• બુધવાર, 08 મે, 2024

અવસાન નોંધ

ભુજ : મૂળ કેરાના ઇશ્વરલાલ કેશવજી ઉમરાણિયા (.. 82) તે ગં.સ્વ. ધનલક્ષ્મીબેનના પતિ, સ્વ. હેમરાજ જેઠાલાલ પિત્રોડાના જમાઇ, સ્વ. બાબુભાઇ ઉમરાણિયા, સ્વ. ત્રિકમભાઇ ઉમરાણિયા, સ્વ. પરસોત્તમભાઇ ઉમરાણિયા, દમયંતીબેન, રમાબેન, કલાબેન, ચંદાબેન, જયશ્રીબેન, જ્યોતિબેનના ભાઇ, પરેશભાઇ, ચેતનભાઇ, ગં.સ્વ. હિનાબેનના પિતા, મધુબેન, ભૂમિકા, સ્વ. નીતિનભાઇ મૂળજીભાઇ પિત્રોડાના સસરા, રમેશભાઇ, અશોકભાઇ, દિલીપભાઇ, સ્વ. મહેન્દ્રભાઇ, સ્વ. ભરતભાઇ, પ્રકાશભાઇ, ભરતભાઇ, સંજયભાઇ, કમળાબેન, જલ્પાબેન, દિનુમતીબેન, સ્વ. આશાબેન, પ્રવીણાબેન, ભારતીબેન, રેખાબેન, જયશ્રીબેન, ગં.સ્વ. રીટાબેન, હસુમતીબેન, શીલાબેનના કાકા, પુષ્પાબેન, કાશ્મીરાબેન, માયાબેન, ગં.સ્વ. સરોજબેન, સોનલબેન, નિતાબેન, વંદનાબેનના કાકાજી સસરા, ઉદય, ભક્તિ, હર્ષ, પ્રિયાંશીના દાદા, બ્રિજેશ, મનસ્વી, જૈમિનના નાના બાપા તા. 25-4-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 27-4-2024ના શનિવારે સાંજે 5થી 6 લોહાર સમાજવાડી, લોહાર ચોક, ભીડ ગેટના નાકે, ભુજ ખાતે.

ભુજ : મૂળ આરંભડા (મીઠાપુર) નિવાસી મેરુભાઈ ભગવાનજી ગઢવી (.. 94) તે સુભાષભાઈ, રાજુભાઈ, દિલીપભાઈ, હેમેન્દ્રના પિતા તા. 25-4-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 27-4-2024ના શનિવારે સાંજે 5.30થી 6.30 ભૂતનાથ મહાદેવ મંદિર, ખારીનદી, એરપોર્ટ રોડ, ભુજ ખાતે.

ભુજ : સમેજા જલુબાઇ જુમા તે જુમા ઇભ્રાહિમના પત્ની, અબ્દુલ સાલેમામદ, કાસમ હાજી અલીના બહેન, અનવર અબ્દુલના ફઇ તા. 26-4-2024ના અવસાન પામ્યા છે. જિયારત તા. 29-4-2024ના સોમવારે સવારે 9.30થી 10.30 નિવાસસ્થાન સંજોગનગર, ઇમામના ઓટા પાસે, ભુજ ખાતે.

ભુજ : મૂળ નખત્રાણાના સુરેશચંદ્ર પ્રેમચંદ મહેતા (.. 76) (ટોપ-10વાળા) તે કંચનબેન પ્રેમચંદ મહેતાના પુત્ર, જુગલબેનના પતિ, રાજેશ, કૌશલ, રીના, રિયાના પિતા, પલ્લવી, સંધ્યા, પારસ (અંજાર), નીતિન ઝવેરીના સસરા, કંચનબેન કેશવલાલ ગાંધીના જમાઈ, કિશોરભાઈ, પ્રવીણભાઈ, ચંદ્રકાન્ત (બકુલ), સ્વ. દિનેશ, નીતાબેન રવીન્દ્ર મહેતા (મુંબઈ)ના ભાઈ તા. 26-4-2024ના અવસાન પામ્યા છે. સ્મશાનયાત્રા તા. 27/4/24ના સવારે 9.30 વાગ્યે આશુતોષ એપાર્ટમેન્ટ, ઘનશ્યામ નગરથી નીકળશે.

ભુજ : પ્રતીક ભૂરાભાઈ દોહટ (.. 27) તે ભૂરાભાઈ વરજાંગજી દોહટ અને દયાબેનના પુત્ર, હેમંત ભૂરાભાઈ દોહટના મોટા ભાઇ, સ્વ. અરજણજી, સ્વ પદમચંદ, પ્રવીણકુમાર, દેવાભાઈ, પૂનમચંદ વરજાંગ દોહટના ભત્રીજા, સ્વ. ભીનીબેન તાગાજી મકવાણા અને હિરિબેન રાયચંદ અણખિયાના ભત્રીજા, પ્રકાશ અરજણજી, રમેશ અરજણજી, રાજેશ અરજણજી, મનોજ પદમચંદ, દીપેશ પદમચંદ, જિતેન્દ્ર પદમચંદ, હર્ષ પ્રવીણકુમાર, ભવ્ય પ્રવીણકુમારના પિતરાઈ ભાઈ, ગૌતમભાઈ રતિલાલ ભાનાણી, સ્વ. પ્રકાશ રતિલાલ ભાનાણી, ચંદ્રપાલ રતિલાલ ભાનાણી, શીલાબેન શંકરલાલ મકવાણા, શંકરલાલ સદાજી મકવાણાના ભાણેજ તા. 24-4-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 27-4-2024ના શનિવારે સાંજે 4થી 6 સભાગૃહ-ક્લબ હાઉસ, ગ્રીન એકર્સ સોસાયટી, શ્રીનાથજી ઓટોલિન્ક સર્વિસ સેન્ટરની સામે, એરપોર્ટ રોડ, ભુજ ખાતે.

અંજાર : બીના જયસિંહ ગોકુલગાંધી (ભાટિયા) (.. 65) તે સ્વ. ઝવેરબેન પરમાનંદ ગોકુલગાંધીના પુત્રવધૂ, સ્વ. દમયંતી દેવજી સ્વાલી (માંડવી)ના પુત્રી, પ્રકાશ તથા આનંદીના માતા, કામિની તથા પીયૂષના સાસુ, મધુરસિંહ સ્વાલી, કમલેશ સ્વાલી, સ્વ. તુલસીદાસ સ્વાલી, સ્વ. મુકેશ સ્વાલી, હર્ષિતા, સ્વ. દીનતાના બહેન, સ્વયમ, ક્રિમાલીના દાદી, ગં.સ્વ. પ્રતિમા સૂરપાલ નયગાંધી, સ્વ. ક્રિષ્ણા, નરોતમ, વેદના ભાભી તા. 26-4-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 28-4-2024ના સાંજે 5થી 6 રૂગનાથજી મંદિર, સવાસર નાકા ખાતે. (સાસરા-માવિત્ર બંને પક્ષની સાથે)

માંડવી : મૂળ ગઢશીશાના ગં.સ્વ. મંજુલાબેન  ( ઉં.. 70) તે  સ્વ. ઠક્કર લક્ષ્મીદાસ મોતીરામ કોટકના પત્ની, સ્વ. મોતીરામ વીરજીના પુત્રવધૂ, હિતેશભાઈ, મેહુલભાઈ (મેહુલ ભારત ગેસ-ગઢશીશા), રિંકુબેન ગણાત્રા (જામનગર)ના માતા, જેમિનીબેન, ધારાબેન, નૂતનબેન, પંકજકુમાર ઠક્કર (જામનગર)ના સાસુ, સ્વ. મૂળરાજભાઈ (ભુજ), ચંદ્રસેનભાઈના નાનાભાઈના પત્ની, સ્વ. રુક્ષ્મણિબેન, સ્વ. કાંતાબેન, સ્વ. ભારતીબેન રમેશભાઈ (ભુજ), જયાબેન, રંજનબેનના ભાભી, સ્વ. ચતુરલક્ષ્મીબેન, ઉર્મિલાબેનના દેરાણી, સ્વ. આયુષ, ક્રિષા, સાન્વી, યશ્વી, મલયના દાદી, પરીનભાઈ, રીટાબેન પંકજભાઈ ઠક્કર (આદિપુર), દિયાબેન નરેન્દ્રભાઈ ચંદે (પૂના), જીનીબેન આશિષભાઈ રૂપારેલ (ઓસ્ટ્રેલિયા)ના કાકી, સ્વ. સાવિત્રીબેન  પ્રેમજી ઠક્કર (ભુજ)ના પુત્રી, સ્વ. પ્રભાબેન, કંચનબેન, લીલધાર ઠક્કર (ભુજ)ના બહેન તા. 26-4-2024ના અવસાન પામ્યા છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. 28-4-2024, રવિવારે સાંજે 5થી 6 લોહાણા મહાજનવાડી (તળાવવાળા નાકાની અંદર) માંડવી ખાતે રાખેલ છે.

