• સોમવાર, 28 સપ્ટેમ્બર, 2026

ખાવડા પોલીસના ચોરીના ગુનાના નાસતા-ફરતા ત્રણ આરોપીને એલસીબીએ પકડયા

ભુજ, તા. 27 : ખાવડા પોલીસ મથકે નોંધાયેલા ચોરીના નાસતા-ફરતા ત્રણ આરોપીને એલસીબીએ ઝડપી પાડયા હતા. એલસીબીની ટીમે બાતમીના આધારે ખાવડા પોલીસ મથકે નોંધાયેલા ચોરીના ગુનાના નાસતા-ફરતા ત્રણ આરોપી મુસ્તાક અયુબ સમા, ઈમરાન અશરફ સમા અને સાજીદ અબુભખર સમા (રહે. ત્રણે નાના દિનારા)ને ઝડપી આગળની કાર્યવાહી અર્થે ખાવડા પોલીસને સોંપ્યા હતા. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd