• ગુરુવાર, 02 જાન્યુઆરી, 2025

જડસા નજીક 3.2નાં કંપનથી ધરા ધ્રૂજી

ભુજ, તા. 29 : કચ્છમાં ઠંડીના જામેલા માહોલ વચ્ચે ભૂસ્તરીય સળવળાટ યથાવત્ રહ્યો છે. આજે સવારે 10:05 કલાકે ભચાઉથી 18 કિ.મી. દૂર જડસા પાસે કેન્દ્રબિંદુ ધરાવતા 3.2ની તીવ્રતાનાં હળવાં કંપનથી ધરા ધ્રૂજી હતી. કેન્દ્રબિંદુ નજીકના વિસ્તારમાં આ કંપનની અનુભૂતિ થઈ હતી. વીતેલા સપ્તાહમાં કચ્છમાં ત્રણ કંપન સિસ્મોગ્રાફી મશીન પર અંકિત થયાં છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd