉ.વ. 64) તે મ. હાસમના ભાઈ, મુસ્તાક અને રિઝવાનના પિતા, જુસબ ઈબ્રાહિમ (કોટડા રોહા), ઉસ્માન અબુબખર (મુંબઈ), અલીમામદ (ગઢશીશા), અબ્દુલ (ભુજ), મામદ (મુંબઈ), સલીમ (દેવપર)ના કાકાઈ ભાઈ, સલીમ હાસમ, મામદ હાસમના કાકા, રઝાક સાલેમામદ (મંજલ)ના સસરા, અમન, મોહ્યુદ્દીનના દાદા તા. 27-3-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 30-3-2026ના સોમવારે સવારે 10થી 11 મુસ્લિમ જમાતખાના, કોટડા રોહા ખાતે.

વ્યાર (તા. નખત્રાણા) : જેપાર ખેતબાઈ ધીરા ભામુ (ઉ.વ. 60) તે જેપાર દેવજી, બોધુ બાબુલાલ, ગાભાભાઈ, જેન્તીભાઇના માતા, પુજાભાઈ પેમજીભાઈના કાકી, પચાણ, માયાભાઈ, ગોવા, વેલાભાઈના ભાભી, બુચિયા રામાભાઈ તેજાભાઈ (વિરાણી)ના બહેન, કાજલના દાદી તા. 25-3-2026ના અવસાન પામ્યા છે. આગરી તા. 31-3-2026ના, ઘડાઢોળ તા. 1-4-2026ના નિવાસસ્થાન વ્યાર ખાતે.

નલિયા (તા. અબડાસા) : કરીમાબાઈ અલીમામદ ખલીફા (ઉ.વ. 55) તે અલીમામદ આધમ ખલીફાના પત્ની, મ. ખલીફા બુઢા અભુ (બિદડા)ના પુત્રી, તૌસિફ, ઇમ્તિયાઝ (આઈસીઆઈસીઆઈ બેન્ક), આસીફના માતા, સુલેમાન આધમ, ઈસ્માઈલ, અબ્દુલના ભાઈના પત્ની, કાસમ ઉંમર ખલીફા (ધુણઇ)ના સાસુ તા. 27-03-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 29-03-2026ના રવિવારના સવારે 10.30થી 11.30 એમ્બિયન્સ પાર્ક, એવરેસ્ટ કોલોની, નલિયા ખાતે. 

Panchang

dd