ભુજ : ગં.સ્વ.
પ્રેમિલાબેન (ઉ.વ. 93) તે સ્વ. ડો. હરજીવન અમૃતલાલ વિઠ્ઠાના પત્ની, સ્વ. હીરબાઇ અમૃતલાલના
પુત્રવધૂ, સ્વ. સેજબાઇ કુંવરજી નાકરના પુત્રી, સ્વ. નરેન્દ્ર, પ્રવીણ, કમલ, રંજનબેન
મહેશભાઇ મહેતા, ગં.સ્વ. હેમલતાબેન જગદીશભાઇ ઉગાણી, નીરુબેન રમેશભાઇ ગોહિલના માતા, ગં.સ્વ.
લતાબેન, તરલાબેન, લતાબેનના સાસુ, ધરમ, કલ્પેશ, બિંદી, ચાંદની, વિશ્વાના દાદી, બીના,
તેજલ, કલ્પેશભાઇ, હાર્દિકભાઇના દાદીસાસુ, દેવાંગ, પાર્થ, હર્ષ, પ્રિયા, મયૂર, સ્નેહના
નાની, સ્વ. ઘનશ્યામભાઇ, સ્વ. દયાશંકરભાઇ, સ્વ. મુક્તાબેન ભવાનજી બાવા, સ્વ. જેન્તીલાલ,
સ્વ. અરવિંદભાઇ, ગં.સ્વ. કમળાબેન જગજીવન બાવા, દિનેશચંદ્રના ભાભી, સ્વ. સવિતાબેન, ચન્દ્રબાળાબેન,
ગં.સ્વ. પ્રવીણાબેન, સ્વ. કાન્તાબેન, ઉષાબેનના જેઠાણી, સ્વ. રેવાશંકર, સ્વ. કાશીરામ,
સ્વ. કસ્તૂરબેનના બહેન, સ્વ. કસ્તૂરબેન, મમીબેનના નણંદ, સ્વ. અશ્વિનભાઇ, દિનેશભાઇ,
રમેશભાઇ (વીઆરટીઆઇ), ગં.સ્વ. જ્યોતિબેન રમેશચંદ્ર માલાણી (મુંબઇ)ના ફઇ તા.
19-12-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 21-12-2024ના શનિવારે
સાંજે 4થી 5 બિલેશ્વર મહાદેવ મંદિર, માતાજી ચાગબાઇ સુંદરજી સેજપાલ સત્સંગ હોલ, ભુજ
ખાતે.
ભુજ : મૂળ બંધડી
(તા. ભચાઉ)ના ગં.સ્વ. ઠક્કર ગોદાવરીબેન મંગલજી પોપટ (ઉ.વ. 98) તે સ્વ. મંગલજી દેવચંદ
ઠક્કરના પત્ની, સ્વ. મોતીચંદ લાલજી ઠક્કર (ચોબારી)ના પુત્રી, સ્વ. વાઘજીભાઇ દેવચંદના
નાના ભાઇના પત્ની, સ્વ. કરશનજી દેવચંદ, સ્વ. ભાગીરથીબેન અરજણભાઇ ઠક્કર (ભચાઉ), સ્વ.
ગૌરીબેન જમનાદાસ ઠક્કર (ભચાઉ), સ્વ. ગોદાવરીબેન શંકરલાલ ઠક્કરના ભાભી, સ્વ. વિશનજીભાઇ,
સ્વ. છગનભાઇ, ભોગીલાલભાઇ, જગદીશભાઇ, ભરતભાઇ (એ.પી.એમ.સી.-ભચાઉ), સ્વ. સાવિત્રીબેન મોહનલાલ
ઠક્કર (રાપર), ચંપાબેન જયંતીલાલ રાજદે (માધાપર), રેખાબેન પ્રવીણકુમાર રાયચુરા (ભુજ),
સવિતાબેન ઘનશ્યામભાઇ ચંદે (ભચાઉ), અરૂણાબેન (ઉર્ફે ઉર્મિલાબેન) ગિરીશકુમાર કારિયા
(ભુજ)ના માતા, ગં.સ્વ. પ્રભાવંતીબેન, સ્વ. અનસૂયાબેન, ગીતાબેન, સ્વ. રંજનબેન, ગીતાબેન,
પ્રીતિબેનના સાસુ, સ્વ. ઉમેદલાલ નારાણજી ઠક્કર (ભચાઉ)ના ફઇ, રાજેશભાઇ (અંકિતા નોવેલ્ટી),
જયેશભાઇ, હેતલભાઇ (એલ.આઇ.સી. એજન્ટ), અલ્પેશભાઇ (ગીતા ફાર્મા), નીરવભાઇ (પી.જી.વી.સી.એલ.),
વિપુલભાઇ (ગીતા ફાર્મા-રાજકોટ), દર્શનભાઇ (સંજીવની ફાર્મા-ભુજ), હર્ષ, હેત (હર્ષ એન્ટરપ્રાઇઝ),
અન્નપૂર્ણા નિખિલભાઇ, દક્ષાબેન અશ્વિનભાઇ, ગ્રીષ્માબેન નિકુંજભાઇ, ઝીનલના દાદી, વંદનાબેન,
જાગૃતિબેન, ભાવનાબેન, નિધિબેન, જેલમબેન, આશાબેન, હેનીબેન, સિમરનબેનના દાદીસાસુ, સરોજબેન
લક્ષ્મીકાન્ત રાજદે, પરેશભાઇ, ભાવિકાબેન દર્શનભાઇ (અંજાર), ગુંજન નીરવભાઇ, મૈત્રીબેન
ચિરાગભાઇ, મનાલીબેન માધવભાઇ, હિરલ, આકાશ, માનસી, સંદીપના નાની, કરણ, પ્રિયંક, રિગ,
ધ્યાન, માહી, દીતિ, સાર્થ, પિયા, ધ્વીતિ, મોક્ષા, પ્રિસિકાના પરદાદી તા.
19-12-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 21-12-2024ના શનિવારે
સાંજે 4થી 5 બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર સત્સંગ હોલ, નિર્મલસિંહની વાડી, મુંદરા
રોડ, ભુજ ખાતે.
ભુજ : શર્મા પ્રકાશચંદ્ર
(ઉ.વ. 67) તે સ્વ. સરસ્વતીબેન હીરાલાલના પુત્ર, સ્વ. ગોવિંદભાઇ તથા રુક્ષ્મણીબેન વિજયભાઇના
ભાઇ, ગં.સ્વ. દયાબેનના પતિ, કુલદીપ, સુનિતા પંકજ પારેખ (ભુજ), સ્મિતા મહેન્દ્ર ત્રેવાડિયા
(ભુજ), અનિતા ભાવેશ ગોર (માંડવી), રીના વિપુલ શાહ (નખત્રાણા), પ્રિયા પ્રકાશ ગૌસ્વામી
(ભુજ)ના પિતા, સ્વ. ભીખાભાઇ ભાટી, ઉષાબેન ભરતભાઇ ઠક્કર, જયશ્રીબેન જિતેન્દ્રભાઇ રાઠોડ,
મધુબેન (મના) કનુભા સોઢાના બનેવી, સોનીબેનના સસરા, દીપ, નમન, દક્ષ, ઉમંગ, યુગ, રિયાંશ,
હેત્વીક, અંશ, હીરના નાના, પ્રિયાંકના દાદા તા. 18-12-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
બપોરે 3થી 4 ભાનુશાલી સમાજવાડી, જેષ્ઠાનગર ખાતે.
ભુજ : મૂળ બાલાપર-અબડાસાના
ભાનુશાલી કેશવજી ભાણજીભાઇ (ઉ.વ. 70) તે સ્વ. ભાણજી મૂરજી માવના પુત્ર, લીલાવંતીબેનના પતિ, દીપક, પ્રીતિ, શીતલના પિતા,
પ્રીતિ દીપકના સસરા, પરી, વંશી, અંશના દાદા, દેવશી, દામજી, નારાયણ, કનૈયાના પિતરાઇ
ભાઇ તા. 18-12-2024ના અવસાન પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ છે.
ભુજ : મૂળ ખાવડાના
ઠક્કર (દાવડા) પ્રાણલાલ વિશ્રામભાઈ (ઉ.વ. 43) તે સ્વ. હીરાબેન માણસીંગ ઠક્કર (દાવડા)ના
પૌત્ર, નયનાબેન વિશ્રામભાઈના પુત્ર, ખુશ્બૂબેનના પતિ, કશિશ અને દિવ્યના પિતા, જિગર,
ગીતાબેન ભાવિકભાઈ ભીંડે, સ્વ. માલીબેનના ભાઈ, ગં.સ્વ. વિનુબેન જેઠાલાલ, સ્વ. પુષ્પાબેન
નારાણજી, ભગવતીબેન બાબુલાલ, ગં.સ્વ. જયશ્રીબેન નવીનચંદ્ર, જશોદાબેન ઉમેદલાલ વર્મા
(ખાવડા), ખીયાબેન ચંદુલાલ રાયકુંડલ (આદિપુર)ના ભત્રીજા, રંજનબેન ભોગીલાલ બળિયાના જમાઈ,
દિમ્પલબેન જિગરભાઈ, સંગીતાબેન તુષારભાઈ, જેમિનીબેન જિતેન્દ્રભાઈના બનેવી, ગં.સ્વ. ચાંપાબેન
વિશ્રામભાઈ રાયકુંડલના દોહિત્ર, જ્યોત્સનાબેન જેન્તીલાલ, તુરષાબેન ચાંપશીભાઈ, જશોદાબેન
રવિલાલ, ઈન્દિરાબેન રસિકલાલ, ભારતીબેન મહેન્દ્રભાઈ, કિષ્નાબેન શાંતિલાલના ભાણેજ, રમેશભાઈ,
સ્વ. કિશોરભાઈ, ઉદય, અજય, સરલાબેન, જિજ્ઞાબેન, દેવકૃષ્ણ, ધર્મેન્દ્ર, કોકિલાબેન, વિશાલ,
પરેશ, ચાંદનીબેનના કાકાઈ ભાઈ, વેદ્યા, ધૈર્યના મામા તા. 19-12-2024ના અવસાન પામ્યા
છે. બન્ને પક્ષની સાદડી તા. 20-12-2024ના શુક્રવારે સાંજે 4થી 6 નિવાસસ્થાને પ્લોટ
નંબર 279, શેરી નંબર 9, નરનારાયણ નગર, ત્રિમંદિરની સામે, ભુજ ખાતે તથા પ્રાર્થનાસભા
તા. 21-12-2024ના શનિવારે સાંજે 4થી 5 લોહાણા સમાજવાડી, છછ ફળિયા, ભુજ ખાતે.
ભુજ : મૂળ વરલીના
સોનબાઇ નારાણભાઇ મકવાણા (મહેશ્વરી) (નિવૃત્ત સિવિલ હોસ્પિટલ આયા કર્મચારી) (ઉ.વ.
70) તે સ્વ. નારાણભાઇ જુમાભાઈ મકવાણાના પત્ની, ધર્મેન્દ્ર, હરેશ, ભૂપેશના માતા, જીજાબેન,
હિનાબેન (સતુ)ના સાસુ, ચાંદની, દીક્ષાલી, દેવ્યાંશી, દીપના દાદી, સ્વ. રાજાભાઇ, સ્વ.
ભોજાભાઇ, સ્વ. કાનજીભાઇ, સ્વ. ભીમજીભાઇ, સ્વ. શામજીભાઇના નાના ભાઇના પત્ની, સ્વ. વાલજીભાઇ,
મૂરજીભાઇ, મગનભાઇ, સ્વ. ધનબાઇ, સ્વ. માનબાઇ, તેજબાઇ મૂરજીભાઇના ભાભી, સ્વ. ગોવિંદભાઇ,
સ્વ. ગોવિંદ, રામજીભાઇ, પચાણભાઇ, સ્વ. ભાણજીભાઇ, લાલજીભાઇ, ડાયાભાઇ, રમેશભાઇ, જગદીશ,
ધરમશી, રામજી, માવજી, મણિબેન, લક્ષ્મીબેન, ઇન્દુબેન, પ્રેમિલાબેન, હીરુબેન, આશાબેનના
કાકી, વંદના, જિતેન્દ્ર, સ્વ. દેવજી, વિનોદ, ભરત, હીરુબેન, નેણુબેનના મોટીમા તા.
19-12-2024ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ તા. 22-12- 2024ના રવિવારે આગરી (કોઠ) તથા
તા. 23-12-2024ના સોમવારે ઘડાઢોળ (પાણી) નિવાસસ્થાન નૂતન સોસાયટી, ભુજ ખાતે.
ગાંધીધામ: મૂળ
ભુવડ (તા. અંજાર)ના રાઠોડ પુરીબા ભાણજીભા (ઉ.વ. 85) તે સ્વ. ભાણજીભા જેઠુભાના પત્ની,
રાઠોડ અમરતસિંહ, ભરતસિંહ, અભયસિંહ, ઇન્દિરાબાના માતા, રાઠોડ અજિતસિંહ, દિલીપસિંહ, પ્રદીપસિંહ,
મહાવીરસિંહ, આશાબા (ગોધરા), તેજલબા, મિત્તલબાના દાદી, વાધા દક્ષાબા (સુખપર-રોહા), કુમારસિંહ
જાડેજાના નાની, જાડેજા બાપુજી (બાંભડાઇ)ના સાસુ, ઝાલા જિજ્ઞેશસિંહના દાદીસાસુ તા.
19-12-2024ના અવસાન પામ્યા છે. બેસણું તા. 21-12-2024ના શનિવારે સાંજે 4.30થી 5.30
રાપરિયા હનુમાન મંદિર, ભારતનગર, ગાંધીધામ ખાતે તથા બારસ તા. 30-12-2024ના સોમવારે નિવાસસ્થાને.
ગાંધીધામ : કરશન
થાવર ધુઆ (માજી ઉપપ્રમુખ, ગાંધીધામ નગરપાલિકા) (ઉ.વ. 82) તે લાલબાઇના પતિ, ખમાઇ, દેવલબેન,
તેજબાઇ, ખેતબાઇ, વાલબાઇના ભાઇ, સ્વ. શંકર, રાણશી, નરેશ, દિનેશ, ભારતી, પુષ્પા, સુનિતા,
મીના, જયા, હંસાના પિતા, લાલજી મહેશ્વરી (ફૂડ લેબોરેટરી-ભુજ), અશોક સોંધરા (પૂર્વ કચ્છ
પોલીસ), ગોપાલ દનિચા, સ્વ. લક્ષ્મણ માતંગ, સ્વ. પૂનમ પાતારિયા, સ્વ. વેલજી સોંધરાના
સસરા, રમેશ, સાગર, રોહિત, વિરાટ, ગીતા, સ્વ. નીતા, શીતલ, નિર્મલા, મંજુલા, ચંદ્રિકા,
નંદુના દાદા, મુકેશ (ઇફકો), વિમલ, નીલેશ, દીપક, જય, ભાવેશ, હિતેષ, વિવેક, પૂજા, દક્ષા,
જશોદા, કિરણ, રિયાના નાના તા. 19-12-2024ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ તા.
22-12-2024ના રવિવારે આગરી અને તા. 23-12-2024ના સોમવારે પાણીયારો નિવાસસ્થાન પ્લોટ?નં.
672, સેક્ટર-5, ગણેશનગર ખાતે.
આદિપુર : વંદના
ગુલાબ ભીરયાની (ઉ.વ. 73) તે સ્વ. કૌશલ્યા હરિરામ સચાનંદાનીના પુત્રી, સ્વ. ગુલાબ એચ.
ભીરયાનીના પત્ની, કૈલાશ, રીચા આસનાનીના માતા, ટીના ભીરયાની, કમલેશ આસનાનીના સાસુ, યશ્વી,
સિદ્ધાર્થના દાદી તા. 18-12-2024ના અવસાન પામ્યા છે. પઘડી તા. 20-12-2024ના શુક્રવારે
સાંજે 5.30 વાગ્યે મૈત્રી સ્કૂલ ડોમ, આદિપુર ખાતે.
માંડવી : દામજીભાઇ
વિશ્રામ ફોફીંડી (ઉ.વ. 85) તે સ્વ. મોતીબેનના પતિ, સ્વ. વિશ્રામ લાલજી ફોફીંડી?તથા
હાંસબાઇના પુત્ર, રાજેન્દ્ર, યોગેશ, વિપિન,
પાર્વતીબેનના પિતા, પ્રવીણા, શીલા, મિરલના સસરા, હાર્દિકા, મહેક, પાવન, વૃત્તિકા, નંદનીના
દાદા, સ્વ. દીપ, કેવલ, મિતાલીના નાના, સ્વ. જયસિંહ ભાણજીના સસરા, સ્વ. મંગલ વિશ્રામ,
રતનબેન પીતાંબરના ભાઇ, ચંદ્રિકાબેનના જેઠ તા. 19-12-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 20-12-2024ના સાંજે 4થી 5 રામેશ્વર વાડી, માંડવી ખાતે.
માંડવી : ગિરનારા
પરજિયા સોની સોની નટવરલાલ જદુરામ (વૈઠા) (ઉ.વ. 84) તે સ્વ. ઝવેરબેન જદુરામ સોનીના પુત્ર,
સ્વ. કસ્તૂરબેનના પતિ, ધીરજલાલ, પ્રભુલાલના ભાઇ, જયેન્દ્ર, વિપુલ, પીયૂષ, નિતા, દક્ષા,
ઉષાના પિતા, પરેશ, અનિલ, તેજસ, આલોક, વૈશાલીના મોટાબાપા, રાજ, કાજલના દાદા તા.
18-12-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 20-12-2024ના શુક્રવારે સાંજે 4થી
5 રાજપૂત સમાજવાડી, આઝાદ ચોક, માંડવી ખાતે.
મુંદરા : હર્ષદ
મિશ્રા (ઉ.વ. 23) તે લિનાબેન કિશોર ઇન્દ્રજિત મિશ્રાના પુત્ર, આલપ મિશ્રાના ભાઇ તા.
18-12-2024ના અવસાન પામ્યા છે. પઘડી (પ્રાર્થનાસભા) તા. 20-12-2024ના શુક્રવારે સાંજે
5થી 5.30 ખેતરપાળ દાદા મંદિર, હિંગલાજ નગર, સેન્ટ ઝેવિયર્સ રોડ ખાતે.
માનકૂવા (તા.
ભુજ) : મૂળ ભોજાયના ગોસ્વામી લક્ષ્મીબેન (ઉ.વ. 85) તે સ્વ. ગંગાબેન શંકરપુરીના પુત્રી,
સ્વ. વિસરામપુરીના ભત્રીજી, સ્વ. બચુપુરી, સ્વ. બાબુપુરી, કાકુપુરી, વેલબાઇના બહેન,
સ્વ. જશોદાબેન, સ્વ. ભગવતીબેન, સ્વ. વસંતબેનના નણંદ, સ્વ. માધવપુરી વિસરામપુરી, સ્વ.
મંજુલાબેન રામગર, કાન્તાબેન હીરાગરના કાકાઇ બહેન, જિતેન્દ્રપુરી, જોસનાબેન, ભીખુપુરી,
સ્વ. મહેશપુરી, રમેશપુરી, લક્ષ્મણપુરી, સ્વ. કેતનપુરી, નરેન્દ્રપુરી, જયેશપુરી, સ્મિતાબેન
સુરેશગર (માનકૂવા), ભારતીબેન ભરતગર (સાપેડા)ના ફઇ તા. 19-12-2024ના અવસાન પામ્યા છે.
પ્રાર્થનાસભા તા. 21-12-2024ના શનિવારે બપોરે 3થી 4 કાનબાઇ સતીમાનાં મંદિરે, જૂનાવાસ
ખાતે. ઘડાઢોળની વિધિ તા. 30-12-2024ના સોમવારે નિવાસસ્થાને.
માધાપર (તા. ભુજ)
: મારૂ કંસારા સોની અરવિંદભાઇ (ઉ.વ. 75) તે સ્વ. અમૃતબેન પોપટલાલ બારમેડાના પુત્ર,
ગં.સ્વ. ભાનુબેનના પતિ, સ્વ. ડાહ્યાલાલ, સ્વ. જવેરીલાલ, સ્વ. હરિલાલ, સ્વ. બચુબેન ચંપકલાલ
કોટડિયા (નખત્રાણા)ના ભાઇ, સંગીતા, રાજુ, મેહુલ, નીતા, વિનીકાના પિતા, રોશની, બિપિનભાઇ,
હિરેનભાઇ, ચેતનભાઇના સસરા, જેનુ, સ્વ. વિનુ, વંદના, આશિષ, મયંદ, રીનાના કાકા, સંગીતા,
ગં.સ્વ. ઉષા, ભરતભાઇના કાકાસસરા, બીના, રીના, પારૂલ, ભાવિની, કિશન, દીપકના મામા, ટીશા,
વિરા, રુદ્ર, હેતલ, માનસીના દાદા, પૂજા, ઓમ, રુદ્ર, મંથન, ધ્રુવી, દેવના નાના, સ્વ.
લખમશી હરિરામ બુદ્ધભટ્ટીના જમાઇ, લવજીભાઇ, સ્વ. છગનભાઇના બનેવી, મહેશ, અનિલ, કાશ્મીરાના
ફુઆ તા. 18-12-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 20-12-2024ના
શુક્રવારે સાંજે 4થી 5 મારૂ કંસારા સોની સમાજવાડી, માધાપર ખાતે.
કુકમા (તા. ભુજ)
: મૂળ લુણીચણાના વિરમજી નથુજી ગોહિલ (ઉ.વ. 60) તે ભરતસિંહ, કિરણસિંહના પિતા, સ્વ. જેમલજી,
પૃથ્વીરાજસિંહના ભાઇ, હીરાસંગ, કેશુભા, ભીખુભા, મહિપતસિંહના કાકા તા. 19-12-2024ના
અવસાન પામ્યા છે. બેસણું તા. 23-12-2024ના સોમવારે નિવાસસ્થાન વિશ્વકર્મા સોસાયટી,
કુકમા ખાતે.
કેરા (તા. ભુજ)
: મૂળ મુંબઈના તૃપ્તિબેન અનિલભાઈ કાપડિયા (ઉ.વ. 55) તે કવિતાબેનના માતા, વિપ્લવ મહેન્દ્ર
ઉમરણિયાના સાસુ તા. 19-12-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 21-12-2024ના શનિવારે
સાંજે 4થી 5 લોહાર સમાજવાડી, કેરા ખાતે.
કેરા (તા. ભુજ)
: વાલબાઈ રત્ના વેકરિયા (ઉ.વ. 93) તે સ્વ. રત્ના હરજી વેકરિયાના પત્ની, સ્વ. કલ્યાણ,
ધનજી, જીના, વીરબાઈ, પુરબાઈ, સવિતાના માતા, સુરેશ, શૈલેશ, નરેન્દ્ર, મનીષ, દીપના દાદી,
હરીશ, સુરેશ, દીપેશ, નારણ, વિનોદ, અરાવિંદ, લાલજી, બિપિન, સંજયના નાની તા.
18-12-2024ના અવસાન પામ્યા છે. બેસણું તા. 20-12-2024ના શુક્રવારે સવારે 7થી 8 ભાઈઓનું
ભાઈઓના સ્વામિનારાયણ મંદિર અને બહેનોનું બહેનોના સ્વામિનારાયણ મંદિર, કેરા ખાતે.
સુમરાસર-જત (તા.
ભુજ) : જત જાકબ અલીમામદ તૈયબ (ઉ.વ. 70) તે હાજી સિદ્દિક તૈયબના ભત્રીજા, જુમા અલીમામદ,
ઇબ્રાહિમ અલીમામદના ભાઇ, ફકીરમામદ, ઉમર, અયુબના પિતા, ઇશાક જુમા, જુસબ જુમાના મોટાબાપા,
ઇબ્રાહિમ સુલેમાન (ઝુરા)ના બનેવી તા. 19-12-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા.
22-12-2024ના રવિવારે સવારે 10.30થી 11.30 નિવાસસ્થાને.
મેઘપર બોરીચી
(તા. ગાંધીધામ) : મૂળ લાલાના ઝવેરીબાઇ મૂલજી મૈશેરી (ઉ.વ. 85) તે મૂલજી ખીયશી મૈશેરીના
પત્ની, તેજપાલ ડુંગરશી મોમાયા (સાંયરા)ના પુત્રી, અનિલ, રાજેશ, ભારતીબેન ધુડાલાલ અદાણી,
હેમલતાબેન ચંદ્રકાન્ત નાગડા, લીલાવંતી લહેરચંદ ખોના, ગીતા ખુશાલ લોડાયા, પ્રીતિ રમેશ
અદાણીના માતા, પ્રેમિલા તથા લીપિકાના સાસુ, ધવલ, દીપ, અંકિત, સેજલના દાદી, તરુણા, દીપાલીના
દાદીસાસુ તા. 19-12-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 21-12-2024ના શનિવારે
સાંજે 4થી 5 ક.દ.ઓ. જૈન મહાજનવાડી, પ્લોટ નં. સીસી-1, હોટેલ એમ્પાયર રોડ, ભારતનગર,
ગાંધીધામ ખાતે.
ખંભરા (તા. અંજાર)
: ઈબ્રાહિમ રમજુ કુરેશી (ઉ.વ. 75) તે અયુબ, રજાક, મરીયાબેન, બાયાબેનના પિતા, યાકુબ,
અનવરના સસરા, જાવેદ, અલતાફ, રેયાજના દાદા, અસગરના નાના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 21-12-2024ના સવારે 10.30થી 11.30 ઈન્દિરા આવાસ, ખંભરા ખાતે.
રામપર વેકરા
(તા. માંડવી) : ધનબાઇ ભીમજી બળિયા (ઉ.વ. 47) તે ભીમજી રત્ના બળિયાના પત્ની, ગોવિંદ
રત્ના બળિયા, ફકા રત્ના બળિયા (ભગત)ના ભાઇના પત્ની, પ્રવીણ રત્ના બળિયાના ભાભી, સ્વ.
ભાણબાઇ ગોવિંદ તથા રામબાઇ ફકીરાના દેરાણી, હંસાબેન પ્રવીણના જેઠાણી, શિવજી તથા રમેશના
માતા, રમેશ, રવજી, લાલજીના કાકી, શારદા તથા વેલજીના મોટીમા, માનબાઇ રમેશ, જ્યોતિ રવજીના
કાકીસાસુ, જેમલ રાણા જેપાર (રાધનપર)ના પુત્રી, મોહન તથા હરેશના બહેન તા. 18-12-2024ના
અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા તા. 23-12-2024ના સોમવારે સાંજે આગરી અને ઘડાઢોળ તા.
24-12-2024ના મંગળવારે નિવાસસ્થાને વેકરા ખાતે.
ઉખેડા (તા. નખત્રાણા)
: માનબાઇ (બબીબેન) તે હંસરાજ પૂંજા ગોહિલના પત્ની, બાબુ વિરજી સોલંકી, પરસોત્તમ વિરજી
(ભુજ), મંગીબેન ભીમજી ચાવડા (દેશલપર), લક્ષ્મીબેન વિશ્રામ ગોહિલ (રવાપર)ના બહેન, કમલેશ,
સુરેશ, મહેશ, રમેશ, ગિરીશના માતા, માહી, મીત, આર્યન, જય, કાવ્યશ, ઐયાસ, સ્વાતિના દાદી,
ગંગાબેન ધનજી વાઘેલા (વિગોડી), જવેરબેન રવજી વાઘેલાના ભાભી, ગોપાલ પૂંજા ગોહિલ, દિનેશ
પૂંજા ગોહિલ, ભરત હીરજી ગોહિલના ભાઇના પત્ની તા. 18-12-2024ના અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા
તા. 23-12-2024ના રાત્રે સત્સંગ અને તા. 24-12-2024ના સવારે પાણી (બારસ).
કોટડા-(જ.) (તા.
નખત્રાણા) : કુંવરબેન કાનજીભાઇ લિંબાણી (ઉ.વ. 86) તે કાનજી હંસરાજના પત્ની, દમયંતીબેન,
ડાયાભાઇ, શાંતિભાઇ, નરશીભાઇ, ગોવિંદભાઇ, ચંપાબેન, શાંતાબેનના માતા તા. 19-12-2024ના
આળેફાટા (મહારાષ્ટ્ર) ખાતે અવસાન પામ્યા છે. સાદડી તા. 21-12-2024ના સવારે 8.30થી
10.30 શામજી મનજી લિંબાણીના નિવાસસ્થાન મારુતિનગર, કોટડા (જ.) ખાતે.
ઉખેડા (તા. નખત્રાણા)
: રબારી વાલાબેન વેલાભાઈ (ઉ.વ. 83) તે ભીમાભાઈ, સોમાભાઈ, નાથીબેનના માતા, જગા પાલા
કેલણ (ભોપાવાંઢ)ના બહેન, લાખા, દેવા, વંકા, મમુ, ભાવનના દાદી તા. 18-12-2024ના અવસાન
પામ્યા છે. સાદડી નિવાસસ્થાન રબારીવાસ, ઉખેડા ખાતે.
નલિયા (તા. અબડાસા)
: ભાનુશાલી મણિબાઇ પ્રધાનભાઇ કટારમલ (ઉ.વ. 75) તે પ્રધાનભાઇ ત્રિકમદાસ કટારમલના પત્ની,
મહેન્દ્ર, મુકેશ પ્રધાનભાઇ, જેઠબાઇ કાંતિલાલ માવ (નરેડી), ગંગાબેન શંકરલાલ ભદ્રા (બિટિયારી),
ગીતાબેન રાજેશ ભદ્રા (ભવાનીપર)ના માતા, દામજી, શંકરલાલ, મોહનલાલ સામજીના કાકી, માવિત્ર
પક્ષે સ્વ. જેરામભાઈ રવજી હુરબડા (મોખરા)ના પુત્રી તા. 17-12-2024ના અવસાન પામ્યા છે.
પ્રાર્થના તા. 20-12-2024ના શુક્રવારે બપોરે 3થી 4 ભાનુશાલી મહાજનવાડી, નલિયા ખાતે.
રાધનપુર : મૂળ
મઢુત્રાના જ્ઞાનબેન ગંગારામભાઇ કોટક (ઉ.વ. 83) તે સ્વ. ગંગારામભાઇ ખોડીલાલ કોટકના પત્ની,
સ્વ. પોપટલાલ અવચર મજીઠિયા (મોમાયમોરા)ના પુત્રી, સ્વ. શાન્તાબેન, સ્વ. બાબુલાલ, સ્વ.
ભગવાનજીભાઇના બહેન, જ્ઞાનબેન નરભેરામ રતાણી (હારિજ), શાંતાબેનના ભાભી, હીરાલાલ, પ્રકાશભાઇ,
જયેશભાઇ, હંસાબેન પ્રવીણભાઇ મિરાણી, દયાબેન પ્રવીણભાઇ કંથેરા, ઉર્મિલાબેન પ્રવીણભાઇ
ઉદેચાના માતા, ભગવતીબેન, ઉર્મિલાબેન, અલ્કાબેન, પ્રવીણભાઇ નરભેરામ મિરાણી, પ્રવીણભાઇ
ત્રિકમલાલ કંથેરા, પ્રવીણભાઇ વાલજીભાઇ ઉદેચા (ભુજ)ના સાસુ, નરેશ, ભાવેશ, કુણાલ, યશ,
પાર્થ, દિવ્ય (રાધે), દીપિકા અંકિતકુમાર મિરાણી, રીના કાર્તિકકુમાર ઠક્કર, મિલોનીના
દાદી, રોહિત, પ્રજ્ઞા, સાવન, શિવાની, લવ, યશ્વીના નાની, તૃપ્તિબેન, વર્ષાના દાદીસાસુ,
એંજલ, નીવના પરદાદી તા. 16-12-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષનું બેસણું તથા દશો
તા. 22-12-2024ના રવિવારે સવારે 10 કલાકેથી હિંમત વિદ્યાનગર, કોલેજ કેમ્પસ, ચામુંડા
સોસાયટી રોડ, રાધનપુર ખાતે.