નખત્રાણા : હાલે મેડક (તેલંગાણા) કડવા પાટીદાર કંકુબેન મેઘજી લિંબાણી (.. 90) તે સ્વ. મેઘજીભાઇ પરબત લિંબાણીના પત્ની, દમયંતીબેન (બચુબેન) કેશવલાલ કાનાણી, લલિતભાઇ (લાલજી)ના માતા, સ્વ. વીરજીભાઇ, સ્વ. વાલજીભાઇ, સ્વ. માવજીભાઇના ભાઇના પત્ની, સ્વ. અરજણભાઇ વીરજી લિંબાણી (ગાયત્રી મેડિકલવાળા)ના કાકી તા. 25-4-2024ના મેડક ખાતે અવસાન પામ્યા છે. સાદડી તા. 28-4-2024ના રવિવારે બપોરે 3થી 5 પશ્ચિમ વિભાગ પાટીદાર સમાજવાડી, જૂનાવાસ, નખત્રાણા ખાતે.

માધાપર-રામનગરી (તા. ભુજ) : મૂળ મંગવાણાના ગોરબાઇ તેજપાર રોશિયા (.. 114) તે સ્વ. તેજપાર ખમુના પત્ની, સ્વ. વિરજીભાઇ, કલ્યાણભાઇ, ડાયાલાલ, સ્વ. આશાભાઇ, હાસબાઇ મનજી દનિચા, ભચીબેન આસમલ વિગોરાના માતા, સ્વ. નરશીભાઇ, સ્વ. ભીમજીભાઇ, રમેશભાઇ, દામજીભાઇના દાદી તા. 25-4-2024ના અવસાન પામ્યા છે. આગરી તા. 28-4-2024ના રવિવારે, ઘડાઢોળ તા. 29-4-2024ના સોમવારે નિવાસસ્થાને.

કોટડા (ચકાર) આથમણાવાસ (તા. ભુજ) : હરજીભાઇ માકાણી (.. 84) તે સ્વ. હીરુબેન સોમજીભાઇના પુત્ર, મોંઘીબેનના પતિ, સ્વ. કાન્તાબેન (મોડાસા), સ્વ. રામબાઇ (હિમપુરી લાટ), કુંવરબેન (ગણેશપુરા કંપા)ના ભાઇ, સ્વ. સવગણભાઇ (મોડાસા), સ્વ. શિવજીભાઇ (હિમપુરી લાટ), વિશનજીભાઇ (ગણેશપુરા કંપા)ના સાળા, શારદાબેન (હળવદ), હિંમતભાઇ, ચંદુભાઇ, નરસિંહભાઇના પિતા, રતનશીભાઇ (હળવદ), લક્ષ્મીબેન, સવિતાબેન, વનિતાબેનના સસરા, જિતેન્દ્ર, અશોક, પ્રફુલ્લ, હિરેન, શિવમ, સરસ્વતીબેન, જિજ્ઞા, શિલ્પા, કાજલ, જ્યોતિ, ડિમ્પલ, કૃપાના દાદા, અશ્વિનભાઇ, અરુણ, રતિલાલ, દીપક, રમેશ, ચેતન, જિજ્ઞેશ, છાયાબેન, અલ્પાબેન, દીક્ષિતાબેન, મીનલબેનના દાદાસસરા, મોક્ષ, સ્નેહ, ધ્રુવલ, નંદની, હની, માહી, નિવાંશી, હેરીના પરદાદા, સ્વ. વિશ્રામભાઇ શિવજીભાઇ ધોળુ (કોટડા-.)ના જમાઇ, સ્વ. દેવરામભાઇ, રતનશીભાઇ, શાંતિભાઇના બનેવી તા. 26-4-2024ના અવસાન પામ્યા છે. બેસણું નરસિંહભાઇ હરજીભાઇના ઘરે (કોટડા-.), આથમણાવાસ ખાતે.

કુકમા (તા. ભુજ) : મૂળ હાજાપરના .ગુ.ક્ષ. મિસ્ત્રી મોહનલાલ વીરજી યાદવ (.. 75) તે સ્વ. પાનીબેન વીરજી વસ્તા યાદવના પુત્ર, ઉષાબેનના પતિ, ગં.સ્વ. રૂડીબેન રામજીભાઈ લધાભાઈ ચૌહાણ (નાગોર)ના જમાઈ, જિજ્ઞેશ (ગેટકો, કાળી તળાવડી), મમતાબેન (અંજાર કોર્ટ)ના પિતા, મનીષા (માધાપર કન્યા પ્રા. શાળા શિક્ષિકા), ભરતભાઈ (પીજીવીસીએલ-અંજાર)ના સસરા, નિત્યા, દર્શિવના દાદા, નાનાલાલ, અમૃતલાલ, દમયંતીબેન હરિલાલ ચૌહાણ, ગૌરીબેન નારાણભાઈ ચૌહાણ, શાંતાબેન લાલજીભાઈ ચૌહાણ, જયાબેન મોહનલાલ વરૂ, લીલાવંતીબેન મોહનલાલ ચાવડાના ભાઈ, જસ્વંતીબેનના દિયર, વર્ષાબેનના જેઠ, રાજેશ (આરોગ્ય શાખા, જિ.પં. ભુજ), રિતેશ (નરોડા અમદાવાદ), સ્વ. રૂપેશ (બોરીવલી)ના કાકા, ગીતાબેન (નિવૃત્ત શિક્ષિકા કુકમા), બીનાબેન, પૂજાબેનના કાકાજી સસરા, કિરણબેન ધીરજલાલ ચૌહાણ, વસંતબેન પ્રભુલાલ ચૌહાણ, પારૂલબેન પંકજભાઈ ચૌહાણ, સ્વ. ભાનુબેન, વાસંતીબેન અનિલભાઈ વેગડ, કોકિલાબેન દામજીભાઈ પરમા2, જ્યોતિબેન ચંદ્રકાંતભાઈ ખોડિયાર, ચંદ્રિકાબેન ધીરેનભાઈ ટાંક, ભારતીબેનના બનેવી, નીલ, મેઘના, આંચલ, સ્વરાના નાના દાદા, શિખા, મોક્ષાના નાના બાપા તા. 25-4-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 27-4-24ના શનિવારે સાંજે 5થી 6 મિસ્ત્રી સમાજવાડી, કુકમા ખાતે.

ગોડપર (તા. ભુજ) : વાલજીભાઇ શિંગરખિયા (.. 88) તે સ્વ. કોરબાઇ મૂરજીના પુત્ર, સ્વ. સેજબાઇના પતિ, સામતભાઇ, સ્વ. વીરબાઇ, માનબાઇ (ગોડપર), આસબાઇ, પરમાબાઇ (નાના આસંબિયા)ના ભાઇ, સ્વ. મેઘજી, દેવજી, પેથા, હીરબાઇ, ઉમાબાઇ, ચાગબાઇ, વીરબાઇ, નેણબાઇ, ખીમઇબાઇના પિતા, દેવજી (સુમરાસર), ખીમજી, માયાભાઇ (સમાઘોઘા), નારાણ (મોટી ખાખર), જશરાજ (નાના આસંબિયા), બાયાબાઇ મેઘજી, નેણબાઇ દેવજી, ગંગાબાઇ પેથાના સસરા, ભીમજી, હરજી, ગોપાલ, નરેશ, લાલજી, નીતેશ, રતનબાઇ, દક્ષાના દાદા તા. 25-4-2024ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ પૂર્ણ થઇ ગઇ છે. સાદડી નિવાસસ્થાન મહેશ્વરીવાસ, ગોડપર ખાતે.

પત્રી (તા. મુંદરા) : ગુજરિયા મણિબેન રવાભાઇ (આહીર) (.. 72) તે રવાભાઇના પત્ની, સ્વ. સવાભાઇ, સ્વ. નારાણભાઇ, શામજીભાઇ, સ્વ. કાનાભાઇના ભાભી, અરજણભાઇ, રાજેશભાઇ, પ્રવીણાબેનના માતા તા. 26-4-2024ના અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થાન યાદવનગરી ખાતે.

ભોજાય (તા. માંડવી) : નરેન્દ્ર દેવરાજ ગાલા (.. 79) (હાલે ભુજ) તે નાનબાઇ રાયશીના પૌત્ર, વાલબાઇ દેવરાજના પુત્ર, ચંચળના પતિ, બિપિન, જયેશ, ભાવનાના પિતા, જ્યોતિ, કાજલ (પિંકી), પીયૂષકુમારના સસરા, વૈભવ, મહેક, જીનાષના દાદા, સ્મિત, તનીષાના નાના, હેમલતા, હરીન, હસમુખ, રેખા, નિર્મલા, ભરતના ભાઇ, કલ્પના, કસ્તૂર, દક્ષાના જેઠ, તનસુખ (વિઢ), રતનશી (રાયધણજર), તારાચંદ (વિંઝાણ)ના સાળા, સંસાર પક્ષે ધીરજલાલ .સા. કોટડાના ભચીબેન માવજીના ભત્રીજા, લીલબાઇ શામજી (નાગ્રેચા), રતનબાઇ શામજી (કોટડી મહા.)ના ભાણેજ, પ્રેમિલા હંસરાજ ભુલા છેડા (ભોજાય)ના જમાઇ, લક્ષ્મી, કલ્યાણજી, લીલાવંતી, જયંતી, તારાચંદ, સંસાર પક્ષે નરેશમુનિ .સા.ના બનેવી, જયેશ, દીપ્તિ વિરલ, કાજલ મયૂર, વિણાના બાપા, કેતન, જયશ્રી, યોગેશ, નૂતન, કૈલાશ, જયશ્રી મુકેશ, કુસુમ મનોજ, હરેશ, પ્રીતિ, ભાવિની ધર્મેશ, અંજલિ આશિષના મામા, ગં.સ્વ. મંજરી મણિલાલ વીરા (મોટી ભુજપર), નમ્રતા નિશિત બોરકર (ગોવા), રંજનબેન પ્રવીણચંદ્ર શાહ (દાઠા)ના વેવાઇ તા. 22-4-2024ના અવસાન પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ છે.

ભુજપુર/બિદડા : શૈલેષ (.. 55) તે ગં.સ્વ. ઝવેરબેન રામજી મૂરજી જેસરેગોરના પુત્ર, સરલાબેનના પતિ, સ્વ. ભરતભાઈ, પ્રકાશભાઈ, કુસુમબેન જયંતીલાલ પેથાણી (રતાડિયા)ના ભાઈ, ગં.સ્વ. લતાબેન, આશાબેનના દિયર, સ્વ. જેન્તીલાલ ગાવિંદજી પેથાણીના સાળા, પૂનમબેન વિમલભાઈ શિણાઈ (બિદડા), ભક્તિબેન દીપકુમાર શિણાઈ (પ્રતાપર), રિતેશના પિતા, ક્રિશિવ તથા પરમના નાના, વિમલકુમાર નવીનચંદ્ર શિણાઈ (બિદડા), દીપકુમાર હિંમતલાલ શિણાઇ (પ્રતાપર)ના સસરા, સ્વ. વેલબાઈ રામજી માધવજી નાગુ (બિદડા)ના જમાઈ, સ્વ. ઉમિયાશંકર, પ્રેમજી, વિસનજી, સ્વ. જેઠાલાલ, સ્વ. નવીન, પ્રભાબેન મોતીલાલ નાથાણી (મસ્કા), સ્વ. સાવિત્રીબેન રસિકભાઈ મોતા (બાગ), સ્વ. જયાબેન નરેન્દ્ર પેથાણી (મુંબઈ), ગં.સ્વ. રેખાબેન હરેશભાઈ નાથાણી (મુંબઈ)ના બનેવી, ગં.સ્વ. ચંચલબેન ઉમિયાશંકર, ગોદાવરીબેન પ્રેમજી, સાવિત્રીબેન વિશનજી, ગં.સ્વ. ભાગીરથીબેન જેઠાલાલ, ગં.સ્વ ઉસાબેન નવીનભાઈના નણદોઈ તા. 25-4-2024ના ભુજપુર મધ્યે અવસાન પામ્યા છે. સાસરા પક્ષની સાદડી તા. 27-4-2024ના શનિવારે બપોરે 2થી 4 રાજગોર સમાજવાડી, બિદડા ખાતે.

મોટી ખોંભડી (તા. નખત્રાણા) : ભગવાનજી કાપડી (.. 54) તે સ્વ. કાપડી પ્રેમજીરાજા દેવજીરાજાના પુત્ર, સ્વ. કાપડી ટોકરશીરાજા, કાપડી પચાણદાસ, કાપડી કેસરબાઇ, કાપડી મણિબેન (ચપરેડી), કાપડી ધનબાઇના ભત્રીજા, કાપડી સ્વ. રામજીદાદા સેવારામ (લોડાઇ)ના જમાઇ, વિપુલભાઇ, ભગવાનજીભાઇ, મયૂરભાઇ, ડિમ્પલબેન, યોગેશભાઇના પિતા, સ્વ. કાપડી હરિરામ દેવજી (વિછિયા)ના દોહિત્ર, કાપડી માવજીભાઇ ટોકરશીરાજા, કાપડી હીરાલાલદાદા, કાપડી લાલજીદાદા, દામજીદાદા, કાપડી રમેશભાઇ પચાણદાસ, કાપડી દયારામ, કાપડી રાજેશભાઇ, કાપડી અરવિંદભાઇના કાકાઇ ભાઇ તા. 26-4-2024ના અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાન મોટી ખોંભડી ખાતે.

મથલ (તા. નખત્રાણા) : કુંભાર શેરબાનુ કાદર (.. 24) તે કાદરના પત્ની, જુસબ ખમીસાના પુત્રવધૂ્,  હાસમ આમદ કુંભાર (લાખાપર)ના પુત્રી તા. 25-4-2024ના અવસાન પામ્યા છે. જિયારત તા. 28-4-2024ના રવિવારે સવારે 11 વાગ્યે  નિવાસસ્થાન મથલ ખાતે.

ભડલી (તા-નખત્રાણા) : ગરવા પરમાબેન કાનજીભાઈ રૂપાણી ( ઉં.. 74) તે કાનજીભાઈ ભીમજીભાઇ રૂપાણીના પત્ની, સ્વ. બુધાભાઇ, સ્વ. જીવણભાઇ, સ્વ. હીરાભાઈના નાનાભાઇના પત્ની, સ્વ. તારાબેન રવિલાલ (મોટા અંગિયા), નર્મદાબેન અમરતભાઇ (વિજપાસર), મણિબેન કાન્તિલાલ (વાલ્કા), વિલાસબેન નરાસિંહભાઇ (મંગવાણા), પ્રભાબેન દિનેશભાઇ (દેવપર)ના માતા,  મંગાભાઇ, દેવજીભાઇ, ધનજીભાઇ, પરબતભાઇ, ડાહ્યાભાઇ, પચાણભાઇ, પૂનમભાઇ,  રમેશભાઇ, જેન્તીભાઇના કાકી, સ્વ. બુદ્ધિલાલ સામતભાઇ મૂછડિયા (વિગોડી)ના બહેન તા. 26-4-2024ના અવસાન પામ્યા છે, આગરી તા. 30-4-2024ના સાંજે અને તા. 1-5-2024ના સવારે ભડલી મુકામે.

મથલ (તા. નખત્રાણા) : કુંભાર જુમા હસણ (.. 65) તે . કુંભાર મામદ હસણ, સાલેમામદ હસણ, સલેમાન હસણના ભાઇ, કુંભાર ઓસમાણ, ઇસ્માઇલ, અબ્દુલ, હાસમના પિતા, ઈલિયાસ (રોહા)ના સસરા તા. 26-4-2024ના અવસાન પામ્યા છે. જિયારત તા. 29-4-2024ના સોમવારે સવારે 11 વાગ્યે મથલ મુસ્લિમ જમાતખાના ખાતે.

ઐડા (તા. અબડાસા) : અરવિંદભાઇ મંડળ વિઝાર (.. 65) તે સ્વ. કલાવંતીબેન રણછોડદાસ ઠક્કરના પુત્ર, હેમલતાબેનના પતિ, સ્વ. વલ્લભજી લાલજી અનમ (કુરિયાણી હાલે રાજકોટ)ના જમાઇ, સ્વ. ચંપાબેન (રાજકોટ), સ્વ. વસંતબેન (રાજકોટ), સ્વ. જયાબેન (જંગડિયા), ગં.સ્વ. અનસૂયાબેન (સુરત), લક્ષ્મીબેન (દયાપર), કમળાબેન (નખત્રાણા), સ્વ. પૂર્ણિમાબેન (નાસિક), સ્વ. શિવજીભાઇ (રાજકોટ), સ્વ. મહેન્દ્રભાઇ (રાજકોટ), ભવાનજીભાઇ (રાજકોટ)ના બનેવી, ગં.સ્વ. અમૃતબેન (આદિપુર), ગં.સ્વ. રસીલાબેન (મુંબઇ), મહેશભાઇ (ઐડા), પરેશભાઇ (ઐડા)ના ભાઇ, સ્વ. કોમલબેન લક્ષ્મણભાઇ દુઆખોભડિયા (નારાયણ સરોવર), મિત્તલબેન યોગેશભાઇ દૈયા (ભુજ), કાજલબેન ધર્મભાઇ પલણ (ભુજ), વિજયભાઇ (ભુજ)ના પિતા, વૈદેહીના સસરા, રૂપલબેન જિગરભાઇ દૈયા (ભુજ), નીરવભાઇ (ભુજ)ના મોટાબાપા, કોમલબેનના મોટાસસરા, વિહા તથા દિયાના દાદા, કાવ્યા, હિતેન, હેત, યામી, પંથના નાના તા. 25-4-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 28-4-2024ના રવિવારે સાંજે 4થી 5 ભાનુશાલી મહાજનવાડી, ઐડા ખાતે.

મોટા કરોડિયા (તા. અબડાસા) : હાજાભાઇ ખીમાભાઇ ગઢવી (અભાણી) (.. 80) તે સ્વ. ખીમાભાઇ વાછિયાભાઇના પુત્ર, ગોરબાઇબેનના પતિ, લધાભાઇના મોટાભાઇ, ગોવિંદ, હાંસબાઇ, પુરબાઇ, પનઇબાઇ, ધનબાઈના પિતા, ધનરાજ અને યશોદાના દાદા તા. 26-4-2024ના અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થાને તેમજ ઉત્તરક્રિયા (પાણી) તા. 6-5-2024ના સોમવારે.

કોઠારા (તા. અબડાસા) : જોગી (ચૌહાણ) મહેશ રવજીભાઇ (.. 21) તે રવજી મમુના પુત્ર, સ્વ. મમુ મીઠુના પૌત્ર, સ્વ. નવીન મમુ, નાનજી મમુ, મહેન્દ્ર મમુના ભત્રીજા, નરસી નવીન, બુધિયા રવજી, શંકર રવજીના ભાઇ તા. 25-4-2024ના અવસાન પામ્યા છે. તા. 5-5-2024ના આગરી, તા. 6-5-2024ના બારમું (પાણી) નિવાસસ્થાને.

બારા (તા. અબડાસા) : થુડિયા ઇશા સુમાર (.. 80) તે થુડિયા હસણ અને મામધના પિતા, થુડિયા ઇસ્માઇલ, અયુબ અને આધમના મોટાબાપા, સમેજા હુશેન આમધ (વાડાપદ્ધર), સુમરા જુસબ ઉમર (કોઠારા), બાબરિયા ગની આમધ (વાડાપદ્ધર)ના સસરા તા. 25-4-2024ના અવસાન પામ્યા છે. જિયારત તા. 28-4-2024ના સવારે 10.30 કલાકે બારા મસ્જિદમાં.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang