• બુધવાર, 16 જુલાઈ, 2025

અવસાન નોંધ

ભુજ : મારૂ કંસારા સોની નીતિન હેડાઉ (ઉ.વ. 62) તે સ્વ. દિવાળીબેન નરસિંહ માવજીના પૌત્ર, સ્વ. ચંચળબેન અમૃતલાલના પુત્ર, સ્વ. મંગળાબેન શાંતિલાલ, ગં.સ્વ. હર્ષાબેન ગોવિંદભાઇ, સ્વ. હંસાબેન (બબીફઇ) વસંતલાલ બુદ્ધભટ્ટીના ભત્રીજા, ગીતાબેનના પતિ, ભાવિની, જુલી, પ્રતીક, જિગરના પિતા, કૃપાલી, સુનિતા, ગૌરવ, નરેન, રોશની, ઉર્વિ, પૂજા, ચેતન, નિર્મલ, ડિપેશના સસરા, ગુંજ, દ્રીનપ, નિષિવ, દિવ્યાંશના દાદા, નીવા, દિવ્યના નાના, સ્વ. દમયંતીબેન, સ્વ. નિર્મળાબેન, ઉર્મિલાબેન, ગં.સ્વ. જ્યોતિબેન, જગદીશ, પ્રવીણ, ગં.સ્વ. દક્ષાબેન, નયનાબેન, ગં.સ્વ. પ્રતિમાબેન, જયેશભાઇ, ચેતનભાઇ, બીનાબેન, રસિકભાઇ, કિરણબેન, સપનાબેન, મનીષભાઇના ભાઇ, ઉષાબેન, રીનાબેન, તરલા, ઝંખના, દીપા, પલ્લવીના જેઠ, રવિ, ધ્રુવ, જીત, નીર, સૌમ્ય, શિવમ, હર્ષવી, હીર, ચાંદની, મીરાં, ખુશ્બૂના મોટાબાપા, પ્રતાપ, સ્વ. ચંદ્રકાન્ત, હરેશ, સ્વ. સુરેશ, સ્વ. વૃજલાલ, પ્રાણલાલ, સ્વ. પ્રદીપ, નીલેશ, કમલેશ, નીરેનના સાળા, સરસ્વતીબેન નરોત્તમ નરસિંહ બારમેડા (મેઘપરવાળા), સ્વ. દયારામ નરસિંહ બારમેડાના જમાઇ, જયેન્દ્ર, મનીષના બનેવી તા. 13-7-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 16-7-2025ના બુધવારે સાંજે 5થી 6 લોહાણા મહાજનવાડી, છછ ફળિયા, ભુજ ખાતે.

ભુજ : મારૂ કંસારા સોની બળવંત (ઉ.વ. 64) તે જેઠાલાલ બીજલાણી, સ્વ. જવેરબેનના પુત્ર, હેમલતાબેનના પતિ, શ્યામ, ક્રિષ્નાના પિતા, લીલાવંતીબેન, સ્વ. મંગળાબેન, સ્વ. દયાકુંવરબેન, પ્રતાપ, વિજયના નાના ભાઇ, હેન્સી, શ્યામ, હિનિત ભાવસારના સસરા, ભરત, મંજુ (લંડન), નયના, હેતલના મામા, જીનયના નાના, ઉર્મિલાબેન અમૃતલાલ બગ્ગા (નાના અંગિયા)ના જમાઇ, પ્રતાપ, નીલેશના બનેવી, સ્વ. મોતીલાલ, સ્વ. ઝવેરીલાલ, સ્વ. ખેંગારભાઇ, લખમશી, સ્વ. શિવલાલ (માંડવી)ના ભત્રીજા તા. 13-7-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 16-7-2025ના બુધવારે સાંજે 4થી 5 બિલેશ્વર મંદિર, ભુજ ખાતે.

ભુજ : મૂળ સોયલાના નોડે વસાયા ઇન્દ્રીસ (ઉ.વ. 50) તે રમજુ, જાવેદના પિતા, મ. ઇલિયાસ, મામદ્રીમના કાકાઇ ભાઇ તા. 13-7-2025ના અવસાન પામ્યા છે. તાજિયત તા. 15, 16, 17-7 મંગળ, બુધ, ગુરુ (ત્રણ દિવસ) નિવાસસ્થાન કોડકી રોડ, પ્રભુનગર સામે, માલધારી વાંઢ, ભુજ ખાતે.

અંજાર : ભાણબાઇ કરશનભાઇ પોકાર (પટેલ) (ઉ.વ. 100) તે સ્વ. કરશન સામજી પોકારના પત્ની, નવીનભાઇ, પ્રવીણભાઇ, લક્ષ્મીબેન, રતનબેન, જવેરબેન, મંગળાબેન, પુષ્પાબેન, મંજુલાબેનના માતા તા. 13-7-2025ના અવસાન પામ્યા છે. સાદડી તા. 15-7-2025ના મંગળવારે સાંજે શિવાજીનગર, દબડા ખાતે.

આદિપુર : મૂળ તુણાના સારસ્વત બ્રાહ્મણ ધર્મેન્દ્ર (પપુ્) જોશી (રત્નેશ્વર) (ઉ.વ. 59) તે સ્વ. ઉષાબેન અને સ્વ. ગૌતમ (શંભુલાલ)ના પુત્ર, સ્વ મથુરાદાસ દયારામ જોશી અને સ્વ. ભાગીરતી મથુરાદાસના પૌત્ર, સ્વ. જયાબેન નરોત્તમભાઇ જોશી (કિતા) (ભદ્રેશ્વર)ના દોહિત્ર, સ્વ. મહાલક્ષ્મીબેન ચંદ્રકાન્ત જોશી (હરિયામાણેક) (ભુજ)ના જમાઇકલ્પનાબેનના પતિ, જય અને દિશાંતના પિતા, ધાર્મીબેનના સસરા, સ્વ. સંજય, હિના મહેન્દ્ર ધોલી (ભુજ), કલ્પના નીલેશ રાડિયા (ભુજ)ના ભાઇ, ગં.સ્વ. મીતાબેનના જેઠ, પરેશભાઇ, સ્વ. કરણભાઇ, પ્રજ્ઞાબેન (લંડન), સ્વ. પ્રીતિબેનના બનેવી, અલ્પાબેનના નણદોઇ, ભરતભાઇ, બાલમુકુંદભાઇ, સુરેશભાઇ, મનીષભાઇ, મનોજભાઇજ્યોતિબેન, સ્વ. સુશીલાબેન, ગં.સ્વ. જ્યોત્સનાબેન, સ્વ. લક્ષ્મીબેન, રમીલાબેન, નીતાબેન, હર્ષિદાબેન, ગં.સ્વ. વર્ષાબેન (નિરુબેન)ના ભત્રીજા, રમણીકભાઇ, નવીનભાઇ, નલિનભાઇ, સુરેશભાઇ, ઇન્દિરાબેન ગૌતમભાઇ જોશીના ભાણેજ તા. 14-7-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 16-7-2025ના બુધવારે સાંજે 4.30થી 5.30 લોહાણા મહાજનવાડી, આદિપુર ખાતે.

મુંદરા : બારોઇયા અમીનાબાઇ ઇસ્માઇલ (ઉ.વ. 85) તે બારોઇયા અલીમામદ (નિવૃત્ત એસ.ટી.), ગની (પાનવાળા)ના માતા, સોહેબ (પથ), સિકંદર (કાંચો), રમજાન, સાકીબના દાદી, મ. ગાધ હાજી યુસુફ (રિટા. નાયબ મામલતદાર), મ. આમદના બહેન, દાઉદ શઠિયા, ઇશાક બાપડાના સાસુ તા. 13-7-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 16-7-2025ના બુધવારે સવારે 10થી 11 કાંઠાવાળા નાકા, જમાતખાના, મુંદરા ખાતે.

માનકૂવા (તા. ભુજ) : ઔદિચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ હર્ષાબેન લાભશંકર ઉપાધ્યાય (ઉ.વ. 70) તે સ્વ. દયાબેન અમૃતલાલ જાની (અંજાર)ના પુત્રી, સ્વ. વેલજીભાઇ, સ્વ. સંધ્યાબેન, રમેશભાઇના બહેન, સ્વ. નીતિન, અરવિંદ, જિતેન્દ્ર, દીપાલી, ભૂપતના ફઇ, જ્યોતિબેન, પ્રદીપ, સ્વ. દિલીપ (લાલો), હિરેનના માતા, જગદીશભાઇ, સુનિતાબેનના સાસુ, તનીષા, વૈભવીના દાદી, મુકુંદ, જયદેવના નાની, રુક્ષ્મણિબેન રમણીકલાલ જોષીના ભાભી, સ્વ. ત્રિવેણીબેન દયાશંકર ઉપાધ્યાય, સ્વ. શારદાબેન ત્રંબકલાલ ઉપાધ્યાય, ગં.સ્વ. સવિતાબા શામજીભાઇ ઉપાધ્યાય, ગં.સ્વ. રેખાબેન શાંતિલાલ ઉપાધ્યાય, ગં.સ્વ. ભગવતીબેન તુલસીભાઇ ઉપાધ્યાય, સ્વ. પુષ્પાબેન વેલજીભાઇ ઉપાધ્યાય, મંગળાબેન નરોત્તમભાઇ ઉપાધ્યાયના નાના ભાઇના પત્ની, આશાબેનના માસી તા. 13-7-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 16-7-2025ના બુધવારે સાંજે 5થી 6 કચ્છી લેવા પટેલ મિત્રમંડળ સમાજ, કાંધાવાડી, જૂનાવાસ, માનકૂવા ખાતે.

ખારી-ખાવડા (તા. ભુજ) : ચાડ હરિભાઈ (ઉ.વ. 49) તે રાણાભાઇ વેલાભાઇના પુત્ર, વેજીબેનના પતિ, બેનાબેન  રાણાભાઈના પુત્ર, મનજી, અનિલ, મયૂરના પિતા, લક્ષમણભાઇ જીવાભાઈ (ઢોરી)ના જમાઈ, કાનજી, ધનજી, શિવજી, સમીબેન પાંચા (ઢોરી), ધૂનીબેન હરિભાઈ ડાંગર (કચ્છ કુનરિયા), પૂજાબેન કાનજી ગાગલ (ઢોરી)ના ભાઈ, સ્વ. રૂપાભાઈ, સ્વ. ભરત, દામજી, ભરત, રામજી, રમેશ, ચમનભાઈ, બળદેવ, મનીષના કાકા તા. 14-7-2025ના અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાને ખારી ખાતે.

સેડાતા (તા. ભુજ) : મહેશ્વરી લાલજીભાઇ વાલજીભાઇ સૂર્યા (ઉ.વ. 33) તે મેઘબાઇ વાલજીભાઇ વીરાભાઇના પુત્ર, હરેશ, ખીમજી, વાલબાઇ પ્રેમજીભાઇ આયડી (માધાપર), લક્ષ્મીબેન વેલજી થારૂ (માધાપર), આતુભાઇના ભાઇ, કાયાંભાઇ, વેરસીભાઇ, ડાયાભાઇ, વીરાભાઇના ભત્રીજા, વેરસીભાઇ લધુભાઇ સિંચણિયા (મેઘપર)ના ભાણેજ તા. 9-7-2025ના અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થાન સેડાતા ખાતે.

લાખોંદ (તા. ભુજ) : મૂળ પદ્ધરના જીવાસર હનુમાનના પૂજારી સુંદરગર (ઉ.વ. 75) તે ભાણબાઈબેન બેચરગરના પુત્ર, હેમલ ભારાપર (તા. ભુજ) : ધનીબેન ચારણ (ઉ.વ. 52) તે રમેશ પરમાર (ભુજ)ના પત્ની, સ્વ. રતનબેન અમરા પરમારના પુત્રવધૂ, જાનબાઇ, સ્વ. કરશન ચારણના પુત્રી, દક્ષા, ગીતા, જ્યોતિ, જશોદાના માતા, અમરતભાઇ, આલાભાઇ, સ્વ. નારાણભાઇ, સ્વ. રતનભાઇ, નટવરભાઇ, પ્રેમિલાબેન, સવિતાબેન, બાઇયાબેન ચારણના બહેન, હીરાબેન (ભુજ), ખીમજીભાઇ ચારણના ભત્રીજી, બાબુલાલ, નરશી, અરવિંદ, નીતેશ, મિતેષ, રાહુલ, દીપક ચારણના ફઇ, હીરાબેન, ધનીબેન, રસીલાબેન, મંજુલાબેન ચારણના નણંદ, સ્વ. રતનભાઇ (ગણેશનગર), સ્વ. નારાણભાઇ (કાનપર), વિશ્રામભાઇ (ભુજ)ના સાળી તા. 13-7-2025ના અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા તા. 18-7-2025ના સાંજે આગરી નિમિત્તે ભજન-સત્સંગ તથા તા. 19-7-2025ના સવારે 7 વાગ્યે ઘડાઢોળ (પાણીયારું) ચારણવાસ, મોમાય માતાજીનાં મંદિર પાસે, ભારાપર ખાતે.

મોટી રાયણ (તા. માંડવી) : મૂળ નાની રાયણના મેઘબાઇ ખીમરાજ ગઢવી (ઉ.વ. 71) તે સ્વ. ખીમરાજ લક્ષ્મણ ગઢવીના પત્ની, પુનશી શિવરાજ, આલા શિવરાજ, રામ શિવરાજ, લખમીબેન પુનશીના બહેન, નાગશી લક્ષ્મણ, કેશવ લક્ષ્મણના ભાભી તા. 14-7-2025ના અવસાન પામ્યા છે. સાદડી તા. 15, 16, 17 (ત્રણ દિવસ) નારાણ નાગશી ગઢવીના નિવાસસ્થાન સંતોષનગર, ચારણ સમાજવાડીની બાજુમાં, મોટી રાયણ ખાતે. ઉત્તરક્રિયા (પાણી) તા. 25-7-2025ના શુક્રવારે મોટી રાયણ ખાતે.

બિદડા (તા. માંડવી) : ગોદાવરીબેન દયાશંકર પેથાણી (ઉ.વ. 78) તે દયાશંકર ગોપાલજી પેથાણીના પત્ની, અરૂણાબેન યોગેશભાઇ મોતા (મસ્કા હાલે વર્સોવા), મહેશભાઇના માતા, યોગેશભાઇ તથા ધીરાબેન ગોર (માજી સરપંચ-બિદડા)ના સાસુ, દામોદર વાઘજી મોતા (મસ્કા)ના પુત્રી, સ્વ. ખીમજી ગોપાલજી, રામજી ગોપાલજી, રતનબેન બાબુલાલ (મસ્કા)ના ભાભી, ગં.સ્વ. કાશીબેન તથા સ્વ. ભાનુબેનના દેરાણી, મંજુલાબેન મુલચંદ મોતા, રાજેશ ખીમજી, નીતિન ખીમજી, જયેશ ખીમજી, મનસુખ રામજી, પ્રભાબેન અમૃતલાલ (નખત્રાણા), બીનાબેન શૈલેશભાઇ (કોડયાપુલ), કપિલાબેન પરેશભાઇ (મુંદરા), હર્ષાબેન નીતિનભાઇ (આસંબિયા)ના કાકી, શોભનાબેન, જ્યોત્સનાબેન, ધનશ્રીબેનના કાકીસાસુ, મંજુલાબેન ભાઇલાલ (સમાઘોઘા), ચંદ્રિકાબેન મોતીલાલ (ફરાદી), જવેરબેન, શંભુલાલ મોતીલાલ, રવિલાલ, પ્રવીણ, સ્વ. વિઠ્ઠલદાસ, સ્વ. કાન્તિલાલ, સરસ્વતીબેન, સ્વ. અમૃતબેનના બહેન, સ્નેહા અંકિતભાઇ (ગાંધીધામ), સાગર, રિશી, ધીરેન, મીત, રોહિત, દીપેશ, અર્જુનના દાદી, અંકિત, કાજલ, હેમાલી, ચાંદની, મયૂરી, દીપાલીના દાદીસાસુ, પુનિત, પ્રહલાદ, કેવલના નાની, દેવ, કેદાર, વિશ્વ, શિવાંશ્રીના પરદાદી તા. 14-7-2025ના અવસાન પામ્યા છે. માવિત્ર તથા સાસરા પક્ષની સાદડી તા. 16-7-2025ના બપોરે 3થી 5 રાજગોર સમાજવાડી, બિદડા ખાતે.

સુખપર-રોહા (તા. નખત્રાણા) : સમેજા લધા મામદ (ઉ.વ. 55) તે ઇમરાન, રહીમના પિતા, અબ્દુલ, અયુબના કાકા તા. 14-7-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 16-7- 2025ના સવારે 10થી 11 નિવાસસ્થાન સોસાયટી, સુખપર (રોહા) ખાતે.

અરલ મોટી (તા. નખત્રાણા) : સોઢા બબરાબા કાળુસિંહ (ઉ.વ. 90) તે સોઢા છગનસિંહ, બાબુસિંહના માતા, સ્વ. જગમાલજી, રાણાજી, દીપસંગજીના ભાભી, સોઢા ગુલાબસિંહ, પ્રવીણસિંહ, મહિપતસિંહ, પ્રતાપસિંહના મોટીમા, ભરતસિંહ, દિલીપસિંહ, જેપાલસિંહ, કરણસિંહના દાદી, ધીરુભા અને સુરતાનસિંહના ફઇ, ભાટી કુપસિંહ, જાડેજા ચંદનસિંહના સાસુ તા. 12-7-2025ના અવસાન પામ્યા છે. આગરી તા. 21-7-2025ના સાંજે અને ઘડાઢોળ તા. 22-7-2025ના સવારે નિવાસસ્થાને મોટી અરલ ખાતે.

આણંદપર-યક્ષ (તા. નખત્રાણા) : (હાલે રાયપુર છ.ગ.) પટેલ પ્રવીણભાઈ પોકાર (ઉ.વ. 59) તે કાન્તાબેન ડાહ્યાભાઈ પોકારના પુત્ર, લક્ષ્મીબેનના પતિ, અમૃતભાઈ, બાબુભાઈના ભાઈ, ભરતભાઈ, પ્રિયા ઉમેશ છાભૈયા (નખત્રાણા હાલે રાયપુર), નિકિતા દીપક લીંબાણી (દેવીસર હાલે રાજનાંદગાવ)ના પિતા, પીયૂષભાઈ, મયંકભાઈના કાકા, હરશીલ, ભવ્યમના દાદા તા. 14-7-2025ના રાયપુર (છ.ગ.) ખાતે અવસાન પામ્યા છે. સાદડી તા. 16-7-2025ના બુધવારે સવારે 8.30થી 11 આનંદપુર લક્ષ્મીનારાયણ પાટીદાર ભવન, આનંદપુર (યક્ષ) ખાતે.

દેશલપર-ગુંતલી (તા. નખત્રાણા) : લાંગાય જેનાબાઇ અબ્દુલ્લા (ઉ.વ. 65) તે મ. લાંગાય અબ્દુલ્લા હુશેનના પત્ની, મામદ, રજાક અને જકરિયાના માતા, લાંગાય સિધિક સુમાર (ફકલા મામા)ના બહેન તા. 14-7-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 16-7-2025ના બુધવારે સવારે 10 વાગ્યે મુસ્લિમ જમાતખાના, જામા મસ્જિદ, દેશલપર- ગુંતલી ખાતે.

ઉમૈયા (તા. રાપર) : ખલીફા અલીમામદ ઇસમાલ (ઉ.વ. 72) તે મ. અભરામભાઇ, નૂરમામદભાઇના નાના ભાઇ, ઇકબાલભાઇ, રમજાનભાઇ, મામદભાઇના પિતા તા. 13-7-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 15-7-2025ના મંગળવારે સવારે 10 વાગ્યે નિવાસસ્થાને.તાબેનના પતિ, સ્વ. તુલસીગર, સ્વ. મોહનગર (ભચાઉ), મંગલગર (અંજાર), સ્વ. મંજુલાબેન ધર્મનાથના ભાઈ, સ્વ. અમૃતબેન, ગં.સ્વ. ગોદાવરીબેનના દિયર, તારાબેનના જેઠ, ગં.સ્વ. મનીષાબેન, ગં.સ્વ. પ્રવીણાબેન, સ્વ. કિરણગિરિ, અમિતગિરિના પિતા, સ્વ. મહેશગિરિ (માંડવી), સ્વ. અરાવિંદગિરિ (હિંગરિયા)ના સસરા, હરિગિરિ, સ્વ. ભરતગિરિ, શોભનાબેન, સ્વ. ભાવનાબેન, કાંતિગિરિ, સ્વ. વર્ષાબેન, ઉષાબેન, જયેશગિરિ (ભચાઉ)ના કાકા, રેખાબેન, સ્વ. જાગૃતિ, ભારતીના મોટાબાપા, ઉર્મિલાબેન, રંજનબેન, મીનાક્ષીબેનના કાકાજી સસરા, સ્વ. મંગલગર શિવગર (કુંદરોડી)ના જમાઈ, કૈલાશગર, લક્ષ્મણગર, નવીનગર, અતુલગર (કુંદરોડી)ના બનેવી, સ્વ. શિવગર (ગાંધીધામ), સ્વ. કેશવગિરિ, સ્વ. ખીમગિરિ, સ્વ. મોતીગિરિ (ભચાઉ મઠ), સ્વ. કંકુબેન નારણભારથી (મમુઆરા), સ્વ. કાશીબેન બેચરગર (ભચાઉ)ના ભાણેજ તા. 13-7-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 17-7-2025ના ગુરુવારે સાંજે 4થી 5 જીવાસર હનુમાન મંદિર, લાખોંદ ખાતે.

Panchang

dd