• સોમવાર, 20 મે, 2024

અવસાન નોંધ

ભુજ : વડનગરા નાગર મૂળ અમદાવાદના રાકેશ (.. 56) તે સ્વ. હર્ષિદાબેન પુષ્પકાંત ઇશ્વરલાલ વૈષ્ણવના પુત્ર, અક્ષયના નાના ભાઇ, નિશ્ચલાબેનના દિયર, આસ્થા, ભાવિ, ધ્યાનના કાકા તા. 4-5-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 6-5-2024ના સોમવારે સાંજે 5.30થી 6.30 હાટકેશ કોમ્પ્લેક્સ ખાતે.

ભુજ : કરશન શિવજી પરમાર (.. 40) તે કેશરબેનના પુત્ર, નર્મદાબેનના પતિ, નટવર, મનીષા, જગતના પિતા, રમેશ, મોહન, વાસુ, કાન્તાબેન, ગવરીબેન, અમરતબેનના ભાઇ, જેન્તીભાઇ, રમેશભાઇના બનેવી તા. 4-5-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 6-5-2024ના સાંજે 5થી 6 નિવાસસ્થાન ભૂતેશ્વર, ભીડ ગેટ અંદર, ભુજ ખાતે.

ભુજ : મૂળ દેવપર-ગઢ (તા. માંડવી)ના મોંઘીબેન મયૂરભાઈ ખટાણા?(રબારી) તે એડ. મયૂર ભીમજી ખટાણાના પત્ની, ગં.સ્વ. ભચીબેન તથા ભીમજીભાઈના પુત્રવધૂ, હેત્વીના માતા,  નુંધાતડના સભઈબેન તથા કરમશી દેવશી રબારીના પુત્રી, ડાયાભાઈના બહેન, જશુબેનના ભાભી તા. /5/2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 7/5/2024ના સાંજે પથી 6 સુધી ગોગા દાદાના મંદિરના પ્રાંગણમાં, ગણેશનગર-ભુજ તથા બેસણું નિવાસસ્થાને.

ભુજ : મૂળ ગઢશીશાના મહેન્દ્રભાઇ જેઠમલ ચોથાણી (ચોથાણી સર) (.. 81) તે ચંદુબેનના પતિ, હિમાંશુ (પાર્થ એન્ટરપ્રાઇઝ-ભુજ), કિન્નરી (કિટુ)ના પિતા, સ્વ. તુલસીદાસ અને જ્યોતિબેન જયંતીલાલ દૈયા (માધાપર)ના ભાઇ, મેઘના અને હિતેનભાઇ શાહ (હિતેન એન્ટરપ્રાઇઝ-ભુજ)ના સસરા, રીટાબેન જિતેન્દ્રભાઇ જોબનપુત્રા અને ધર્મેશ (રાજુ)ના કાકા, જમનાબેન ત્રિકમજી ઠક્કરના જમાઇ, કપિલ (ટીમ ઝીરો) અને જિગર (હિરી સેલ્સ-ભુજ)ના મામા, જ્યોત્સના ધર્મેશ ઠક્કરના કાકા સસરા, બીના અને કૃપાલીના મામા સસરા, તીર્થ, રિષા, અંશુ રાજ અખાણી, ડો. તેજના દાદા, નીર, ફલક, અમિતના નાના તા. 5-5-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 7-5-2024ના મંગળવારે સાંજે 5.30થી 6.30 વી.બી.સી. વાડી, આર.ટી.. રિલોકેશન ખાતે. 

ભુજ : .કા.ચા. મોઢ બ્રાહ્મણ હર્ષદરાય ગજેન્દ્ર ભટ્ટ (.. 73) (નિવૃત્ત એસ.ટી. .ટી.આઇ., વાઘેશ્વરી મંદિરના પૂજારી) તે સ્વ. ત્રિવેણીબેન ગજેન્દ્ર ભટ્ટના પુત્ર, સ્વ. શોભનાબેનના પતિ તા. 4-5-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 6-5-2024ના સોમવારે સાંજે 5થી 6 વાઘેશ્વરી પાર્ટી પ્લોટ, સોનીવાડ ખાતે.

ભુજ : સુમરા જુમા ખમીશા (.. 65) તે સિધિક (પપ્પુ), રમઝાન, હાજી, અદ્રેમાન, રઝાકના પિતા, જાફર, અકબરના મામા, કાસમ સાધક, સલીમ ઇબ્રાહિમના સસરા તા. 5-5-2024ના અવસાન પામ્યા છે. તાજિયત તા. 7-5-2024 સુધી માલધારી નગર, કોડકી રોડ, ભુજ ખાતે.

ભુજ : ચાકી કુલસુમ અભુબખર (.. 72) તે નલિયાના . ચાકી અભુબખર ઇબ્રાહિમના પત્ની, અબ્દુલસતારના માતા, મોસીન, મોહિન, અલ્તાફ, અમન, સમીર, શાહિદના દાદી, . અયુબ, . ફતેહ, અનવર, ઇસ્માઇલ, જુલ્ફીકાર, હાજી અજીજ, હાજી ઇબ્રાહિમના મોટા બહેન, . આદમ, અલીમામદ, લતીફના મોટા ભાભી, . ઇબ્રાહિમ, ઉમરના સાસુ તા. 5-5-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 8-5-2024ના બુધવારે સવારે 10થી 11 માંજોઠી જમાતખાના, જેષ્ઠાનગર, કેમ્પ એરિયા, ભુજ ખાતે.

આદિપુર: મૂળ ખારોઈ (તા. ભચાઉ)ના કૌશલ મહેન્દ્રભાઈ રામાણી (.. 42) તે મહેન્દ્રભાઈ મેઘજીભાઈના પુત્ર, મેઘજી મોરારજીના પૌત્ર, જયંતીલાલ, વસંતલાલના ભત્રીજા, અવનીબેનના પતિ, છાયાબેન નરેન્દ્રકુમાર, હેતલબેન સુરેશકુમાર, ક્રિષ્નાબેન અશોકકુમારના ભાઈ, વિનોદકુમાર, વસરામભાઈના ભાણેજ તા. 4/5/2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 6/5/2024 સોમવારે સાંજે 4થી લોહાણા મહાજનવાડી, આદિપુર મધ્યે.

આદિપુર : પ્રજ્ઞાબેન બાબલા (.. 71) તે ભરત જીવનદાસ બાબલાના પત્ની, હાર્દિકના માતા, હરેન્દ્ર, પીયૂષ, ભુનવેશ, કિરનના ભાભી તા. 3-5-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 6-5-2024ના સાંજે 5થી 6 ભાવેશ્વર મહાદેવ મંદિર, ડી.સી.-પાંચ (પાંજોઘર), આદિપુર ખાતે.

અંજાર : શેખડાડા અમીનાબાઈ જમનશા રોયલેપોત્રા (રેકડાઈ) (.. 70) તે . જમનશા હમીરશાના પત્ની, મામદશા, હુશેનશા, હમીદશાના માતા, ઓસમાણશા હાજીશાના મોટીમા, મુસ્તુફા, ઈરફાનશા, આતિફ્શાના દાદી, મામદશા ઓસમાણશા (કેરા), હાજીશા હમીરશા, ઈબ્રાહિમશા ઉમરશાના મોટા ભાભી, કાસમશા ભાકરશા મોભવાણીના મોટા બહેન તા. 5--204ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 7-5-2024ના મંગળવારે સવારે 10થી 11 શેખડાડા સમાજવાડી, વોર્ડ નં. 8, અંજાર ખાતે.

નખત્રાણા : ગંગાબેન બેચરલાલ સુરાણી (રામાણી) (.. 63) તે બેચરભાઇ શિવદાસ સુરાણીના પત્ની, કરમશીભાઇ તથા સ્વ. રામજીભાઇના નાના ભાઇના પત્ની, નર્મદાબેન (રાયપુર), પ્રેમજીભાઇ, મોહનભાઇ, ઇશ્વરભાઇ (બેંગ્લોર)ના ભાભી, વિનોદભાઇ, વિજયાબેન (બેંગ્લોર), તારાબેન (નાગપુર), કમલેશભાઇ (બેંગ્લોર)ના માતા તા. 3-5-2024ના અવસાન પામ્યા છે. સાદડી સવારે 8.30થી 10 તથા બપોરે 3.30થી 5 બેચરભાઇ શિવદાસ સુરાણીના નિવાસસ્થાને નખત્રાણા-નવાવાસ ખાતે તથા પ્રાર્થનાસભા તા. 6-5-2024ના સાંજે 4થી 5 પાટીદાર સમાજવાડી નંબર-1, નખત્રાણા-નવાવાસ ખાતે.

રાપર : શ્રીમાળી સોની સદાણી પલક મુકેશભાઇ (.. 19) તે ગં.સ્વ. મીનાબેન બાબુલાલ ભાઇચંદભાઇ (ભીમાસર)ના પૌત્રી, પારૂલબેન મુકેશભાઇના પુત્રી, દિવ્યના બહેન, ગીતાબેન જયંતીલાલ, જયશ્રીબેન પ્રવીણભાઇના ભત્રીજી, ભાવિકના કાકાઇ બહેન, દમયંતીબેન મોહનલાલ ભવાનજીભાઇ પાટડિયાના દોહિત્રી, પ્રવીણભાઇ, હેતલબેન જયદીપભાઇ (વિસનગર)ના ભાણેજી તા. 5-5-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 6-5-2024ના સોમવારે સાંજે 4થી 5 કલોલિયા ધામ (સોનીવાડી), અયોધ્યાપુરી, રાપર ખાતે. (લૌકિક વ્યવહાર બંધ છે.)

સુમરાસર-શેખ (તા. ભુજ) : મૂળ ભીમાસરના ડુંગરિયા જમણીબેન ધનાબાઇ (.. 55) તે સ્વ. મીઠા ઉર્ફે ધનાભાઇ વસ્તાભાઇના પત્ની, સુનીલભાઇ, સંગીતાબેનના માતા, પૂજાબેનના સાસુ, લક્ષ્મણભાઇ ભીમાભાઇ મેરિયા, પૂંજાભાઇ (દેવેન્દ્રભાઇ) રવાભાઇ મેરિયા, હમીરભાઇ રવાભાઇ મેરિયા, મેઘીબેન રૂપાભાઇ રાઠોડ (ચાંદ્રાણી)ના બહેન, શૌર્યના દાદી તા. 4-5-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 8-5-2024ના સવારે 8 વાગ્યે નિવાસસ્થાને.

માધાપર (તા. ભુજ) : મુંબઇના મીનાબેન મહેન્દ્રભાઇ સોનેતા (.. 56) તે સ્વ. કેશવજીભાઇ વેલજીભાઇ (રેહાવાળા)ના પુત્રવધૂ, મહેન્દ્રભાઇના પત્ની, પ્રકાશ, ચિરાગના માતા, આરતીના સાસુ, આર્યન, રિયાન્શીના દાદી, શીતલબેન પ્રશાંતભાઇના ભાભી, આલાપના મોટીમા, હેમલતાબેન મોહનભાઇ, હીરાબેન પ્રવીણભાઇ, ગં.સ્વ. પાર્વતીબેન ધરમશીભાઇ મજેઠિયાના ભત્રીજાવહુ, સ્વ. દક્ષાબેન પ્રિતમભાઇ લધુરામ સોમૈયા (કેરા)ના પુત્રી, ગં.સ્વ. કૃષ્ણાબેન, નીલેશભાઇ, સ્વ. દીપ્તિબેનના બહેન તા. 4-5-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 6-5-2024ના સાંજે 5થી 6 લોહાણા સમાજવાડી, માધાપર ખાતે.

મોટી ખેડોઈ (તા. અંજાર) : ભાવસંગજી દાજીરાજજી જાડેજા તે સ્વ. દાજીરાજજી ભોજરાજજીના પુત્ર, સ્વ. વિજયાસિંહ તથા વીરભદ્રાસિંહના પિતા, ભરતાસિંહ, સ્વ. દિલુભા, બળવંતાસિંહ, સજ્જનાસિંહ, જયેન્દ્રાસિંહ (કાઉન્સિલર, અંજાર નગરપાલિકા), વનરાજાસિંહના ભાઈ, હરપાલાસિંહ, પ્રદીપાસિંહ, ઋતુરાજાસિંહના કાકા, સ્વ. પ્રતિપાલાસિંહ, ઇન્દ્રજિતાસિંહ, રવિરાજાસિંહ, ભાગ્યરાજાસિંહ, વિરપાલાસિંહ, મિતરાજાસિંહના મોટાબાપુ અવસાન પામ્યા છે. બેસણું દરબાર ડેલી, મોટી ખેડોઈ ખાતે તથા ઉત્તરક્રિયા તા. 15-5-2024ના નિવાસસ્થાને.

રામપર-વેકરા?(તા. માંડવી) : ખતુબાઈ ફકુભાઈ કોલી તે તા. 5/5/2024ના અવસાન પામ્યા છે. ઘડાઢોળ તા. 14/5/2024ને મંગળવારે તથા બારસ તા. 15/5/2024ને બુધવાર રામપર તેમના નિવાસસ્થાને.

દુર્ગાપુર (તા. માંડવી) : મૂળ પુનડીના વર્ષા શામજીભાઇ (બાવાભાઇ) લાંભા (.. 25) તે ઝવેરબેન શામજીભાઇ લાંભાના પુત્રી, મેઘબાઇ ખભુભાઇ (ગાભુભાઇ) લાંભાના પૌત્રી, ગાંગબાઇ દેવરાજભાઇ દાફડાના દોહિત્રી, લક્ષ્મણભાઇ, કિશનભાઇ, દામજીભાઇ, મૂરજીભાઇ, મેગબાઇ રામજી ઠોટિયા, ગાંગબાઇ આલા ઠોટિયા, ગૌરીબેન ગાંગજી થારૂના ભત્રીજી, ખીમજી દેવરાજભાઇ દાફડાના ભાણેજી, હર્ષ, આર્યન, નિશાંત, કાવ્ય, અવનીના મોટા બહેન તા. 4-5-2024ના અવસાન પામ્યા છે. તા. 6-5-2024ના સવારે 9 વાગ્યે પાણી નિવાસસ્થાન દુર્ગાપુર ખાતે.

વાંઢ (તા. માંડવી) : સંગાર ખીમજીભાઇ (બબાભાઇ) તમાચીભાઇ સુઇયા (.. 75) તે સ્વ. બુધિયાભાઇ, સ્વ. રતનભાઇના ભાઇ, લક્ષ્મીબેનના પતિ, હીરબાઇ, નવીનભાઇ, સ્વ. નાનજીભાઇ, માવજીભાઇના પિતા, સ્વ. કરશનભાઇ, સ્વ. રામજીભાઇ મંગલભાઇ, ધનજીભાઇ મંગલભાઇ, કસ્તૂરબેન, લીલબાઇ, જખીબેન, પુરબાઇ, ગીતાબેનના કાકા, સ્વ. મૂરજીભાઇ, બુધિયાભાઇ, મેઘરાજભાઇ, પૂંજાભાઇ વેલજીભાઇ, બાબુભાઇ વેલજીભાઇ (શેરડી), સ્વ. વેલજીભાઇ, સ્વ. બબાભાઇ (બિદડા)ના કાકાઇ ભાઇ, સંગાર સ્વ. કમાભાઇ લાખિયારભાઇ ગાલા (નાના આસંબિયા)ના જમાઇ, સ્વ. લાખિયારભાઇ ભારમલભાઇના બનેવી, મધુબેન, રેખાબેન, કરશનભાઇ ભચુભાઇના સસરા, અજય, અંજલિ, વિજય, સંજય, વિશ્રામના દાદા, કૌશિક, ભારતીના નાના તા. 5-5-2024ના અવસાન પામ્યા છે. સાદડી તા. 8-5 સુધી નિવાસસ્થાને.

ભદ્રેશ્વર (તા. મુંદરા) : કેશરબેન ખીમજીભાઇ કરમટા (.. 90) તે જેન્તીભાઇ, સ્વ. હરિભાઇ, શાન્તિભાઇના માતા, સ્વ. માનસંગભાઇ, પ્રાગજીભાઇ, મધુબેન ચાવડાના મોટીમા, ચંદુલાલ કનાન, હીરાલાલ કનાન, નીમુબેન હોથીના ફઇ, વેલજી મમુભાઇના બહેન, સીતાબેન, નયનાબેન, ચંદુબેનના સાસુ, કલુભાઇ ભટ્ટી, અનિલભાઇ ભટ્ટી, મધુબેનના માસી, જિતેન, હરેશ, આનંદ, પ્રિન્સ, પ્રકાશ, હેતલ, પ્રિયંકાના દાદી તા. 4-5-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 6-5-2024ના સાંજે 4થી 5 રાજપૂત સમાજવાડી, ભદ્રેશ્વર ખાતે.

મોટી ખાખર (તા. મુંદરા) : લધા રામ ગઢવી (ધૂપ) (.. 66) તે સ્વ. મુરજી રામ, કલ્યાણ રામ, ભાણબાઈ પુજા રાગવાની, દેશાબેન લખમણ ભુવા, સોનબાઇ મુરજી સેડાના ભાઈ, પનઈબેન મોહન ભીડા, નાગશ્રીબેન સામરાભાઈ વારિયા, હીરબાઇ કમલેશ પાસતાના પિતા, નારણ મુરજી, નાગાજણ મુરજી, રાણશી કલ્યાણ, ધનરાજ કલ્યાણના કાકા અવસાન પામ્યા છે. સાદડી 3 દિવસ સુધી નિવાસસ્થાન મોટી ખાખર ખાતે. ઉત્તરક્રિયા તા. 15-5-2024ના નિવાસસ્થાને.

જતાવીરા (તા. નખત્રાણા) : મૂળ બીટિયારી (તા. અબડાસા)ના જ્ઞાનબા બટુકાસિંહ જાડેજા (.. 70) તે સ્વ. બટુકાસિંહ મમુજી જાડેજાના પત્ની, સ્વ. શંભાસિંહ, બાલુભા મુળુભા, ભગુભા મુળુભા જાડેજાના ભાભી, સ્વ. નરેન્દ્રાસિંહ, કિરીટાસિંહ, સ્વ. જિતેન્દ્રાસિંહના માતા, રાજદીપાસિંહ, ધર્મેન્દ્રાસિંહ, અનિરૂદ્ધાસિંહ, યોગેન્દ્રાસિંહ, શક્તાસિંહના દાદી, પૂર્વદીપાસિંહના પડદાદી તા. 3-5-2024ના અવસાન પામ્યા છે. દશમાની વિધિ તા. 12-5-2024ના, બારમાની વિધિ તા. 14-5-2024ના મંગળવારે તેમજ બેસણું નિવાસસ્થાન જતાવીરા ખાતે.

નેત્રા (તા. નખત્રાણા) : મૂળ બાડિયા?(તા. અબડાસા)ના વેણ અમાબાઈ આદમ (.. 104) તે . વેણ અબ્દુલ આદમ, વેણ હુસેન આદમ, વેણ સિધિક આદમના માતા, અશરફ, ઈમરાન, આરીફ, ઈરફાન, કાસમના દાદી તા. 5/5/2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 8/5/2024ના બુધવારે સવારે 10.30 વાગ્યે મફતનગર, મુસ્લિમ જમાતખાના, નેત્રા ખાતે.

અરલ નાની (તા. નખત્રાણા) : જાડેજા ઉદયકુંવરબા (માજી તા. પંચાયત સદસ્યા) (.. 63) તે જાડેજા વિજયરાજજી (ધીણોધર થાન જાગીર) ગોધડજીના પત્ની, જાડેજા કલુભા ગોધડજી (ટીલાટ)ના નાના ભાઇના પત્ની, સ્વ. બળવંતસિંહ ગોધડજી, અજિતસિંહ જસુભા, લાલજી ભોજરાજજી, સુખજી ભોજરાજજી, જોરુભા હઠુભા, કુલદીપસિંહ હઠુભાના ભાભી, દિનેશસિંહ (દિલુભા) વિજયરાજજી, મહેન્દ્રસિંહના માતા, પ્રભાતસિંહ કલુભા, દશરથસિંહ, જિતેન્દ્રસિંહ, લક્ષ્મણસિંહ, ગજેન્દ્રસિંહના કાકી, નરસિંહ બળવંતસિંહ, પ્રવીણસિંહ, સમરથસિંહ, નરેન્દ્રસિંહ, સ્વરૂપસિંહ, જીવરાજસિંહ, શોર્યરાજસિંહના મોટીમા, સ્વ. સોઢા ભૂપાલસિંહ કાછલસિંહ (દુવાડા, રાજ.)ના પુત્રી, સ્વ. ભજલસિંહ, જેઠમાલસિંહ, ભીમજી, અચલસિંહ, શક્તસિંહના બહેન, સ્વ. સોઢા કરશનજી લખજી, સોઢા ગજુભા હાલાજી, સોઢા સુખજી વાલજી (અરલ)ના મામાઇ ભાઇના પત્ની, સોઢા મહેન્દ્રસિંહ ચતુરસિંહ (ગોધિયાર મોટી) (તાલુકા સદસ્ય-નખત્રાણા)ના સાસુ, યુવરાજસિંહ, દિવ્યરાજસિંહ, મનમીતસિંહ, અભિજિતસિંહ, રાજદીપસિંહ, સુરેન્દ્રસિંહ, ભવ્યરાજસિંહ, રવિરાજસિંહના દાદી તા. 4-5-2024ના અવસાન પામ્યા છે. તા. 14-5-2024 મંગળવારના બારસ, સાદડી રાજપૂત જાડેજા સમાજવાડી, નાની અરલ ખાતે.

નેત્રા (તા. નખત્રાણા) : દેમાબાઇ દેવજી ગંઢેર (.. 84) તે સ્વ. દેવા કારા ગંઢેરના પત્ની, ડાયાલાલ, મુકેશ, મનજી, હીરજી, લક્ષ્મીબેન ધનજી જેપાર (કોટડા-મઢ), હંસાબેન છગનલાલ બળિયાના માતા, મથલના ભદ્ર નાથાલાલ નારાણ, વિશ્રામ નારાણ, ઇશ્વરલાલ, કાનજીભાઇના બહેન, ધર્મેશ, રમેશ, મોહનલાલ, નીલેશના દાદી તા. 5-5-2024ના અવસાન પામ્યા છે. બારસ તા. 8-5-2024ના બુધવારે સાંજે બારસની કોઠ, ગુરુવારે સવારે પાણીયારો મફતનગર, નેત્રા ખાતે.

સાંતલપુર : વાગડ લોહાણા ગં.સ્વ. દલછીબેન મનસુખલાલ રતાણી (.. 85) તે મનસુખલાલ લવજીભાઈ રતાણીના પત્ની, લવજીભાઈ લાલજીભાઇ રતાણીના પુત્રવધૂ, સ્વરૂપચંદભાઇ પરસોત્તમભાઈ હાલાણીના પુત્રી, હસમુખભાઈ, સુરેશભાઈ, કિરીટભાઇ, નીમુબેન લાલજીભાઇ સેજપાલ, અનસૂયાબેન શાંતિલાલ મજીઠિયા, સવિતાબેન સુરેશભાઈ મિરાણીના માતા, રોહિતભાઈ, ભરતભાઈ, જિનલબેન, ખુશીબેન, આસ્થાબેનના દાદી, કમળાબેન, જયશ્રીબેન, દક્ષાબેનના સાસુ, ભાવિકાબેનના દાદીસાસુ, ન્યાલચંદભાઇ સ્વરૂપચંદભાઇ હાલાણીના બહેન તા. 3-5-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 9-5-2024ના ગુરુવારે સવારે 10થી 11, ત્યાર બાદ દશો રઘુવંશી લોહાણા બોર્ડિંગ, સાંતલપુર ખાતે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang