ભુજ : મૂળ રાજસ્થાનના
ભીલવાડા જિલ્લાના માંડલ તા.ના માડાસ ગામના વાલ્મીકિ યારસીબેન સોહનલાલ (ઉ.વ. 66) તે
સોહનલાલ ચિંતારજીના પત્ની, સ્વ. શ્રવણ, સ્વ. સંતોષના માતા, સીતા અને નિર્મલાબેનના સાસુ,
અશોક, રેખા, સાગર, મનોજ, આરતી હેમરાજજી અને કમલેશના દાદી, ચિંતારજીના પુત્રવધૂ તા.
22-9-2024ના અવસાન પામ્યા છે. સંપર્ક 91049 94802.
ભુજ/મોરબી
: હાલે મોરબી નિવાસી ચેતનાબેન કાથરાણી તે નીતિનભાઇ દેવરામભાઇ હરિરામભાઇ કાથરાણીના પત્ની,
સ્વ. પ્રેમિલાબેન દેવરામભાઇના પુત્રવધૂ, ધાર્મિક, અર્ચનાબેનના માતા, જ્યોતિબેન તથા
નીરવકુમારના સાસુ, સ્વ. કરશનદાસ રતનશી રામાણી તથા સ્વ. પ્રેમિલાબેનના પુત્રી, રમીલાબેન
નીતિનભાઇ ઠક્કર (માધાપર), ભાવેશ કરશનદાસ રામાણી (સ્વામિ. મંદિર-ભુજ), ઘનશ્યામ કરશનદાસ
રામાણી (મ.શિ. હાથીસ્થાન કન્યાશાળા-ભુજ), મમતા, સ્વ. અરૂણા, અતુલ, રાજુના બહેન, હર્ષાબેન
તથા હિનાબેનના નણંદ, માધવ, વૈદેહી, રુદ્રના ફઇ, મિત્તલ તથા રિદ્ધિના માસી તા.
1-10-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 4-10-2024ના સાંજે 5થી
6 જલારામ મંદિર, અયોધ્યાપુરી, મેઇન રોડ, જૂના બસ સ્ટેશનની બાજુમાં, મોરબી ખાતે.
ભુજ : જાદવજી
મોહનલાલ સથવારા (ઉ.વ. 77) (ભૂતપૂર્વ નગરપાલિકા કાઉન્સિલર) તે મનહર, રાશીક, વિનોદના
પિતા, ગૌતમ, દશરથ, વિશાલ, રણજિતના દાદા તા. 30-9-2024ના અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાન
સરપટ?ગેટ બહાર, સથવારા ફળિયા, ભુજ ખાતે.
ભુજ : મૂળ મનફરાના
ખત્રી નિયામતબેન હુસેન (ઉ.વ. 85) તે મૌલાના હારુન, હબીબ, અબ્દુલ્લાના માતા અવસાન પામ્યા
છે. વાયેઝ-જિયારત તા. 4-10-2024ના શુક્રવારે અસર નમાજ બાદ ખત્રી જમાતખાના, ભુજ ખાતે.
આદિપુર : રાધાબેન
કારોમલ દેવાની (ઉ.વ. 94) તે સ્વ. નરેન્દ્ર, સુરેશ (બાબુ), જગદીશ, રાજકુમાર (ચુહડમલ
એન્ડ સન્સ-ગાંધીધામ), લતાના માતા, આશા, કવિતા, વિના, સ્નેહા, ગિરધારીલાલ પારદાસાણી
(જોધપુર)ના સાસુ, ઇશ્વર, ભરત (ધનલક્ષ્મી સાઉન્ડ સર્વિસ-ગાંધીધામ), પ્રકાશ, મંજુ અશોક
આહુજા (ઇન્દોર), સ્વ. સોનીબેન સતીષ વાપરાણી (અમદાવાદ), સોનિયા રંજન આસનાની (સ્પેન)ના
કાકી, પ્રીતિ, ધનવંતી, બીનાના કાકીજી, પ્રકાશ
(પ્રકાશ એસ. દેવાની એન્ડ કું.), સુનીલ, હિતેશ (ફ્રેન્ડઝ કલેક્શન), લલિત, પ્રતીક, મનીષ,
રોહિત, પ્રાચી વિનોદ વાસવાણી (પાલનપુર), કંચન નીતિન વાપરાણી (અમદાવાદ), રીતુના દાદી,
અમર (જયપુર), હેમા વિનોદ દાસાણી (કિશનગઢ-રાજસ્થાન)ના નાની, નિલાંબરીના નાનીજી, ભારતી,
કશિશ, ચંચલ, શ્વેતા, વાણીના દાદીજી તા. 1-10-2024ના અવસાન પામ્યા છે. પઘડી/પ્રાર્થનાસભા
(ભાઇઓ તથા બહેનો માટે) તા. 3-10-2024ના ગુરુવારે સાંજે 5થી 6 ઝૂલેલાલ મંદિર, શિવ રેજન્સી
પાસે, ગાંધીધામ ખાતે.
અંજાર : લાભશંકર
પંડયા (નિવૃત્ત તલાટી) તે સ્વ. જયાબેન સોમનાથ દેવશંકર પંડયા (વોંધ)ના પુત્ર, જ્યોતિબેનના
પતિ, સ્વ. દોલતરામ પ્રાણજીવન પંડ્યાના જમાઈ, જિતેન્દ્ર (લાઈનમેન, પીજીવીસીએલ), મનીષ
(મદદનીશ સરકારી વકીલ), પ્રીતિબેન, ગીતાબેનના પિતા, હિતેશકુમાર, પરેશકુમાર, ભૂમિકાબેન,
જીનિશાબેનના સસરા, જયંતીલાલ, વસંતરાય, રમેશભાઈ, હરેશભાઈ, મંજુલાબેન, પુષ્પાબેન, સ્વ.
રંજનબેનના ભાઈ, સ્વ. વસંતરાય, અરાવિંદભાઈના બનેવી, એન્જલ, વ્રીશાંક, નંદિશ, વિહાનના
દાદા, શિવાંગી, ઝીલ, પલક, નિમયના નાના તા. 2-10-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની
પ્રાર્થનાસભા તા. 4-10-2024ના શુક્રવારે સાંજે 5થી 6 ભાટિયા મહાજનવાડી, અંજાર ખાતે.
માંડવી : ઝકીયુદ્દીનભાઇ
હુસેનભાઇ (ગુંદિયાળી) તે સાકરબેનના પતિ, યુનુસભાઇ, શબ્બીરભાઇ, નકીશાબેનના ભાઇ, અબ્બાસભાઇ,
મુસ્તફાભાઇ, હુસેનભાઇ, હાતિમભાઇ, નુરુદ્દીનભાઇ, હુસેનના કાકા, ઝાયદાબેન અને ઝૈનબબેનના
મામા, સોફુદ્દીનભાઇ, હુસેનીભાઇ, મેરૂનબેન, શહનાઝબેનના બનેવી, મુરતઝા, અબાસ, યુસફ, અરવાના
ફુવા, શકીનાબેન, ફાતેમાબેન, અ. માસુમાબેનના માસા તા. 1-10-2024ના અવસાન પામ્યા છે.
ત્રિજ્યાના સિપારા તા. 3-10-2024ના ગુરુવારે 1 વાગ્યે કુતબી મસ્જિદ, માંડવી ખાતે.
ભચાઉ : મૂળ
ત્રંબૌ (તા. રાપર)ના જાડેજા હંસાબા સતુભા (ઉ.વ. 91) તે સ્વ. સતુભા ગગુભા જાડેજાના પત્ની,
સ્વ. સજુભા, નસુભા, સ્વ. રણજિતાસિંહ, સ્વ. ધર્મેન્દ્રાસિંહ, રઘુભાના માતા તા.
27-9-2024ના અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા તા. 5-10-2024ના શનિવારે નિવાસસ્થાન બાપુનગર,
ભચાઉ ખાતે.
કુકમા (તા.
ભુજ) : નિષિથ (નકુલ) (ઉ.વ. 43) (આશાપુરા પરફોક્લે-લેર) તે જ્યોતિબેન હેમરાજભાઇ ચૌહાણના
પુત્ર, ઉર્મિબેનના પતિ, દીપમભાઇ (નગરપાલિકા), પૂર્વીબેનના ભાઇ, અનિલભાઇ વેગડ (અંજાર)ના
જમાઇ, કૃપા અને મયંકના કાકા, તેજસભાઇ ચાવડા (પૂના)ના સાળા, સ્વ. માવજીભાઇ, સ્વ. લાલજીભાઇ,
સ્વ. દયારામભાઇ, ગં.સ્વ. હરિબેનના ભત્રીજા, હૃદયના મામા, સ્વ. અશ્વિનભાઇ રાઠોડ (માધાપર),
પંકજભાઇ (ગાંધીધામ), અતુલભાઇ રાઠોડ (ભુજ)ના ભાણેજ તા. 1-10-2024ના અવસાન પામ્યા છે.
પ્રાર્થનાસભા તા. 3-10-2024ના ગુરુવારે સાંજે 5થી 6 કચ્છ ગુર્જર ક્ષત્રિય (મિત્રી)
સમાજવાડી, કુકમા ખાતે.
જદુરા (તા.
ભુજ) : થેબા રમઝાન સુલેમાન (ઉ.વ. 80) તે હારૂનના ભાઇ, અલીમામદ (મુતવલ્લી), સાલેમામદના
પિતા તા. 2-10-2024ના અવસાન પામ્યા છે. તાજિયત તા. 3, 4, 5-10-2024ના ગુરુ, શુક્ર,
શનિવારે નિવાસસ્થાને જદુરા આથમણા મધ્યે.
બળદિયા (તા.
ભુજ) : મનજીભાઇ સુમારભાઇ બડગા (ઉ.વ. 82) (મનજી ભગત) તે ભાણબાઇના પતિ, સ્વ. માયાભાઇ,
ભોજાભાઇ, સ્વ. બિજલભાઇ, ગં.સ્વ. ડાઇબેન રામજી જોગુ (અંજાર)ના ભાઇ, સ્વ. આત્મારામ ભાણજી,
કરમશીં ભાણજીના કાકાઇ ભાઇ, ખીમજી, સ્વ. રમેશ, ભરત, લાછુબેન પ્રવીણ લોંચા (અંજાર)ના
પિતા, રાજન, પારસના દાદા, સ્વ. ગાભાભાઇ માલાભાઇ જેપાર (દેવીસર)ના જમાઇ તા.
1-10-2024ના અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા (દિયાડો) તા. 3-10-2024ના સાંજે તથા પાણીયારો
(ઘડાઢોળ) તા. 4-10-2024ના સવારે નિવાસસ્થાન ઉપલોવાસ, બળદિયા ખાતે.
ગળપાદર (તા.
ગાંધીધામ) : મૂળ લઠેડીના રામજીભાઇ વાલજીભાઇ કટારમલ (ઉ.વ. 75) તે ધર્મેશ (કાનો)ના પિતા,
સ્વ. લક્ષ્મીદાસ વાલજીના નાના ભાઇ, કનૈયાલાલ લક્ષ્મીદાસના કાકા, દામજીભાઇ જીવણદાસ ચાંદ્રા
(સાંધાણ), લક્ષ્મીદાસ કલ્યાણભાઇ ગજરા (ભાડઇ)ના સાળા, નારાણજી લધારામ ભદ્રા (ચિયાસર)ના
જમાઇ, મોહનભાઇ હરિરામભાઇ મંગે (કોટડા), વિઠ્ઠલભાઇ શંભુરામભાઇ ખાનિયા (મઉં), અશોકભાઇ
મૂરજીભાઇ ગજરા (નિરોણા), વિજયભાઇ બાબુભાઇ ખાનિયા (મઉં)ના સસરા, માધવજીભાઇ દામજીભાઇ
ચાંદ્રા, હીરજીભાઇ દામજીભાઇ ચાંદ્રા, રણછોડભાઇ દામજીભાઇ ચાંદ્રા (સાંધાણ)ના મામા તા.
1-10-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 3-10-2024ના ગુરુવારે સાંજે 4થી 5 ભાનુશાલી
વાડી, જનતા કોલોની સામે, ભારતનગર મેઇન રોડ, ઓધવ ભવન, ગાંધીધામ ખાતે.
નાગલપુર મોટી
(તા. અંજાર) : મૂળ દેવળિયાના કચ્છ ગુર્જર ક્ષત્રિય દિલીપભાઇ પ્રેમજીભાઇ ટાંક (ઉ.વ.
58) તે ઉર્વશીબેનના પતિ, જીત અને મન્નતના પિતા, સ્વ. પ્રેમુબેન તથા સ્વ. પ્રેમજીભાઇ
દેવરામભાઇ ટાંકના પુત્ર, સ્વ. હરિલાલભાઇ અમરશીભાઇ ટાંક (સિનુગ્રા)ના જમાઇ, બલરામભાઇ,
ભોગીલાલભાઇ, સ્વ. મહેશભાઇ, જગદીશભાઇ, હર્ષદભાઇ, જયશ્રીબેન પ્રવીણભાઇ ચૌહાણ (સિનુગ્રા),
દયાગૌરીબેન પ્રતાપભાઇ જેઠવા (અંજાર)ના ભાઇ, કૃપાલીબેન નીરવભાઇ વરૂ (નાગલપર), ધારાબેન
મિતેષભાઇ પરમાર (કુકમા), રિદ્ધિ, ઉમંગ અને શ્યામના કાકા, જય અને નયનના મોટાબાપા તા.
1-10-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 4-10-2024ના શુક્રવારે સાંજે 5થી 6
કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજવાડી (ભગુ ભવન) નાગલપર ખાતે.
તલવાણા (તા.
માંડવી) : હરિલાલ નથુભાઈ પોકાર (ઉ.વ. 68) તે સ્વ. મરઘાબેન નથુભાઈ વિશ્રામ પોકારના પુત્ર,
મણીબેનના પતિ, સામજીભાઇ, કલ્યાણજીભાઇ, ગાવિંદભાઈ, સ્વ. નરશીભાઈ, સ્વ. ધનબાઈ લાલજી રામજિયાણી,
(ગુંદિયાળી), ગં.સ્વ. કાતાબેન રામજીભાઈ લિંબાણી (ખંભરા), શાંતાબેન મોહનલાલ લિંબાણી
(ભારાપર), મોંઘીબેન ધનજીભાઈ લિંબાણી (ગઢશીશા)ના ભાઇ, સ્વ. જમનાબેન કરશન હંસરાજ લિંબાણી
(નવાવાસ)ના જમાઈ, મહેશ, રિતેશના પિતા, સ્વ. પાયલના સસરા, સિદ્ધ અને દેવાંશીના દાદા
તા 1-10-2024ના અવસાન પામ્યા છે. સાદડી તા. 3-10-2024ના સવારે 8.30થી 11.30, બપોરે
3થી 5 લક્ષ્મીનારાયણ સનાતન સમાજવાડી, શ્રીરામનગર ખાતે.
ગઢશીશા (તા.
માંડવી) : આંઠુ પરમાબેન (ઉ.વ. 88) તે સ્વ. ડાયાભાઇ ઉમરાભાઇના પત્ની, મોહનલાલ, લખીબેન
વેલજી (ખોંભડી), જમનાબેન જગદીશ ચાવડા (કોડકી), મંજુબેન પ્રેમજી વાઘેલા (સુખપર-ભુજ),
જયશ્રીબેન જગદીશ ચાવડા (સુખપર)ના માતા, ધનબાઇ પોપટલાલ વાઘેલા (નખત્રાણા)ના ભાભી, જયંતીલાલ,
રમેશના દાદી, હેત, વિવેક, સ્નેહા, ઉર્વીના પરદાદી, દમયંતીબેનના સાસુ, ગવરીબેન, હિનાબેનના
દાદીસાસુ, ડેમાબેનના જેઠાણી, બાબુભાઇ, રામજીભાઇ, રમુભાઇના મોટામા, ભચીબેન, લીલાબેનના
કાકી, સ્વ. ગોવિંદ રામજી વાઘેલા (નખત્રાણા), લાલબાઇ વેલજી (ધાવડા), ડાઈબેન વેલજી (મોડાસા),
બુધીબેન વેલજી (ટોડિયા), બાવાબાઇ ડાયાભાઇ (નખત્રાણા)ના બહેન તા. 2-10-2024ના અવસાન
પામ્યા છે. સત્સંગ તા. 5-10-2024ના શનિવારે તેમજ ધાર્મિકક્રિયા તા. 6-10-2024ના રવિવારે
નિવાસસ્થાને બાલકૃષ્ણ નગર ખાતે.
પ્રતાપપર-ભુજપુર
(તા. મુંદરા) : મૂળ મોટી ધુફીના રમેશ લક્ષ્મીશંકર જેઠા તે દીપાબેનના પતિ, સ્વ. લીલાવંતીબેન
લક્ષ્મીશંકરના પુત્ર, સ્વ. પ્રવીણાબેન (નીમુબેન) પ્રભાશંકર લચ્છાના જમાઇ, કલ્પનાબેન
દેવશંકર, ભગવતીબેન (ઘડુલી), લક્ષ્મીબેન (જામનગર)ના ભત્રીજા, જેન્તીલાલ, સ્વ. કાન્તિલાલ,
પારૂબેન, નીલેશના મોટા ભાઇ, પૂનમ, ઇશિતાના જેઠ, કિરણ, ચિરાગ, સ્વ. સૂરજના પિતા, ચાંદની,
ઓમ, વિવાનના મોટાબાપા, વિશાલ પ્રતાપ રાડિયા તથા પ્રગતિના સસરા, દુર્વના નાના, સ્વ.
જયશ્રી, જયેશ, કિષ્ના, ચંદ્રિકાના બનેવી, ધાર્મિક, ગૃષાના મામા, જયદીપ ધોલી (લઠેડી
હાલ કાંદિવલી)ના મામા સસરા તા. 1-10-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા
તા. 3-10-2024ના સાંજે 4થી 6 પ્રતાપપર ખાતે.
લક્ષ્મીપર
(તરા) (તા. નખત્રાણા) : પ્રકાશભાઇ મનજીભાઇ માવાણી (ઉ.વ.65) તે પુષ્પાબેનના પતિ, સ્વ.
કાંતિ, સ્વ. કલ્પનાબેન, જ્યોત્સનાબેન, ભાવેશના પિતા, મૌનાબેનના સસરા, યોગ, ભુવીના દાદા, વિપુલ દેવશી
વાસાણીના સસરા, ભાણજીભાઇ, ગંગારામભાઇ, કરમશીભાઇના કાકાઇ ભાઇ તા. 2-10-2024ના અવસાન
પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 4-10-2024ના શુક્રવારે સવારે 8થી 11 તથા સાંજે 3થી 5 લક્ષ્મીપર
સનાતન સમાજવાડી મધ્યે.
વિરાણી મોટી
(તા. નખત્રાણા) : ગં.સ્વ. મણિબેન (ડાઈબેન) નારણભાઈ પિત્રોડા (ઉ.વ. 90) તે સ્વ. પિત્રોડા
નારણ ભાણજીના પત્ની, સ્વ. કીર્તિભાઈ (કનુ), જયશ્રીબેનના માતા, ગં.સ્વ. હેમલતાબેન (માધાપર),
રાજેશભાઈ પરમાર (રાજકોટ)ના સાસુ, વિપુલ (માધાપર), રોશની ભાવેશ મકવાણા (માધાપર), ગીતા
દીપક ઉમરાણિયા (દહીંસરા), દિવ્યા કપિલ પરમાર (નખત્રાણા)ના દાદી, જીલના દાદીસાસુ, હિરના
પરદાદી, અંજના, સુધીરના નાની, સ્વ. મૂળજી ખેતશી વાઘેલા (બાલાચોડ)ના પુત્રી, સ્વ. શંકરલાલ
મૂળજી વાઘેલાના બહેન, ચાંપશીભાઈ (વિરાણી મોટી), મોહનભાઈ (મિરજાપર), ખીમજીભાઈ (નારણપર),
કમળાબેન વિશનજી સિદ્ધપુરા (સુથરી), કાન્તાબેન કાંતિભાઈ મારૂ (વડોદરા)ના ફઈ તા.
2-10-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પાર્થનાસભા તા. 4-10-2024ના શુક્રવારે બપોરે
3થી 4 લોહાણા મહાજનવાડી, વથાણ ચોક, વિરાણી મોટી ખાતે.
વિથોણ (તા.
નખત્રાણા) : મૂળ દેવીસરના કુંભાર હવાબાઈ રમઝાન (ઉ.વ. 78) તે અબ્દુલ, અનવર (વિથોણ),
ઇબ્રાહિમ (નેત્રા)ના માતા, મ. હાજી તાલબ, અધ્રેમાન, ગની (વિથોણ)ના બહેન, રમઝાન કુંભાર
(મોટી વિરાણી)ના સાસુ તા. 2-10-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 4-10-
2024ના શુક્રવારે સવારે 10 વાગ્યે મુસ્લિમ જમાતખાના, વિથોણ ખાતે.
આધોઇ (તા. ભચાઉ)
: બચુબા વનરાજસિંહ જાડેજા (ઉ.વ. 55) તે સોઢા રવાજી ગોળજી ટીલાયત (ખડીર)ના પુત્રી, જાડેજા
વનરાજસિંહ મહોબતસંગજીના પત્ની, શક્તિસિંહના માતા, વિરાજસિંહના દાદી તા. 1-10-2024ના
અવસાન પામ્યા છે. લૌકિક વ્યવહાર તા. 3-10-2024ના તથા ઉત્તરક્રિયા તા. 10-10-2024ના
આધોઇ ખાતે.
બાલાસર (તા.
રાપર) : રાઠોડ કાનજીભાઇ (ઉ.વ. 42) તે ગં.સ્વ. કાશીબેન તથા સ્વ. નોઘાભાઇના પુત્ર, કંચનબેનના
પતિ, જિગર (અમિત), કાજલ, પાયલ, ભૂમિકા, નિરાલી, કૈલાસના પિતા, કાજલબેનના સસરા, દાનાભાઇ,
વિનોદભાઇ, મહેન્દ્રભાઇના ભાઇ, હાજાભાઇના ભત્રીજા તા. 1-10-2024ના અવસાન પામ્યા છે.
લૌકિક વ્યવહાર તા. 7-10-2024ના સોમવારે નિવાસસ્થાને.
રાજકોટ : માનકુંવરબા
અગરસિંહ જાડેજા (ઉ.વ. 89) તે સ્વ. અગરસિંહ ગગુભા જાડેજાના પત્ની, સ્વ. રોહિતસિંહ, રાજેન્દ્રસિંહ,
તખતસિંહના માતા, જટુભા, સ્વ. લધુભા, સ્વ. ભરતસિંહના કાકી, રણદીપસિંહ, કુલદીપસિંહ, પ્રદ્યુમનસિંહ,
ધર્મવીરસિંહ, રઘુવીરસિંહ, વિજયસિંહ, રવિરાજસિંહના દાદી, વિક્રમસિંહ, રુદ્રરાજસિંહના
મોટા દાદી, બાઘુભા ઉદેસિંહ ગોહિલ, સ્વ. સંજયસિંહ દોલતસિંહ ગોહિલના સાસુ, મયૂરસિંહ બાઘુભા
ગોહિલના નાની તા. 1-10-2024ના રાજકોટ ખાતે અવસાન પામ્યા છે. બેસણું તા. 3-10-2024ના
ગુરુવારે સાંજે 4થી 6 નંદનવન હોલ, નંદનવન સોસાયટી, આત્મીય કોલેજ સામે, કાલાવડ રોડ,
રાજકોટ ખાતે.
રાજકોટ : હીરાબેન
રાયચુરા તે સ્વ. નરોત્તમદાસ ગોરધનદાસ રાયચુરાના પત્ની, સ્વ. પ્રદીપભાઇ, અશ્વિનભાઇ,
ભાવેશભાઇ, અતુલભાઇ, ભાવનાબેન કિરીટકુમાર શિંગાળા, હિનાબેન મહેશકુમાર તન્નાના માતા,
આનંદીબેન સ્મિતકુમાર હીરાણી, હર્ષ, મિથિલેશ, જતન, પૂજા, રિયા, મિષ્ટીના દાદી, મિરાલી
તથા રચનાના દાદીસાસુ, અવની શિંગળા તથા રવિ તન્નાના નાની, દુર્લભજીભાઇ રામજીભાઇ સામાણીના
મોટા બહેન તા. 30-9-2024ના અવસાન પામ્યા છે. ઉઠમણુ તથા પિયર પક્ષની સાદડી તા.
3-10-2024ના ગુરુવારે સાંજે 4.30થી 5.30 કેસરિયા વાડી, કરણપરા ચોક, રાજકોટ ખાતે.