• શનિવાર, 12 જુલાઈ, 2025

અવસાન નોંધ

ભુજ : જશવંતભાઇ પરસોત્તમભાઇ કડિયા (કાચા) (ઉ.વ. 65) તે લાભુબેનના પતિ, નીલેશ તથા ભાવિકના પિતા, પૂજાબેનના સસરા, પ્રિયાંશુના દાદા તા. 10-7-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 12-7-2025ના શનિવારે સાંજે 4થી 5 બિલેશ્વર મહાદેવ મંદિર, માતાજી ચાગબાઇ સુંદરજી સેજપાલ સત્સંગ હોલ, ભુજ ખાતે.

ભુજ : પરેશભાઇ ચંદ્રકાન્તભાઇ પલણ (ઉ.વ. 47) તે સ્વ. સાવિત્રીબેન ચંદ્રકાન્તભાઇ (અંજારવાળા)ના પુત્ર, કાશ્મીરાબેનના પતિ, સંજય, ભાવનાબેન, સ્વ. નયનાબેનના ભાઇ, રમેશભાઇ નારાણજી દૈયાના જમાઇ, સ્વ. ઠાકરશીભાઇ, ચમનભાઇ, રમેશભાઇ, સ્વ. હરીશભાઇના ભત્રીજા તા. 10-7-2025ના અવસાન પામ્યા છે.

ભુજ : ખત્રી ફાતમાબાઈ હૈદરઅલી (છાપારા) (ઉ.વ. 70) તે મ. હૈદરઅલી જુસબ (છાપારા)ના પત્ની, ઝુલ્ફીકાર (પપ્પુ-ધમડકા), ઈકબાલ (અજરખ ક્રાફ્ટસ-ભુજ), મુમતાઝ અબ્દુલરજાક (અંજાર), રેશમા અશરફ (ધમડકા)ના પિતા, મ. ઉમર સિધિક, અબ્દુલા સિધિક, સુમાર સિધિક, રફીક સિધિકના બહેન, મ. ઉમર જુસબ, સુલેમાન જુસબ, જુનસ જુસબના ભાભી તા. 10-7-2025ના  અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 13-7-2025ના રવિવારે સવારે 11થી 12 મુસ્તફા જમાતખાના, મુસ્તફા નગર, ભુજ ખાતે.

ગાંધીધામ : રસિકલાલ રતિલાલ કોટવાલ ( વાઢિયા) (નિવૃત્ત એએસઆઈ -કચ્છ પોલીસ) (ઉ.વ. 67) તે સ્વ. રતિલાલ અને સ્વ. સવિતાબેનના પુત્ર, ગીતાબેનના પતિ, સ્વ. રમણીકલાલ. સ્વ. ભૂપતલાલ. સ્વ. ધીરજબેન, લીલાબેન લીલાધર જેઠવાના ભાઈ, રાકેશભાઈ (પત્રકાર ટીવી-9 ન્યૂઝ ગુજરાતી), ગિરીશભાઈ (કંડલા કસ્ટમ સીએચએ), કોકિલાબેન પ્રફુલ્લભાઈ ચૌહાણ (જામનગર)ના પિતા, નીતેશભાઈ, ભરતભાઇ, પ્રીતિબેન, રૂપલબેન, સ્વ. ઉષાબેનના કાકા, દીપકભાઈ, આરતીબેનના મોટાબાપાપ્રફુલ્લભાઈ, ઈશ્વરલાલ, નીલેશકુમાર, રાકેશકુમારના સસરા, પ્રભુભાઈ પ્રાગજીભાઈ જેઠવા (જામનગર), અરાવિંદભાઈ શિવજીભાઈ ઝાલા (ભુજ), સ્વ. મૂળજીભાઈ અમરશીભાઈ ચૌહાણ (જામનગર)ના વેવાઈ, દક્ષેશભાઈ (પશ્ચિમ કચ્છ  જિલ્લા ટ્રાફિક), સંજયભાઈ, જિજ્ઞેશભાઈ (ફાયર સ્ટેશન ભુજ), સુનીલભાઈ, મુકેશભાઇ, પ્રવીણાબેન, અરૂણાબેન, આશાબેનના  મામાકાજલબેન, અલ્પાબેન, નંદાબેન, મિત્તલબેન, લતાબેનના સસરા, જયાંશુ, સંદીપ્તા, પાર્થ, રુદ્ર, જિલ્સ, વિદ્યા , સ્વાતિ, તેજલ, કાવ્યાના દાદા, મિતાક્ષી, કામ્યા, પૂજા, જતિન, સાગર, શીતલ, રિયા, માન્યાના નાના તા. 10-7-2025ના અવસાન પામ્યા છે, પ્રાર્થનાસભા, તા 12-07-2025 શનિવાર, સાંજે 5થી 6 સુધી. પંડિત દીનદયાલ ભવન, ગુરુકુળ, એ-ડિવિઝન પોલીસ સ્ટેશનની બાજુમાં, ગાંધીધામ ખાતે.

અંજાર : મૂળ મોડવદરના રમાઇબેન જીવા ડાંગર (ઉ.વ. 80) તે સ્વ. જીવા રાજા ડાંગરના પત્ની, શંભુભાઇ, મ્યાજરભાઇ, રાભાઇબેન નારણભાઇ હુંબલ, રાણીબેન ખીમજીભાઇ ઝરૂ, સતીબેન શંભુભાઇ બરારિયાના માતા, જગદીશભાઇ, સચિનભાઇ, રામભાઇના દાદી, સ્વ. જીવા વાસણ હુંબલના પુત્રી, સ્વ. નારણ જીવા હુંબલ, સામત જીવા હુંબલ (પડાણા), ભચીબેન રામજી અવાડિયા (મીઠીરોહર)ના બહેન તા. 9-7-2025ના અવસાન પામ્યા છે. લૌકિક વ્યવહાર નિવાસસ્થાન કામધેનુ-2, પ્લોટ નં. 12, અંજાર ખાતે.

મુંદરા : દેવરાજ વેલજી માતંગ તે બાઇયાબેનના પતિ, ચાપશી, સવિતા રમેશ અષાડ (નલિયા), જશોદા રમેશ ધેડા (નાગલપર), કાંતા, તારા જુમા સોર્યા (સેડાતા)ના પિતા, સોનબાઇ પુનશી મારાજ (મુંદરા), લક્ષ્મીબેન ખેંગાર અષાડ (નલિયા), તેજપાલના ભાઇ તા. 9-7-2025ના અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાન મહેશનગર, મુંદરા ખાતે.

સુખપર (તા. ભુજ) : ખલીફા બાયાબાઇ મામદ (ઉ.વ. 59) તે મ. મામદ હમીરના પત્ની, રફીક, અઝીઝ, કાદરના માતા, કાસમ હમીર, દાઉદ હાજીના ભાભી, હાસમ, નૂરમામદ, રજાક, જુસબ (માધાપર)ના બહેન, ઇબ્રાહિમ, હનીફ (ચિયાસર)ના સાસુ, ગફુર કાસમના કાકી તા. 10-7-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 12-7-2025ના સવારે 10થી 11 નિવાસસ્થાને દરબાર વાડી સામે, સુખપર ખાતે.

સતાપર (તા. અંજાર) : મોહનભાઇ જખરાભાઈ માતા તે સ્વ. જખરાભાઈ વસ્તાભાઈ માતાના પુત્ર, સભીબેનના પતિ, સ્વ. મેઘીબેનસ્વ. વેલજીભાઇ, પાંચાભાઇ, ગં.સ્વ. જીવીબેનના ભાઈ, રાધાબેન, શીતલબેન, નીતાબેન, દિપાલીબેન, સુમનબેન, નિરાલીબેન, અમનના પિતા, જયેશભાઇ (એડવોકેટ), બાબુભાઇ, પીયૂષભાઇ (પત્રકાર)ના કાકા તા. 9-7-2025ના અવસાન પામ્યા છે. લૌકિક વ્યવહાર સતાપર ખાતે.

ગઢશીશા ( તા. માંડવી) : રાયમા ફકીરમોહમ્મદ મોહમ્મદ (ઉ.વ. 80) (શેરડી રસવાળા) તે શકુર અને સાજીદ (જેસીબીવાળાના) પિતા, ઇસ્માઇલ અને ઈબ્રાહિમના ભાઈ, રશીદ અને અનવરના મોટાબાપા, રમજુ સુમાર (ખોંભડી), જકરિયા ફકીરમોહમ્મદ (ખોંભડી), અનવર જુસબ, મજીદ કાદરના સસરા, મ. જુસબ બુઢા, કાદર બુઢા, ગફુર બુઢાના બનેવી, ઉમર આમદ (રતડિયા), ફકીરમોહમદ ઈલિયાસ (ખોંભડી), હુશેન કારાના સાળા તા. 10-7-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 12-7-2025ના શનિવારે સવારે 11થી 12 નિવાસસ્થાન મફતનગર, ઘાસ ગોડાઉન પાછળ, ગઢશીશા ખાતે.

મુંબઈ : મૂળ જાટાવાડાના વાગડ બે ચોવીસી સ્થા. જૈન જયાબેન (ઉ.વ. 74) તે શાંતિલાલ સોમચંદ પારેખના પત્ની, મનોજ, ધર્મેન્દ્ર, નયન અને રસીલાબેનના માતા, પ્રીતિ, અંજના, હેતલ તથા જયેશકુમારના સાસુ, સ્વ. કાનજીભાઈ, સ્વ. ખીમજીભાઈ, પ્રભાબેનના નાના ભાઈના પત્ની, સ્વ. સુરચંદભાઈના પુત્રી, રમણીકલાલ, નાનુબેન, સ્વ. કમલાબેન, જસવંતીબેન, તારાબેન, શારદાબેન, દમયંતીબેનના બહેન, હાર્દિ, ધ્રુવ, સાહિલ, પર્લ, હેતવી, કાવ્ય, ખુશ્વિના દાદી, દીપ, ઝૂમીના નાની તા. 9-7-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 11-7-2025ના શુક્રવારે સાંજે 4થી 5.30 નારણજી શામજી વાડી, ભાઉદાજી રોડ ,માટુંગા સેન્ટ્રલ રેલવે, મુંબઈ-19   ખાતે.

મુંબઇ : મૂળ લાકડિયાના ખત્રી યાકુબ અબ્દુલકરીમ તે આરીફ, અઝીઝ, શબાનાના પિતા, હાજી ગુલમામદ, હાજી ઇબ્રાહિમ, ઉસ્માનના નાના ભાઇ અવસાન પામ્યા છે. જિયારત તથા કુર્આન ખ્વાની તા. 12-7-2025ના સવારે 9.30 કલાકે ભાઇઓ માટે નૂરી મસ્જિદ, તિલક નગર સામે, શાકી નાકા તથા બહેનો માટે તે જ સમયે નિવાસસ્થાને સાબેરા સદન, શાકી નાકા પાઇપલાઇન ખાતે. 

Panchang

dd