ભુજ : મૂળ તરા મંજલના હાલે
અમદાવાદ કચ્છી બ્રહ્મક્ષત્રિય ચમનલાલ સુંદરજી સોનેજી (ઉ.વ. 79) તે જશોદાબેન સુંદરજી
સોનેજીના પુત્ર, સ્વ. કલાવતીબેન (નાશિક)ના પતિ, શકુંતલાબેન અંબાદાસ તેબોલી (નાશિક)ના
જમાઈ, સ્વ. પુરુષોત્તમ, સ્વ. સૂરજી, સ્વ. પ્રેમજી (મલાડ), સ્વ. ગોપાલભાઈ (માધાપર),
સ્વ. વિરુબેન ખીમજી મામતોરા (માંડવી), સ્વ. રાધાબેન જેન્તીલાલ છાટબાર (અંજાર), ગં.સ્વ.
ગંગાબેન ગાવિંદજી લિયા (શાંતાક્રુઝ)ના ભાઈ, મહેન્દ્ર સૂરજી સોનેજી, રક્ષાબેન છોટાલાલ
વલેરા (મુલુંડ), સ્વ. દિનેશ, સ્વ. મહેશ તથા ઉષા હસ્તકાન્ત દુબલ (ભુજ)ના કાકા, આશાબેન
મહેન્દ્ર સોનેજીના કાકાજી સસરા તા. 5-10-2024ના અમદાવાદ ખાતે અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 7-10-2024ના સોમવારે સાંજે 4થી 5 ચાગબાઈ સુંદરજી સેજપાલ સત્સંગ હોલ બિલેશ્વર મંદિર
ભુજ ખાતે.
ભુજ : બજાણિયા કાસમ રમજાન
(ઉ.વ. 90) તે અબ્દુલ, ઉમરના પિતા, કુંભાર સુલેમાનના સસરા, સરફરાજ, સુલતાન, સાજીદ, સિકંદરના
નાના, આસિફ, એજાજ, મુસ્તફાના દાદા તા. 3-10-2024ના અવસાન પામ્યા છે. જિયારત તા.
6-10-2024ના રવિવારે સવારે 10થી 11 ગાંધીનગરી ભુજ ખાતે.
ભુજ : પપ્પુ રમજુ કોલી (ઉ.વ.
47) તે લખીબાઇ રમજુના પુત્ર, જશુબાઇના પતિ, શોભનાબાઇ કારૂ, કાજલબાઇ મુકેશ, હીરલબાઇ,
નવગણ, મનીષના પિતા, શંકર, રાજેશ, પ્રવીણ, મંજુલાબાઇ જખુના ભાઇ તા. 5-10-2024ના અવસાન
પામ્યા છે. ઉઠમણું તા. 7-10-2024ના સવારે 8થી 9 સરપટ?નાકા બહાર, આશાબા પીરની દરગાહ
સામે, કોલીવાસ ખાતે.
ભુજ : રમેશ વલુ કોલી (ઉ.વ.
45) તે શારૂબાઇ વલુના પુત્ર, રતનબેનના પતિ, ભાવેશ, ભાવનાબાઇ, સુનીલ, અંજલિબાઇના પિતા,
બાબુ, ધનાબાઇ, સ્વ. કાનજી, લખીબાઇ, સ્વ. મુકેશ, ગીતાબેન કનુના ભાઇ તા. 5-10-2024ના
અવસાન પામ્યા છે. ઉઠમણું તા. 7-10-2024ના સવારે 8થી 9 સરપટ?નાકા બહાર, આશાબા પીરની
સામે, કોલીવાસ ખાતે.
ભુજ : કોલી રહીમાબેન દેવજી
(ઉ.વ. 75) તે અભુભાઇના માતા, અનિતા, શીતલ, હંસા, નીલેશ, રાધિકાના દાદી તા.
4-10-2024ના અવસાન પામ્યા છે. તા. 14-10-2024ના જાગરણ અને ભજનભાવ, તા. 15-10-2024ના
પાણી સવારે 9 વાગ્યે સરપટ?નાકા બહાર, આશાબ પીરની સામે, કોલીવાસ ખાતે.
ભુજ : ઘાંચી મામદ રફીક જુણસ
(ઉ.વ. 39) તે મ. જુણસ આમદના પુત્ર, મો. આતિફના પિતા, સલીમના નાનાભાઇ, સોયબ, સાહિલ,
સુમૈરના કાકા, દાઉદ, ઇબ્રાહીમ, મ. અબ્દુલાના ભત્રીજા, મ. અબ્દુલાખાન જુમાખાનના જમાઇ,
ફકીરમામદ બાવા, રફીક બાવાના માસિયાઇ ભાઇ, ત્રાયા હુસેન કારાના સાળા, દાઉદખાન (બેકરીવાળા)ના
બનેવી તા. 5-10-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 7-10-2024ના સવારે 9.30થી
10.30 ભીડ?નાકા બહાર, દાદુપીર રોડ, કુંભાર જમાતખાના ખાતે.
ગાંધીધામ : મૂળ સાંતલપુરના
વાગડ સાત ચોવીસી સમાજના કનૈયાલાલ ચમનલાલ સંઘવી (ઉ.વ. 75) તે શોભાગભાઇ, મીનાબેનના મોટાભાઇ,
મહેશ, પરેશ, રક્ષાબેનના પિતા તા. 5-10-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા.
7-10-2024ના સોમવારે સવારે 10-30થી 11-30 જૈન નૂતનવાડી ગાંધીધામ ખાતે.
ગાંધીધામ : મૂળ ડાકોરના (સેવક)
ગં.સ્વ. શાંતાબેન બાબુલાલ બાપટ (ઉ.વ. 70) તે બાબુલાલ બાપટના પત્ની, નવીનભાઇ (કાઠડા)ના
બહેન, બાલક્રિષ્ન (ગાંધીધામ), ભાવેશભાઇ (ડાકોર)ના માતા, ભગવતીબેનના સાસુ, રોહિતના દાદી,
જશુબેન પ્રભાશંકર દેવધર, મુક્તાબેન જેન્તીલાલ રાસ્તે, લક્ષ્મીબેન અમૃતલાલ છત્રેના ભાભી
તા. 2-10-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 7-10-2024ના સોમવારે સાંજે 5થી
6, ઝૂલેલાલ મંદિર ગાંધીધામ ખાતે.
આદિપુર : મૂળ ધર્મજના ઘનશ્યામભાઇ
શિવાભાઇ પટેલ (ઉ.વ. 63) તે સ્વ. કુંદનબેન શશીકાંતભાઇ ઠાકર (માંડવી)ના જમાઇ, મિહિરાબેનના
પતિ, અંકુર (અમેરિકા)ના પિતા, ખ્યાતિના સસરા તા. 4-10-2024ના અમેરિકા મધ્યે અવસાન પામ્યા
છે. લૌકિક વ્યવહાર બંધ છે.
અંજાર : મૂળ ચિત્રોડ (તા. રાપર)ના
જેરામભાઇ પ્રજાપતિ (ઉ.વ. 84) તે સ્વ. લાછીબેન, સ્વ. ધરમશીભાઇ દેવાભાઇ ચોનાણીના પુત્ર,
ગંગાબેનના પતિ, મોહનભાઇ (એડવોકેટ), રામજીભાઇના પિતા, સ્વ. બિજલભાઇ, પાંચાભાઇ, કુંવરબેન,
ગંગાબેનના ભાઇ, મૂળ ફતેહગઢ હાલે અંજારના સ્વ. નીતાબેન, સ્વ. ભૂરાભાઇ કારાભાઇ દાત્રાણિયાના
જમાઇ, રોહિત, મોહિત, નિયતિના દાદા, રણછોડ, ગોવિંદ, ગોમતીબેન, લીલાવંતીબેન, જમનાબેનના
કાકા, દક્ષાબેનના સસરા, હસમુખ, લાલજી, જિતેન્દ્ર, સુરેશના મોટા બાપા તા. 4-10-2024ના
અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 7-10-2024ના સોમવારે સાંજે 4-30થી 5-30 ભાટિયા સમાજવાડી,
ટાઉનહોલ સામે અંજાર, લૌકિક વ્યવહાર નિવાસસ્થાન મકાન નં. 74 ગુજરાત હાઉસિંગ બોર્ડ નયા
અંજાર મધ્યે.
અંજાર : ચૌહાણ અબુબકર સિદ્દિક
(લાલમામદ) (ઉ.વ. 65) તે ચૌહાણ હુશેન સિદ્દિકના મોટાભાઇ, જુશબના પિતા, કાદર, ઇકબાલના
મોટા બાપા, મુગલ ઇસ્માઇલ (ભુજ), પઠાણ અબ્દુલખાન, કાસમખાન, રમજુખાન, અયુબખાનના સાળા,
સમા રજાક (કેરા), સૈયદ નસીબશા માધાપર, પઠાણ ઇસ્માઇલખાન (અંજાર)ના સસરા, દાનીશ, અહમદશા,
ઝહીર, મુહમ્મદશાના નાના, અહમદ રઝાના દાદા તા. 3-10-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-ઝિયારત
તા. 6-10-2024ના રવિવારે સવારે 10થી 11 કુંભાર મુસ્લિમ જમાતખાના, અંજાર મધ્યે.
માંડવી: જુણેજા હાજિયાણી અમીનાબાઇ
આમદ બાવા (ઉ.વ. 101) તે જુણેજા ઇસ્માઇલ આમદ, જુણેજા ઇબ્રાહીમ આમદ, અખિલ કચ્છ જુણેજા
સમાજના પ્રમુખ જુણેજા સિધિક આમદ (નુરાની રેસ્ટોરેન્ટ)ના માતા, મ. સૈયદ હાજીઇસ્માઇલશા
બાવા, મ. સૈયદ હાજી હાસમશા બાવા (નરેડી), મ. જુણેજા કાસમમીર મામદના સાસુ, મ. જુણેજા
હાસમ બાવા પીરમામદ, મ. જુણેજા અબ્દુલ બાવા ફકીરમામદના કાકી તા. 4-10-2024ના અવસાન પામ્યા
છે. વાયેઝ - ઝિયારત તા. 7-10-2024ના સોમવારે 11થી 12 ધાધલીમા દરગાહ કમ્પાઉન્ડ ખાતે.
મુંદરા : ઝુબેદાબેન હુસામુદીન
બરફવાળા (ભાવનગર) (ઉ.વ. 90) તે મ. અલીઅસગરના માતા, દુરૈયાના સાસુ, અબ્દેઅલીના દાદી,
શબ્બીરભાઈ ગોલ્ડન (ગોલ્ડન ટ્રાન્સપોર્ટ)ના વેવાણ તા. 5-10-2024ના અવસાન પામ્યા છે.
ત્રિજ્યાના સીપારા તા. 7-10-2024ના સોમવારના બપોરે 12-45 વાગ્યે બદરી મસ્જિદ મધ્યે.
મુંદરા : નવીનચંદ્ર જાદવજીભાઇ
વ્યાસ (ઉ.વ. 70) તે ગં.સ્વ. ભાનુમતીબેન જાદવજીના પુત્ર, પ્રવીણાબેનના પતિ, આશિષ, નીરવ,
રીપલ રીતેષકુમાર ત્રિવેદી (મુંબઇ), શિવાંગી નીરજકુમાર શર્મા (ભુજ)ના પિતા, ભરતભાઇ,
ઇન્દિરાબેન નવીનચંદ્ર જોષી (માધાપર), જયાબેન ચંદ્રકાંત પંડયા (મુંદરા), પ્રફુલભાઇ,
અરૂણકુમાર મકનજી વ્યાસ (મુંદરા)ના ભાઇ, ઇલાબેન, પૂજાબેનના જેઠ, સ્વ. જટાશંકર ત્રિકમજી
પંડયા (ભુજ)ના જમાઇ, પલ્લવીબેન, જિજ્ઞાબેનના સસરા, રિદ્ધિના મોટા બાપા, મિલનભાઇ, મહિમાના
મામા, ધ્યાના, ધ્યાનીના દાદા, દેવર્ષ, આકર્સ, ક્રિષીના નાના તા. 4-10-2024ના અવસાન
પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 7-10-2024ના સોમવારે સાંજે 4.30થી 5.30 રોટરી હોલ, મુંદરા
ખાતે.
ભચાઉ : મૂળ બુઢારમોરાના દાવડા
કાનજીભાઈ પોપટભાઈ (ઉ.વ. 75) તે ભાનુબેનના પતિ, સ્વ. નારણભાઈ પોપટભાઈ, સ્વ. અરજણભાઈ
પોપટભાઈ, નાગજી પોપટભાઈના ભાઈ, સ્વ. માધવજી મનજી પીઠવાના જમાઈ, સ્વ. વાલજી માધવજી,
સ્વ. ખીમજી માધવજીના બનેવી, હર્ષ, ભૂમિ, રૂદ્ર, મહેક અને લક્ષ્મીના દાદા તા.
4-10-2024ના અવસાન પામ્યા છે. લોકાઈ-મોરિયા તા. 13--10-24ના રવિવારના, દીવો તા.
7-10-2024ના સોમવારના, 4થી પ ભાવેશ્વર મંદિર, સરસ્વતી સોસાયટી ભચાઉ ખાતે.
માધાપર : લોહાર ગં.સ્વ. રામીબહેન
(રૂકમણિબેન) હંસોરા (ઉ.વ. 90) તે સ્વ. રણછોડભાઈ રવજીભાઈના પત્ની, સ્વ. મોંઘીબેન નથુભાઈ
પિત્રોડાના પુત્રી તા. 5-10-2024ના અવસાન પામ્યા છે. સ્મશાનયાત્રા તા. 6-10-2024ના
સવારે 9.30 વાગ્યે ઓશિયન પાર્ક, જૂનાવાસ, માધાપરથી નીકળશે.
માધાપર : નિધિબેન તે જગદીશભાઇ
બારમેડા (શંકરભાઇ- ભચાઉ)ના પત્ની, ધ્રુવના માતા, પારીતોશ જયંતભાઇ બગ્ગા, શિલ્પાબેન
તુષારભાઇ બારમેડાના બહેન, ત્રુષિતા પારીતોશ બગ્ગાના નણંદ, રુદ્રી, ઇશિરાના ફઇ, અચ્યુત
તુષાર બારમેડાના માસી તા. 5-10-2024ના અવસાન પામ્યા છે. બેસણું સોમવારે તા. 7-10-2024ના
4થી 5 સોની સમાજવાડી માધાપર ખાતે.
મખણા (તા. ભુજ) : બુધીબેન ડાયાભાઇ
બડગા (ઉ.વ. 82) તે વીરા ભિમા નઝાર (નિરોણા)ના પુત્રી, પબા વીરા અને પુંજા વીરાના બહેન,
મનજીભાઇ ડાયા, બાબુભાઇ ડાયા, હીરજીભાઇ ડાયાના માતા, મગીબેન મેઘજી ગંઢેર (રામપર વેકરા),
લક્ષ્મીબેન રાજેશ ગંઢેર (રામપર વેકરા)ના સાસુ, પૂરબાઇ વિજયભાઇ પાયણ (ચુનડી)ના માતા,
વીરજી રાજા, શિવજી રાજા, ભચીબેન લાલજી નઝાર, હમીર વીરાના ભાભી, સુમાર આલા, સામત આલાના
કાકી, ભીમજીભાઇ શિવજીભાઇના મોટી મા, ગંગાબેન નવીન જેપાર, હંશાબેન દિનેશ, રેખાબેનના
દાદીમા તા. 5-10-2024ના અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા તા. 7-10-2024ના સાંજે આગરી
તથા તા. 8-10-2024ના સવારે ઘડાઢોળ તેમના નિવાસસ્થાન મખણા મધ્યે.
કુકમા (તા. ભુજ): કલ્પેશભાઇ
ઘનશ્યામભાઇ ઠાકર (ફૂડ એન્ડ ડ્રગ્સ) (ઉ.વ. 61) તે સ્વ. ઇન્દીરાબેન તથા સ્વ. ઘનશ્યામભાઇ ઠાકરના પુત્ર, રાજેન્દ્રભાઇ
ઠાકર (દેનાબેંક), ભારતીબેન રાવલ (માંડવી), મીનાબેન ઠાકર (કલેકટર કચેરી), લીપ્સા જાની
(મોરબી)ના ભાઇ, ગીતાબેન રાજેન્દ્રભાઇ ઠાકર (ઇન્દ્રાબાઇ ગર્લ્સ હા.)ના દિયર, હિંમતલાલ
રાવલ (માંડવી), મનોજભાઇ જગવાની (ભુજ), મયૂર જાની (મોરબી)ના સાળા, દેવાંશી ઠાકરના કાકા,
ઋત્વિક, અર્પણ, ઋતુ, ઋષિના મામા તા. 5-10-2024ના અવસાન પામ્યા છે. નવરાત્રિ પર્વને
કારણે લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. ટેલિફોનિક બેસણું તા. 7-10-2024 ને સોમવારે 4થી
5, સંપર્ક : રાજેન્દ્ર ઠાકર મો. 99255 81586.
મેઘપર (તા. ભુજ) : મ.ક.સ.સુ.
અ.સૌ. ધનબાઇ (ઉ.વ. 84) તે લખમશી ભવાનજી પરમારના પત્ની, કાશીબેન દામજી (મોથાળા), ગં.સ્વ.
રમીલાબેન મોહનલાલ (રાયણ), નર્મદાબેન મોરારજી (કુકમા), વિમળાબેન હિતેશભાઈ (આધોઈ), રેખાબેન
જિતેન્દ્રભાઈ (સુખપર), સ્વ. રવિલાલ, શાંતિલાલ, દિનેશના માતા, સ્વ. વેલજીભાઈ, સ્વ. જેરામભાઇ,
સ્વ. બચુબેન લાલજી સોલંકી (દેશલપર), સ્વ. પાર્વતીબેન કલ્યાણજી સોલંકી (દરશડી), સ્વ.
ગવરીબેન દેવજી ગોહિલ (તુંબડી), સ્વ. બબીબેન
હરિરામ મોઢ (ગઢશીશા)ના ભાભી, સ્વ. સુંદરબેનના દેરાણી, ગં.સ્વ. મણિબેનના જેઠાણી, ગં.સ્વ
વિજયાબેન, ગીતાબેન તથા મંજુલાબેનના સાસુ, સ્વ. પુષ્પાબેન હીરાલાલ (ડોભાડા), સ્વ. સવિતાબેન
ભાઈલાલ (ચોરીવાડ), ગં.સ્વ. હંસીબેન (આશ્રમ), ગં.સ્વ. ઉર્મિલાબેન (માધાપર), ભાનુબેન,
ભાવનાબેન ભરતભાઈ (નખત્રાણા), વિમળાબેન (ગાંધીધામ), મંજુબેન (માધાપર), સ્વ. ઉષાબેન
(ગાંધીધામ), લતાબેન (કોટડા જ.), ચંદ્રિકાબેન (ભુજ)ના કાકી, અરુણાબેન હિરેન (અંજાર),
બિંદિયા દીપ (માધાપર), શ્વેતા, વૈદેહી, દિલીપ, સુનીલ, જયેશ, શિવ, ધ્રુવી, જૈમીન, નિત્યા,
ક્યારાના દાદી, આરતી, લક્ષ્મીના દાદીસાસુ, સરલા વિપુલ (રોહા કોટડા), દીપા રાજેશ (દેશલપર
કંઠી), રીટા પરાગ (ઉખેડા), સ્વ. હિનાબેન ચેતન (રામપર વેકરા), વૈશાલી રાજેશ (ગઢશીશા),
વસંત, વિપુલ, અતુલ, પ્રકાશ, ઉમેશ, સ્વ. જીતુ, રોહન, જીસા, યોગેશના નાની, સ્વ. ટોકરશી
ઉમરશી સોલંકી (દેવપરગઢ)ના પુત્રી, સ્વ શંકરલાલ, સ્વ. રતનબેન ગાંગજી પરમાર (ગઢશીશા)ના
બહેન તા. 5-10-2024ના અવસાન પામ્યા છે, બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 7-10-2024ના સોમવારે
3થી 4, ગ્રામ પંચાયત મેઘપર ખાતે.
ધ્રંગ (તા. ભુજ) : દામજી રવાભાઇ ખાસા (ઉ.વ. 52) તે ગં.સ્વ. બેનાબેન
રવાભાઇના પુત્ર, વેજીબેનના પતિ, સુરેશ, સુભાષ, નીતાબેનના પિતા, ગં.સ્વ. સુદેબેન રાણાભાઇ?ડાંગર
(લોડાઇ)ના જમાઇ, સ્વ. ગોપાલભાઇ, સ્વ. કાનજીભાઇ, પુનાભાઇ, વાલજીભાઇ, માવજીભાઇ, ફુલાબેન,
રાજીબેન, ધનીબેનના ભાઇ તા. 4-10-2024ના અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાન ધ્રંગ ખાતે.
સિનુગ્રા (તા. અંજાર) : ખલીફા
હુસેનભાઇ સુમાર (ઉ.વ. 78) તે મ. ખલીફા હાજીઅલીમામદ સુમારના નાનાભાઇ, આદમભાઇ, હબીબભાઇ,
રફીકભાઇના પિતા, ખલીફા આરબભાઇ, મુસ્તાક, લતીફભાઇના કાકા, ખલીફા ઇબ્રાહીમભાઇ (પાંતિયા),
ફકીરમામદ ઇશાકના સાળા, રહેમતુલ્લા ગુલમામદના કાકાઇ સસરા, ખલીફા અભુભાઇ સુલેમાન (સિનુગ્રા)ના
કાકાઇ ભાઇ તા. 5-10-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-ઝિયારત તા. 7-10-2024ના સોમવારે
સવારે 10થી 11 સિનુગ્રા મધ્યે.
ગઢશીશા (તા. માંડવી) : રાયમા
રજાક જુશબ (ધ્રુ) (ઉ.વ. 61) તે જુશબ અલીમોહમદના પુત્ર, રાયમા મીઠુ અલીમહમદ, અદ્રેમાન
અલીમોહમદના ભત્રીજા, મ. અલીમોહમદ (હવલદાર)ના પૌત્ર, મ. અબ્ધ્રીમ હુશેનભાઇ (મિલિટરીવાળા),
અબ્દુલ (અભ્ભા)ના ભાઇ જુશબ (કુરબઇ), ગફુર (માનકૂવા), અજીજ (સુખપર)ના સાળા, મ. અલીમોહમદ
આમાદ (ભીમપર)ના જમાઇ, માંજોઠી અબ્ધ્રેમાન મીઠુ (મજલાઇ)ના જમાઇ, ઇમરાન, રમીજ, ઇરફાન,
રિયાઝના પિતા, અનવર અબ્ધ્રેમાન (ભીમપર), સોબીન સાલેમોહમદ (ગઢશીશા) જાવેદ હાસમ (નાગલપર)ના
સસરા, આસીફ, ગનીના કાકા તા. 5-10-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-ઝિયારત તા.
7-10-2024ના સોમવારે સવારે 10થી 11, ઇસ્માઇલછા જમાતખાના (ભુઠ્ઠીપીર કમ્પાઉન્ડ) ગઢશીશા-માંડવી
ખાતે.
બિદડા (તા. માંડવી) : લુહાર
શબાનાબેન (ઉ.વ. 30) તે અલ્તાફના પત્ની, રજાક જુસબ, લતીફ જુસબ, ગની જુસબના પુત્રવધૂ
તા. 4-10-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 7-10-2024ના સોમવારે સવારે
10.30થી 11.30 બિદડા સુન્ની મુસ્લિમ જમાતખાના ખાતે.
મોટા રતડિયા (તા. માંડવી)
: ચંદનગિરિ જેઠીગિરિ ગુંસાઇ (ઉ.વ. 66) તે વેલબાઇબેન જેઠીગિરિના પુત્ર, સ્વ. ગંગાબાઇ
લાલગિરિના પૌત્ર, ગીતાબેનના પતિ, ભાવનાબેનના પિતા, મૂલગર, પ્રતાપગર, વિમળાબેન મોહનગર
(રામપર), કસ્તૂરબેન હસમુખભારથી (ગોધરા), ગીતાબેન મહેન્દ્રભારથી (ગોધરા)ના ભાઇ, બુધગર
રણછોડગર (બાયઠ)ના જમાઇ, શંભુગર, સ્વ. ઉમરગર, દિનેશગરના ભત્રીજા, હિતેશગરના સસરા, જેન્તીગર,
હરિગર, હિતેશગરના કાકાઇ?ભાઇ તા. 5-10-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા
તા. 7-10-2024ના સવારે 9થી 5 આખો દિવસ મહાકાલેશ્વર મંદિર, મોટા રતડિયા ખાતે.
સુખપર (તા. મુંદરા) : જુણેજા
રજિયાબાઈ (ઉ.વ. 36) તે આઈસાબાઈ સાલેમામદના પુત્રી, મ. સલીમ, બાઈયાબાઈના બહેન તા.
5-10-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 7-10-2024ના સોમવારના સવારે 9 વાગ્યે
મસ્જિદની બાજુમાં સુખપર જમાતખાના ખાતે.
જારજોક?(તા. નખત્રાણા) : જુવાનસિંહ
હીરાસંગજી જાડેજા ટીલાટ (ઉ.વ. 39) તે સ્વ. હીરાસંગજી રતનજીના પુત્ર, રૂપસંગજી હીરાસંગજીના
મોટા ભાઈ, સ્વ. નટુભા રતનજી, નસુભા રતનજી, સ્વ. કલુભા રતનજી, દિલુભા રતનજી, બટુકસિંહ
રતનજી, રણજિતસિંહ ડુંગરજી, વેસુભાઈના ભત્રીજા, સિદ્ધરાજસિંહ રૂપસંગજીના મોટા બાપુ તા.
5-10-2024ના અવસાન પામ્યા છે. બેસણું તા. 7-10-2024ના સોમવારે જારજોક રાજપૂત ક્ષત્રિય
સમાજવાડી ખાતે.
માધાપર (મંજલ) (તા. નખત્રાણા)
: હાલે રાયપુર-છત્તીસગઢ રમણીકભાઇ (રમેશ) લધાભાઇ ભીમાણી (ઉ.વ. 57) તે મેઘબાઇ લધાભાઇના પુત્ર, ચંપાબેનના
પતિ, છગનભાઇ (માધાપર),
શકુંતલાબેન (ભેરૈયા), અનસૂયાબેન (દેશલપર), સુશીલાબેન (રાયપુર)ના ભાઇ, મહેન્દ્રભાઇ,
સત્યમભાઇ, આનંદીબેનના પિતા, ખુશી, ભક્તિ, ઉદયના મોટાબાપુ, ભીમજી સોમજી સેંઘાણી (દરશડી-મુંબઇ)ના
જમાઇ તા. 4-10-2024ના રાયપુર ખાતે અવસાન પામ્યા છે. સાદડી તા. 6-10-2024ના રવિવારે
સવારે 8.30થી 11 છગનભાઇ લધાભાઇ ભીમાણી-માધાપર (મંજલ)ના નિવાસસ્થાને.
અમદાવાદ : મૂળ ભુજના કિરણબેન
સિદ્ધાર્થભાઇ શાહ (ઉ.વ. 72) તે સ્વ. ચંદ્રમણિબેન અમૃતલાલ પોપટલાલ શાહના પુત્રવધૂ, મિતુલ,
સૌમિલના માતા, દીપ્તિ, બિજલના સાસુ, સ્વ. ભાગ્યવતીબેન અમૃતલાલ જેઠાલાલ શાહના પુત્રી,
સ્વ. નરેન્દ્રભાઇ, સ્વ. સુધાબેન, સ્વ. જયાબેન, મૃદુલાબેનના ભાભી, જ્યોતિબેન, સ્વ. અશોકભાઇ,
રાજુભાઇના બહેન, નયનાબેન નરેન્દ્રભાઇના જેઠાણી, નીલમબેન, વંદનાબેનના નણંદ, ફેનિલ, પ્રાચીના
કાકી, આર્યન, આનિકા, નિષ્કાના દાદી તા. 5-10-2024ના અમદાવાદ મુકામે અવસાન પામ્યા છે.
રાજકોટ : મૂળ જામસરના માણેકબેન
રામજીભાઇ?ટાંક તે સ્વ. રામજીભાઇ નથુભાઇના પત્ની, રાજેશભાઇ, હરેશભાઇ, કુસુમબેનના માતા,
મનસુખભાઇના સાસુ તા. 5-10-2024ના અવસાન પામ્યા છે. બેસણું તા. 7-10-2024 સોમવારે સાંજે
4થી 6 સહકારેશ્વર મંદિર, સહકાર સોસાયટી, શેરી નં. 7, રાજકોટ ખાતે.