ભુજ : જિજ્ઞાબેન
(ઉ.વ. 54) તે સ્વ. ભુવનેશ્વરીબેન, સ્વ. દિનેશચંદ્ર હરસુખરાય ધોળકિયાના પુત્રી, કૃપાબેન
(ટ્રસ્ટી, સહજીવન), પ્રવીરભાઇ (એડવોકેટ)ના બહેન, ચંદ્રવદન હરસુખરાય ધોળકિયાના ભત્રીજી
અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 25-12-2024ના બુધવારે સાંજે 5થી 6 હાટકેશ્વર મંદિર,
ભુજ ખાતે.
ભુજ : ભટ્ટી દિલીપ
જેરામ (ભાવસાર મનુભાઇ) (ઉ.વ. 67) તે અમૃતલાલભાઇ, નવીનભાઇ, સરલાબેનના ભાઇ, કેતન, વિશાલ,
સ્વ. દેવેન (ચકો), રાખી, ભાવિકા, જાનકીના કાકા તા. 23-12-2024ના અવસાન પામ્યા છે. બેસણું
તા. 26-12-2024ના ગુરુવારે સાંજે 4થી 5 જબલેશ્વર મહાદેવ મંદિર, જેષ્ઠાનગર, ભુજ ખાતે.
(લૌકિક વ્યવહાર બંધ છે.) (દેહદાન કરેલ છે.)
ભુજ : અંજુબેન
રામજીભાઇ વાઘેલા (ઉ.વ. 47) તે રામજીભાઇ જીવણભાઇના પત્ની, ખોડુભાઇ, હર્ષદભાઇના માતા,
લક્ષ્મીબેન જીવણના પુત્રવધૂ, રાજુભાઇ, ધર્મેશ કુકા મકવાણા, કનુભાઇ ગાભાભાઇના સાળી,
હંસાબેન કનુભાઇ રાઠોડ, મંજુબેન રાજુભાઇ રાઠોડના બહેન, રાજ, સંજય, અલ્પેશ, મહેશના માસી
તા. 23-12-2024ના અવસાન પામ્યા છે. સાદડી તા. 25-12-2024ના સાંજે 4થી 5 નિવાસસ્થાન
દાદુપીર વાલ્મીકિવાસ, ભીડ?નાકા બહાર, ભુજ ખાતે.
ભુજ : માનબાઇ
બળિયા (ઉ.વ. 68) તે સ્વ. ઓધવજી પચાણના પત્ની, નવીન (પેઇન્ટર), જેન્તી, મોહનના માતા,
પેથા ભૂરા, ધનજી ભૂરાના ભાભી, વાલજી (ભગત) પચાણ, નારાણ, ગોવિંદ, રવિલાલના કાકી, મનોજ,
કિરણ, પ્રકાશના મોટીમા, સ્વ. તેજા પૂંજા સંજોટ, સ્વ. પચાણ પૂંજા, રામજી પૂંજા સંજોટ
(જામથડા), ભચીબેન પચાણ બુચિયા (મોરજર), ચાંપુબેન કચરા ખરેટ( જાંબુડી)ના બહેન, હીરુબેન,
લાછુબેન, ચંદ્રિકાબેનના સાસુ, અંજલિબેન શંકર કુવટ (ટોડિયા), ઇશ્વર, પારુલ, નીરજ, ક્રિષ્ના,
ધ્રુવી, રાધેશ્રીના દાદી તા. 23-12-2024ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ તા.
25-12-2024ના બુધવારે આગરી રાત્રે અને ઘડાઢોળ (પાણી) તા. 26-12-2024ના ગુરુવારે સવારે
નિવાસસ્થાન ખાટકી ફળિયા, ભુજ ખાતે.
ભુજ : મૂળ ભારાપરના
મેમણ કુલસુમબેન (ઉ.વ. 79) તે મ. અ.લતીફ રમજાનઅલી ખેતાણીના પત્ની, અ.મજીદ, જાકીરહુશેનના
માતા, સોહિલ, સુજાનના દાદી તા. 24-12-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા.
26-12-2024ના સવારે 10થી 11 ભાઇઓ તથા બહેનો માટે મેમણ જમાતખાના, ભીડ બજાર, ભુજ ખાતે.
ભુજ : સારૂબેન
સિદિકભાઈ કોલી (ઉ.વ. 82) તે સ્વ. સિદિકભાઈ કોલીના પત્ની, બાબુભાઇ, ધનજીભાઈ, મંગલભાઈ
કોલીના માતા તા. 23-12-2024ના અવસાન પામ્યા છે. તા. 2-1-2025ના રાત્રે ભજન-સત્સંગ અને
તા. 3-1-2025ના વહેલી સવારે પાણી.
ભુજ : લતીફ મામદ
સુમરા (ઉ.વ. 86) (નિવૃત્ત કર્મચારી, સમાજ કલ્યાણ સલાહકાર બેર્ડ) તે તાહેરા, અલ્તાફ
(ભાડા/પ્રાંત કચેરી), ઇમરાન (ગુલામ મહંમદ) (રંગ મેચિંગ)ના પિતા, મહંમદહુશૈનના સસરા,
આમેના (મારિયા)ના નાના, કબીર અલી, અહેસાન અલી, ગુલામ મોહિયુદ્દીન (અરકાન), બુશરાના
દાદા તા. 23-12-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 26-12- 2024ના ગુરુવારે સવારે
10થી 11 મસ્જિદે આયશા, સુમરા ડેલી ખાતે.
ભુજ : ગં.સ્વ.
રાધાબેન ભોગીલાલ શાહ (માહેશ્વરી) (ઉ.વ. 84) તે સ્વ. મણિબેન પ્રાગજીના પુત્રવધૂ, સ્વ.
ભોગીલાલ પ્રાગજી માહેશ્વરીના પત્ની, રાજેશ (ભાગ્યોદય એન્ટરપ્રાઇઝ), ભરત (નીલદીપ એન્ટરપ્રાઇઝ),
અનિલ (લક્ષ્મી ઔષધ ભંડાર), નલિની (મુંદરા), કુસુમ (ન્યૂ પનવેલ)ના માતા, રંજનબેન, સ્વ.
રક્ષાબેન, નીતાબેન, હેમેન્દ્રભાઇ, સ્વ. રમેશભાઇના સાસુ, રમેશભાઇ, જયપ્રકાશ, સુરેશભાઇ,
પ્રતાપભાઇ, સાધનાબેનના ભાભી, વિરલ, ઉર્વી, દીપ, નીલ, નેહા, ડો. અશ્મિ, ધ્વનિના દાદી,
ચિરાયુના પરદાદી, વિરાલી, જાગૃતિ, સચિનના દાદીસાસુ, જયદીપ, સનત, નિધિ, જ્હાનવી, જીલના
નાની, નીલેશ, મેહુલ, મયૂર, પરાગ, સ્વ. ચેતન, પરેશ, તાપસના મોટીમા તા. 24-12-2024ના
અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 26-12-2024ના ગુરુવારે સાંજે 4થી 5 14એકર સોસાયટી,
કલબ હાઉસ, નવનીત નગર પાસે, મુંદરા રોડ, ભુજ ખાતે. લૌકિક વ્યવહાર બંધ છે.
ભુજ : રાજગોર
નિર્મળાબેન અમૃતલાલ ગાંધી (ઉ.વ. 80) તે સ્વ. અમૃતલાલ નારણજી ગાંધીના પત્ની, તુષાર,
જિતેન, તન્નાબેનના માતા, ચંદાબેન, જિજ્ઞાબેન,
ભરત ભોગીલાલ ગોરના સાસુ તા. 24-12-2024ના અવસાન પામ્યા છે. સ્મશાનયાત્રા તા.
25-12-2024ના સવારે 9 કલાકે નિવાસસ્થાન આશાપુરા પાર્ક, પ્લોટ નંબર 65થી રાજગોર સ્મશાન
ગૃહ જશે.
ભુજ : મૂળ વરાડિયા
(તા. અબડાસા)ના શાંતાબેન મહાદેવપુરી (ઉ.વ. 86) તે સ્વ. મહાદેવપુરી તેજપુરીના પત્ની,
સ્વ. લક્ષ્મીબેન ખીમગર (ડુમરા)ના પુત્રી, આનંદપુરી, રમીલાબેન, સ્વ. કિશોરપુરી, સ્વ.
હરેશપુરીના માતા, રંજનબેન, ગં.સ્વ. રાધાબેન, ગં.સ્વ. ભગવતીબેન, ઇશ્વરગર મોતીગર (ભુજ)ના
સાસુ, પલ્લવીબેન મહેશપુરી (ભુજ), મનોજપુરી, પૂનમબેન પ્રકાશગિરિ (મુંબઇ), વૈશાલીબેન
મહેન્દ્રપુરી (ભુજ), શીતલબેન અમિતપુરી (પદ્ધર), સપનાબેન અમિતગિરિ (અંજાર), ભૂમિ, દીપાલી,
કશિશ, સાગર, હસ્તિબેન વિશાલપુરી (રાજકોટ)ના દાદી, પ્રભાતગિરિ, અલ્પાબેન (જામનગર), હેતલબેન
(અમદાવાદ)ના નાની, સ્વ. જેઠીગિરિ, સ્વ. મોહનગિરિ, સ્વ. મુલગિરિ (ડુમરા), ખુશાલગિરિ,
રમેશગિરિ, ગં.સ્વ. લીલાવંતીબેન (ભુજ), ગં.સ્વ. મણિબેન (મોટા રતડિયા)ના બહેન, ગં.સ્વ.
ભગવતીબેન માધવગિરિ (રાજકોટ), દિલીપપુરી, જગદીશપુરી (વરાડિયા), મહેન્દ્રપુરી નારાણપુરી
(રાજકોટ)ના ભાભી તા. 24-12-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા.
26-12-2024ના બપોરે 3.30થી 4.30 દશનામ ગોસ્વામી સમાજવાડી, ભુજ ખાતે.
ગાંધીધામ : ખેરાજ
દેવજી માંગલિયા (ઉ.વ. 58) તે માયાબેનના પતિ, દામજી વાલજીભાઈ માંગલિયાના ભત્રીજા, સ્વ.
લાલજી, સ્વ. ખીમજી, સ્વ. અર્જુન, સ્વ. મોહન, સ્વ. હાંસબાઈ હીરજી બળગાના ભાઈ, મૂરજી
સુમાર રોશિયાના જમાઇ, નરેશ, અરાવિંદ રોશિયાના બનેવી, વિનોદ, હંશા, ભારતી, સુનિતાના
પિતા, જિજ્ઞા, આરેયન, કાવ્ય, વીરના નાના, વિહાનીના દાદા તા. 23-12-2024ના અવસાન પામ્યા
છે. ધાર્મિકવિધિ તા. 24-12-2024ના પૂર્ણ થઇ ગઇ છે.
આદિપુર : મોહિની
જશન લખાણી (ઉ.વ. 73) તે સ્વ. જશન પી. લખાણી (ડોક સેફ્ટી નવા કંડલા)ના પત્ની, દિનેશ
જે. લખાણી (પી.જી.વી.એલ. રાજકોટ), રાજેશ જે. લખાણી (દુબઇ)ના માતા, સ્વ. સુંદર લખાણી
(કંડલા પોર્ટ ટ્રસ્ટ), સ્વ. હીરો લખાણી (કંડલા પોર્ટ ટ્રસ્ટ), રમેશ લખાણી (ઇફકો), સ્વ.
ગુરુદાસ લખાણીના ભાભી, ચાંદની ડી. લખાણી, રેશમા આર. લખાણીના સાસુ, રમેશ (રમુ), લાલવાણી
(કવિતા પ્રોવિઝન સ્ટોર), સતીશ (સતુ), લાલવાણી (દીપચંદ લધારામ), સ્વ. કવિતા રામચંદાની,
સ્વ. સતી નંદલાલ નાથાની, સુનિતા આર. રામનાની (મુંબઈ), કાન્તા આહુજા, સંગીતા ડી. ટિક્યાનીના
બહેન, લોકેશ, તુષાર, ઓમ, વ્રતિકા, સૌમ્યાના દાદી તા. 23-12-2024ના અવસાન પામ્યા છે. પઘડી તા. 25-12-2024ના બુધવારે સાંજે
5 વાગ્યે મૈત્રી સ્કૂલ ડોમ, આદિપુર ખાતે ભાઈઓ તથા બહેનો માટે સાથે.
માંડવી : પઠાણ
આમદખાન જમાલખાન (સબ રજિસ્ટ્રાર પ્યૂન) (ઉ.વ. 86) તે ફિરોજખાન માસ્તરના પિતા, કુરેશી
જેલુબેન ઇસ્માઇલ (માસ્તર)ના ભાઇ, પઠાણ ઇબ્રાહિમ (નવાવાસ), સમેજા અજીજ (ભુજ), નોડે ઇબ્રાહિમ
(અંજાર), જુણેજા સુલેમાન (કોડાય)ના સસરા તા. 24-12-2024ના અવસાન પામ્યા છે. બહેનો માટે
કુર્આનખ્વાની તા. 26-12-2024ના ગુરુવારે સવારે 10થી 11 અને વાયેઝ-જિયારત 11થી 12 ખત્રી
જમાતખાના, મચ્છીપીઠ, માંડવી ખાતે.
મુંદરા : મૂળ
વડાલાના ગં.સ્વ. રુક્ષ્મણિબેન મોરારજી જોબનપુત્રા (ઉ.વ. 90) તે સ્વ. મોરારજી માવજી
જોબનપુત્રાના પત્ની, સ્વ. વેલજી ગોકલદાસ કતિરા (નાના બંદરા)ના પુત્રી, માધવજી, સ્વ.
ચત્રભુજ, સ્વ. દયાળજી, સ્વ. બચુબેનના ભાભી, સ્વ. હરિરામ માવજીના નાના ભાઇના પત્ની,
અમૃતલાલ, ચંદ્રકાન્ત, મુકેશ, સ્વ. નવીન, ગીતાબેન મથરાદાસ (મુલુંડ), વિજયાબેન નવીનચંદ્ર
(મુલુંડ), સપના (લક્ષ્મી) દીપકકુમાર (મલાડ)ના માતા, નિર્મળાબેન, હસુમતીબેન, મીનાબેન,
ગં.સ્વ. પ્રવીણાબેનના સાસુ, પાયલના દાદીસાસુ, સ્વ. સૂરજીભાઇ (વડાલા), સ્વ. રામજીભાઇ
(ગાંધીધામ), સ્વ. વનરાજભાઇ (સુખપર), મણિલાલભાઇ (ભુજ), સ્વ. ઝવેરબેન (માધાપર), ભાનુબેન
(કોઠારા), મૈયાબેન (કોજાચોરા)ના મોટા બહેન, રિષિ, જિતેન, ઓમ, મોનિલ, હેતલ, જશ્મીના
(ટીના), મિત્તલના દાદી, અલ્પા, અવની, ઊર્વિ, રાહુલ, પુનિત, ચિરાગ, આશિષની નાની તા.
23-12-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 26-12-2024ના ગુરુવારે
સાંજે 4થી 5 વડાલા ગ્રામ પંચાયત સામે, વડાલા ખાતે.
મુંદરા : ખત્રી
મોહમદ અમીન હાજી હારુન (અમીનચાચા, મિયાજીવાલા) (ઉ.વ. 56) તે મ. હાસમ તથા ગુલામ મોહમદના
નાના ભાઇ, બાકીર, નાતિક, તાહેરાના પિતા, ખત્રી મ. સુલેમાન મામદ (બેકરીવાળા-ભુજ)ના જમાઇ
તા. 23-12-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 26-12-2024ના ગુરુવારે સવારે
11થી 12 ખરોત દરગાહ કમ્પાઉન્ડ, મુંદરા ખાતે.
માધાપર (તા. ભુજ)
: ગં.સ્વ. રમાબેન મહેન્દ્રભાઇ ઓઝા (ઉ.વ. 80) તે રક્ષાબેન (માતાના મઢ), અલ્પાબેન (નાસિક),
નગેન્દ્રભાઇ, જનકભાઇના માતા, દેવજીભાઇ વાસુ (માતાના મઢ), ભરતભાઇ જોશી (નાસિક), ઉષાબેન,
દીપાબેનના સાસુ, સ્વ. ખરાશંકર જોશીના પુત્રી, સ્વ. ઇશ્વરલાલ (આઇ.કે. જોશી), સ્વ. ચંદુભાઇ,
સ્વ. સાકરબેન પુરોહિત, સ્વ. સાવિત્રીબેન પુરોહિત, સ્વ. સરસ્વતીબેન તથા લક્ષ્મીશંકર
જોશી (માતાના મઢ)ના બહેન, બલરાજ, પ્રદીપ, રજનીકાંત, રાજેશ, સ્વ. ભૂપેન્દ્ર, સ્વ. કમલેશ,
મનીષ, ગિરીશના ફઇ, સાક્ષી, શિવમના દાદી, સ્વાતિ, હાર્દિક, સંદિપ, દીપિકાના નાની તા.
23-12-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 26-12-2024ના ગુરુવારે
સાંજે 4થી 5 મિત્રી સમાજવાડી, માધાપર ખાતે.
કેરા (તા. ભુજ)
: જીવુબા જાલુભા જાડેજા (ઉ.વ. 75) તે સ્વ. જાલુભા ગોળજી જાડેજાના પત્ની, સ્વ. જેઠુભા
વેરાજી ચૌહાણ (આમેળા ભોવા)ના પુત્રી, સ્વ. ભીખુભા જાલુભાના માતા, લખધીરાસિંહ, નિર્મલાસિંહ,
વર્ષબા દિલીપાસિંહ ચૌહાણ (શિરાચા), રેખાબા રામદેવાસિંહ સોઢા (વાંઢાય)ના દાદી, સ્વ.
માનસંગજી જેઠુભા ચૌહાણ (આમેળા ભોવા)ના બહેન, ખેતુભા જોધાજી જાડેજા, સ્વ. ભીખુભા જોધાજી
જાડેજાના નાના ભાઈના પત્ની, સ્વ. હિમ્મતાસિંહ, દેવાસિંહ, સ્વ. મહેન્દ્રાસિંહ, સ્વ.
નરેન્દ્રાસિંહ, સ્વ. મહિપતાસિંહ, ખેંગારજી, ગજેન્દ્રાસિંહ, હઠાસિંહ, સવાઇસિંહ, દીપાસિંહ,
મંગળાસિંહના કાકી તા. 24-12-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 25-12-2024થી
તા. 30-12-2024 સોમવાર સુધી નિવાસસ્થાને. ઉત્તરક્રિયા તા. 4-1-2025ના શનિવારે નિવાસસ્થાન
ગજોડ રોડ, જડેશ્વર મહાદેવ મંદિર પાસે.
ઢોરી (તા. ભુજ)
: મેઘીબેન ધોરિયા (ઉ.વ. 70) તે સ્વ. મોહન મેરાના પત્ની, પ્રવીણ, દિનેશ, મહેશ, સવિતા,
કંકુબેનના માતા, શ્રીમાળી હરિભાઇ, પુરાણિયા ધર્મેન્દ્રભાઇ, દક્ષાબેન, આશાબેનના સાસુ
તા. 23-12-2024ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ તા. 28-12-2024ના સાંજે આગરી અને તા.
29-12-2024ના સવારે 6થી 9 પાણી તથા ઘડાઢોળ વિધિ નિવાસસ્થાન ઢોરી ખાતે.
ગળપાદર (તા. ગાંધીધામ)
: રસીલાબેન લીલાધરભાઇ પરમાર (ઉ.વ. 70) તે સ્વ. પ્રાગજીભાઈ પરમારના નાના વહુ, અતુલભાઈ
અને ગિરીશભાઈના મોટા બહેન, કમલેશ અને વસુભાઈના કાકી, રાહુલ અને વિદ્યાબેનના માતા, કરન,
ધ્રુવ અને હેતન્સના દાદી, આનંદ, મહેક અને શૌર્યના નાની, પન્નાબેનના સાસુ તા.
23-12-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 25-12-2024ના સાંજે 4થી 5 ભાઈઓ-બહેનોની
સંયુક્ત કચ્છ ગુર્જર ક્ષત્રિય નૂતન સમાજવાડી, તળાવ પાસે, ગળપાદર ખાતે.
રતનાલ (તા. અંજાર)
: મૂળ દહીંસરાના ચંદ્રિકાબેન રતિલાલ ભાનુ
(ઉ.વ. 93) તે સ્વ. રતિલાલ ધનજી ભાનુના પત્ની, મોરારજી ખીમજી તિલકના પુત્રી, સ્વ. લાભશંકરભાઈ,
સ્વ. મણિલાલભાઈના નાના બહેન, શારદાબેન સુરેશભાઇ આચાર્ય, હંસાબેન ચંદુલાલ રાસ્તે, મૃદુલાબેન
લક્ષ્મીદાસ આચાર્ય, ઉષાબેન જગદીશભાઈ કાનડે, હિનાબેન પ્રફુલભાઈ બાપટ, ભારતીબેન જયેશભાઈ
આચાર્યના માતા, ઈશ્વરલાલ જીવરામ ભાનુના કાકી, આચાર્ય જયેશ મારાજ (રામમંદિરના પૂજારી)ના
સાસુ તા. 24-12-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 26-12-2024ના
ગુરુવારે 4થી 5 ઠાકર મંદિર ચોક, રતનાલ ખાતે.
વીડી (તા. અંજાર)
: ડાયીબેન રાજાભાઇ બાંભણિયા (ઉ.વ. 92) તે સ્વ. માલીબેન હીરજીભાઇ બાંભણિયાના પુત્રવધૂ,
સ્વ. રાજાભાઇ હીરજીભાઇ બાંભણિયાના પત્ની, સ્વ. ધનીબેન અરજણભાઇ હડિયાના પુત્રી, સ્વ.
મેઘીબેન રામજીભાઇ બાંભણિયાના જેઠાણી, ગં.સ્વ. રતનબેન મનજીભાઇ બાંભણિયાના દેરાણી, સ્વ.
મેઘીબેન અને સ્વ. જેઠીબેનના ભાભી, નરશીભાઇ, શામજીભાઇ, નારણભાઇ, સ્વ. અમૃતલાલભાઇ, ગૌવરીબેન,
જસુબેન, દક્ષાબેન, દમયંતીબેન, પાર્વતીબેનના માતા, નર્મદાબેન, અમૃતબેન, રસીલાબેનના સાસુ
તા. 24-12-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 26-12-2024ના ગુરુવારે બપોરે 3થી
4 નિવાસસ્થાન ધુનાવાળા ખોડિયાર માતાજી મંદિરની બાજુમાં, વાડી વિસ્તાર, વીડી (તા. અંજાર)
ખાતે.
મસ્કા (તા. માંડવી)
: ભાઇલાલ રામજી મોતા (ઉ.વ. 72) તે સ્વ. મોંઘીબેનના પુત્ર, સ્વ. નીરુબેન અને રમીલાબેનના
પતિ, નિતાબેન, હિતેષ, શૈલેશ, સંજય, કલ્પનાબેનના પિતા, કાંતિલાલ, તુલસીદાસ, પ્રકાશ,
સ્વ. રાધાબેન (ફરાદી), અમરતબેન (ગુંદાલા), નયનાબેન (ભુજપુર)ના ભાઇ, જયેશ, કેતન, અલ્પેશ,
નીલેશ, રાજેશ, પરેશ, રાકેશ, કાર્તિકના કાકા, લક્ષ્મી લાલજી, મહેન્દ્રભાઇ, સ્વ. કાંતિલાલના
સાળા, ચંદ્રિકાબેનના દિયર, સ્વ. સરસ્વતીબેન, રસીલાબેન, ગીતાબેનના જેઠ, હેત્વી, હાર્દિક,
કશ્યપના દાદા, મણિબેન ખડાશંકર દેવજી નાકર (રાયધણજર), બિદડાના હાંસબાઇ પુરબાઇ કરશનજી
પીતાંબરના જમાઇ, સ્વ. મોહનલાલ, વિમળાબેન, નીલાવંતીબેન, સ્વ. રેવાશંકર, સ્વ. કાંતિલાલ,
સ્વ. વિરજી, સ્વ. નાનજી, પ્રવીણ, સ્વ. નર્મદાબેન મીઠુભાઇ, સ્વ. ધનગૌરીબેન રેવાશંકર,
સ્વ. પ્રભાબેન પ્રભુલાલ પેથાણીના બનેવી, સુમિત, સ્વ. કુશ, રિયાના નાના, સ્વ. રોહિત
પેથાણી, પ્રવીણ પેથાણી, કાજલબેન, રીનાબેનના સસરા, ગં.સ્વ. મણિબાઇ, સ્વ. રુક્ષ્મણિબાઇ,
સ્વ. રાધાબાઇ, ગં.સ્વ. હીરાગૌરીબેન, પ્રતિમાબેન, મંજુલાબેનના નણદોયા તા.
24-12-2024ના અવસાન પામ્યા છે. સાદડી તા. 26-12-2024ના ગુરુવારે બપોરે 3થી 5 મસ્કા
રાજગોર સમાજવાડી અને બિદડામાં તા. 26-12-2024ના બપોરે 2થી 4 રાજગોર સમાજવાડી ખાતે.
મોટા લાયજા (તા.
માંડવી) : કાનજી વાલજી દિવાણી (ઉ. વ. 91) તે લીલાબેનના પતિ, રમેશભાઈ, હરેશભાઈ, કસ્તૂરબેન,
સાવિત્રીબેનના પિતા, પ્રેમિલાબેન હરેશ, રસીલાબેન
રમેશ, વલ્લભજીભાઈ (ગંગાપર), મનસુખભાઇ (બિદડા)ના
સસરા, મેઘજીભાઈ, સ્વ. શિવદાસભાઈ, ખેતશીભાઈ, ગાવિંદભાઈ, સ્વ. બાબુભાઈ, સ્વ. રતનબેન
(બિદડા), સ્વ. મણિબેન(કુરબઈ)ના ભાઈ, રિતેશ, કાજલ, જીનલ, માયા, કૌશિક, સાગર, ભૂમિના
દાદા, દિલીપ ભીમાણી (વરજડી), કલ્પેશ સેંઘાણી (પદમપુર), જેવિન ધોળુ (રાયણ), મોહિત ચૌહાણ
(બિદડા), ભૂમિ કૌશિક, ક્રિષ્ના સાગરના દાદાસસરા, હેત્વિક સાગરના પરદાદા, રવજી કાનજી
વાસાણી (દુર્ગાપુર)ના જમાઈ તા. 24-12-2024ના અવસાન પામ્યા છે. સાદડી તા.
25/26-12-2024ના નિવાસસ્થાન મોટા લાયજા ખાતે.
ગુંદાલા (તા.
મુંદરા) : બ્રિજેશગિરિ (ઉ.વ. 25) તે સ્વ. રંજનાબેનના પતિ, જીલના પિતા, સ્વ. કાશીબેન
પ્રેમગિરિ, સ્વ. શાતાબેન પ્રેમગિરિ, ગં.સ્વ. કમળાબેન પ્રેમગિરિના પૌત્ર, સ્વ. મણિબેન
શિવગિરિ, ગં.સ્વ. હંસાબેન મંગલગિરિના પૌત્ર, રંજનબેન હસમુખગિરિના પુત્ર, ભગવતીબેન મહેશગિરિ,
વરશીલાબેન જવેરગિરિ, રમેશગિરિ મંગલગિરિ, ભરતગિરિ શિવગિરિ, અરાવિંદગિરિ શિવગિરિના ભત્રીજા,
રીનાબેન શંભુગિરિ (પત્રી), વૈશાલીબેન સંદિપગિરિ (ભચાઉ), મિત્તલબેન હિંમતગિરિ (ભુજ),
રિદ્ધિબેન રાહુલગિરિ (જિયાપર), શૈલેષગિરિ, ભાવેશગિરિ, જયેન્દ્રગિરિ (કાનો), સાગરગિરિ
તથા જાનવીબેનના ભાઈ, ગ.સ્વ. સાવિત્રીબેન ભરતગિરિ (કોડાય)ના જમાઈ, સ્વ. કલાવંતીબેન અમરપુરી
(રામવાવ)ના દોહિત્ર, ત્રંબકપુરી અમરપુરી (અંજાર), બળદેવપુરી અમરપુરી (અંજાર), ગં.સ્વ. જવેરીબેન જેરામપુરી (ભચાઉ),
હેમલતાબેન અરાવિંદપુરી (ભચાઉ)ના ભાણેજ, રાહુલગિરિ,
મિતેષગિરિ, ડિમ્પલબેન (કોડાય), રેખાબેન ચિંતનગિરિ (ત્રગડી)ના બનેવી તા. 23-12-2024ના
અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 26-12-2024ના ગુરુવારે સાજે 4થી 5 નીલકંઠ
મહાદેવ મંદિર, ગુંદાલા ખાતે.
ગુંદાલા (તા.
મુંદરા) : રંજનાબેન (ઉ.વ. 24) તે સ્વ. બ્રિજેશગિરિના પત્ની, જીલના માતા, ગં.સ્વ. સાવિત્રીબેન ભરતગિરિના પુત્રી,
રાહુલગિરિ ભરતગિરિ, મિતેષગિરિ ભરતગિરિ, ડિમ્પલબેન ભરતગિરિ (કોડાય), રેખાબેન ચિંતનગિરિ
(ત્રગડી)ના બેન, ભગવતીબેન મહેશગિરિ, રંજનબેન હસમુખગિરિના પુત્રવધૂ, વૈશાલીબેન સંદિપગિરિ
(ભચાઉ), રિદ્ધિબેન રાહુલગિરિ (જિયાપર), જયેન્દ્રગિરિ (કાનો)ના ભાભી તા. 23-12-2024ના
અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 26-12-2024ના ગુરુવારે સાજે 4થી 5 નીલકંઠ મહાદેવ
મંદિર, ગુંદાલા ખાતે.
ભદ્રેશ્વર (તા.
મુંદરા) : જાડેજા હુસિયાસિંહ જટુભા (ઉ.વ. 72) તે જાડેજા કુલદીપાસિંહ તથા સ્વ. જાડેજા
મહાવીરાસિંહના પિતા, જાડેજા પૃથ્વીરાજાસિંહ, જાડેજા પ્રદીપાસિંહના કાકા, જાડેજા જગદીશાસિંહ,
જાડેજા કર્મદીપાસિંહ, ભવ્યરાજાસિંહના દાદા તા. 22-12-2024ના અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા
તા. 2-1-2025ના ગુરુવારે નિવાસસ્થાને.
કલ્યાણપર-મંજલ
(તા. નખત્રાણા) : હાલે ભુવનેશ્વર હીરજીભાઇ કરસનભાઇ વેલાણી (ઉ.વ. 92) તે સ્વ. કાન્તાબેનના પતિ, સ્વ. પરમાબેન
નારણભાઇ (ખેરોજ કંપા)ઁ, કેસરબેન શામજીભાઇ (જિયાપર)ના ભાઇ, અંબાલાલભાઇ, રતિલાલભાઇ, રતનબેન
પ્રેમજીભાઇ (ધ્રાંગધ્રા), ઝવેરબેન શિવદાસભાઇ (નવાવાસ), સ્વ. લીલાબેન ધીરજલાલ (વિસનગર),
સ્વ. સવિતાબેન લાલજીભાઇ (મુંબઇ), મણિબેન પરસોત્તમભાઇ (મુંબઇ), લક્ષ્મીબેન રાજેશભાઇ
(ગાંધીધામ), કસ્તૂરબેન ધીરજભાઇ (આણંદસર)ના પિતા, ચંચલબેન અંબાલાલ, શાન્તાબેન રતિલાલના
સસરા, ભરતભાઇ, રાજેશભાઇ, કૈલાશબેન દિનેશ (હળવદ), વસંતભાઇ, દીપકભાઇના દાદા, મીનાબેન
ભરત, સંગીતાબેન રાજેશ, મીનાબેન વસંત, અલ્પાબેન દીપકના દાદાજી, દિયા, મિલન, સૃષ્ટિ,
કુશ, પરી, હાર્દિ, ક્રિસ, ધારવીના પરદાદા, સ્વ. પૂંજાભાઇ મનજીભાઇ ચોપડા (દહેગામ)ના
જમાઇ તા. 24-12-2024ના અવસાન પામ્યા છે. સાદડી તા. 26-12-2024ના ગુરુવારે સવારે
8.30થી 11 અને બપોરે 3થી 5 લક્ષ્મીનારાયણ પાટીદાર સમાજવાડી, કલ્યાણપર ખાતે એક દિવસ
માટે.
વોંધડા (તા. ભચાઉ)
: દિનેશ રામદાસ સાધુ (ઉ.વ. 42) તે ગંગાબેન રામદાસના પુત્ર, રમીલાબેનના પતિ, આશાબેન,
રવિરાજના પિતા, અનિલદાસ, જશોદાબેન, ભગવતીબેન, ભીમદાસ, ભીખુ, મહેશ, પ્રફુલ્લ, અરાવિંદ,
નવીન, કૃષ્ણદાસના ભાઈ, સ્વ. ચત્રભુજદાસ, કેશવદાસ, ભગવાનદાસ, મોંઘીબેન, બાલકદાસ, ખીમદાસના
ભત્રીજા, પરસોત્તમ કરસનદાસ ગઢિયા (રાપર)ના ભાણેજ, સ્વ. કેશોવદાસ ભક્તિદાસ, રાજારામ,
નવલરામ, ત્રિભુવનદાસ (પાલનપર)ના જમાઈ, કનૈયાલાલ
(કોટડા), ચત્તરભુજ (કકરવા)ના સાળા, જાગૃતિબેન, ઉમેદભાઈ, જયદીપભાઇના કાકા, ભાવેશભાઇ,
પંકજભાઇ, વનિતાબેન, મનીષાબેનના મામા, ખીમદાસ મોડાના સાઢુભાઈ, વેદાંશના નાના તા.
23-12-2024ના અવસાન પામ્ય છે. લૌકિકક્રિયા તા. 27-12-2024ના શુક્રવારે નિવાસસ્થાને
વોંધડા (તા. ભચાઉ) ખાતે.
વાંકુ (તા. અબડાસા)
: સોઢા ભુરજી રામસંગજી (ઉ.વ. 85) તે સ્વ. રામસંગજી દેવાજીના પુત્ર, સ્વ. ભમરસિંહ (આશાપર),
સ્વ. ઉત્તમસિંહ (વર્માનગર)ના ભાઇ, વિજયરાજસિંહ, સ્વ. ડુંગરસિંહ, ગેનસિંહ, કરસનસિંહ,
જીવુભા, બળવંતસિંહના મોટાબાપુ, સોઢા ખુમાનસિંહ (આચાર્ય, કોઠારા કુમાર ગ્રુપ શાળા),
સ્વ. રણજિતસિંહના પિતા, વીરસિંહ, જયપાલસિંહ, મોતીસિંહ, દિગ્વિજયસિંહ, પ્રતાપસિંહ, કુંપરાજસિંહના
દાદા તા. 23-12-2024ના અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાન વાંકુ ખાતે.
રાજકોટ : નીલેશ
(બિટ્ટુ) કારિયા તે સ્વ. રમેશભાઇ વૃજલાલ કારિયાના પુત્ર, વિજયકુમાર અમૃતલાલ પૂજારાના
જમાઇ, રૂપલના પતિ, નીલ, ઝીલના પિતા, દીપાલી મોદી અને મયૂરી (માનસી) બુદ્ધદેવના ભાઇ,
ઉમેશ મોદી, વિક્કી બુદ્ધદેવના સાળા તા. 23-12-2024ના અવસાન પામ્યા છે. બેસણું તા.
26-12-2024ના સાંજે 4થી 5 પંચનાથ મંદિર, રાજકોટ ખાતે.