• બુધવાર, 05 ઑગસ્ટ, 2026

સગીરાના અપહરણના બનાવમાં આરોપીનાં નામ અંગે સ્પષ્ટતા

ભુજ, તા. 4 : ગત તા. 1/8ની બીજા દિવસની સવાર સુધી ભુજ તાલુકાના એક ગામમાંથી 17 વર્ષની સગીરાનું લગ્નની લાલચ આપી ફોસલાવી ફરિયાદીના કાયદેસરનાં વાલીપણામાંથી અપહરણ કરી ગયાની ફરિયાદ આરોપી વીરુ રાજભા ગઢવી (રહે. રવ તા. રાપર, હાલે નવાવાસ ભચાઉ) વિરુદ્ધ પદ્ધર પોલીસ મથકે નોંધાઇ છે. ગઇકાલે તા. 4/8ના `કચ્છમિત્ર'માં આ અંગે પ્રસિદ્ધ થયેલા સમાચારમાં આરોપીનાં નામ અંગે શરતચૂકથી ભૂલ થઇ હતી. ખરેખર આરોપી વીરુ ગઢવી વિરુદ્ધ ફરિયાદ નોંધાયાની સ્પષ્ટતા કરવામાં આવે છે.

Panchang

dd