ભુજ : કુ. પ્રફુલાબેન
ખીમજી શાહ (કંદોઇ) (ઉ.વ. 80) (નિવૃત્ત પીડબલ્યુડી) તે સ્વ. રેવાબેન ખીમજી મોતીચંદના
પુત્રી, સ્વ. જયાબેન, સ્વ. ધીરજબેન શશિકાંતના ભત્રીજી, સ્વ. કુસુમબેન ભદ્રકાંત શાહ,
સ્વ. જયશ્રી જયેન્દ્ર શાહ, ગં.સ્વ. કીર્તિદા શશિકાંત ઠક્કર, સ્વ. સંજય (કચ્છમિત્ર),
સંદીપ (સહજાનંદ સ્વીટ), સ્વ. અતુલ, સ્વ. જયંત, ગં.સ્વ. જાગૃતિ કિશોર મકવાણા (અંજાર),
લીના ભદ્રેશ વાસરાણી (દાવનગિરિ)ના મોટા બહેન, ગં.સ્વ. સ્નેહા, સ્મિતા, ગં.સ્વ. દીપ્તિના
નણંદ, મિહિર, પાર્થ, આર્ષ, મૃગાંક, અમન, કૃણાલી પ્રોમિસ વાસરાણી (ત્રિચી)ના ફઇ, નિશા,
નમ્રતા, પૂજા, વિશ્વાના ફઈજી, આર્ના, ધ્યાના, ખુશી, ધૈર્યના મોટા ફઈબા તા.
17-12-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 19-12-2024ના સાંજે 4થી 5 બી.એ.પી.એસ.
મંદિર, નિર્મલાસિંહની વાડી, ભાનુશાલી નગર ખાતે. (લૌકિક વ્યવહાર બંધ છે)
ભુજ : શ્રીમાળી
સામવેદી બ્રાહ્મણ ગં.સ્વ. ઇન્દુમતીબેન રજનીકાંત ઓઝા (ઉ.વ. 75) તે સ્વ. રજનીકાંત છેલશંકર
ઓઝા (ઓઝા સ્વીટ)ના પત્ની, જાગૃતિબેન, લીનાબેન (અમરેલી), નિશાબેન (ભુજ), સ્વ. ધર્મેન્દ્રભાઇના
માતા, રાજેન્દ્રકુમાર, ચંદ્રેશકુમાર (અમરેલી), મનીષકુમાર (ભુજ)ના સાસુ, હિરલબેન, સરવરી,
જીનલ, હિતાર્થ, ખુશી, માહીના નાની, સ્વ. જેન્તીલાલભાઇ રાવલ, સ્વ. મંગળાબેન જોષી (વાકાનેર)ના
બહેન, સ્વ. પ્રભુલાલભાઇ, ઘનશ્યામભાઇ, સ્વ. સુરેશભાઇ, સ્વ. ભરતભાઇ, સ્વ. નવલબેન ત્રિવેદી,
ઉષાબેન ત્રિવેદી, સ્વ. રસીલાબેન, દક્ષાબેન, રેખાબેન, કીર્તિદાબેનના ભાભી તા.
16-12-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 19-12- 2024ના ગુરુવારે સાંજે 4થી
5 મહાલક્ષ્મી મંદિર, રાવલવાડી રિલોકેશન સાઇટ, નરસિંહ મહેતા નગર, ભુજ ખાતે.
ભુજ : મૂળ નાની
ખેડોઇના હેમકુંવરબા બાલુભા જાડેજા (ઉ.વ. 94) તે ઘનશ્યામસિંહ, મહાવીરસિંહ (પી.એસ.આઇ.),
તનુભા, શૈલેન્દ્રસિંહ (પી.એસ.આઇ.), રાજુબા, જયાબાના માતા, રાજેન્દ્રસિંહ, દિલાવરસિંહ,
હરદેવસિંહ, વીરેન્દ્રસિંહ, પાર્થરાજસિંહના દાદી તા. 18-12-2024ના અવસાન પામ્યા છે.
બેસણું તા. 20-12-2024ના સાંજે 4થી 5 ભાઇઓ અને બહેનોનું શક્તિધામ, ભુજ ખાતે.
ભુજ : બળવંતરાય
દામજી જેઠી (બલુભાઈ-પેપરવાળા) (ઉ.વ. 82) (જેઠી નવા મલ્લ ફળિયા) તે સ્વ. બચુબેન દામજીભાઈ
જેઠીના પુત્ર, ક્રિષ્નાબેનના પતિ, સ્વ. લતાબેન મહેશભાઈ જેઠી (કોટા નાન્તા)ના જમાઈ,
રાજેશ, જિતેન્દ્ર, સ્વ. વર્ષા જેઠીના પિતા, સુરેશભાઈ, બટુકભાઈ, સ્વ. હરસુખભાઇ, સ્વ.
સવિતાબેન, કંચનબેન, ગીતાબેનના મોટા ભાઈ, ગાયત્રીબેન, નીતાબેનના સસરા, આયુષ, જૈનીસ,
સાક્ષી, જીત, વૈષ્ણવી, પૃથ્વીના દાદા, ગં.સ્વ. મીનાબેન, જયંતાબેનના જેઠ, નયનભાઈ, પ્રેમિલા
યોગેશભાઈ, ધર્મેન્દ્ર, ડિમ્પલ, પૂજા (ઉદેપુર)ના મોટાબાપુ, મધુબેન ઊમેદલાલ જેઠી (ઉદેપુર),
દેવીબેન ત્રિભુવનદાસ જેઠી (વડોદરા)ના વેવાઈ તા. 18-12-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 20-12-2024ના શુક્રવારે 4.30થી 5.30 જયેષ્ઠી
સમાજવાડી, જેઠી ફળિયા પાસે.
ભુજ : અરાવિંદભાઈ
પ્રાણલાલ ધોળકિયા (ઉ.વ. 89) તે સ્વ. જ્યોત્સનાબેનના પતિ, અમિત (એલઆઇસી) (વડોદરા), શિલ્પાબેન
દુષ્યંતભાઈ અંતાણીના પિતા, ફાલ્ગુનીબેનના સસરા, મીતના દાદા, મેઘલના નાના, વિશ્વા મેઘલ
અંતાણીના નાનાજી વડોદરા ખાતે તા.
18-12-2024ના અવસાન પામ્યા છે. અંતિમયાત્રા તા. 19-12-2024ના ગુરુવારે સવારે 9 વાગ્યે
નિવાસસ્થાન બી-101, વિવાંતા એલાઇટ, દિવાળીપુરાથી નીકળી વડીવાડી સ્મશાનગૃહ જશે.
ભુજ : ધોબી કાસમ
ઇબ્રાહિમ (બુઢ્ઢા) (ઉ.વ. 65) (આર.કે. લોન્ડ્રી) તે મ. આમદ, જલુબાઇ (કરાચી), શરીફાના
નાના ભાઇ, રફીક, વસીમ, જાવેદના પિતા, અબ્દુલકાદર, ઇમરાન, આમેનાના કાકા, ઉવેસ, રિહા,
ઔબેદના દાદા, માંડવીના સુમાર, હુશેન, હારુનના બનેવી, રમજાન હુશેનના કાકા સસરા, રેહાનાના
નાના તા. 18-12-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 20-12-2024ના શુક્રવારે સવારે
10.30થી 11.30 નિવાસસ્થાન ધોબીઘાટ, નવા સ્વામિનારાયણ મંદિર પાછળ, ભુજ ખાતે.
માંડવી : ધોબી
રોમતબેન રમજુ (ઉ.વ. 65) તે રમજુ ઇબ્રાહિમ (મુંદરા)ના પત્ની, સલીમ, ઇમરાન, મો.રફીક,
જમીલા અબ્બાસ, મુમતાજ સલીમ (વાડા)ના માતા, સુલેમાન ઇસ્માઇલ (ભુજ)ના બહેન તા.
18-12-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 20-12-2024ના બપોરે 3.30થી 4.30 ધોબીવાળી
મસ્જિદ ખાતે.
મુંદરા : ખત્રી
મોહંમદ અમીન જાનમોહંમદ (રામપર વેકરાવાળા) (ઉ.વ. 41) તે આફરીન તથા મોહંમદ રઝાના પિતા,
અમીના સુલેમાન (વાયોર-ભુજ), ઇરફાન જાવેદ (ભુજ)ના ભાઇ, ફારૂક અને હાજી રફીક ઇસ્માઇલ
મગુ (ભુજ)ના કાકાઇ ભાઇ, નૌશાદ મચ્છર અને તન્વીર મચ્છર (મુંદરા)ના ફઈયાઇભાઇ, આમદ રહેમતુલ્લાહ
(વાયોર)ના બનેવી તા. 18-12-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 20-12-2024ના
શુક્રવારે સવારે 10.30થી 11.30 ખરોત દરગાહ કમ્પાઉન્ડ, મુંદરા ખાતે.
ચુનડી (તા. ભુજ)
: જાડેજા ભાણુભા આમરજી (ઉ.વ. 95) તે દિશુભા, જીતુભાના પિતા, જટુભા, લખુભા, ભુરૂભા,
દોલુભા, ગાભુભાના કાકા, કિશોરસિંહ, કરણસિંહ, મહેશસિંહ, મેહુલસિંહના દાદા, અમરદીપ, પદમસિંહના
પરદાદા, ભીમજી જેઠુજીના મામા, સવાઇસિંહ કલજીના સસરા, સંજયસિંહ સંગ્રામસિંહના મોટા સસરા,
વાઘેલા ખોડાજી નવલસંગ (મોટી ચંદુર)ના જમાઇ તા. 18-12-2024ના અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા
તા. 28-12-2024 શનિવારે નિવાસસ્થાને. બેસણું-પ્રાર્થનાસભા
દરબાર ડેલી, શંકર મંદિરની બાજુમાં, ચુનડી ખાતે.
કાળી તળાવડી
(તા. ભુજ) : વિરમભાઇ બેચુભાઇ બરાડિયા (ઉ.વ. 81) તે દેવીબેનના પતિ, માદાભાઇ, બાબુભાઇ,
ગં.સ્વ. રાણીબેન, ધનુબેન, જસીબેનના પિતા, મેહુલ, વિશાલ, જિતેશ, યોગેશના દાદા તા.
17-12-2024ના અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાન કાળી તળાવડી ખાતે.
વર્ધમાન નગર-ભુજોડી
: હિંમત ભાઇલાલ વ્યાસ (ઉ.વ. 64) તે હંસાબેન નરેન્દ્ર બૂચના જમાઇ, રાગિણી હિંમત વ્યાસના
પતિ, જય, કુશલના પિતા, કલ્પના ભૂષણ જોશી, તૃપ્તિ જન્મેજય માંકડના બનેવી તા.
16-12-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 19-12-2024ના સાંજે 4થી
5 બિલેશ્વર મહાદેવ મંદિર, ચાગબાઇ સુંદરજી સેજપાલ સત્સંગ હોલ, વી.ડી. હાઇસ્કૂલ પાસે,
ભુજ ખાતે.
નાની ખેડોઇ (તા.
અંજાર) : જાડેજા પ્રતાપસિંહ ચતુરસિંહ (ઉ.વ. 45) તે સ્વ. ચતુરસિંહ ઇશ્વરજીના પુત્ર,
જયેન્દ્રસિંહ, મહાવીરસિંહ, હનુભા, પ્રવીણસિંહ, હઠુભા, કિરીટસિંહના નાના ભાઇ, સત્યપાલસિંહ
અને યુવરાજસિંહના કાકા તા. 17-12-2024ના અવસાન પામ્યા છે. બેસણું તા. 21-12-2024 સુધી
લાખાણી ડેલીએ.
મોટી રાયણ (તા.
માંડવી) : શંકરભાઇ ગાભાભાઇ ધેડા (ઉ.વ. 100) તે સ્વ. કેસરબાઈના પતિ, સ્વ. ગાભાભાઇ અભાભાઇ
ધેડાના પુત્ર, સ્વ. હાસબાઇ રામજીભાઇ ફુલિયા (દરશડી), સ્વ. મીઠુભાઇ ગાભાભાઇ, સ્વ. દેવજી
ગાભાભાઇ (રાયણ)ના નાના ભાઇ, સ્વ. રાયશી પચાણભાઇ સંજોટ (દરશડી)ના જમાઇ, પુબાબેન બાબુભાઇ
બુચિયા (ગોધરા), પાલુબેન ધનજીભાઇ આયડી (રામાણિયા), નાનબાઇ હરિલાલ પાયણ (નાની વિરાણી),
પચાણભાઇના પિતા, સ્વ. નારાણભાઇ, સ્વ. માલશીભાઇ, ધનજીભાઇ, માયારામભાઇ, નામોરીભાઇ, વેરશીભાઇ,
ભચીબેન નાગશી ભોઇયા (દેવપર), પચાણભાઇ, સ્વ. આત્મારામ, સ્વ. હરજીભાઇ, જેઠાલાલ, સ્વ.
સોનબાઇના કાકા, હીરબાઇ પચાણભાઇ ધેડાના સસરા, દક્ષાબેન વિજયભાઇ ધેડાના દાદાસસરા, જોશના,
વિજય, હિતેષના દાદા તા. 18-12-2024ના અવસાન પામ્યા છે. તા. 23-12-2024ના સોમવારે કોઠ
તથા તા. 24-12-2024ના મંગળવારે પાણી (ઘડાઢોળ) નિવાસસ્થાને જૂનો મહેશ્વરીવાસ ખાતે.
દેવપુર-ગઢ (તા.
માંડવી) : મૂળ નાની મઉંના વંકાજી દાનસંગજી (કાયા) જાડેજા (ઉ.વ. 73) તે ખાનજી દાનસંગજીના
નાના ભાઈ, ભીમજી, દોલુભા (શ્રી મોમાયશક્તિ ફાર્મ)ના પિતા, દેવેન્દ્રસિંહ, દિવ્યરાજસિંહના
દાદા, ચનુભા ખાનજીના કાકા, દેવસિંગ ભેરજી સોઢા (ડાભુંડા), જયરાજાસિંહ કનુભા રાઠોડ
(આદિપુર)ના સસરા તા 17-12-2024ના અવસાન પામ્યા છે. બેસણું તા. 28-12-2024 સુધી વિષ્ણુ
સામાજવાડી, દેવપુર ખાતે. ઘડાઢોળ ક્રિયા તા. 28-12-2024ના શનિવારે નિવાસથાને.
રામપર રોહા (તા.
નખત્રાણા) : નારાણભાઇ પૂંજા મેરિયા (ઉ.વ. 90) તે કાનબાઇના પતિ, મંગાભાઇ, ઉમરશી, પરબત,
દેવજી, ગોરબાઇ, માનબાઇના પિતા, ડાયાભાઇ, ખીમજીભાઇ, પાલીબેન, ગંગાબેનના ભાઇ, સ્વ. વેલજીભાઇ
ઓકા સિજુ (વરાડિયા)ના જમાઇ, રામજીભાઇના બનેવી તા. 17-12-2024ના અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા
તા. 27-12-2024ના શુક્રવારે આગરી અને ઘડાઢોળ (પાણી) તા. 28-12-2024ના શનિવારે સવારે
નિવાસસ્થાન રામપર રોહા ખાતે.
વેરસલપર (તા.
નખત્રાણા) : દયાબેન લિંબાણી (ઉ.વ. 74) તે ગંગારામ રામજી લિંબાણીના પત્ની, હિતેશ, રેખા,
કલ્પનાના માતા, શિલ્પાબેન, હરેશભાઈ, ભરતભાઈના સાસુ, ધ્વનિ, મહેકના દાદી, કૃપા, હેત્વી,
આયુષી, ક્રિષાના નાની, છગનભાઇ, દયારામભાઈ, સ્વ. શાંતિલાલભાઈ, સ્વ. જયાબેન કાનજી, કમલાબેન
હરિલાલ, સ્વ. કસ્તૂરબેન, સ્વ. દયાબેન અરજણ, સ્વ. રતનબેન ખીમજી, લીલાબેન જેન્તીલાલના
ભાભી, કંકુબેન કરશનદાસ રામજિયાણી (ગઢશીશા)ના પુત્રી તા. 17-12-2024ના અવસાન પામ્યા
છે. સાદડી તા. 19-12-2024ના સવારે 8.30થી 11 વેરસલપર પા. સમાજવાડી ખાતે.
દેવપર યક્ષ (તા.
નખત્રાણા) : કડવા પાટીદાર ગંગાબેન ધનજી રૂડાણી (ઉ.વ. 84) તે ધનજી અરજણના પત્ની, સ્વ.
હરિલાલ, સ્વ. વેલજી, ગંગારામ, મણિબેન (પલીવાડ)ના માતા, કાંતિલાલ અરજણના ભાભી તા.
17-12-2024ના અવસાન પામ્યા છે. સાદડી તા. 19થી 28-12-2024 સુધી સવારે 8થી 11 અને બપોરે
3થી 5 નિવાસસ્થાને.
સાંગનારા (તા.
નખત્રાણા) : રબારી લાખુબેન સુરા (ઉ.વ.82) તે સુરા હભુ રબારીના પત્ની, વેરશીભાઇ, ગાભાભાઇ,
રાણાભાઇ, ભીમજીભાઇ, દેવીબેન કાના (મખણા), વીજુબેન હીરા (સાંયરા)ના માતા, મખીબેન, રાજુબેન,
વલુબેન, પુરીબેનના કાકી તા. 18-12-2024ના અવસાન પામ્યા છે. બેસણું સાંગનારા પત્રીવાસ
મુકામે તા. 19-12-2024થી તા. 21-12-2024 3 દિવસ સુધી.
સણોસરા : નવીનચંદ્ર
રવજી શિવજી નાગડા (શાહ) (ઉ.વ. 64) તે લક્ષ્મીબેન રવજીના પુત્ર, સ્વ. કલ્યાણજી, સ્વ.
નાગજી, ધનજી, દામજી (મંગલ), પાનબાઇના ભાઇ, ઝવેરબેન દામજીના દિયર, ભરત, હરેશ, ધર્મેશના
કાકા, કલ્પના, અલ્પા, નીલમના મામા, દેવજી મેઘજીના સાળા તા. 17-12-2024ના અવસાન પામ્યા
છે. પ્રાર્થના રાખેલ નથી. મો.નં. 98209 10162.
ભીમાસર (તા. રાપર)
: રેવાબેન રણછોડદાસ સાધુ (ઉ.વ. 90) તે શાન્તિદાસ (ભીમાસર), ગોવિંદરામ (રાપર), મંજુલાબેન
(આદિપુર), મુક્તાબેન (આધોઇ), ભગવતીબેન (મનફરા)ના માતા, મણિરામ તથા નંદરામના ભાભી, સ્વ.
ફરશુરામ (પલાંસવા), જાનકીદાસ (મઢુત્રા)ના બહેન, રમાકાંત, રામકૃષ્ણ, હિતેષ, ભાવેશના
દાદી તા. 17-12-2024ના અવસાન પામ્યા છે. લૌકિકક્રિયા તા. 20-12-2024ના શુક્રવારે નિવાસસ્થાન
ભીમાસર ખાતે.
નલિયા (તા. અબડાસા)
: જાડેજા મંગલસિંહ બચુભા (ઉ.વ. 59) તે બચુભા નારાણજીના પુત્ર, ભીખુભાના ભાઇ, મહેન્દ્રસિંહ,
રઘુવીરસિંહના પિતા, હર્ષવર્ધનસિંહના દાદા અવસાન પામ્યા છે. સાદડી નલિયા દરબાર ખાતે.
બુડધ્રો-બાલાપર
(તા. અબડાસા) : હાંસબાઈ માણેક ગઢવી (ભુવા) (ઉ.વ. 62) તે માણેક ભારૂ ગઢવીના પત્ની, ઈશ્વર,
વીરબાઈ, પરમેશ્વરી, વર્ષાબેનના માતા, બાટી વાલા ડાડાના પુત્રી, બુધિયા વાલા, ખીમા વાલાના
બહેન, ગોપાલ નાગાજણ, કેતન શિવરાજ, અરજણ માણશીના સાસુ, ધાનાભાઈ, વિરાભાઈ, મેઘરાજભાઈ,
ખીમરાજભાઈના મોટા ભાભી તા. 17-12-2024ના અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાને બુડધ્રો
ખાતે. ઉત્તરક્રિયા (બારસ) તા. 28-12-2024ના બુડધ્રો ખાતે.
રાજકોટ : મૂળ
અમદાવાદના હેમલતાબેન જોષી તે સ્વ. ચંદ્રવદન નાનાલાલ જોષીના પત્ની, મીતાબેન હરેશકુમાર
રત્નેશ્વર, પ્રીતિબેન રશ્મિકાંત રત્નેશ્વરના માતા, સ્વ. હર્ષદરાય નાનાલાલ જોષી (ગાંધીનગર)ના
ભાભી તા. 15-12-2024ના અવસાન પામ્યા છે. બેસણું તા. 19-12-2024ના ગુરુવારે સાંજે 4થી
5.30 ધ્યાનશંકર પ્રગટેશ્વર મહાદેવ મંદિર, પ્રકાશ સોસાયટી, નિર્મલા કોન્વેન્ટ સામે,
રાજકોટ ખાતે.