• શનિવાર, 12 જુલાઈ, 2025

અવસાન નોંધ

ભુજ : પરેશભાઇ ચંદ્રકાંતભાઇ પલણ (ઉ.વ. 47) તે કાશ્મીરાબેનના પતિ, સ્વ. સાવિત્રીબેન ચંદ્રકાંતભાઇ પલણના પુત્ર, સ્વ. રાધાબેન વલમજીભાઇ પલણ (અંજાર)ના પૌત્ર, સંજયભાઇ (રાધેશ્યામ ટ્રેડિંગ), સ્વ. નયનાબેન, ભાવનાબેનના ભાઇ, અલ્પાબેન સંજયભાઇ પલણના દિયર, ચિરાગ સંજયભાઇ પલણના કાકા, સ્વ. કમળાબેન ઠાકરશી પલણ (અંજાર), જયાબેન જમનલાલ પલણ (અમદાવાદ), દમયંતીબેન રમેશભાઇ પલણ (વંદના ટ્રેડર્સ), સ્વ. હરેશભાઇ વલમજી પલણ (અંજાર), સ્વ. ગોદાવરીબેન દામજી સદલાણી, સ્વ. તુરષાબેન જીવરાજ રાવલિયા, સ્વ. રેવાબેન ઠક્કર, સ્વ. પુષ્પાબેન રામજી રાજદે, સ્વ. હીરાબેન પ્રાગજી પૂજારાના ભત્રીજા, ગં.સ્વ. બિનાબેન, નીલેશભાઇ, મેહુલભાઇ, વંદનાબેન, અમિતભાઇ, દામિનીબેન, હિરેનભાઇ, વિપુલભાઇ, સ્વ. નિકુંજભાઇના કાકાઇ ભાઇ, રમેશભાઇ નારાણભાઇ દૈયાના જમાઇ, સ્વ. શાંતાબેન ભવાનજી રામજી કાથરાણી (અંજાર)ના દોહિત્ર, સ્વ. ગાભાભાઇ, સ્વ. નિમુબેન, સ્વ. વસુબેન, સ્વ. ગીતાબેન, પુષ્પાબેન, માલુબેન, હરીશભાઇના ભાણેજ, મનીષાબેન, શ્રુતિના બનેવી, કમલેશભાઇ, નીરવભાઇના સાઢુ તા. 10-7-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 12-7-2025ના શનિવારે સાંજે 5થી 6 ભાનુકુમાર લાલજી પલણ સભાખંડ (ડોમ), કતિરા પાર્ટી પ્લોટ, ભુજ ખાતે. (લૌકિક વ્યવહાર બંધ છે.)

ભુજ : મૂળ કપાયાના મોના વિશાલ પરમાર (ઉ.વ. 31) તે વિશાલ અવચર પરમાર (પુના)ના પત્ની, કસ્તૂરબેન કલ્યાણજી ચના (કપાયા)ના પૌત્રી, અંજના નરેશ શાહ (જૈન બ્રધર્સ)ના પુત્રી, મીતના બહેન, આરૂષી મીતના નણંદ, મન્નીતના ફઈ, લક્ષ્મીબેન પદમશી વોરા (બિદડા)ના દોહિત્રી, ભાનુબેન ચીમનલાલ સાવલા, લલિતાબેન ચંદ્રકાંત સાવલા (કોડાય), લતાબેન કૌશિક છેડા (નવીનાળ), વીણાબેન સુરેન્દ્ર સંગોઈ (કપાયા)ના ભત્રીજી, મૃદુલાબેન મણિલાલ વોરા, મંજુલાબેન રવિલાલ વોરા (બિદડા), કવિતાબેન અનિલ ગાલા (વડાલા/ગાંધીધામ)ના ભાણેજી, રામજી રવજી કોરાણી (કપાયા)ના પરદોહિત્રી તા. 11-7-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 12-7-2025ના શનિવારે સાંજે 4.30થી 5.30 ડોસાભાઈ જૈન ધર્મશાળા, પહેલે માળે, ભુજ ખાતે.

ભુજ : વિઠ્ઠલગર (બટુકભાઇ) ગુંસાઇ (ઉ.વ. 73) તે કંકુબેન લાલગરના પુત્ર, અ.સૌ. સ્વ. ગોદાવરીબેન તથા વસંતબેનના પતિ, દીપેનગર, સ્વ. મેહુલગરના પિતા, હેતલબેન દીપેનગરના સસરા, સ્વ. જેરામગર, સ્વ. ધનગર, સ્વ. રમેશગર, ચમનગર, સ્વ. દિનેશગર, સ્વ. ઇશ્વરગર, સ્વ. દમયંતીબેન જાદવગરના ભાઇ, કાર્તિક તથા તીર્થના દાદા, ચંચળબેન પ્રેમગર ગુંસાઇ (માંડવી)ના જમાઇ, યોગેશગર પ્રેમગર ગુંસાઇ (ભીમનાથ મહાદેવના પૂજારી-માંડવી), ભીમગર લાલગરના બનેવી, જિતેન્દ્રગર, સુરેશગર, દિલીપગર, સ્વ. વિનોદગર, કિરણગરના કાકા, અમિતગર, જયગર, સંજયગર, ગૌતમગરના મોટાબાપા તા. 11-7-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 14-7-2025ના સોમવારે સાંજે 4થી 5 દશનામ સમાજવાડી ખાતે. ઘડાઢોળ વિધિ તા. 22-7-2025ના નિવાસસ્થાને.

ભુજ : કુંભાર અબ્દુલા ઉર્ફે (દાઉદ) (ઉ.વ. 47) તે હાજી ફકીરમામદ કારા છત્રાના પુત્ર, અરબાજ, આફતાબ, અરહાનના પિતા, કુંભાર અદ્રેમાન કારા છત્રા, કુંભાર અલીમામદ કારા છત્રા, કુંભાર મામદ કારા છત્રા, કુંભાર આમદ રમજુ છત્રાના ભત્રીજા તા. 11-7-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 13-7-2025ના સવારે 10થી 11, ભીડગેટ બહાર, કુંભાર જમાતખાના, ભુજ ખાતે. 

ગાંધીધામ : મંજુલાબેન મકવાણા (લોહાર) (ઉ.વ. 78) તે સ્વ. કેશવજીભાઈ ગોકલદાસ મકવાણાના પત્ની, હરેશભાઈ (એચપીસીએલ-ગાંધીધામ), ધનલક્ષ્મીબેન ઉમરાણિયા (કેરા), જ્યોતિબેન પટેલ (થરાવડા)ના માતા, જ્યોતિબેન મકવાણા, ભરતકુમાર રણછોડભાઈ ઉમરાણિયા, રમેશકુમાર નારણભાઈ પટેલ (ફોજી)ના સાસુ, કિશનભાઈ મકવાણા, નિરાલીબેન પિત્રોડાના દાદી, દીપકકુમાર કન્હૈયાલાલ પિત્રોડા (ગોંડલ), રાની મકવાણાના દાદીસાસુ, દીપેશ, પુનિત (કેરા), ક્રિશિકા, યશ્વી, નિહારિકા, ધ્રુવિન (ગાંધીધામ)ના નાની, સ્વ. વીરજીભાઈ લોહાર, સ્વ. મણિલાલભાઈ લોહાર (વિરાણી મોટી), સ્વ. શશિકાંતભાઈ લોહાર (નલિયા)ના નાના ભાઈના પત્ની, સ્વ. મંજુલાબેન મગનલાલ વાઘેલા (પુના)ના ભાભી, સ્વ. શિવજીભાઈ, સ્વ. લક્ષ્મીકાંતભાઈ (ભુજ), મહેશભાઈ પિત્રોડા (માધાપર), ગં.સ્વ. કંકુબેન ઉમરાણિયા (રાજકોટ), સ્વ. નિર્મળાબેન પટેલ (ડભોઇ)ના બહેન તા. 10-7-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 13-7-2025ના રવિવારે સાંજે 3.30થી 5 લોહાર સમાજવાડી, ઓસ્લો સર્કલ નજીક, વિશ્વકર્મા માર્ગ, ગાંધીધામ ખાતે.

માંડવી : નુરૂદ્દીનભાઇ ગુલામઅલી સોડાવાલા (ઉ.વ. 85) તે રેહાના સૈફુદ્દીન મોદી, ઝૈનબ મોહમ્મદ જોઇન્ટ, અલફિયા શબ્બીર મોટાણી, કુત્બુદ્દીનના પિતા તા. 11-7-2025ના અવસાન પામ્યા છે. ત્રિજ્યાના સિપારા તા. 13-7-2025ના બપોરે 12.30 વાગ્યે કુત્બી મસ્જિદ, તૈયબપુરા, માંડવી ખાતે.

માંડવી : ગિરિનારાયણ બ્રાહ્મણ ગં.સ્વ. જ્યોત્સનાબેન જાની (ઉ.વ. 76) તે સ્વ. જિતેન્દ્રભાઈ જાનીના પત્ની, જય જાની (અમદાવાદ)ના માતા, નિધિના સાસુ, મહર્થના દાદી, સ્વ. રશ્મિનભાઈ જાનીના નાના ભાઈના પત્ની, રશ્મિબેનના દેરાણી, રાજેશભાઈ, સ્વ. મિતેષભાઈ, સ્વ. મીતાબેન, દેવ્યાનીબેનના કાકી, કિરણબેન, પલ્લવીબેનના કાકીજી, ગં.સ્વ. પ્રજ્ઞાબેન, સ્વ. જ્યોતિબેનના ભાભી, સ્વ. સાવિત્રીબેન રણછોડદાસના પુત્રી, સ્વ. રસીલાબેન, પવિત્રાબેન, સ્વ. કનકશીભાઈ, બકુલભાઈ, ભરતભાઈના બહેન, હેમાનીબેન શૈલેશભાઈ ભાટિયા (માંડવી)ના વેવાણ તા. 10-7-2025ના અમદાવાદ ખાતે અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 12-7-2025ના સાંજે 4થી 5 સારસ્વતવાડી, માંડવી ખાતે.

નલિયા (તા. અબડાસા) : મૂળ જડોદરના ગં.સ્વ. કસ્તૂરબેન સોમૈયા (ઉ.વ. 85) તે સ્વ. શંકરલાલ કરશનદાસ સોમૈયાના પત્ની, સ્વ. મંગલદાસ (મગુભા), સ્વ. ગંગારામભાઈના નાના ભાઈના પત્ની, સ્વ. ગોદાવરીબેન ખીમજીભાઈ રૂપારેલ (ડુમરા-ભુજ), વિરબાળાબેન વલ્લભદાસ તન્ના (માંડવી)ના ભાભી, સ્વ. નારાણજી ઉમરશી પોપટ (મઉં)ના પુત્રી, હેમરાજભાઈ, વસંતભાઈ (મઉં-વલસાડ), કમળાબેન છગનલાલ સોમૈયા (જડોદર-વાપી), ગં.સ્વ. ધનલક્ષ્મીબેન નવીનભાઈ આઈયા (આમારા-ડોમ્બિવલી), હંસાબેન ગાવિંદજી ચગસોતા (ઘડાણી-ભુજ)ના મોટા બહેન, મુકેશ, પીયૂષ, નીલેશ, અનુબેન અરાવિંદભાઈ કોઠારી (રોહા-વિભાપર), માલતીબેન મૂળરાજભાઈ કોઠારી (કોટડા રોહા-ભુજ), નીરૂબેન જિતેન્દ્રભાઈ દાવડા (વાયોર-પીમ્પરી), જયશ્રીબેન ચેતનભાઈ ગણાત્રા (મુંદરા-મસ્કત)ના માતા, શીલા, સંગીત, પ્રવીણાના સાસુ, રાજ, ઝીલ, જય, હીર, ભવ્યના દાદી, પશ્મી રાજ સોમૈયાના દાદીસાસુ, સોનલ, બકુલા, લખન, અવની, નિકિતા, હાર્દિક, જીત, હેમાલીના નાની, અપેક્ષા, હેતલ, સિદ્ધિના નાનીસાસુ તા. 11-7-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 13-7-2025ના રવિવારે સાંજે 4.30થી 6 રાજપૂત સમાજવાડી, છાડુરા નાકા પાસે, નલિયા ખાતે.

નાના રેહા (તા. ભુજ) : આસુબા ચતુરસિંહ સોઢા (ઉ.વ. 57) તે ચતુરસિંહ મહાદાનસિંહ સોઢાના પત્ની, અભયસિંહ તથા મહેન્દ્રસિંહના માતા, દીપસિંહ તથા રઘુભાના ભાભી, દેવેન્દ્રસિંહ તથા અર્જુનસિંહના કાકી, બલવંતસિંહ, ધર્મેન્દ્રસિંહ, સિદ્ધરાજસિંહના મોટામા, હિતરાજસિંહના દાદી તા. 9-7-2025ના અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થાને નાના રેહા ખાતે.

નવી દુધઇ (તા. અંજાર) : લુહાર સકીનાબેન હારૂન તે મુસ્તાકના માતા, ખમીશા રમજુ, અલીમામદ રમજુ, અબ્દુલ રમજુના ભાભી તા. 11-7-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 12-7-2025ના રવિવારે સવારે 10થી 11 મુસ્લિમ જમાતખાના, નવી દુધઈ ખાતે.

કોડાય (તા. માંડવી) : શેખજાદા આદમ અલીમામદ (ઉ.વ. 46) તે અલીમામદના પુત્ર, ઈકબાલ, સિકંદર, આબિદ, રહેમતુલા, આકિબના મોટા ભાઈ, મ. ઉમર, હાજી કાસમ, અહેમદ, મ. મોહમદ હુસૈનના ભત્રીજા, સાહિલના પિતા, હાસમ, હનીફ, ઓસમાન ગની, સોકતના કાકાઈ ભાઈ, મ. જુણેજા અલીમામદના (દોહિત્ર), મ. સુલેમાન, મ. અનવર, મ. અબ્દુલ સતાર, મ. મામદ, અબ્દુલ રઝાકના ભાણેજ, શેખજાદા સાજીદ (દુર્ગાપુર), જુણેજા નમીમ (કોડાય)ના સસરા તા. 10-7-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 13-7-2025ના રવિવારે સવારે 11થી 12 સિંધી જમાતખાના, કોડાય ખાતે.

મોટા ભાડિયા (તા. માડવી) : મંગાભાઈ કમાભાઇ ગઢવી (મૌવર) (ઉ.વ. 68) તે કામઈબેનના પતિ, નાગઈબેન માણશી બાનાયત, વિરમ કમાભાઈ મૌવરના ભાઈ, જીવરાજ, કરશન, નારાણ, નાગાજણ, મેગબાઈ, દેવલના પિતા, આલા, પુનશી, સોનબાઇ, લાછબાઈ, કમશ્રીના મોટાબાપા, ભારમલ માણશી બાનાયત, વિશ્રામ માણશી બાનાયતના મામા, સ્વ. રામભાઈ વાલાભાઈ અભાણી, ડાયાભાઈ વાલાભાઈ અભાણી (મોટા કરોડિયા)ના બનેવી તા. 11-7-2025ના અવસાન પામ્યા છે. સાદડી મોટા ભાડિયા ચારણ સમાજવાડી ખાતે તેમજ  ઉત્તરક્રિયા (પાણી) તા. 21-7-2025ના સોમવારે.

ભાડા (તા. માંડવી) : રાણબાઇ સુમાર (ઉ.વ. 85) તે સ્વ. રાણશી સુમાર, સ્વ. માણશી સુમાર, સ્વ. પનઇબેન (બાડા), સોનબાઇબેન (ભાડિયા), વાલબાઇબેન (ભુજપર)ના બહેન, વિશ્રામ રાણશી, વાલજી રાણશી, શામળા માણશી, નાગાજણ માણશી, દેવાંધ માણશીના ફઇ તા. 11-7-2025ના અવસાન પામ્યા છે. સાદડી તા. 13-7-2025 સુધી (ત્રણ દિવસ) નિવાસસ્થાને. ઉત્તરક્રિયા (પાણી) તા. 21-7-2025ના સોમવારે નિવાસસ્થાને ભાડા ખાતે.

મોખા (તા. મુંદરા) : મૂળ જીતોડા (તા. ચાણસ્મા)ના આનંદસિંહ રતનજી પરમસાર (ઉ.વ. 42) તે સ્વ. રતનજીના પુત્ર, ઘનશ્યામસિંહના નાના ભાઇ, દેવેન્દ્રસિંહના કાકાઇ ભાઇ, ઉર્વદીપસિંહના પિતા, સુખદેવસિંહના કાકા, જાડેજા જીલુભા ટપુભા, બળુભા, સ્વ. રામસંગજીના ભાણેજ, રાઠોડ સતુભા (મુંદરા)ના સાળા તા. 11-7-2025ના અવસાન પામ્યા છે. બેસણું રાજપૂત સમાજવાડી, મોખા ખાતે.

સુખપર-રોહા (તા. નખત્રાણા) : મહેશ્વરી હીરજી વાલજી રોશિયા (ઉ.વ. 65) તે કેસરબાઇના પતિ, કલ્પેશ (કાનજી), ઉપેન્દ્ર, હંસાબાઇ, ધનબાઇ, ગંગાબાઇ, દમયંતીબેનના પિતા, સ્વ. વલુ નાથા દનિચા (ભડલી)ના જમાઇ, સ્વ. નારાણભાઇ, દેવરાજભાઇ, સ્વ. દાનજીભાઇના બનેવી, હરજીભાઇના કાકાઇ ભાઇ, સ્વ. ગાંગજીભાઇ, સ્વ. ભીમજીભાઇ, કાનબાઇ (કુરબઇ), સ્વ. કેસરબાઇ (આણંદપર)ના ભાઇ, લાલજી, અશોક, ધનજી, મગન, રવજી, શંકર, ચાંપશી, મુકેશ, ચંદુલાલ, મહેશ, વનિતા, લખીબાઇ, ભારતીબેન, શાંતાબેનના કાકા તા. 10-7-2025ના અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા તા. 12-7-2025ના શનિવારે રાત્રે આગરી અને તા. 13-7-2025ના રવિવારે સવારે ઘડાઢોળ (પાણી) નિવાસસ્થાન સુખપર (રોહા) ખાતે.

નેત્રા-માતાજીના (તા. નખત્રાણા) : સારસ્વત બ્રાહ્મણ પ્રતીક વિનોદભાઇ ચઠ્ઠમંધરા (ઉ.વ. 23) તે ગં.સ્વ. હીરાબેન દ્વારકાદાસ જોષીના પૌત્ર, જ્યોત્સનાબેનના પુત્ર, ગં.સ્વ. જ્યોતિબેન મહેશભાઇ, ગં.સ્વ. મમતાબેન સુભાષભાઇ, નીતાબેન ભગવાનદાસ, ઇન્દિરાબેન ઉમેશભાઇ ખીયરા (મુંબઇ), ઉર્મિલાબેન શૈલેશભાઇ ધિક્કા (માંડવી), સુરેશકુમાર મોહનલાલ જોષી, સ્વ. દિલીપભાઇ દયારામ જોષી, સ્વ. પ્રભાત મૂળશંકર જોષીના ભત્રીજા, આરતીબેન વૈભવભાઇ સોનપાર (નખત્રાણા), વિકાસ, રાજન, આશિષ, પ્રથમ, વંશ, દીપાલીબેન પ્રતીકભાઇ (મુંદરા), દક્ષાબેન કેવલભાઇ રાજગોર (ભુજ), વૈશાલીબેન કૌશિકભાઇ જોષી (ના. સરોવર), દિશાબેન રાજનભાઇ દવે (ભચાઉ), હિનાબેન મોહનલાલ જોષી (ભુજ), અવની, અંજલિ, સીમા, પૂનમ, કશિશ, ઇશિતાના ભાઇ, દિયાબેન આશિષના દિયર, મધુબેન અરવિંદભાઇ શિવ (મોથાળા)ના દોહિત્ર, ક્રિષ્નાબેન કલ્પેશભાઇ શિવના ભાણેજ તા. 11-7-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 13-7-2025ના રવિવારે બપોરે 3થી 4 લોહાણા મહાજનવાડી, નેત્રા ખાતે.

મોરઝર (તા. નખત્રાણા) : પચાણ દેવીદાન ગઢવી (ઉ.વ. 84) તે લક્ષ્મીબેનના પતિ, સ્વ. વિજયદાન અને યશોદાબેનના ભાઈ, સ્વ. કિશોરદાન, પુષ્પદાન, નર્મદાબેન, ઉર્મિલાબેન, ઇન્દુબેનના પિતા, મયૂર, આઈદાન, ઈશ્વરી, કોમલબેન, પ્રેક્ષાના દાદા, હિતેશદાનના મોટાબાપુ તા. 11-7-2025ના અવસાન પામ્યા છે. બેસણું તા. 12-7થી 14-7-2025 સુધી નિવાસસ્થાન મોરઝર ખાતે.

જામનગર : મૂળ કચ્છ-સાંધવના ખત્રી ઇમ્તિયાઝ હાજી ઇબ્રાહીમ (ઉ.વ. 60) તે બિલ્કિશબેનના પતિ, અલ્તમસના પિતા, સુલેમાન, શબ્બીર, જરીનાબેન અ. કરીમ (ભુજ), રસીદાબેન ઝુબેર (મુમ્બ્રા)ના ભાઇ, તૈયબ નૂરમોહમદ (સાંધવ-જામનગર)ના બનેવી, મો. ફરાન, અસ્મતના મોટાબાપા તા. 10-7-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 13-7-2025ના રવિવારે સવારે 11થી 12 ગરીબનવાઝ હોલ, મહારાજા સોસાયટી, હાપા રોડ, જામનગર ખાતે. 

Panchang

dd