• શુક્રવાર, 16 ઑક્ટોબર, 2026

મોદીની એશિયાડના રમતવીરો સાથે મુલાકાત

નવી દિલ્હીમાં મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમમાં ગુરુવારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એશિયન ગેમ્સ 2026માં સહભાગી રમતવીરો સાથે મુલાકાત કરી હતી. મોદીએ ખેલાડીઓને સંબોધિત કરતાં કહ્યું હતું કે, `તમે બધાએ 140 કરોડ ભારતીયોને ગૌરવ અપાવ્યું છે. તમારા દ્વારા મેળવાયેલા મેડલ માત્ર આંકડા નથી, પરંતુ તે `નવા ભારત'ની એક શક્તિશાળી તસવીર રજૂ કરે છે.' આ પ્રસંગે કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખ માંડવિયા અને ભારતીય ઓલિમ્પિક એસોસિયેશનના અધ્યક્ષ પી. ટી. ઉષા પણ ઉપસ્થિત રહ્યા હતા. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd